32,511
edits
No edit summary |
No edit summary |
||
| Line 3: | Line 3: | ||
{{Block center|'''<poem> | {{Block center|'''<poem> | ||
‘મળું મળું વ્હાલાને ક્યારે?વીંટળાઉં ક્યારે?’ ઘેલી, કોડ ભરી આવા ઉરમાં કૈં | ‘મળું મળું વ્હાલાને ક્યારે? | ||
વીંટળાઉં ક્યારે?’ ઘેલી, | |||
કોડ ભરી આવા ઉરમાં કૈં | |||
લળતી આશભરી વેલી. | લળતી આશભરી વેલી. | ||
મુખ પર પુષ્પ કરે કેલી!ફૂલરાણી શી ચંબેલી! | મુખ પર પુષ્પ કરે કેલી! | ||
ફૂલરાણી શી ચંબેલી! | |||
આરસનોયે અર્ક કરીને | આરસનોયે અર્ક કરીને | ||
બ્રહ્માએ આલેખ્યું રૂપ. | બ્રહ્માએ આલેખ્યું રૂપ. | ||
સરસ્વતીની વેણીમાંથી, | |||
ફૂલમાં પૂર્યા ગંધ અનુપ. | |||
ફૂલડાંને ઊડવા આકાશ!પાંખ વિના પૂરે શે આશ? | ફૂલડાંને ઊડવા આકાશ! | ||
પાંખ વિના પૂરે શે આશ? | |||
મેઘધનુષી પાંખોવાળા પતંગિયાને ભાળી પાસ;ચંબેલી મલકંતી પૂછે, ‘એક જ મારી પૂરશો આશ? | મેઘધનુષી પાંખોવાળા | ||
પતંગિયાને ભાળી પાસ; | |||
ચંબેલી મલકંતી પૂછે, | |||
‘એક જ મારી પૂરશો આશ? | |||
મારો દેહ, તમારી પાંખ | મારો દેહ, તમારી પાંખ – | ||
એક બનીને ઊડશું આભ?’ | |||
ચંબેલીનો દેહ રૂડો, ને પતંગિયાની પાંખ ધરી, અવની, આભ, અનંતે ઊડે,મલકંતી મ્હેકંતી પરી. | ચંબેલીનો દેહ રૂડો, ને | ||
પતંગિયાની પાંખ ધરી, | |||
અવની, આભ, અનંતે ઊડે, | |||
મલકંતી મ્હેકંતી પરી. | |||
પતંગિયું ને ચંબેલી!એક થયાં ને બની પરી! | પતંગિયું ને ચંબેલી! | ||
એક થયાં ને બની પરી!</poem>'''}} | |||
{{center|'''આવો, એક જાદુ બતાવું'''}} | {{center|'''આવો, એક જાદુ બતાવું'''}} | ||