નીતિન મહેતાનાં કાવ્યો/સંપાદક-પરિચય: Difference between revisions

+1
(Created page with "{{SetTitle}} {{Heading| સંપાદક-પરિચય | }} {{Poem2Open}} ‘લખતાં લખતાં અક્ષરોના નિરંતર કંપન...")
 
(+1)
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading| સંપાદક-પરિચય  |  }}
{{Heading| સંપાદક-પરિચય  |  }}

Line 12: Line 11:
કમલ વોરા ગુજરાતી કવિતાનો એક વિશિષ્ટ અવાજ છે. વિષય-વસ્તુના નાવીન્ય ઉપરાંત વિષયને જોવાની, પ્રસ્તુત કરવાની અને વિષય સોંસરવું કવિ જે રીતે તાકે છે, ચેતન અને અસ્તિત્વ, માણસ અને મન, ભિન્ન અવકાશ, સાવ સામાન્ય બાબતમાં પ્રગટ થતા સંકુલ મનના રંગો, ક્યાંય બોલકા બન્યા વગર કવિતાના શબ્દોને પણ મૌન કરી દઈ વાચકને પોતાની લિપિ ઉકેલવાનો અવકાશ આપતી કવિતા એટલે કમલ વોરાની કવિતા અને કમલ વોરાનું કવિ અસ્તિત્વ.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = સંપાદકીય
|next = સર્જક-પરિચય
}}