ભારતીય કાવ્યસિદ્ધાંત/કાવ્યપ્રયોજન: Difference between revisions

Jump to navigation Jump to search
+૧
(+૧)
 
(+૧)
Line 14: Line 14:
चतुर्वर्गप्राप्तिर्हिवेदशास्त्रेभ्यो नीरसतया दुःखादेव परिणतबुद्धीनामेव जायते। परमानन्दसन्दोहजनक तयासुखादेव सुकुमारबुद्धीनामपि पुनः काव्यादेव <br>

-विश्वनाथ (साहित्यदर्पण)</ref> મમ્મટ આ પ્રમાણે કાવ્યપ્રયોજનો ગણાવે છે :

काव्यं यशसेऽर्थकृते व्यवहारविदे शिवेतरक्षतये ।
{{Poem2Close}}
सध्यः परनिर्वृतये कान्तासंमिततयोपदेशयुजे ।।
{{Block center|<poem>काव्यं यशसेऽर्थकृते व्यवहारविदे शिवेतरक्षतये ।
सध्यः परनिर्वृतये कान्तासंमिततयोपदेशयुजे ।।</poem>}}
{{Poem2Open}}
આમાંનાં ત્રણ પ્રયોજનો તો મમ્મટ સ્પષ્ટ રીતે કવિપક્ષે ગણાવે છે : કાલિદાસને યશ મળ્યો, બાણને શ્રીહર્ષ પાસેથી ધન મળ્યું અને ‘સૂર્યશતક’ લખવાથી મયૂરનું અનિષ્ટ દૂર થયું – એનો કોઢ મટ્યો. પણ અહીં એક પ્રશ્ન થાય તેમ છે. કવિઓ યશ માટે કે ધન માટે કાવ્યસર્જન તરફ વળતા નથી એમ નથી; આ પ્રયોજનો લક્ષમાં રાખનારમાં પ્રતિભા હોય તો કાવ્ય સર્જાય છે પણ ખરું. (મયૂર તો અનિષ્ટનિવારણાર્થે જ કાવ્ય લખે છે.) પરંતુ કાલિદાસે યશ માટે અને બાણે ધન માટે કાવ્યસર્જન કર્યું એમ કહેવું યોગ્ય છે? મમ્મટને પણ કદાચ એવું અભિપ્રેત નહિ હોય. એટલે, કવિ યશ કે ધનની ઈચ્છાથી કાવ્ય લખે કે નહિ, પણ એને યશ અને ધન ઘણીવાર મળે છે; એટલે કે યશ, ધન વગેરે કાવ્યપ્રયોજન નહિ, પણ કાવ્યફલ છે, એમ કહેવું વધુ ઉપયુક્ત લાગે છે.

‘શિવેતરક્ષતિ’ મમ્મટે જે અર્થમાં બતાવી છે, તે અર્થમાં કાવ્યથી થાય છે, એમ આજે આપણે ભાગ્યે જ માનીએ. એ કામ તો વિકસતા વિજ્ઞાને ઉપાડી લીધું છે. પણ કેટલીક વાર સામાજિક અનિષ્ટ દૂર કરવામાં સાહિત્યકૃતિ ફાળો આપી શકે. કેટલુંક સાહિત્ય આ ઉદ્દેશથી લખાતું પણ હોય છે. પણ અનિષ્ટનિવારણનું પ્રયોજન ખરેખર ફળતું હોય તેનું અત્યંત સુંદર ઉદાહરણ ‘Uncle Tom’s Cabin’માં મળે છે. વિચિત્ર વાત એ છે કે અહીં અનિષ્ટનિવારણ થાય છે તે સીધી રીતે લેખકનું કે વાચકવર્ગનું નહિ, પણ ત્રીજા જ કોઈક વર્ગનું ! આ નવલકથાએ અમેરિકાના ભદ્રસમાજનો મત કેળવીને ગુલામોને મુક્તિ અપાવેલી.

Navigation menu