ગુજરાતી નિબંધ-સંપદા/વિનોદ ભટ્ટ/પાગલો પાગલખાનામાં જ નથી હોતા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|પાગલો પાગલખાનામાં જ નથી હોતા | વિનોદ ભટ્ટ}}

<hr>
<center>
&#9724;
<br>
{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/e/e6/PARTH_PAGALKHANA.mp3
}}
<br>
ગુજરાતી નિબંધસંપદા • પાગલો પાગલખાનામાં જ નથી હોતા - વિનોદ ભટ્ટ • ઑડિયો પઠન: પાર્થ મારુ
<br>
&#9724;
</center>
<hr>
{{Poem2Open}}
{{Poem2Open}}
એક માણસ કાર લઈને જતો હતો. અચાનક કારના આગળના પૈડામાં પંક્ચર પડ્યું. તેણે વ્હીલ બદલ્યું. તેની ગફલતને કારણે વ્હીલના છ બોલ્ટ બાજુની ગટરમાં પડી ગયા. તે મૂંઝાઈ ગયો. હવે? આજુબાજુ ક્યાંય ગૅરેજ દેખાતું નહોતું. થોડે છેટે બાંકડા પર એક માણસ બેઠો હતો. એની પાસે તે ગયો. ત્યાં જ તેની નજર બાંકડાની પાછળ લકટતા મેન્ટલ હૉસ્પિટલના પાટિયા પર પડી. એટલે તેણે એ માણસને પૂછવાનું માંડી વાળ્યું. તે પાછો ફરતો હતો એટલે પેલા માણસે પૂછ્યું: “હું તમને મદદ કરી શકું?” કારચાલકે પોતાની તકલીફ જણાવી એટલે પેલાએ સુઝાવ આપ્યો: “પાછળના વ્હીલના ત્રણ બોલ્ટ આગળના વ્હીલમાં નાખી દો. અહીંથી બે કિલોમીટરના અંતરે એક ગૅરેજ છે. ત્યાંથી તમને જોઈતા બોલ્ટ મળી રહેશે…” આ સાંભળી કારચાલક આશ્ચર્યમાં પડી ગયો. પાગલખાનાના પાટિયા સામે જોતાં તેણે કહ્યું: “તમે પાગલ જણાઓ છો…” “હું પાગલ જ છું…” પાગલે ચોખવટ કરી: “પણ મૂર્ખ નથી…”

Navigation menu