2,662
edits
Shnehrashmi (talk | contribs) No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 4: | Line 4: | ||
<poem> | <poem> | ||
હું કવિતા લખી શકું છું. એનું કારણ એ કે મારી પત્ની | હું કવિતા લખી શકું છું. એનું કારણ એ કે મારી પત્ની સ્વેટર ગૂંથે છે અને બીજું કારણ કે મારી બાલ્કનીમાં એક આખાબોલું સૂરજમુખી છે. | ||
જરા ફોડ પાડીને સમજાવું. હવે થયું એવું કે સવારે હું બાલ્કનીમાં દાતણ કરતો હતો. એવામાં કુંડામાંથી એક સૂરજમુખી ઉઘડવા લાગ્યું. પહેલાં તો એ સૂનમૂન બેસી રહ્યું. પછી સૂરજ જોઈને હેરત પામ્યું. રોમાંચ થતો હોય એમ એણે નેત્રો ઢાળ્યાં. વળી પાછું તીરછી, શરમાળ આંખે સૂરજને જોવા લાગ્યું. એની આ બધી ચેષ્ટાઓ અટકાવીને હું બોલ્યો, ‘બહેન, હવે બસ કર. આ ઘરડો સૂર્ય દસ કોટિ વર્ષથી આમ જ ઊગે છે અને આથમે છે. લાખો સૂરજમુખી એને રોજેરોજ જુએ છે. માટે પ્લીઝ, પ્રેમઘેલી ન થા. આમ વ્યાકુળ થવું, તાક્યા કરવું, આ બધું હાસ્યાસ્પદ છે.’ સૂરજમુખી મને ઠપકાભર્યા અવાજથી કહેવા લાગ્યું. ‘વડીલ, મને નાદાન વયની જાણીને મારો નાજાયિઝ ફાયદો ન ઉઠાવો. સૂરજ તો આજે જ, મારી આંખ સામે જ, જન્મ્યો છે.’ આટલું કહીને એણે સૂરજ સામે મરમીલું હસી લીધું. | જરા ફોડ પાડીને સમજાવું. હવે થયું એવું કે સવારે હું બાલ્કનીમાં દાતણ કરતો હતો. એવામાં કુંડામાંથી એક સૂરજમુખી ઉઘડવા લાગ્યું. પહેલાં તો એ સૂનમૂન બેસી રહ્યું. પછી સૂરજ જોઈને હેરત પામ્યું. રોમાંચ થતો હોય એમ એણે નેત્રો ઢાળ્યાં. વળી પાછું તીરછી, શરમાળ આંખે સૂરજને જોવા લાગ્યું. એની આ બધી ચેષ્ટાઓ અટકાવીને હું બોલ્યો, ‘બહેન, હવે બસ કર. આ ઘરડો સૂર્ય દસ કોટિ વર્ષથી આમ જ ઊગે છે અને આથમે છે. લાખો સૂરજમુખી એને રોજેરોજ જુએ છે. માટે પ્લીઝ, પ્રેમઘેલી ન થા. આમ વ્યાકુળ થવું, તાક્યા કરવું, આ બધું હાસ્યાસ્પદ છે.’ સૂરજમુખી મને ઠપકાભર્યા અવાજથી કહેવા લાગ્યું. ‘વડીલ, મને નાદાન વયની જાણીને મારો નાજાયિઝ ફાયદો ન ઉઠાવો. સૂરજ તો આજે જ, મારી આંખ સામે જ, જન્મ્યો છે.’ આટલું કહીને એણે સૂરજ સામે મરમીલું હસી લીધું. |