17,546
edits
(→) |
(→) |
||
Line 305: | Line 305: | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
{{Block center|<poem>{{color|BlueViolet|'''<big>પલ</big>'''}} | {{Block center|<poem> | ||
{{color|BlueViolet|'''<big>પલ</big>'''}} | |||
{{color|OliveDrab|'''મણિલાલ દેસાઈ'''}} | {{color|OliveDrab|'''મણિલાલ દેસાઈ'''}} | ||
Line 324: | Line 325: | ||
જાય તેડી પોઢેલાંનેયે નવે લોક, નવ સ્થલ!</poem>}} | જાય તેડી પોઢેલાંનેયે નવે લોક, નવ સ્થલ!</poem>}} | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | |||
{{Block center|<poem> | |||
{{color|BlueViolet|'''<big>ઝાલાવાડી ધરતી</big>'''}} | |||
{{color|OliveDrab|'''પ્રજારામ રાવળ'''}} | |||
પ્રજારામ રાવળ | |||
આ ઝાલાવાડી ધરતીઃ | {{gap|3em}}આ ઝાલાવાડી ધરતીઃ | ||
આવળ, બાવળ, કેર, બોરડી, શુષ્ક, રુક્ષ ચોફરતી. | આવળ, બાવળ, કેર, બોરડી, શુષ્ક, રુક્ષ ચોફરતી. | ||
અહીં ફૂલ કેવળ | |||
{{gap|3em}}અહીં ફૂલ કેવળ આવળનાંઃ
| |||
{{gap|3em}}અહીં નીર અધિકાં મૃગજળનાંઃ | |||
પુષ્પ, પત્ર, પાણી વિણ કાયા ઘોર ઉનાળે બળતી! આ | પુષ્પ, પત્ર, પાણી વિણ કાયા ઘોર ઉનાળે બળતી! આ | ||
જોજનના જોજન લગ દેખો, | |||
{{gap|3em}}જોજનના જોજન લગ દેખો,
| |||
{{gap|3em}}એક નહીં ડુંગરને પેખો. | |||
વિરાટ જાણે ખુલ્લી હથેળી સમથળ, ક્ષિતિજે ઢળતી! આ | વિરાટ જાણે ખુલ્લી હથેળી સમથળ, ક્ષિતિજે ઢળતી! આ | ||
આ તે કોઈ જનમ-વેરાગણ!
કે, કો ઉગ્ર તપંતી જોગણ! | |||
સંન્યાસિની તણા નિર્મળ શુભ્ર વેષે, ઉર મુજ ભરતી. આ | {{gap|3em}}આ તે કોઈ જનમ-વેરાગણ!
કે, | ||
વિદાયઘડી | {{gap|3em}}કો ઉગ્ર તપંતી જોગણ! | ||
સાબિર વટવા | સંન્યાસિની તણા નિર્મળ શુભ્ર વેષે, ઉર મુજ ભરતી. આ</poem>}} | ||
ચંદ્ર ઝાંખો થાય છે, ‘રોકાઈ જાવ’! | |||
એક ઘડીભર રાતની છે શી વિસાત? | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
અપશુકન છે રોકાવામાં, શું કરું?
મારું દિલ ગભરાય છે, રોકાઈ જાવ! | |||
ચીબરી બોલી રહી છે | {{Block center|<poem> | ||
વાટમારુ છે નિરાશા માર્ગમાં- | {{color|BlueViolet|'''<big>વિદાયઘડી</big>'''}} | ||
હોઠ ઉપર છે ‘ખુદા હાફિઝ!’ | |||
આજ ‘સાબિર’ વારે વારે શું કહું? | {{color|OliveDrab|'''સાબિર વટવા'''}} | ||
રત્ય | |||
પ્રદ્યુમ્ન તન્ના | ચંદ્ર ઝાંખો થાય છે, ‘રોકાઈ જાવ’!
| ||
હમણાં વા’ણું વાય છે, રોકાઈ જાવ! | |||
એક ઘડીભર રાતની છે શી વિસાત?
| |||
વર્ષો વીતી જાય છે, રોકાઈ જાવ! | |||
અપશુકન છે રોકાવામાં, શું કરું? | |||
મારું દિલ ગભરાય છે, રોકાઈ જાવ! | |||
ચીબરી બોલી રહી છે આંગણે
| |||
વનમાં ઘુવડ ગાય છે, રોકાઈ જાવ! | |||
વાટમારુ છે નિરાશા માર્ગમાં-
| |||
કાફલા લૂંટાય છે, રોકાઈ જાવ! | |||
હોઠ ઉપર છે ‘ખુદા હાફિઝ!’ છતાં | |||
દિલમાં કૈં કૈં થાય છે, રોકાઈ જાવ! | |||
આજ ‘સાબિર’ વારે વારે શું કહું?
| |||
હોઠે આવી જાય છે, રોકાઈ જાવ!</poem>}} | |||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | |||
{{Block center|<poem> | |||
{{color|BlueViolet|'''<big>રત્ય</big>'''}} | |||
{{color|OliveDrab|'''પ્રદ્યુમ્ન તન્ના'''}} | |||
કોણ કે’છે કે રત્ય રૂડી સરી?! | કોણ કે’છે કે રત્ય રૂડી સરી?! | ||
રંગ રંગ છોળ્ય એની ઓસરતાં મોર્ય | રંગ રંગ છોળ્ય એની ઓસરતાં મોર્ય | ||
અમીં ચિતને ચંદરવે લીધ ભરી! | અમીં ચિતને ચંદરવે લીધ ભરી! | ||
કોણ કે’છે કે રત્ય રૂડી સરી?! | કોણ કે’છે કે રત્ય રૂડી સરી?! | ||
મધુવનની ભોંય શા મજીઠ લાલ પોત | |||
આભલિયે આભલિયે ટાંક્યું | મધુવનની ભોંય શા મજીઠ લાલ પોત પરે
| ||
માણી પરમાણીને ઝીણું મોટું જેહ | ખાંતે આળેખી ભલી ભાત્ય,
| ||
કેવડાની મ્હેક મ્હેક કુંજ ચારે કોર્ય, બીચ | |||
મોરલા ને કીર કરે વાત્ય.
| |||
એ જી ધાગે ધાગે તે હાંર્યે પોરવ્યો હુલાસ
| |||
ને ગુંજરતાં ગીત્યુંની કડી!
| |||
કોણ કે’છે કે રત્ય રૂડી સરી?! | |||
આભલિયે આભલિયે ટાંક્યું અંકાશ
| |||
ને અંકાશે દા’ડી ને રેણ,
| |||
દા’ડે દા’ડે તે ભર્યાં અંજવાળાં ઝોક
| |||
ને રેણ ભર્યાં ચંદણીનાં ઘેન,
| |||
એ જી ઘેન મહીં ઘોળ્યો છે ગમતો ઉજાગરો
| |||
ઉજાગરે ગલાલની ઝડી!
| |||
કોણ કે’છે કે રત્ય રૂડી સરી?!... | |||
માણી પરમાણીને ઝીણું મોટું જેહ કાંઈ
| |||
ભરી લઈ ભીતર મોઝાર,
| |||
એવું ને એવું રિયે જળવાયું, આછોયે
| |||
આવતો ન એને ઓસાર,
| |||
એ જી આપણે ઉખેળવાની ખોટી કે પરથમ શું
પ્ | |||
રગટે સંધુંય ફરી ફરી!
| |||
કોણ કે’છે કે રત્ય રૂડી સરી?!...</poem>}} | |||
કાંડું મરડ્યું | કાંડું મરડ્યું | ||
મનોહર ત્રિવેદી | મનોહર ત્રિવેદી |
edits