અર્વાચીન કવિતા/(૩) પ્રાસંગિક કૃતિઓ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 39: Line 39:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>...વિકશી વસંતમાં ન હરિયાળી, ફળિત ઝાડોની ફુટી ન ડાળી,
{{Block center|<poem>...વિકશી વસંતમાં ન હરિયાળી, ફળિત ઝાડોની ફુટી ન ડાળી,
જાણે ચોગરદમ અગ્નિ પ્રજાળી રે...*</poem>}}
જાણે ચોગરદમ અગ્નિ પ્રજાળી રે...*<ref>* દુકાળદર્પણ અથવા છપનાની છાપ’ (૧૯૦૦), કવિ શીવલાલ ખુશાલભાઈ બ્રહ્મભટ્ટ</ref></poem>}}
{{Poem2Open}}
આ કાવ્યોમાં ‘વીજળી’ આગબોટ ડૂબી ગયાનું કાવ્ય અગત્યનું છે, સુંદર પણ છે :
આ કાવ્યોમાં ‘વીજળી’ આગબોટ ડૂબી ગયાનું કાવ્ય અગત્યનું છે, સુંદર પણ છે :
વીજ છતાં અંધારું તેં કીધું, દીધું વિષતરુ વાવી,
{{Poem2Close}}
નારી જાતિ મર હોય આનંદી, ફંદી ફાળ પડાવી.
{{Block center|<poem>વીજ છતાં અંધારું તેં કીધું, દીધું વિષતરુ વાવી,
નારી જાતિ મર હોય આનંદી, ફંદી ફાળ પડાવી.
...પાંખમાં ઘાલી ન પ્રાણ છોડાવો, વાલાજી જુવો વિચારી રે,
...પાંખમાં ઘાલી ન પ્રાણ છોડાવો, વાલાજી જુવો વિચારી રે,
મુખ બાંધીને અમને ન મારો, કાયામાં છુટે છે કંપારી રે.+
મુખ બાંધીને અમને ન મારો, કાયામાં છુટે છે કંપારી રે.+<ref>+ ‘વિજળીવિલાપ’ (૧૮૯૯), જોષી ભીખાભાઈ શવજી</ref></poem>}}
{{Poem2Open}}
આ જાતનાં બીજાં કાવ્યોની પેઠે કવિએ વિનોદ પણ અમુક ભાગમાં કર્યો છે.
આ જાતનાં બીજાં કાવ્યોની પેઠે કવિએ વિનોદ પણ અમુક ભાગમાં કર્યો છે.
પ્રાસંગિક કાવ્યોમાં બીજો પ્રકાર કેટલાક ચાલુ બનાવોનો છે. એમાં સૌથી પહેલું કાવ્ય ‘નામદાર સખાવતે બહાદુર શેઠાણી હરકુંવરબાઈ શ્રી સમેતશિખરની જાત્રાએ સંઘ કાઢી ગયાં’ તેના વર્ણનનું છે.x આબુ, ભરતપુર, આગ્રા, કાશી, કલકત્તા સુધી પગપાળા રહેલા સંઘના પ્રવાસનું આ એક અગત્યનું કાવ્ય છે. વર્ણન સાદું સરળ છે. આવા બનાવોની સમાજના માનસ પર કેવી પ્રભાવક છાપ પડતી તેના ઉદાહરણ રૂપે પણ આવાં કાવ્ય નોંધી રાખવા જેવાં છે. શેઠાણીએ પચાસ હજારનો હીરો ખરીદ્યો તે બીના પણ કવિ નોંધે છે. સમેતશિખરનાં દહેરાંનું વર્ણન ‘ઝલઝલાં ઝલકી, રહ્યાં છે, જાણે કનકની ગારે લીપી.’ જેવી પંક્તિ દ્વારા કરે છે. આ પુસ્તિકાના છેડે કવિએ પોતાની જાણીતી ‘ઊંદર કેર કરે છે’ ની સુંદર વિનોદમય ગરબી મૂકી છે. એ એકલી ગરબી પણ કવિને વિનોદના લેખકોમાં સ્થાન અપાવે તેવી છે. આ કવિમાં પ્રાસાદિક સાદા વર્ણનની સારી હથોટી છે અને વિનોદની પણ સારી શક્તિ છે.
પ્રાસંગિક કાવ્યોમાં બીજો પ્રકાર કેટલાક ચાલુ બનાવોનો છે. એમાં સૌથી પહેલું કાવ્ય ‘નામદાર સખાવતે બહાદુર શેઠાણી હરકુંવરબાઈ શ્રી સમેતશિખરની જાત્રાએ સંઘ કાઢી ગયાં’ તેના વર્ણનનું છે.x <ref>x વ્યાસ ઇચ્છારામ અમથારામ કૃત (૧૮૬૪) </ref>આબુ, ભરતપુર, આગ્રા, કાશી, કલકત્તા સુધી પગપાળા રહેલા સંઘના પ્રવાસનું આ એક અગત્યનું કાવ્ય છે. વર્ણન સાદું સરળ છે. આવા બનાવોની સમાજના માનસ પર કેવી પ્રભાવક છાપ પડતી તેના ઉદાહરણ રૂપે પણ આવાં કાવ્ય નોંધી રાખવા જેવાં છે. શેઠાણીએ પચાસ હજારનો હીરો ખરીદ્યો તે બીના પણ કવિ નોંધે છે. સમેતશિખરનાં દહેરાંનું વર્ણન ‘ઝલઝલાં ઝલકી, રહ્યાં છે, જાણે કનકની ગારે લીપી.’ જેવી પંક્તિ દ્વારા કરે છે. આ પુસ્તિકાના છેડે કવિએ પોતાની જાણીતી ‘ઊંદર કેર કરે છે’ ની સુંદર વિનોદમય ગરબી મૂકી છે. એ એકલી ગરબી પણ કવિને વિનોદના લેખકોમાં સ્થાન અપાવે તેવી છે. આ કવિમાં પ્રાસાદિક સાદા વર્ણનની સારી હથોટી છે અને વિનોદની પણ સારી શક્તિ છે.
 
<ref>* દુકાળદર્પણ અથવા છપનાની છાપ’ (૧૯૦૦), કવિ શીવલાલ ખુશાલભાઈ બ્રહ્મભટ્ટ</ref>
<ref>+ ‘વિજળીવિલાપ’ (૧૮૯૯), જોષી ભીખાભાઈ શવજી</ref>
<ref>x વ્યાસ ઇચ્છારામ અમથારામ કૃત (૧૮૬૪) </ref>
 
૧૮૬૩ના સટ્ટાની ખોફનાક પાયમાલીમાં સરસ્વતીના ઉપાસક કવિઓ પણ સંડોવાયા વગર નહોતા રહ્યા. દલપત-નર્મદે એ ઘટનાને હાસ્યમિશ્રિત કરુણ ભાવે ગાઈ છે. એમાં બીજા એક કવિની કૃતિ પણ કીમતી ઉમેરો કરે છે. શેરની ઐતિહાસિક ભૂમિકા આપી પિતાપુત્રના સંવાદ રૂપે આખા બનાવની વાર્તા બનાવી રસિક રીતે કવિએ વર્ણવીને એ આખી વિપત્તિની વ્યાપકતાને બરાબર ઉઠાવ આપ્યો છે. કવિની ચિત્ર ઉપજાવવાની શક્તિ પણ સારી છે :
૧૮૬૩ના સટ્ટાની ખોફનાક પાયમાલીમાં સરસ્વતીના ઉપાસક કવિઓ પણ સંડોવાયા વગર નહોતા રહ્યા. દલપત-નર્મદે એ ઘટનાને હાસ્યમિશ્રિત કરુણ ભાવે ગાઈ છે. એમાં બીજા એક કવિની કૃતિ પણ કીમતી ઉમેરો કરે છે. શેરની ઐતિહાસિક ભૂમિકા આપી પિતાપુત્રના સંવાદ રૂપે આખા બનાવની વાર્તા બનાવી રસિક રીતે કવિએ વર્ણવીને એ આખી વિપત્તિની વ્યાપકતાને બરાબર ઉઠાવ આપ્યો છે. કવિની ચિત્ર ઉપજાવવાની શક્તિ પણ સારી છે :
કરમાં ગ્રહીને કાગળો, મૂકી મસ્તકે હાથ જી,
{{Poem2Close}}
રૂએ જુએ ભૂમિ ભણી, સમરે શ્રી જગનાથ જી.+
{{Block center|<poem>કરમાં ગ્રહીને કાગળો, મૂકી મસ્તકે હાથ જી,
મુંબઈમાં ૧૮૭૪માં થયેલા હુલ્લડનાં બે કાવ્યો* મળી આવે છે, જેમાં રામશંકર ગવરીશંકરનું ‘દરગાહી દંગો’ કંઈક સારું છે. આ કવિ નર્મદની અસર હેઠળનો લાગે છે. સંપની લાવણી સારી છે :
રૂએ જુએ ભૂમિ ભણી, સમરે શ્રી જગનાથ જી.+<ref>+ ‘સટ્ટાપરિણામદર્શક’ (૧૮૬૬), રતનશી શામજી</ref></poem>}}
સહુ સજો સજ્જનો સંપ, જંપ જડિ જડિને, (૨)
{{Poem2Open}}
સ્થાપો મળિને સ્થિર સ્થંભ દંભ દળિદળિને.
મુંબઈમાં ૧૮૭૪માં થયેલા હુલ્લડનાં બે કાવ્યો* <ref>* ‘મુંબઈમાં જાગેલું દીન’ (૧૮૭૪), નરભેરામ કાશીરામ દવે<br>{{gap}}‘દરગાહી દંગો’ (૧૮૭૪), રામશંકર ગવરીશંકર કવી</ref>મળી આવે છે, જેમાં રામશંકર ગવરીશંકરનું ‘દરગાહી દંગો’ કંઈક સારું છે. આ કવિ નર્મદની અસર હેઠળનો લાગે છે. સંપની લાવણી સારી છે :
આ પ્રાંસગિક કાવ્યમાં સૌથી ટોચનું કહેવાય તેવું એક નાનકડું કાવ્યx તેના વિષયની વિલક્ષણતાને લઈને ખૂબ ધ્યાન ખેંચે તેવું છે. એમાં એક લાલાની વાત છે. તેણે તથા તેની માશૂક હરકોરે મળી હરકોરના પતિનું ખૂન કર્યું અને બંનેને ફાંસીની સજા થઈ. ફાંસીએ ચડવા પહેલાંના દિવસની બંનેની વાણી આ કાવ્યમાં મૂકી છે. પ્રકાશકે ‘હિમ્મતવાન તથા ફાંકડા સજ્જનોને વાસ્તે’ આ પ્રસિદ્ધ કર્યું છે એવી નોંધ મુખપૃષ્ઠ ઉપર મૂકી છે. આ ઘટના કાલ્પનિક હોય તોપણ આવી રીતે, એ સદ્‌બોધપરાયણતાના કાવ્યકાળમાં આવા વિષયને સ્પર્શનાર એ અજાણ્યા કવિની હિંમત પણ ઘણી કહેવાય.
{{Poem2Close}}
 
{{Block center|<poem>સહુ સજો સજ્જનો સંપ, જંપ જડિ જડિને, (૨)
+ ‘સટ્ટાપરિણામદર્શક’ (૧૮૬૬), રતનશી શામજી
સ્થાપો મળિને સ્થિર સ્થંભ દંભ દળિદળિને.</poem>}}
* ‘મુંબઈમાં જાગેલું દીન’ (૧૮૭૪), નરભેરામ કાશીરામ દવે
{{Poem2Open}}
  ‘દરગાહી દંગો’ (૧૮૭૪), રામશંકર ગવરીશંકર કવી
આ પ્રાંસગિક કાવ્યમાં સૌથી ટોચનું કહેવાય તેવું એક નાનકડું કાવ્યx<ref>x ‘વિધાત્રાનો વાંક’ (૧૮૭૧) પ્ર. ભગવાનલાલ રણછોડદાસ બાદશાહ</ref> તેના વિષયની વિલક્ષણતાને લઈને ખૂબ ધ્યાન ખેંચે તેવું છે. એમાં એક લાલાની વાત છે. તેણે તથા તેની માશૂક હરકોરે મળી હરકોરના પતિનું ખૂન કર્યું અને બંનેને ફાંસીની સજા થઈ. ફાંસીએ ચડવા પહેલાંના દિવસની બંનેની વાણી આ કાવ્યમાં મૂકી છે. પ્રકાશકે ‘હિમ્મતવાન તથા ફાંકડા સજ્જનોને વાસ્તે’ આ પ્રસિદ્ધ કર્યું છે એવી નોંધ મુખપૃષ્ઠ ઉપર મૂકી છે. આ ઘટના કાલ્પનિક હોય તોપણ આવી રીતે, એ સદ્‌બોધપરાયણતાના કાવ્યકાળમાં આવા વિષયને સ્પર્શનાર એ અજાણ્યા કવિની હિંમત પણ ઘણી કહેવાય.
x ‘વિધાત્રાનો વાંક’ (૧૮૭૧) પ્ર. ભગવાનલાલ રણછોડદાસ બાદશાહ
 
કાવ્ય સીધુંસાદું છે. ક્યાંક એમાં સરસ ખુમારી આવે છે. અને તે જ આ કાવ્યને તે યુગની કવિતામાં અનોખું સ્થાન અપાવે છે. લાલ કહે છે :
કાવ્ય સીધુંસાદું છે. ક્યાંક એમાં સરસ ખુમારી આવે છે. અને તે જ આ કાવ્યને તે યુગની કવિતામાં અનોખું સ્થાન અપાવે છે. લાલ કહે છે :
{{Poem2Close}}
શુરા શ્હેરમાં હું થઈ લાલ મહાલ્યો
શુરા શ્હેરમાં હું થઈ લાલ મહાલ્યો
ભલા હેતથી મેં હકુ હાથ ઝાલ્યો;
ભલા હેતથી મેં હકુ હાથ ઝાલ્યો;

Navigation menu