ખબરદાર : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/ખબરદારનું ગદ્યલેખન મુદ્રા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
Line 29: Line 29:
ખબરદારની વિચારણાના કેટલાક મહત્ત્વના ઘટકોનો પરિચય મળી રહે એટલા પૂરતું જ આમ પ્રકરણવાર નિર્દેશો આપવાનું આવશ્યક લેખ્યું છે. એ બધાની વિગતે આલોચના કરવાનું, વિસ્તારભયે, ટાળીને હવે એમના બે મહત્ત્વના સિદ્ધાન્તો ‘પ્રયત્નતત્ત્વ’ અને ‘અખંડપદ્ય’ની તથા એની નીપજરૂપ એમના ‘મુક્તધારા’ અને ‘મહાછંદ’ની ચર્ચા કરવા ધાર્યું છે. ‘કલિકા’ની પ્રસ્તાવનારૂપે મૂકેલા ‘ગુજરાતી પદ્યમાં પ્રયત્નબંધ’ એ નિબંધને પણ આ ચર્ચામાં સામેલ કરી લીધો છે.

ખબરદારની છંદ–મથામણોમાં કાવ્યશ્રવણની એક મૂંઝવણ કેન્દ્રમાં રહી છે. ‘કલિકા’ના નિબંધમાં એમણે લખ્યું છે કે, ‘જ્યારથી હું ગુજરાતી કવિતા સાંભળતો કે વાંચતો આવ્યો છું ત્યારથી મને તેના ઉચ્ચારણમાં કોઈ અસ્વાભાવિક વિલક્ષણત જણાતી આવી છે.’ એમની આવી છાપ કેટલાંક શ્રુતિસ્થાનો પરત્વે કંઈક વાજબી પણ હતી કેમકે ગુજરાતીમાં શબ્દને અંતે આવેલી તથા પ્રથમ શ્રુતિ સિવાયનાં સ્થાનોમાં અસંયુક્ત દીર્ધ સ્વર પૂર્વે આવેલી ‘અ’શ્રતિ હ્વસ્વતર કે લગભગ અસ્વરિત જેવી (અને અનુચ્ચરિત તો નહીં કહેવાય) હોય છે. એ જ રીતે  અક્ષરમેળમાં પણ તાલસ્થાન આવી શ્રુતિ પર પડતું હોય ત્યારે એ ભાર (stress) અસ્વાભાવિક લાગે છે. ખબરદારે આપેલાં નીચેનાં બંને ઉદાહરણોમાં અધોરેખિત સ્થાનોમાં આવી ‘અ’શ્રુતિનું વહન એમને ખટકાવાળું લાગ્યું હોય તો એ સમજી શકાય એમ છે. (બીજી પંક્તિમાં મૂકેલા દંડ તાલદર્શક છે.)

(૧) ફરતાં ફરતાં આવ્યો એક માલતીમંડપ
 
(૨) ધૂળની ઢગલીતણાં બાળક બનાવે ઘર
{{Poem2Close}}
{{Block center|<poem>
(૧) <u>ફ</u>રતાં ફ<u>ર</u>તાં આવ્યો એ<u>ક</u> માલતીમં<u>ડ</u>પ
{{Gap|1.25em}} | {{Gap|1.8em}} | {{Gap|2.35em}} | {{Gap|2em}} |
(૨) ધૂળની ઢગલીતણાં બાળક બનાવે ઘર</poem>}}
{{Poem2Open}}
 
પરંતુ આ બાબાત એમને પ્રયત્નતત્ત્વના તર્ક તરફ લઈ ગઈ એ વિલક્ષણ છે. કમળાશંકરના વ્યાકરણનો હવાલો આપીને એમણે ગુજરાતીનાં ઉચ્ચારણોની લાક્ષણિકતાઓ નોંધી એમાં મહત્ત્વનો મુદ્દો તો ઉપર દર્શાવેલી ‘અ’ શ્રુતિની વિશેષતાનો જ હતો. આ ‘અ’ શ્રુતિની અપેક્ષાએ (૧) શબ્દના આરંભે આવતી ‘અ’ શ્રુતિ (‘મન’માંનો ‘મ’) તથા (૨) અકારાન્ત શબ્દની ઉપાન્ત્ય ‘અ’શ્રુતિ (‘સાગર’માંનો ‘ગ’) દીર્ધ  હોય એ તો એનો એક સંદર્ભનિયત ધર્મ જ ગણાય. એથી આ પ્રકારની શ્રુતિઓમાં એમણે ‘પ્રયત્નતત્ત્વ’ જોયું એ આવા સંદર્ભનિયત ઉચ્ચારણધર્મનો ખ્યાલ ન આવવાને લીધે થયેલા સંભ્રમનું જ પરિણામ લાગે છે. ગુજરાતી સ્વરની આવી ઉચ્ચાવચ કોટિઓ અંગ્રેજીના સ્વરભાર(accent)ની જેમ અર્થભેદક બનતી નથી એ પણ ખબરદારના ધ્યાન બહાર રહ્યું જણાય છે.

આ પ્રયત્નતત્ત્વનો એક છાપગ્રાહી નિયમ ખબરદારે નિપજાવી લીધો છેઃ ‘મુખ્ય પ્રયત્ન તો શબ્દની પ્રથમ શ્રુતિ પર જ પડે છે; પછી જે જે શ્રુતિમાં ગુરુ સ્વર હોય અથવા જેની પાછળનો ‘અ’કાર શાંત હોય તે તે શ્રુતિ પર ગૌણ (secondary) પ્રયત્ન આવે છે.’૨૨

17,185

edits

Navigation menu