32,511
edits
(‘ Correction) |
No edit summary |
||
| Line 23: | Line 23: | ||
{{right|-કૃષ્ણલાલ શ્રીધરાણી}}</poem>'''}} | {{right|-કૃષ્ણલાલ શ્રીધરાણી}}</poem>'''}} | ||
{{center|'''આવો, એક જાદુ બતાવું'''}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ચંબેલી એટલે ચમેલી, જાસમિન. ‘ચંબેલી' શબ્દ વાતચીતની ભાષા કરતાં કાવ્યભાષામાં વધુ વપરાય છે, જેમ કે અરદેશર ખબરદારનું આ ગીત: | ચંબેલી એટલે ચમેલી, જાસમિન. ‘ચંબેલી' શબ્દ વાતચીતની ભાષા કરતાં કાવ્યભાષામાં વધુ વપરાય છે, જેમ કે અરદેશર ખબરદારનું આ ગીત: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
| Line 41: | Line 41: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ પંક્તિઓ ધ્યાનમાં રાખીને જોઈએ, કે કૃષ્ણલાલ શ્રીધરાણીના પ્રસ્તુત કાવ્ય વિશે સુરેશ જોષી શું લખે છે- | આ પંક્તિઓ ધ્યાનમાં રાખીને જોઈએ, કે કૃષ્ણલાલ શ્રીધરાણીના પ્રસ્તુત કાવ્ય વિશે સુરેશ જોષી શું લખે છે- | ||
“આવો, એક જાદુ બતાવું. એક હતું ચંબેલીનું ફૂલ ને એક હતું પતંગિયું. બંને હતાં. અહીં સુધી કશું જાદુ દેખાતું નથી, પણ પતંગિયું ને ચંબેલી!એક થયાં ને બની પરી!” | |||
પતંગિયું ને ચંબેલી!એક થયાં ને બની પરી!” | |||
આપણને કહેવાનું મન થાય કે સુરેશભાઈ,અમને તો અત્યારે પણ કશું જાદુ દેખાતું નથી. ટાગોરના ફૂલને પાંખ ફૂટતાં તે પતંગિયું થયું. શ્રીધરાણીના ફૂલે પતંગિયા પાસે એ પાંખો માગી લીધી. પહેલી વાર થાય તેને જાદુ કહેવાય. બીજી વાર કરાય તેને જાદુ ન કહેવાય,પુનરુક્તિ કહેવાય. | આપણને કહેવાનું મન થાય કે સુરેશભાઈ,અમને તો અત્યારે પણ કશું જાદુ દેખાતું નથી. ટાગોરના ફૂલને પાંખ ફૂટતાં તે પતંગિયું થયું. શ્રીધરાણીના ફૂલે પતંગિયા પાસે એ પાંખો માગી લીધી. પહેલી વાર થાય તેને જાદુ કહેવાય. બીજી વાર કરાય તેને જાદુ ન કહેવાય,પુનરુક્તિ કહેવાય. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||