8,009
edits
(+1) |
No edit summary |

Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૧૦
સ્પર્શ -- લાભશંકર ઠાકર|}} | {{Heading|૧૦
સ્પર્શ -- લાભશંકર ઠાકર|}} | ||

{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/d/df/KAURESH_SPARSH.mp3 | |||

ગુજરાતી અંગત નિબંધો • સ્પર્શ – લાભશંકર ઠાકર • ઑડિયો પઠન: કૌરેશ વચ્છરાજાની | |||

{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સ્પર્શ વિશે લખવાની તત્પરતા છે. ‘સ્પર્શ’ એ વિષય છે. સ્પર્શનેન્દ્રિયનો વિષય છે. જ્ઞાનેન્દ્રિયોના વિષય માટે પ્રાચીનો ‘અર્થ’ શબ્દ પણ વાપરે છે. જગતનું, વિશ્વનું આકલન આપણે જ્ઞાનેન્દ્રિયો દ્વારા કરીએ છીએ. જગત (જગતના પદાર્થો) ઉષ્ણ અને શીત છે તેનું જ્ઞાન આપણને સ્પર્શની ઇન્દ્રિય દ્વારા થાય છે. પદાર્થો લીસા છે કે ખરબચડા, સ્નિગ્ધ છે કે રુદ્ર તેની જાણ પણ સ્પર્શની જ્ઞાનેન્દ્રિય દ્વારા થાય છે. સ્પર્શની ઈન્દ્રિયનું આશ્રયસ્થાન છે ત્વચા. | સ્પર્શ વિશે લખવાની તત્પરતા છે. ‘સ્પર્શ’ એ વિષય છે. સ્પર્શનેન્દ્રિયનો વિષય છે. જ્ઞાનેન્દ્રિયોના વિષય માટે પ્રાચીનો ‘અર્થ’ શબ્દ પણ વાપરે છે. જગતનું, વિશ્વનું આકલન આપણે જ્ઞાનેન્દ્રિયો દ્વારા કરીએ છીએ. જગત (જગતના પદાર્થો) ઉષ્ણ અને શીત છે તેનું જ્ઞાન આપણને સ્પર્શની ઇન્દ્રિય દ્વારા થાય છે. પદાર્થો લીસા છે કે ખરબચડા, સ્નિગ્ધ છે કે રુદ્ર તેની જાણ પણ સ્પર્શની જ્ઞાનેન્દ્રિય દ્વારા થાય છે. સ્પર્શની ઈન્દ્રિયનું આશ્રયસ્થાન છે ત્વચા. |