8,009
edits
No edit summary |
No edit summary |

Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૨૨
કદમ્બનાં ફૂલ -- મણિલાલ હ. પટેલ |}} | {{Heading|૨૨
કદમ્બનાં ફૂલ -- મણિલાલ હ. પટેલ |}} | ||

{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/6/64/MANALI_KADAMBNA_PHOOLO.mp3 | |||

ગુજરાતી અંગત નિબંધો • કદમ્બનાં ફૂલ – મણિલાલ હ. પટેલ • ઑડિયો પઠન: મનાલી જોષી | |||

{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કોળેલું કદમ્બ જોયા-સૂંઘ્યા-સ્પર્શ્યા-ચાખ્યાનો કેફ ઓસરતો નથી. પવનમાં ઝૂલતી ડાળીઓ પર હિંડાળાતાં નાનાં દડૂલા જેવાં કદમ્બ ફૂલોનો અરવ રવ હજી સંભળાયા કરે છે. ઉનાળો આવી સવારે સફળ થઈ જાય છે. મેના પાછલા દિવસોની આછી શીતળ અને લીલીપીળી સવારે મારો આમ અચાનક કદમ્બ સાથે સાક્ષાત્કાર થયો એ ઘટના મારે મન સર્જનાત્મકતાથી જુદી નથી. આ વિરલ ઘડીને વંદન કરું છું. | કોળેલું કદમ્બ જોયા-સૂંઘ્યા-સ્પર્શ્યા-ચાખ્યાનો કેફ ઓસરતો નથી. પવનમાં ઝૂલતી ડાળીઓ પર હિંડાળાતાં નાનાં દડૂલા જેવાં કદમ્બ ફૂલોનો અરવ રવ હજી સંભળાયા કરે છે. ઉનાળો આવી સવારે સફળ થઈ જાય છે. મેના પાછલા દિવસોની આછી શીતળ અને લીલીપીળી સવારે મારો આમ અચાનક કદમ્બ સાથે સાક્ષાત્કાર થયો એ ઘટના મારે મન સર્જનાત્મકતાથી જુદી નથી. આ વિરલ ઘડીને વંદન કરું છું. |