17,102
edits
No edit summary |
No edit summary |
||
Line 161: | Line 161: | ||
ગુજરાતી ગદ્ય-કવિતાને સમૃદ્ધ કરતું નીતિન મહેતાનું કાવ્ય-કર્મ અનોખું છે. એ ઓછું લખવાના કે લોકપ્રિય ન હોવાના ગરીબડા ગૌરવમાં પણ નથી રાચતા અને અન્ય સર્વ પ્રલોભનોથી નિર્લેપ રહી, પોતાની શરતે કાવ્ય-સર્જન કરતા રહે છે. શબ્દના સંગથી એમની એકલતાનું જતન કરતા રહે છે. દરેક લખાણ પછી, ફરી શબ્દો અજાણ્યા બની જાય છે તે કવિનું તેમ જ ગુજરાતી ભાષાનું સદ્ભાગ્ય છે. આ ચયન સહૃદય ભાવકોને એમના બન્ને કાવ્યસંગ્રહો સુધી લઈ જાય એ શુભેચ્છા! | ગુજરાતી ગદ્ય-કવિતાને સમૃદ્ધ કરતું નીતિન મહેતાનું કાવ્ય-કર્મ અનોખું છે. એ ઓછું લખવાના કે લોકપ્રિય ન હોવાના ગરીબડા ગૌરવમાં પણ નથી રાચતા અને અન્ય સર્વ પ્રલોભનોથી નિર્લેપ રહી, પોતાની શરતે કાવ્ય-સર્જન કરતા રહે છે. શબ્દના સંગથી એમની એકલતાનું જતન કરતા રહે છે. દરેક લખાણ પછી, ફરી શબ્દો અજાણ્યા બની જાય છે તે કવિનું તેમ જ ગુજરાતી ભાષાનું સદ્ભાગ્ય છે. આ ચયન સહૃદય ભાવકોને એમના બન્ને કાવ્યસંગ્રહો સુધી લઈ જાય એ શુભેચ્છા! | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = પ્રારંભિક | ||
|next = | |next = સંપાદક-પરિચય | ||
}} | }} | ||