મુકામ/સર્જક-પરિચય: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 2: Line 2:
<br>
<br>
{{Heading|સર્જક-પરિચય}}
{{Heading|સર્જક-પરિચય}}
 
[[File:Harshad Trivedi.jpg|frameless|center]]<br>
{{Poem2Open}}
{{Poem2Open}}
હર્ષદ ત્રિવેદી ગુજરાતી સાહિત્યમાં કવિ, વાર્તાકાર,નિબંધકાર,સંપાદક,વિવેચક તરીકે સુખ્યાત છે. સુરેન્દ્રનગર જિલ્લાના ખેરાળી ગામે તા. ૧૭.૭.૧૯૫૮ના રોજ જન્મેલા કેળવણીકાર પિતા અમૃત ત્રિવેદી અને માતા શશી બહેનના સંતાન હર્ષદ ત્રિવેદી છેલ્લા ચાર દાયકાથી સાહિત્યના એકાધિક સ્વરૂપોમાં સ્વૈરવિહાર કરતાં રહ્યાં છે પરંતુ તેમનો પ્રથમ પ્રેમ તો કવિતા જ.આ સર્જકે ‘એક ખાલી નાવ’ (૧૯૮૪),' રહી છે વાત અધૂરી ' (૨૦૦૮), 'તારો અવાજ' (૨૦૦૩), 'તરવેણી '(૨૦૧૩), તમે ખરા!(૨૦૧૭) અને સમગ્ર કવિતાનો સંચય ' ઝાકળમાં ઘર '(૨૦૧૭) એમ કુલ છ કાવ્યસંગ્રહ આપ્યાં છે.આ બધા સંગ્રહોમાંથી પ્રગટ થતી એમની કાવ્ય મુદ્રા એક રંગદર્શી કવિની છે. કોઈ યુગના સંદર્ભોમાં ન સમાતી તેમની સર્જકતા ઊર્મિના સદ્ય ઉભરાટની, એક મુગ્ધ કવિની છાપ ઉપસાવે છે.

Navigation menu