2,662
edits
Shnehrashmi (talk | contribs) No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 25: | Line 25: | ||
{{Block center|''<poem>‘એક પ્રામાણિક વેદના સિવાય કશું ય આપી શકતો નથી | {{Block center|''<poem>‘એક પ્રામાણિક વેદના સિવાય કશું ય આપી શકતો નથી | ||
ઓ | ઓ મથુરાદાસ, મારા પિતા, મારા મૃત પિતા.’ (‘એકાવન’)</poem>''}} | ||
‘ખુલાસો’ નામના એક ગદ્યકાવ્યમાં કવિનું – કદાચ કવિમાત્રનું – એક નિખાલસ અને તળનું સંવેદન ઉદ્ગાર પામ્યું છે : | ‘ખુલાસો’ નામના એક ગદ્યકાવ્યમાં કવિનું – કદાચ કવિમાત્રનું – એક નિખાલસ અને તળનું સંવેદન ઉદ્ગાર પામ્યું છે : | ||
{{Block center|''<poem>‘હું કવિતા લખું એનાથી કોઈને | {{Block center|''<poem>‘હું કવિતા લખું એનાથી કોઈને રતિભાર ફરક નથી પડવાનો; પણ મને પડે છે, | ||
મારી કવિતાથી કોઈ માણસ વધારે સારો નથી બનવાનો; સિવાય કે હું.’ (‘એકાવન’)</poem>''}} | મારી કવિતાથી કોઈ માણસ વધારે સારો નથી બનવાનો; સિવાય કે હું.’ (‘એકાવન’)</poem>''}} | ||