ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો/ખુલાસો: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
No edit summary
Line 4: Line 4:

<poem>
<poem>
હું કવિતા લખી શકું છું. એનું કારણ એ કે મારી પત્ની સ્કેટર ગૂંથે છે અને  
હું કવિતા લખી શકું છું. એનું કારણ એ કે મારી પત્ની સ્કેટર ગૂંથે છે અને બીજું કારણ કે મારી બાલ્કનીમાં એક આખાબોલું સૂરજમુખી છે.
બીજું કારણ કે મારી બાલ્કનીમાં એક આખાબોલું સૂરજમુખી છે.

જરા ફોડ પાડીને સમજાવું. હવે થયું એવું કે સવારે હું બાલ્કનીમાં દાતણ કરતો હતો. એવામાં કુંડામાંથી એક સૂરજમુખી ઉઘડવા લાગ્યું. પહેલાં તો એ સૂનમૂન બેસી રહ્યું. પછી સૂરજ જોઈને હેરત પામ્યું. રોમાંચ થતો હોય એમ એણે નેત્રો ઢાળ્યાં. વળી પાછું તીરછી, શરમાળ આંખે સૂરજને જોવા લાગ્યું. એની આ બધી ચેષ્ટાઓ અટકાવીને હું બોલ્યો, ‘બહેન, હવે બસ કર. આ ઘરડો સૂર્ય દસ કોટિ વર્ષથી આમ જ ઊગે છે અને આથમે છે. લાખો સૂરજમુખી એને રોજેરોજ જુએ છે. માટે પ્લીઝ, પ્રેમઘેલી ન થા. આમ વ્યાકુળ થવું, તાક્યા કરવું, આ બધું હાસ્યાસ્પદ છે.’ સૂરજમુખી મને ઠપકાભર્યા અવાજથી કહેવા લાગ્યું. ‘વડીલ, મને નાદાન વયની જાણીને મારો નાજાયિઝ ફાયદો ન ઉઠાવો. સૂરજ તો આજે જ, મારી આંખ સામે જ, જન્મ્યો છે.’ આટલું કહીને એણે સૂરજ સામે મરમીલું હસી લીધું.

Navigation menu