ગુજરાતી અંગત નિબંધો/શ્યામરંગ સમીપે: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
No edit summary

Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૨૭
શ્યામ રંગ સમીપે -- હર્ષદ ત્રિવેદી|}}
{{Heading|૨૭
શ્યામ રંગ સમીપે -- હર્ષદ ત્રિવેદી|}}

{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/2/2b/PARTH_SHYAM_RANG_SAMIPE.mp3

ગુજરાતી અંગત નિબંધો • શ્યામ રંગ સમીપે – હર્ષદ ત્રિવેદી • ઑડિયો પઠન: પાર્થ મારુ

{{Poem2Open}}
{{Poem2Open}}
ફળિયા વચ્ચોવચ  ઊભેલા ઘેઘૂર જાંબુડાને જોઈને ઘણાં પૂછેઃ ‘આ જાંબુડો તમે જાતે વાવેલો કે એની જાતે ઊગેલો? હું હસતાંહસતાં કહું, ‘આ જાબુંડો ને પેલા ખૂણા પરની લીમડી એ બંને અમને વારસામાં મળેલાં!’ આ જવાબ એક રીતે સાચો હોવા છતાં પૂરતો નથી. ધારો કે જાંબુડો કોઈએ વાવ્યો હોય ને લીમડી કોઈએ ઈરાદાપૂર્વક ન વાવી હોય, પણ વૃક્ષ ઊગે તો એની જાતે જ ને? આપણે બહુબહુ તો એને ખાતર-પાણી દઈએ, સમયેસમયે ગોડ કરીએ, ક્યારેક એના થડ ઉપર કે ઝૂકેલી એકાદ ડાળી ઉપર હાથ ફેરવીએ, પણ ઊગવું-વિકસવું તો એને જ હાથ!  [...]

Navigation menu