અધીત : પ્રમુખીય પ્રવચનો - ૨/ગુજરાતી, બંગાળી અને હિન્દી કવિતામાં રાધાસ્વરૂપ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} <center><big><big>'''૩. ગુજરાતી, બંગાળી અને હિન્દી કવિતામાં રાધાસ્વરૂપ'''</big></big></center> <center><big>'''ડૉ. ચંદ્રકાન્ત મહેતા'''</big></center> {{Poem2Open}} જેવી રીતે શ્રીકૃષ્ણ એ ભારતના પ્રાદેશિક સાહિત્યને સાંકળનારી કડી છે,...")
 
No edit summary
Line 6: Line 6:
{{Poem2Open}}
{{Poem2Open}}
જેવી રીતે શ્રીકૃષ્ણ એ ભારતના પ્રાદેશિક સાહિત્યને સાંકળનારી કડી છે, તેવી જ રીતે રાધા પણ ભારતના પ્રાદેશિક સાહિત્યને સાંકળનારી એક મહત્ત્વની કડી છે. ગુજરાતી, બંગાળી અને હિન્દી સાહિત્યમાં રાધાનું જે સ્વરૂપ નિરૂપાયું છે, તેમાં કેટલુંક આશ્ચર્યજનક સામ્ય દૃષ્ટિએ પડે છે, જેનું એક કારણ એ છે કે રાધાનું સ્વરૂપ પુરાણોને આધારે કંડારાયું છે. વેદમાં રાધાનું નામ તો મળે છે, જેમ કે, ઋગ્વેદમાં એક મંત્ર છે : સ્તોત્ર રાધાનાં પતે. (૧:૩૦:૨૬); પરંતુ ત્યાં ‘રાધા’નો અર્થ શ્રીકૃષ્ણની પ્રિયતમા નથી; ‘રાધા'નો અર્થ ત્યાં ધન, અન્ન કે નક્ષત્ર એવો થાય છે. શ્રીમદ્ ભાગવત તથા મહાભારતમાં રાધાનો ઉલ્લેખ નથી. ભાગવતમાં શ્રીકૃષ્ણને એક ગોપી પ્રત્યે અનન્ય પ્રીતિ હતી એવો ઉલ્લેખ રાસલીલામાં એક સ્થળે આવે છે. રાસલીલા ચાલતી હતી ત્યારે ગોપીઓનો ગર્વ ઉતારવા શ્રીકૃષ્ણ અંતર્ધ્યાન થઈ જાય છે, ત્યારે ગોપીઓ વૃંદાવનનાં વૃક્ષ અને લતાઓને શ્રીકૃષ્ણની માહિતી આપવા કહે છે, તે સમયે એમણે એક સ્થળ પર શ્રીકૃષ્ણનાં ચરણચિહ્નો જોયાં. ગોપીઓ આગળ વધે છે, ત્યારે એમને કૃષ્ણની સાથે કોઈ વ્રજયુવતીનાં પણ ચરણચિહ્નો દેખાયાં, જે જોઈને ગોપીઓ વ્યાકુળ બની ગઈ, અને અંદર અંદર કહેવા લાગી, જેવી રીતે હાથણી એના પ્રિયતમ ગજરાજની જોડે ગઈ હોય, તેવી રીતે નંદનંદન શ્યામસુંદરની સાથે એના ખભા પર હાથ મૂકીને જનારી કોઈ બડભાગી યુવતીનાં આ ચરણ ચિહ્નો છે.'' એ પછી એ વિષે લખ્યું છે :

{{Poem2Close}}
<poem>
अनयाराधितो नूनं भगवान् हरिरीश्वरः ।  
अनयाराधितो नूनं भगवान् हरिरीश्वरः ।  
यत्रो विहाय गोविन्दः प्रीतो यामनयद्रहः ॥  

(૧૦-૩૦-૨૮)
(૧૦-૩૦-૨૮)
</poem>
{{Poem2Open}}
આ અવતરણથી એટલું સ્પષ્ટ થાય છે કે એક ગોપી કૃષ્ણની અનન્ય ભાવે આરાધના કરતી હતી, એથી એને અત્યંત વહાલી હતી. પણ ભાગવતકારે એનું નામ રાધા જણાવ્યું નથી. હરિવંશ, બ્રહ્મપુરાણ, વિષ્ણુપુરાણ વગેરેમાં પણ રાધાના નામનો ઉલ્લેખ નથી. આ પરથી એવું ફલિત થાય છે કે ભાગવતના આરાધિત શબ્દ પરથી કોઈએ રાધાની કલ્પના કરી હોય, કારણ કે કૃષ્ણની આરાધિકાને રાધિકા નામ આપવું સહજ છે.  

રાધા વિષે વિસ્તારપૂર્વક ઉલ્લેખ બ્રહ્મવૈવર્તપુરાણમાં મળે છે. એમાં શ્રીકૃષ્ણના જન્મ વિષે એવો ઉલ્લેખ છે કે ગોલોકમાં રાધા કૃષ્ણને ઢૂંઢતી ઢૂંઢતી વિરજાના મંદિર આગળ ગઈ. ત્યાં શ્રીદામા ચોકી કરતો હતો. તેણે એને અંદર જવા ન દીધી એટલે બંનેએ એકબીજાને શાપ આપ્યો, જેને પરિણામે બંને વ્રજમાં ગોપગોપી રૂપે અવતર્યાં, અને શ્રીકૃષ્ણને પણ અવતરવું પડ્યું.  

Line 15: Line 19:
(कृष्णनन्मदंड)  
(कृष्णनन्मदंड)  
વળી રાધા અને પોતાના અભેદ વિષે એમાં કહ્યું છે :  

यथा त्वं च तथाऽहं च, भेदो हि नावयोर्ध्रुवम् ।  
{{Poem2Close}}
<poem>यथा त्वं च तथाऽहं च, भेदो हि नावयोर्ध्रुवम् ।  
यथा क्षीरे च धावल्यं, यथाग्नौ दाहिका सती ॥

यथा पृथिव्यां गन्धश्च तथाहं त्वयि संततम् ॥

Line 21: Line 26:
कुलाला स्वर्णकारश्च न हि शक्तः कदाचन ॥ ६० ॥

तथा त्वया विना सृष्टि न कर्तुमहम् क्षमः ।

सृष्टेराधारमूता त्वं वीजरूपोऽहमच्युतः ॥ ६१ ॥  
सृष्टेराधारमूता त्वं वीजरूपोऽहमच्युतः ॥ ६१ ॥ </poem>
{{Poem2Open}}
 
અભેદની આ કલ્પના ત્રણે ભાષાના કવિએ પણ સ્વીકારી છે. દયારામના એક પદમાં કૃષ્ણ રાધાને કહે છે :  

હું ને તું તે એકરૂપ નિશ્ચે જાણજે જો,
{{Poem2Close}}
<poem>હું ને તું તે એકરૂપ નિશ્ચે જાણજે જો,
દેહ બે ને એક પ્રાણ છે પ્રમાણજે જો.  
દેહ બે ને એક પ્રાણ છે પ્રમાણજે જો.  
(દયારામ રસસુધા, પૃ. ૩૯)  
{{Gap|5em}}(દયારામ રસસુધા, પૃ. ૩૯)  
વળી અન્ય એક પદમાં એનો કૃષ્ણ કહે છે :  
વળી અન્ય એક પદમાં એનો કૃષ્ણ કહે છે :  
વસ્તુતા સહી જો, અગ્નિજ્વાળા બે જેમ એક
વસ્તુતા સહી જો, અગ્નિજ્વાળા બે જેમ એક
તારો મારો બે મળીને એક પ્રાણ છે જો.  
તારો મારો બે મળીને એક પ્રાણ છે જો.  
(દયારામ રસસુધા, પૃ. ૪૩)  
{{Gap|5em}}(દયારામ રસસુધા, પૃ. ૪૩) </poem>
{{Poem2Open}}
 
અહીં બ્રહ્મવૈવર્તપુરાણના દૃષ્ટાંત અગ્નિ અને દાહકતાને સ્થાને અગ્નિ અને જ્વાળાનું દૃષ્ટાંત આપ્યું છે, પણ અગ્નિ અને દાહકતાનું રૂપક એકતાનો સ્પષ્ટપણે નિર્દેશ કરે છે. પ્રિયકાન્ત મણિયારે એમના ‘રાધાકૃષ્ણ' કાવ્યમાં રાધા અને કૃષ્ણનો અભેદ તો દર્શાવ્યો છે; જેમ કે :  

આ પર્વતશિખર કાનજી ને કેડી ચડે તે રાધા રે.  

Line 42: Line 52:
આમ સૂરદાસે દયારામની જેમ જ રાધાકૃષ્ણનું અદ્વૈત ગાયું છે.  

બંગાળી કવિતાના ગોવિંદ અધિકારીના પદમાં શુકસારિકાના સંવાદ દ્વારા રાધાકૃષ્ણનો સંબંધ રસપ્રદ રીતે નિરૂપાયો છે :  

શુક બોલે
{{Poem2Close}} <poem>શુક બોલે
– સારિકા બોલે - આમાર કૃષ્ણેર માથાય મયુર પાખા,  

શુક બોલે - આમાર કૃષ્ણેર ચૂડા બામે હેલે,  
શુક બોલે - આમાર કૃષ્ણેર ચૂડા બામે હેલે,  
Line 52: Line 62:
સારિકા બોલે સત્ય બટે. બોલે રાધાર નામ.
સારિકા બોલે સત્ય બટે. બોલે રાધાર નામ.
(નૈલે મિછે સે ગાન)
(નૈલે મિછે સે ગાન)
(વૈષ્ણવ પદાવલિ, પૃ. ૩૧૨)  
(વૈષ્ણવ પદાવલિ, પૃ. ૩૧૨) </poem> {{Poem2Open}}
 
અહીં કૃષ્ણ રાધા અન્યોન્યાશ્રયી છે તે આહ્લાદમયી રીતે દર્શાવ્યું છે. અહીં કૃષ્ણને માથે મોરપીંછ છે પણ તે પર રાધાનું નામ લખ્યું છે. કૃષ્ણનો મુગટ ડાબી તરફ લળે છે રાધાના ચરણનો સ્પર્શ કરવા માટે. કૃષ્ણની બંસી ગાન ગાય છે, પણ ગાનમાં રાધાનું નામ જ રટે છે. આમ રાધા વિના કૃષ્ણનું અસ્તિત્વ તો હોય પણ એમાં પ્રાણ ન હોય. એ ફિક્કું હોય. કવિરાજ ગોસ્વામી એમના એક પદમાં કૃષ્ણના જીવનમાં રાધાનું સ્થાન ક્યાં અને કેવું છે, તે દર્શાવતાં કહે છે :  

જગતમોહન કૃષ્ણ, તાહાર મોહિની ।  
જગતમોહન કૃષ્ણ, તાહાર મોહિની ।  
Line 67: Line 78:
અહીં રાધા અને માધવનું પૂર્ણ અદ્વૈત દર્શાવાયું છે, અને એ પુષ્ટિસંપ્રદાયમાં રાધાને જે સ્થાન પ્રાપ્ત થયું તેનું નિદર્શન કરે છે.  

બંગાળના સહજિયા સંપ્રદાયના એક કવિએ એકમેવાદ્વિતીય બ્રહ્મમાંથી કૃષ્ણ અને રાધિકાની ઉત્પત્તિ શી રીતે થઈ તેનું નિરૂપણ કરતાં કહ્યું છે:

એક બ્રહ્મ જખન દ્વિતીય નહિ આર,  
{{Poem2Close}}
<poem>એક બ્રહ્મ જખન દ્વિતીય નહિ આર,  
સેઈ કાલે શુનિ ઈશ્વર કરે વિચાર.
સેઈ કાલે શુનિ ઈશ્વર કરે વિચાર.
અપૂર્વ રસેર ચેષ્ટા અપૂર્વ કારણ,
અપૂર્વ રસેર ચેષ્ટા અપૂર્વ કારણ,
Line 75: Line 87:
અર્ધ અંગ હઈતે આમિ પ્રકૃતિ હઈબ,
અર્ધ અંગ હઈતે આમિ પ્રકૃતિ હઈબ,
અંશિની રાધિકા નામ તાહાર હઈબ.  
અંશિની રાધિકા નામ તાહાર હઈબ.  
(રાધિકા-રસ-રાધિકા)  
{{Gap|5em}}(રાધિકા-રસ-રાધિકા) </poem>
{{Poem2Open}}
 
એક બ્રહ્મ, જેને દ્વિતીય નથી, તે ઈશ્વર વિચારે છે, કે અપૂર્વ રસાનુભવ શી રીતે થાય? વિચારતાં વિચારતાં એમને સૂઝ્યું, કે એના અર્થ અંગમાંથી એ પ્રકૃતિ બને, અને એ અંશને રાધિકા નામ આપે. આ વિચારથી બ્રહ્મ આનંદવિભોર બની ગયા. તે પછી યુગલસ્વરૂપમાં બ્રહ્મ રાધાકૃષ્ણ રૂપે વિહાર કરવા લાગ્યા. અહીં રાધાકૃષ્ણની એકતા આગવી રીતે કવિએ ગાઈ છે.  

જો રાધા પરબ્રહ્મની માયાશક્તિ હોય, કે પ્રકૃતિ હોય, તો પછી રાધાકૃષ્ણની લીલા સ્થળકાળ પૂરતી જ મર્યાદિત ન રહે, એટલે અખંડ વ્રજ અને અખંડ રાસલીલાની કલ્પના ઉદ્ભવી. નરસિંહે કહ્યું છે કે :  

Navigation menu