ખબરદાર : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/ખબરદારનું ગદ્યલેખન મુદ્રા: Difference between revisions

Jump to navigation Jump to search
+1
No edit summary
(+1)
Line 41: Line 41:
આવા પ્રયત્નતત્ત્વને જાળવીને, કાવ્યમાં પ્રયોજાતા કોઈપણ શબ્દના ઉચ્ચારની સ્વાભાવિકતા સાથે સંવાદી રહે એવો છંદ શોધતાં મનહર જેવો અક્ષરમેળ છંદ એમની નજરે ચડે એ સહજ હતું. એમના ‘મુક્તધારા’ છંદમાં એમણે, સાત ચતુરક્ષર સંધિ અને એક ત્ર્યક્ષર સંધિથી રચાયેલા મનહરના છેલ્લા સંધિને દ્વિ–અક્ષર કર્યો તથા એના પ્રત્યેક ચતુરક્ષરી જૂથમાં પોતાના ‘પ્રયત્નતત્ત્વ’ને આ રીતે દાખલ કર્યું : ‘તમામ સંધિઓમાંની પ્રથમ શ્રુતિ પર જ મુખ્ય પ્રયત્ન આવવો જોઈએ. સંધિની ત્રીજી શ્રુતિ પર એથી ઊતરતો (Secondary) પ્રયત્ન હોય તો લયમાધુર્ય વધે છે.’

આ મુજબ, સામાન્યતઃ પ્રત્યેક સંધિ નવા શબ્દથી જ આરંભાય, શબ્દની આદિ શ્રુતિ પર જ તાલસ્થાન આવે તેવી સ્થિતિ એમણે આદર્શ લેખી પણ છંદની અનેક પંક્તિઓમાં કાવ્યના પ્રત્યેક શબ્દનો વિનિયોગ આ રીતે શક્ય ન બને. એથી એમણે એક અપવાદ પણ રાખ્યો કે ક્વચિત્‌ સંધિની આદિ શ્રુતિમાં શબ્ધનો (આદિ સિવાયનો) ગૌણ પ્રયત્નવાળો સ્વર પણ હોય. જેમ કે-

જાઓ, મારાં ગીત, હતી પાંખો તમ નાની ત્યારે
{{Poem2Close}}
<center>
{{col-begin|width=}}
{{col-4}}
{|style="border-right:1.5px #000 solid;width:100%;padding-right:0.5em;padding-left:0.5em;"
|-
| &nbsp;<nowiki>|</nowiki>
|-
| જાઓ, મારાં
|}

| ગીત, હતી  

| પાંખો તમ

| નાની ત્યારે
|}
{{col-end}}
{{Poem2Open}}
એ પંક્તિમાં તો પ્રત્યેક સંધિ નવા શબ્દથી જ આરંભાય છે ને ત્રીજી શ્રુતિ પર, ખબરદાર કહે છે એવો ઊતરતો (secondary) પ્રયત્ન પણ વરતી શકાય છે. પરંતુ–

નવીન વિ ચારને હુ લાવતો કો કવિ જેમ
{{Poem2Close}}
<center>
{{col-begin|width=}}
{{col-4}}
{|style="border-right:1.5px #000 solid;width:100%;padding-right:0.5em;padding-left:0.5em;"
|-
| &nbsp;<nowiki>|</nowiki>
|-
| નવીન વિ

| ચારને હુ

| લાવતો કો

| કવિ જેમ
|}
{{col-end}}
{{Poem2Open}}
એ પંક્તિમાં ‘વિચારને’ ને ‘હુલાવતો’ શબ્દોને તોડવા પાડ્યા છે. આમ, પ્રયત્નવાદ મુજબના ગૌણ પ્રયત્નને છંદની સંધિનો મુખ્ય પ્રયત્ન કરવામાં અસ્પષ્ટતા સરજાય છે – લયનું સામંજસ્ય પણ નથી અનુભવાતું. જહાંગીર સંજાનાએ નોંધ્યું છે એમ અહીં સ્વાભાવિક ઉચ્ચારવાદ મુજબ જોતાં પહેલી સંધિની ચોથી શ્રુતિ – જે ગૌણ પ્રયત્નવાળી શ્રુતિ પણ ન ગણાય – એના પર મુખ્ય પ્રયત્ન આવ્યાનો ઘાટ થયો છે! ‘કલિકા’માંથી આવાં થોકબંધ ઉદાહરણો નોંધીને એમણે તારવ્યું છે કે, ‘કવિનો પ્રયત્નવાદ એક ભ્રમ છે, ને ઉચ્ચારણવાદે એમાં વધારો કરી આપ્યો છે.’૨૩

ખબરદારની વિચારણામાં સંદિગ્ધતા રહી ગઈ છે ને સંજાણાનો પ્રતિવાદ પણ કેટલાક તથ્યાંશોવાળો છે પણ ખબરદારે પ્રયુક્ત કેરલા મુક્તધારાની એક છંદ તરીકેની લાક્ષણિકતામાં એક બીજો જ મહત્ત્વનો મુદ્દો ઊપસે છે કે, પ્રયત્ન નહીં પણ તાલ એનું મુખ્ય નિયામક તત્ત્વ છે. ખબરદારની અંતર્કર્ણેન્દ્રિયે ઉચ્ચારણમાં વિશેષ ખટકતી પેલી ‘અ’ શ્રુતિને ટાળીને, અન્ય દીર્ધ શ્રુતિઓ પર જ તાલસ્થાનોને પડવા દીધાં છે એથી એમણે નિર્દેશેલા નિયમોનો ભંગ કરતી હોવા છતાં ‘મુક્તધારા’ની કોઈ પંક્તિમાં, દલપતરામની ‘ધૂળની ઢગલીકેરાં બાળક બનાવે ઘર’ એ પંક્તિમાં ‘અ’ શ્રુતિનો કૃત્રિમ ઉચ્ચાર ખટકે છે એ રીતે કોઈ શ્રુતિ ખટકતી નથી. આ એક બાબતે, મનહરને સંમાર્જિત કર્યાનું માન ખબરદારને નિઃશંક આપી શકાશે. ઉપરાંત, આ પ્રથમ શ્રુતિ પરના તાલના બળને કારણે મનહરના બીજા ચરણના છેલ્લા સંધિ પરના તાલ પછીની શ્રુતિઓ આપોઆપ જ ગૌણ થઈ જાય છે. મનહરનો છેલ્લો સંધિ આમેય ત્રણ શ્રુતિઓનો છે ને એમાંની છેલ્લી શ્રુતિ તો ગૌણ તાલતત્ત્વને જ જાળવતી હતી એટલે ‘મુક્તધારા’ની ૧૪મી – છેલ્લા સંધિની બીજી શ્રુતિ લઘુ કે ‘શાંત’ (ખબરદારની દૃષ્ટિએ કદાચ અસ્વરતિ) હોય તો એ લયભંગ સરજતી નથી, સુંદરમ્‌ કહે છે એવી, છેલ્લી  શ્રુતિના ગુરુત્વની અપેક્ષા જન્માવતી નથી. એક વિશિષ્ટ લય આથી નીપજે જ છે.

17,293

edits

Navigation menu