પ્રતિપદા/અનુ-આધુનિક કવિતાઃ ઓળખનો આલેખ – મણિલાલ હ. પટેલ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 194: Line 194:
મનોહર ત્રિવેદી ગ્રામચેતનાની ગીત કવિતાનો પ્રમુખ અને બળૂકો અવાજ લઈને આવ્યા છે. કોઈ સીમવગડાનો ખેડૂત કે નિત્યનો ફરંદો માણસ જે રીતેભાતે વગડાને-ખેતરવાડીને જાણે એ રીતે મનોહરને આ વગડાઉ પરિવેશ આત્મસાત્‌ થયેલો છે. વળી ગામડાંની નસેનસનો તથા યુવાહૈયાંની પ્રેમસંવેદનાનો પણ એ માહેર છે. એ બોલી-લય-પરિસર લઈને મનોહર ગીત, સૉનેટ, છાંદસ-અછાંદસ અને ગઝલ સરખી હથોટીથી સર્જી આપે છે. આ સૌમાં એમનો કાવ્યવિશેષ ગીતોમાં તો શિરમોેડ સમાન છે. જોઈએઃ{{Poem2Close}}

{{Center: || ધોમધખ્યા બપ્પોર ||}}
{{Center|ધોમધખ્યા બપ્પોર }}
 
<poem>
નળ્યના બાવળઝુંડથી ઊઠી સામટી ચહક
:::નળ્યના બાવળઝુંડથી ઊઠી સામટી ચહક
રવ પડ્યો તો ઊભી ઊભી નીરખી રહી ધૂળભરેલી ચૈત્રી સડક
રવ પડ્યો તો ઊભી ઊભી નીરખી રહી ધૂળભરેલી ચૈત્રી સડક
આંખથી આઘે ધારમાં દેરું જોઈને થતું
:આંખથી આઘે ધારમાં દેરું જોઈને થતું
ગોતણ્યે ચડેલ એક માતાએ ધાવણું પાછું છોકરું તેડ્યું
::::ગોતણ્યે ચડેલ એક માતાએ ધાવણું પાછું છોકરું તેડ્યું
કાબરી ગાયે પ્રાહવો મેલ્યો હોય એવી
કાબરી ગાયે પ્રાહવો મેલ્યો હોય એવી
આકાશથી ઝળે એકધારી તડકાળ આ શેડ્યું
:આકાશથી ઝળે એકધારી તડકાળ આ શેડ્યું
એકલવાયું વાદળું એવું લાગતું જાણે
એકલવાયું વાદળું એવું લાગતું જાણે
કોઈ ખેડૂએ હળથી ઢેફું શેઢા કને હોય ઉખેડ્યું
:કોઈ ખેડૂએ હળથી ઢેફું શેઢા કને હોય ઉખેડ્યું
 
</poem>
છાંયડા ધ્રૂજી જાયઃ અચાનક ઝાડના કાને વાયરાની જ્યાં પડતી ડણક
{{ParagraphOpen}} છાંયડા ધ્રૂજી જાયઃ અચાનક ઝાડના કાને વાયરાની જ્યાં પડતી ડણક
જેણે ગામ-સીમ-વગડાની અને જીવતરની ય ઝાઝી બધી બપ્પોર વેઠી-જાણી-માણી હોય એની કલમે જ આવું ગીત ઊતરે-અવતરે! દૂરનું મંદિર માએ કેડ્યમાં તેડેલું છોકરું લાગે – કેટલું સહજ છે! ને બપોરના તડકાની ધારાઓ કાબરી ગાયના પ્રાહવાની તડકાળ શેડ્યુ – સાથે બરાબરની juxta pose(સંનિધિ) કરી આપે છે. ને ગજબ છે આ કે આકાશમાં એકલું વાદળું જાણે ઉનાળાના પડતર ખેતર શેઢા પાસે ખેડૂતે હળથી ઉખડેલા ઢેફા જેવું લાગે છે! વાયરો ઝાંડવાંને ઝંઝેડી નાખે – જાણે વાઘસિંહની ત્રાડ પછીની  ફાળમાં ને ફાળમાં છાંયડા ય ધ્રૂજી જાય છે... અતિ સૂક્ષ્મ ચિત્રો છે આ બધાં... ને આમ સીમમાં આંખની સામે પણ છે. પણ કવિની કલમ એને નકશીકર્મથી નવતા બક્ષે છે.

બ્રાહ્મણ પરિવારમાં ઉછેર અને આજીવન ઉત્તમ શિક્ષક રહ્યા એટલે શ્લોકગાન-લય-તાલનું તથા શબ્દશક્તિનું ભાન-જ્ઞાન હોય એ સ્વાભાવિક છે; વળી એ લયસંગીત તથા જીવનચર્યા અને સંસ્કારનાં વિધિવિધાનો પણ મનોહરની ગીત કવિતામાં મદદરૂપ થાય છે. દાત
બ્રાહ્મણ પરિવારમાં ઉછેર અને આજીવન ઉત્તમ શિક્ષક રહ્યા એટલે શ્લોકગાન-લય-તાલનું તથા શબ્દશક્તિનું ભાન-જ્ઞાન હોય એ સ્વાભાવિક છે; વળી એ લયસંગીત તથા જીવનચર્યા અને સંસ્કારનાં વિધિવિધાનો પણ મનોહરની ગીત કવિતામાં મદદરૂપ થાય છે. દાત{{ParagraphClose}}
‘ચાસેચાસે પ્રભુ પધાર્યાઃ નમી પાનની ગ્રીવા
<poem>‘ચાસેચાસે પ્રભુ પધાર્યાઃ નમી પાનની ગ્રીવા

આઠે પ્હોર રહે ઝળહળતું/ તનનું આ મંદિર
આઠે પ્હોર રહે ઝળહળતું/ તનનું આ મંદિર
Line 214: Line 214:

શ્વાસેશ્વાસે અહીં બિરાજે શિવજી સાથે શિવા
શ્વાસેશ્વાસે અહીં બિરાજે શિવજી સાથે શિવા
અજવાળાં તરસ્યાં તે આવ્યાં અંધારાંને પીવા...
અજવાળાં તરસ્યાં તે આવ્યાં અંધારાંને પીવા...</poem>
તડકાએ રચેલો સૌન્દર્યલોક તથા આકરા તડકાનાં વિવિધ રૂપો મનોહરે છ ગીતોમાં ગૂંથી લીધાં છે.
{{Poem2Open}} તડકાએ રચેલો સૌન્દર્યલોક તથા આકરા તડકાનાં વિવિધ રૂપો મનોહરે છ ગીતોમાં ગૂંથી લીધાં છે.
ઓણના જેવા વાયરા અને ઓણ જેવી બપ્પોર –
ઓણના જેવા વાયરા અને ઓણ જેવી બપ્પોર –{{Poem2Close}}
નીરખ્યા ક્યાં વૈશાખના આવા તોછડા કદી તૉર?
<poem>નીરખ્યા ક્યાં વૈશાખના આવા તોછડા કદી તૉર?
*
{{Center|*}}
મણ સૂરજ ચૈતરમાં વરસે, પોષ મહીં પાશેર
મણ સૂરજ ચૈતરમાં વરસે, પોષ મહીં પાશેર
ગામેગામ એ કરે આવ-જા, પડે કશો ના ફેર
ગામેગામ એ કરે આવ-જા, પડે કશો ના ફેર
*
{{Center|*}}
અકળામણથી લોથપોથ સૌ રસ્તા-ચોક-મકાન
અકળામણથી લોથપોથ સૌ રસ્તા-ચોક-મકાન
સૂનકારની પીંછીથી વસતીમાં સર્જ્યું રાન
સૂનકારની પીંછીથી વસતીમાં સર્જ્યું રાન
*
{{Center|*}}
અહીં સરળતા સાથે રસાળતા તો છે જ પણ એ સાથે આ શબ્દસંયોજનથી ભાવલોક અને દૃશ્યલોકનું જે સામંજસ્ય રચાય છે તે  ધ્યાનાર્હ છે.
</poem>
{{Poem2Open}} અહીં સરળતા સાથે રસાળતા તો છે જ પણ એ સાથે આ શબ્દસંયોજનથી ભાવલોક અને દૃશ્યલોકનું જે સામંજસ્ય રચાય છે તે  ધ્યાનાર્હ છે.
આ બધા છતાં મનોહરનાં ગીતકાવ્યોમાં ગ્રામીણ યુવતીની પ્રેમસંવેદનાઓ અને સીમવગડાની પ્રાકૃતિક લીલાઓ એકબીજાને ઉજાગર અને ઊજળાં કરે છે. તે પ્રકારની અભિવ્યક્તિઓ વધારે કવિત્વ દાખવે છે ને એ સ્તો મનોહરની નિજી મુદ્રા બની રહે છે. જરા બીજી રંગત ભેળવીને મનોહર ગીત કવિતા રચે છે; એટલે એમાં ઓરડો-ઓસરી-પડસાળ આવે છે; ફળિયું-પાદર-નદી-નેળિયું-સાદ આવે છે; વાડ-ઝાડ-છાંયો-પંખીગાન ને સીમખેતરનું ધ્યાન આવે છે.

થોડીક પંક્તિઓ ટાંકીએ; ને રંગદર્શી છટાઓને માણીએઃ-
થોડીક પંક્તિઓ ટાંકીએ; ને રંગદર્શી છટાઓને માણીએઃ-{{Poem2Close}}
ખડકી ખુલ્લી રાખ/ પંખીને ચણ નાખે છે તો બ્હાર નજર પણ નાખ  
<poem>ખડકી ખુલ્લી રાખ/ પંખીને ચણ નાખે છે તો બ્હાર નજર પણ નાખ  
તારું ઘર ને તારું આંગણ તારાં શેરી ચોક
તારું ઘર ને તારું આંગણ તારાં શેરી ચોક
એવો તો શો વાંક સખી, કે અમોજ કેવળ કો’ક?
એવો તો શો વાંક સખી, કે અમોજ કેવળ કો’ક?
ચિઠ્ઠીમાં ગળપણ મૂક્યું છે છાને ખૂણે ચાખ/ ખડકી ખુલ્લી રાખ!
ચિઠ્ઠીમાં ગળપણ મૂક્યું છે છાને ખૂણે ચાખ/ ખડકી ખુલ્લી રાખ!
*
{{Center|*}}
ચૂંટી ભરતી પડખામાં ને ધીમે રહીને પૂછેઃ
ચૂંટી ભરતી પડખામાં ને ધીમે રહીને પૂછેઃ
આવાં મૂંગાં થૈ જાવાનું કારણ કહેને, શું છે?
આવાં મૂંગાં થૈ જાવાનું કારણ કહેને, શું છે?
*
{{Center|*}}
જરી શરમને રાખ સાચવી પ્રીતમ કરશે મૂલ, સખીરી
જરી શરમને રાખ સાચવી પ્રીતમ કરશે મૂલ, સખીરી
મેંદી લઈને હથેળીઓમાં નમણાં મૂકે ફૂલ, સખીરી
મેંદી લઈને હથેળીઓમાં નમણાં મૂકે ફૂલ, સખીરી
Line 243: Line 244:
ગયા જનમનાં વેર વાળતી આમ કરી વ્યાકુલ, સખીરી
ગયા જનમનાં વેર વાળતી આમ કરી વ્યાકુલ, સખીરી
ઘડી કુંવારું શમણું લાગે, ઘડીક આંખની ભૂલ, સખીરી
ઘડી કુંવારું શમણું લાગે, ઘડીક આંખની ભૂલ, સખીરી
*
{{Center|*}}
પિયુ મિલનની પળનું એક આ લોકારણ્યનું ભાવદૃશ્ય તો માણીએઃ-
પિયુ મિલનની પળનું એક આ લોકારણ્યનું ભાવદૃશ્ય તો માણીએઃ-
હાથનાં કંકણ ટહુક્યાં / ઝુમ્મર કાનનાં ઝીણું ઝૂલે
હાથનાં કંકણ ટહુક્યાં / ઝુમ્મર કાનનાં ઝીણું ઝૂલે
Line 250: Line 251:
ઘેનભર્યાં તારાં પ્રગટ્યાં લોચનઃ રાતને તેં શણગારી
ઘેનભર્યાં તારાં પ્રગટ્યાં લોચનઃ રાતને તેં શણગારી
સ્હેજ ઝૂકી મેં હળવી ફૂંકે દીપને દીધો ઠારી...
સ્હેજ ઝૂકી મેં હળવી ફૂંકે દીપને દીધો ઠારી...
*
{{Center|*}}
નમણી નારીના દેહલાવણ્યને કવિ બે પંક્તિમાં રજૂ કરી દે છેઃ-
નમણી નારીના દેહલાવણ્યને કવિ બે પંક્તિમાં રજૂ કરી દે છેઃ-
નજરું તૂટી જાય જોઈને કેડ્યનો નમણો લાંક હો
નજરું તૂટી જાય જોઈને કેડ્યનો નમણો લાંક હો
જ્યાં તું થાતી પસાર પંથને ફૂટે નવા વળાંક હો...
જ્યાં તું થાતી પસાર પંથને ફૂટે નવા વળાંક હો...
*
{{Center|*}}
પાંદડાંએ વરસાદી ટીપાં ઝીલ્યાં છે એમ ઝીલી લઉં હુંય તારા ગીતને-
પાંદડાંએ વરસાદી ટીપાં ઝીલ્યાં છે એમ ઝીલી લઉં હુંય તારા ગીતને-
વાયરાએ ઉઘાડી ઓઢણીઃ ઉઘાડ જરી ઓછું બોલ્યાની તારી રીતને–
વાયરાએ ઉઘાડી ઓઢણીઃ ઉઘાડ જરી ઓછું બોલ્યાની તારી રીતને–
ઝાઝું શું સમજાવું મીતને...
ઝાઝું શું સમજાવું મીતને...</poem>
આ ભાવાલેખનમાં નવતા-તાજપ ને રસાળતાનો નોખો મેળાપ છે.
{{ParagraphOpen}} આ ભાવાલેખનમાં નવતા-તાજપ ને રસાળતાનો નોખો મેળાપ છે.
 
મનોહર ત્રિવેદીનાં ગીતકાવ્યોમાં ઝીણું નકશીકામ કરેલાં કલ્પનો પણ ઘણાં મળે છે. તડકો-બપ્પોર ને સીમવગડાનો બધો જ અસબાબ મનોહરને હાથવગો ને હૈયાવગો છે જાણે! દાત
મનોહર ત્રિવેદીનાં ગીતકાવ્યોમાં ઝીણું નકશીકામ કરેલાં કલ્પનો પણ ઘણાં મળે છે. તડકો-બપ્પોર ને સીમવગડાનો બધો જ અસબાબ મનોહરને હાથવગો ને હૈયાવગો છે જાણે! દાત
‘ભાઈ એટલે આંબા ડાળે લચી પડેલી સાખ’
‘ભાઈ એટલે આંબા ડાળે લચી પડેલી સાખ’