33,001
edits
No edit summary |
(સંદર્ભ પૂર્ણ) |
||
| Line 188: | Line 188: | ||
રામનારાયણ આ રીતે કાવ્યમાં નિરૂપિત જીવનવસ્તુને આધારે મહાકાવ્યથી ખંડકાવ્યની અને એ પછી ઊર્મિકાવ્યની <ref>૨૦૦. અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, પૃ. ૧૮૫.</ref> પ્રકારશ્રેણી દર્શાવે છે. તેઓ ઊર્મિકાવ્યના છન્દોના સ્વરૂપ ઉપરથી વિભાગો કરતાં સંસ્કૃત છંદોનાં ઊર્મિકાવ્યો, સૉનેટો, ગરબીઓ, ભજનો, ગઝલો અને સંગીતપ્રધાન પદોના વિભાગો આપે છે.<ref>૨૦૧. એજન, પૃ. ૧૮૯.</ref> તેઓ વર્ણનાત્મક અને નાટ્યાત્મક ઊર્મિકાવ્યની ચર્ચા કરતાં આપણે ત્યાં નાટ્યાત્મક ઊર્મિકાવ્યો ઓછાં લખાયાની ખાસ નોંધ લે છે. તેઓ ટૂંકાં અને લાંબાં—એવા, ટૂંકી અને લાંબી વાર્તાની રીતે ઊર્મિકાવ્યના બે ભાગ પણ પાડે છે.<ref>૨૦૨. એજન, પૃ. ૨૦૮.</ref>રામનારાયણે ખંડકાવ્યથી ઊર્મિકાવ્યની વ્યાવર્તકતા દર્શાવતાં જણાવ્યું છે કે ‘લાગણીને વહાવવી એ લિરિક ઊર્મિકાવ્યનું લક્ષણ છે, ખંડકાવ્યમાં, લાગણી પ્રસંગ સાથે એકપિંડ એક પાસાદાર ઘનરૂપ પામે છે.<ref>૨૦૩. નભોવિહાર, પૃ. ૨૧૬.</ref> તેઓ ચિંતનપ્રધાન—વિચારપ્રધાન પ્રસંગકાવ્યોથીયે ખંડકાવ્યનું જુદાપણું દર્શાવે છે.<ref>૨૦૪. એજન, પૃ. રર૦.</ref> તેઓ ખંડકાવ્યના વસ્તુ પર વધારે ભાર મૂકે છે. વાક્યભંગીને અનુકૂલ એવી છંદ-શૈલી પર નહીં.<ref>૨૦૫. એજન, ૧. ૨૨૨.</ref> રામનારાયણ ન્હાનાલાલનાં ‘વસંતોત્સવ’ અને ‘ઓજ અને અગર’ જેવાં કાવ્યોને ‘ઊર્મિકાવ્યાત્મક વાર્તા’ જેવા કોઈક વર્ગમાં મૂકવાના મતના છે.<ref>૨૦૬. અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, પૃ. ૧૮૧. </ref> | રામનારાયણ આ રીતે કાવ્યમાં નિરૂપિત જીવનવસ્તુને આધારે મહાકાવ્યથી ખંડકાવ્યની અને એ પછી ઊર્મિકાવ્યની <ref>૨૦૦. અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, પૃ. ૧૮૫.</ref> પ્રકારશ્રેણી દર્શાવે છે. તેઓ ઊર્મિકાવ્યના છન્દોના સ્વરૂપ ઉપરથી વિભાગો કરતાં સંસ્કૃત છંદોનાં ઊર્મિકાવ્યો, સૉનેટો, ગરબીઓ, ભજનો, ગઝલો અને સંગીતપ્રધાન પદોના વિભાગો આપે છે.<ref>૨૦૧. એજન, પૃ. ૧૮૯.</ref> તેઓ વર્ણનાત્મક અને નાટ્યાત્મક ઊર્મિકાવ્યની ચર્ચા કરતાં આપણે ત્યાં નાટ્યાત્મક ઊર્મિકાવ્યો ઓછાં લખાયાની ખાસ નોંધ લે છે. તેઓ ટૂંકાં અને લાંબાં—એવા, ટૂંકી અને લાંબી વાર્તાની રીતે ઊર્મિકાવ્યના બે ભાગ પણ પાડે છે.<ref>૨૦૨. એજન, પૃ. ૨૦૮.</ref>રામનારાયણે ખંડકાવ્યથી ઊર્મિકાવ્યની વ્યાવર્તકતા દર્શાવતાં જણાવ્યું છે કે ‘લાગણીને વહાવવી એ લિરિક ઊર્મિકાવ્યનું લક્ષણ છે, ખંડકાવ્યમાં, લાગણી પ્રસંગ સાથે એકપિંડ એક પાસાદાર ઘનરૂપ પામે છે.<ref>૨૦૩. નભોવિહાર, પૃ. ૨૧૬.</ref> તેઓ ચિંતનપ્રધાન—વિચારપ્રધાન પ્રસંગકાવ્યોથીયે ખંડકાવ્યનું જુદાપણું દર્શાવે છે.<ref>૨૦૪. એજન, પૃ. રર૦.</ref> તેઓ ખંડકાવ્યના વસ્તુ પર વધારે ભાર મૂકે છે. વાક્યભંગીને અનુકૂલ એવી છંદ-શૈલી પર નહીં.<ref>૨૦૫. એજન, ૧. ૨૨૨.</ref> રામનારાયણ ન્હાનાલાલનાં ‘વસંતોત્સવ’ અને ‘ઓજ અને અગર’ જેવાં કાવ્યોને ‘ઊર્મિકાવ્યાત્મક વાર્તા’ જેવા કોઈક વર્ગમાં મૂકવાના મતના છે.<ref>૨૦૬. અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, પૃ. ૧૮૧. </ref> | ||
રામનારાયણ અર્વાચીન યુગની આપણે ત્યાંની પરિસ્થિતિને મોટાં આખ્યાનો, મહાકાવ્યો આદિ માટે પ્રતિકૂળ માને છે અને આ યુગનો કવિ વધારે અંતર્મુખ થયો હોઈ લિરિક કાવ્યપ્રકારના વિકાસમાં સવિશેષ અનુકૂળ પરિસ્થિતિ છે એમ કહે છે.૨૦૭ આ ઊર્મિકાવ્યોનો પ્રવાહ તો પદો, ગરબીઓ, ચારણગીતો, ભજનો વગેરે રૂપે મધ્યકાલીન ગુજરાતીમાંયે હતો પણ અર્વાચીન કાળનાં ઊર્મિકાવ્યોમાં કવિની દૃષ્ટિ તથા વસ્તુવિષયની વિવિધતાએ ઠીક ઠીક ફેર પડેલો જોવા મળે છે. રામનારાયણે છંદોબદ્ધ ઊર્મિકાવ્યોનો સ્વતંત્રપણે વિચાર કરતાં તેમાં માત્રામેળ છંદોવાળી તેમ જ સંસ્કૃત વૃત્તોવાળી રચનાઓ વચ્ચેનો ભેદ સ્પષ્ટ જોયો છે. તેઓ લખે છે કે ‘સંસ્કૃત વૃત્તોમાં એક સફાઈ છે. પાસાદારપણું છે તે માત્રામેળમાં સાધ્ય નથી. | રામનારાયણ અર્વાચીન યુગની આપણે ત્યાંની પરિસ્થિતિને મોટાં આખ્યાનો, મહાકાવ્યો આદિ માટે પ્રતિકૂળ માને છે અને આ યુગનો કવિ વધારે અંતર્મુખ થયો હોઈ લિરિક કાવ્યપ્રકારના વિકાસમાં સવિશેષ અનુકૂળ પરિસ્થિતિ છે એમ કહે છે.<ref>૨૦૭. નભોવિહાર, પૃ. ૧૨૨.</ref> આ ઊર્મિકાવ્યોનો પ્રવાહ તો પદો, ગરબીઓ, ચારણગીતો, ભજનો વગેરે રૂપે મધ્યકાલીન ગુજરાતીમાંયે હતો પણ અર્વાચીન કાળનાં ઊર્મિકાવ્યોમાં કવિની દૃષ્ટિ તથા વસ્તુવિષયની વિવિધતાએ ઠીક ઠીક ફેર પડેલો જોવા મળે છે. રામનારાયણે છંદોબદ્ધ ઊર્મિકાવ્યોનો સ્વતંત્રપણે વિચાર કરતાં તેમાં માત્રામેળ છંદોવાળી તેમ જ સંસ્કૃત વૃત્તોવાળી રચનાઓ વચ્ચેનો ભેદ સ્પષ્ટ જોયો છે. તેઓ લખે છે કે ‘સંસ્કૃત વૃત્તોમાં એક સફાઈ છે. પાસાદારપણું છે તે માત્રામેળમાં સાધ્ય નથી.’<ref>૨૦૮. નભોવિહાર, પૃ. ૨૧૦.</ref> જોકે આ વિધાનને કોઈ નિયમની રીતે તેઓ કથતા નથી. વળી જે તે છંદની પસંદગી વક્તવ્યભાવ પર પણ કેટલીક અસર કરતી હોય એ શક્યતાયે તેઓ સુંદર રીતે નિર્દેશે છે.<ref>૨૦૯. એજન, પૃ. ૧૯૫. ૨૧૦.</ref> રામનારાયણ સૉનેટ અને મુક્તક બંનેને મર્યાદિત સંખ્યાવાળી પંક્તિઓ ધરાવતાં ટૂંકાં કાવ્યરૂપો તરીકે વર્ણવી બંનેની વિલક્ષણતાઓ પણ તારવી આપે છે. તેઓ સૉનેટ સ્વરૂપના ગાંભીર્યને અનુકૂળ પદ્યરચનાનો આગ્રહ રાખે છે. અને એમાં વિચાર કે ઊર્મિના વળાંકોને એના ‘વિશિષ્ટ સૌન્દર્ય’<ref>૨૧૦. અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, પૃ. ૧૯૧-૧૯૨.</ref> રૂપે ઓળખાવે છે. તેઓ સૉનેટની પંક્તિઓની સંખ્યાપરસ્તીમાં કે અટપટી ગાણિતિક પ્રાસબાજીમાં પડવાનું પસંદ કરતા લાગતા નથી, રામનારાયણે સૉનેટ પ્રકારને ગંભીર ભાવને અનુકૂળ કાવ્યપ્રકાર લેખ્યો છે.<ref>૨૧૧. એજન, પૃ. ૧૯૦.</ref> રામનારાયણ ‘એક જ શ્લોકમાં સમગ્રપણે આવી જતા કાવ્ય’<ref>૨૧૨. નભોવિહાર, પૃ. ૧૬૨. </ref> તરીકે મુક્તકનો પરિચય આપે છે. મુક્તકમાં તેઓ ભાષાની કરકસર, અર્થની વેધકતા વગેરે જરૂરી લેખે છે. તેમાં તેઓ ‘એક નાના હીરા ઉપર સફાઈબંધ કારીગીરી હોય તેવી કારીગરી’ જુએ છે.<ref>૨૧૩. આલોચના, પૃ. ૩૮.</ref> દુહા, હડૂલામાં તેઓ ઊંચી પ્રતિની મુક્તકશક્તિ જુએ છે. વ્યક્તિજીવન અને સમાજજીવનની ફિલસફીનું ઊંડું સત્ય સરલ આર્યભાષામાં રજૂ કરી શકે એવાં મુક્તકો આપણને સિદ્ધ થતાં નથી એ પાછળનું કારણ જ્ઞાનનો આકાર સિદ્ધ થયો નથી હોતો એને લેખે છે. એ વાત તેઓ સુંદર ઉદાહરણમાંથી સમજાવે પણ છે.<ref>૨૧૪. અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, પૃ. ૧૮૯. </ref> તેઓ હાસ્યનાં મુક્તકોનીયે શક્યતા નિહાળે છે. | ||
રામનારાયણ પદની રૂઢ અર્થમાં ‘ગેય પદ્યરચના’ તરીકે વ્યાખ્યા આપે છે.<ref>૨૧૫. નભોવિહાર, પૃ. ૧૩૫.</ref> તેઓ દેશી, ભજન, ગરબી વગેરેને પદનાં સ્વરૂપ માને છે; તે સાથે અર્વાચીન પદરૂપોને મધ્યકાલીન પદરૂપોથી કંઈક વિશેષ રૂપે જોતા હોય એમ લાગે છે. તેઓ પદોમાં માત્રામેળ સંધિઓની અનિવાર્યતા જુએ છે. આ પદને અનુષંગે લાવણીનીયે ચર્ચા કરે છે. રામનારાયણ જે પદોમાં વિશાળ અર્થમાં ‘અધ્યાત્મ’ વિષય તરીકે હોય તેમને ‘ભજન’ કહે છે.<ref>૨૧૬. નભોવિહાર, પૃ. ૧૨૪.</ref> તેઓ ભજનમાં ઉદાત્ત અર્થનું પ્રાધાન્ય, અર્થપોષક સંગીતયોગ્યતા, ટેકની સચોટતા વગેરે જરૂરી લખે છે. જૂનાં ભજનોમાં હતાં તેવાં અનુભવ-મસ્તીની અર્વાચીન ભજનોમાં વિરલતાયે તેઓ નોંધે છે.<ref>૨૧૭. અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, પૃ. ૧૯૯-૨૦૦.</ref> રામનારાયણે ગરબી, ગરબા, રાસ, રાસડા વગેરેનું સાહિત્યદૃષ્ટિએ અથવા સંગીતદૃષ્ટિએ શાસ્ત્રીય લક્ષણ નહીં બંધાયાને અસંતોષ વ્યક્ત કર્યો છે.<ref>૨૧૮. એજન, પૃ. ૧૯૩; રાસ અને ગરબા ૧૯૫૪, પૃ. ૧૪. </ref> તેઓ ગરબીના અભ્યાસમાં સંગીતજ્ઞાનની આવશ્યકતા દર્શાવે જ છે. ગરબીનો સ્વાભાવિક વિષય મૃદુ, રમતિયાળ, લલિત, કોમળ અને સ્વૈર ભાવો હોવાનું તેઓ દર્શાવે છે.<ref>૨૧૯. નભોવિહાર, પૃ. ૧૪૫.</ref> તેઓ ગરબીની વિશેષતા તે એ સાંભળતાંવેંત સમજાવી જોઈએ અને સમજાતાંવેંત તેની ઊર્મિ આવવી જોઈએ—એને લખે છે.<ref>૨૨૦. એજન, પૃ. ૧૫૯.</ref> એમાં ઉપાડ - તેની ટેક કે ધ્રુવપદ, તેની સંગીતાત્મકતા – લયતાલની સુંદરતા વગેરેને પણ તેઓ મહત્ત્વનાં લેખે છે. તેઓ ગીતકાવ્ય માટે ‘ગીતાનુરૂપતા’ એ એક મહત્ત્વનું લક્ષણ ચીંધે જ છે. તેઓ ગરબીઓને ‘ગુજરાતના મોંઘા ધન’રૂપે વર્ણવી તેની મીઠાશ, તેની હલક, તેનું તરંગમય વૈવિધ્ય વગેરેની અજબતાયે પ્રશંસે છે. તેઓ ગરબાના મુકાબલે ગરબીની સંક્ષિપ્તતા — તેનું તરંગલાલિત્ય આદિ વધુ માનતા જણાય છે. વળી રામનારાયણ ગરબી, ભજન આદિની જે અસલિયત તે જાળવી રાખવાના ને છતાંય તેમાં કલાવિવેકે વિકાસ સાધવાના પક્ષના છે. વળી રાસના એક આવશ્યક અંગ તરીકે ‘પ્રસાદમય સ્નિગ્ધ અસ્ખલિત ગેયતા’નો નિર્દેશ તેમણે કર્યો છે. રામનારાયણ ગઝલના સાહિત્યપ્રકારને ખીલવવા યોગ્ય લેખી ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં તેની ગતિવિધિ અવલોકતાં તેના પ્રત્યેની સાક્ષર વર્ગની ઉદાસીનતા – ઉપેક્ષા – ગેરસમજનીયે નોંધ લે છે. તેઓ ગઝલનું ઉમળકાભેર સ્વાગત કરતાં લખે છે : | |||
“ગુજરાતમાં ગઝલ ઊતરી એમાં કશું ખોટું નથી થયું, એમાં ગુજરાતી પ્રતિભાનો વિજય છે. આપણા કવિઓએ ગઝલનાં મૂળ બંધનો છોડી તેને માત્રામેળ રચના તરીકે વિકસાવી છે તે યોગ્ય કર્યું છે. અને ગઝલના હરેક જાતના ભાવોને વ્યક્ત કર્યા છે. ગઝલને ઊંડા અને માત્ર ઉદ્દામ નહિ પણ સંયમી ભાવોનું પણ વાહન કર્યું છે. ગઝલ આપણો એક જીવતો પ્રવાહ છે.” | “ગુજરાતમાં ગઝલ ઊતરી એમાં કશું ખોટું નથી થયું, એમાં ગુજરાતી પ્રતિભાનો વિજય છે. આપણા કવિઓએ ગઝલનાં મૂળ બંધનો છોડી તેને માત્રામેળ રચના તરીકે વિકસાવી છે તે યોગ્ય કર્યું છે. અને ગઝલના હરેક જાતના ભાવોને વ્યક્ત કર્યા છે. ગઝલને ઊંડા અને માત્ર ઉદ્દામ નહિ પણ સંયમી ભાવોનું પણ વાહન કર્યું છે. ગઝલ આપણો એક જીવતો પ્રવાહ છે.” | ||
(અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, પૃ. ૧૯૪) | (અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, પૃ. ૧૯૪) | ||
રામનારાયણે આ રીતે કેટલાંક મહત્ત્વનાં કવિતા-સ્વરૂપોની વાત કરતાં પ્રતિકાવ્ય, બાલકાવ્ય, પ્રકૃતિકાવ્ય વગેરે વિશેષ કેટલાંક વિધાનો કરેલાં છે. પ્રતિકાવ્યને તેઓ હાસ્યકાવ્યોમાં વિશેષ સ્થાન ભોગવતું લેખે છે. તેમાં હાસ્ય સાથે વિશેષ ચાતુરી ને કૌશલ તે એ કાવ્ય બીજા કાવ્યમાં થોડો ફેરફાર કરીને લખેલું હોય છે તે છે. ‘થોડામાં થોડા ફેરફારથી, વધારેમાં વધારે ભિન્ન અર્થ નિષ્પન્ન કરવામાં તેની ખૂબી રહેલી છે. | રામનારાયણે આ રીતે કેટલાંક મહત્ત્વનાં કવિતા-સ્વરૂપોની વાત કરતાં પ્રતિકાવ્ય, બાલકાવ્ય, પ્રકૃતિકાવ્ય વગેરે વિશેષ કેટલાંક વિધાનો કરેલાં છે. પ્રતિકાવ્યને તેઓ હાસ્યકાવ્યોમાં વિશેષ સ્થાન ભોગવતું લેખે છે. તેમાં હાસ્ય સાથે વિશેષ ચાતુરી ને કૌશલ તે એ કાવ્ય બીજા કાવ્યમાં થોડો ફેરફાર કરીને લખેલું હોય છે તે છે. ‘થોડામાં થોડા ફેરફારથી, વધારેમાં વધારે ભિન્ન અર્થ નિષ્પન્ન કરવામાં તેની ખૂબી રહેલી છે.’<ref>૨૨૧. અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, પૃ. ૧૬૯.</ref> જે હાસ્યકાવ્યનાં તે જ પ્રતિકાવ્યનાં ભયસ્થાનો છે એમ તેઓ યોગ્ય રીતે કહે છે. તેઓ વાત્સલ્યનાં ગીતો અને બાલકાવ્યોની વિભિન્નતા બતાવી ‘બાલકાવ્ય બાલગમ્ય ને બાલભોગ્ય હોવું જોઈએ’<ref>૨૨૨. એજન, પૃ. ૧૫૩.</ref> એમ આગ્રહ રાખે છે. બાલકાવ્યની કળા તેમની દૃષ્ટિએ અઘરી છે. વળી પ્રકૃતિકાવ્યની વાત કરતાં તેમાં કુદરતમાં માનવભાવ રોપવો એ ધાટીને તેઓ યોગ્ય રીતે જ હાનિકારક બતાવે છે.<ref>૨૨૩. એજન, પૃ. ૧૨૦.</ref> રામનારાયણે માત્ર સાંભળવાનું અને વાંચવાનું કાવ્ય – એ બેની શક્તિ અને મર્યાદાઓ ભિન્ન લેખી છે અને એ તેમનું નિરીક્ષણ ધ્યાનાર્હ છે.<ref>૨૨૪. સાહિત્યવિમર્શ, પૃ. ૧૨૩-૧૨૪. </ref>એમાંથી રામનારાયણની સૂક્ષ્મ સંવેદનશીલતાનોયે ખ્યાલ મળે છે. તેઓ ‘શ્રવ્ય’ અને ‘શ્રાવ્ય’ એ બે એક જ અર્થમાં વપરાતા શબ્દો વચ્ચે ભેદ કરી કોઈ ગાઈ સંભળાવે તેવા કાવ્યને ‘શ્રાવ્ય’ અને પોતે પોતાની મેળે વાંચી શકે એવા કાવ્યને ‘શ્રવ્ય’ કહેવામાં આવે તો કેમ?—એવો એક વિચારપ્રેરક પ્રશ્ન ઉઠાવે છે.<ref>૨૨૫. એજન, પૃ. ૧૨૩.</ref> અહીં કાવ્યગત ભાષાના પોતાનો ખ્યાલ મહત્ત્વનો ગણયો તે પણ સ્પષ્ટ છે. રામનારાયણે નાટકને અનેક વ્યક્તિઓ, અનેક ઉક્તિઓ, અનેક ગીતો કાવ્યો, બનાવો, અનેક દૃશ્યો વગેરેનો એક અત્યંત ઘનગુંફિત સુશ્લિષ્ટ વણાટ<ref>૨૨૬. આલોચના, પૃ. ૨૬૦.</ref> હોવાનું જણાવ્યું છે. તેઓ નાટકને કાવ્યથી તદ્દન ભિન્ન વર્ગમાં મૂકવાના વલણનેય પોતાનો ટેકો આપે છે એ ધ્યાનપાત્ર છે.<ref>૨૨૭. સાહિત્યવિમર્શ, પૃ. ૧૨૩. </ref> જોકે વાઙ્મયસર્જનના એક રૂપ તરીકે – દૃશ્યકાવ્ય તરીકેય તેની આલોચના તેઓ કરે છે. તેઓ નાટક રંગભૂમિની મર્યાદામાં નિર્ધારિત સમયમાં ભજવવાનું હોઈ તેની નવલકથાને મુકાબલે સુદૃઢ આકૃતિ જરૂરી લેખે છે.<ref>૨૨૮. સાહિત્યાલોક, પૃ. ૧૨૯.</ref> તેઓ યોગ્ય રીતે જ દૃશ્યકાવ્યનો વાચનથી રસ મેળવાય એને જુદી જ દૃષ્ટિનો અનુભવ માને છે.<ref>૨૨૯. સાહિત્યવિમર્શ, પૃ. ૧૯૩.</ref> તેઓ નાટકમાં ઉત્તરોત્તર ઘન થતો જતો ચમત્કાર ઇષ્ટ હોવાનું જણાવે છે. તેઓ ભવાઈના સ્વરૂપને અભ્યાસયોગ્ય, સર્જન-અભિનય આદિની દૃષ્ટિએ પણ ધ્યાનમાં લેવા જેવું માને છે. એ વારસાનો આજે નાટ્યક્ષેત્રે વધુ લાભ લેવાય એ એમના મતે જરૂરી છે. વળી તેઓ ભણેલ-અભણ સૌ રસ લઈ શકે એવા સાહિત્યપ્રકારોની આપણે ત્યાંની ન્યૂનતાયે ચીંધે છે.<ref>૨૩૦. એજન, પૃ. ૩૫૬.</ref> | ||
રામનારાયણે માત્ર સાંભળવાનું અને વાંચવાનું કાવ્ય – એ બેની શક્તિ અને મર્યાદાઓ ભિન્ન લેખી છે અને એ તેમનું નિરીક્ષણ ધ્યાનાર્હ છે.૨૨૪ એમાંથી રામનારાયણની સૂક્ષ્મ સંવેદનશીલતાનોયે ખ્યાલ મળે છે. તેઓ ‘શ્રવ્ય’ અને ‘શ્રાવ્ય’ એ બે એક જ અર્થમાં વપરાતા શબ્દો વચ્ચે ભેદ કરી કોઈ ગાઈ સંભળાવે તેવા કાવ્યને ‘શ્રાવ્ય’ અને પોતે પોતાની મેળે વાંચી શકે એવા કાવ્યને ‘શ્રવ્ય’ કહેવામાં આવે તો કેમ?—એવો એક વિચારપ્રેરક પ્રશ્ન ઉઠાવે છે.૨૨૫ અહીં કાવ્યગત ભાષાના પોતાનો ખ્યાલ મહત્ત્વનો ગણયો તે પણ સ્પષ્ટ છે. | |||
રામનારાયણે નાટકને અનેક વ્યક્તિઓ, અનેક ઉક્તિઓ, અનેક ગીતો કાવ્યો, બનાવો, અનેક દૃશ્યો વગેરેનો એક અત્યંત ઘનગુંફિત સુશ્લિષ્ટ | |||
<ref>૨૩૦. એજન, પૃ. ૩૫૬.</ref> | |||
રામનારાયણ વૃત્તાન્તબીજ કથાસાહિત્યનો ક્રમ આપતાં ટુચકો, ટૂંકી વાર્તા, લાંબી વાર્તા, નવલકથા અને પુરાણ અથવા મહાનવલ—એવી શ્રેણી રચી આપે છે.<ref>૨૩૧. સાહિત્યવિમર્શ, પૃ. ૧૫૮.</ref> રામનારાયણ કહેવાની અને વાંચવાની વાર્તાનાં સ્વરૂપોમાં વિભિન્નતા જુએ છે.<ref>૨૩૨. એજન, પૃ. ૧૦૧.</ref> વાર્તાઓ વંચાતી થઈ – એટલા જ ફેરફારથીયે એની ભાવો વ્યક્ત કરવાની શક્તિ વધી ગઈ હોવાનું તેમનું નિરીક્ષણ છે.<ref>૨૩૩. એજન, પૃ. ૧૨૪.</ref> તેઓ ટૂંકી વાર્તા કેવળ બનાવ આવી જવાથી બનતી હોવાનું માનતા નથી. એમાંનો બનાવ માનવજીવનના કોઈક રહસ્યનો દ્યોતક જોઈએ.<ref>૨૩૪. એજન, ૫. ૧૫૪.</ref> રહસ્યને તેઓ વાર્તાના સૂક્ષ્મ બીજરૂપ લેખે છે.<ref>૨૩૫. એજન, પૃ. ૧૨૬</ref> ટૂંકી વાર્તામાં થોડીક કલ્પિતતા અનિવાર્ય હોય છે.<ref>૨૩૬. એજન, પૃ. ૧૩૭.</ref> ટુચકો સાચો હોય તોપણ ચાલે; ટૂંકી વાર્તામાં એવું નથી. ટૂંકી વાર્તા ‘ટૂંકી’ હોવાથી એની વાર્તાની ગતિ તુરત જ શરૂ થઈ જવી જોઈએ. રામનારાયણે પહેલી વાર ટૂંકી વાર્તા અને ટુચકાની તુલના કરી બતાવી, નવલકથા કરતાં કદની દૃષ્ટિએ ટૂંકી વાર્તા ટુચકાની નજીક હોવાનું જણાવ્યું.<ref>૨૩૭. એજન, પૃ. ૧૩૫.</ref> રામનારાયણે અન્યત્ર તો વાર્તાના જ એક સ્વરૂપ તરીકે ટુચકાનો પરિચય કરાવતાં લખ્યું છે : ‘વાર્તાનું તીખામાં તીખું, એકાગ્રમાં એકાગ્ર, અણિયાળામાં અણિયાળું, સૂચકમાં સૂચક અને માર્મિકમાં માર્મિક સ્વરૂપ તે ટુચકો છે.’<ref>૨૩૮. સ્વૈરવિહાર-૧, ૧૯૬૫, પૃ. ૧૭૨-૩.</ref> વળી તે વાર્તા અને મશ્કરી બંને વચ્ચેનું સ્વરૂપ હોવાનું જણાવતાં તેને શુદ્ધ સાહિત્યના એક રૂપ તરીકે ઓળખાવે છે. રામનારાયણે ટૂંકી વાર્તામાં પાત્રોની જીવન્તતા પર અને એ રીતે વાર્તાની જીવન્તતા પર યોગ્ય રીતે ભાર મૂક્યો છે. તેઓ વાર્તાનાં પાત્રો વ્યક્તિ હોય, નમૂના (types) નહીં — એ વસ્તુયે ભારપૂર્વક રજૂ કરે છે.<ref>૨૩૯. સાહિત્યવિમર્શ, ૫. ૧૫૩.</ref> વાર્તામાં મનુષ્યસ્વભાવનું નિરૂપણ પ્રતીતિકર રીતે થાય તે માટેનો એમનો આગ્રહ છે. ‘વાર્તા એની મેળે ચાલતી હોવી જોઈએ.’<ref>૨૪૦. એજન, પૃ. ૧૫૨.</ref> તેઓ કલાકૃતિમાં સંભવિતતા સાથે ચમત્કારકતા વાંછે છે.<ref>૨૪૧. સાહિત્યાલોક, પૃ. ૫૦.</ref> રામનારાયણ લૌકિક અર્થમાં જે ચમત્કાર કહેવાય છે તેના અતિપ્રેયોગને વર્જ્ય લેખે છે. તેઓ કલાકૃતિમાં અકસ્માતનું જ હોય એમ માનતા નથી; જોકે સંભવિતતાનું – એ રીતે પ્રતીતિકરતાનું તત્ત્વ ને ધોરણ તેઓ સર્વત્ર લાગુ પાડે છે.<ref>૨૪૨. આકલન, પૃ. ૪૦-૪૪.</ref> રામનારાયણે નવલકથાની ચર્ચા ‘સરસ્વતીચંદ્ર’ જેવી નવલકથાના નિમિત્તે તેમ ઐતિહાસિક નવલકથાની સમસ્યાને અનુષંગે કરી છે. તેઓ કથા ને વૃત્તાંત વચ્ચે ભેદ કરતા જણાય છે.<ref>૨૪૩. સાહિત્યાલોક, પૃ. ૧૫૧.</ref> વૃત્તાંતમાંથી એક ભાવકૃતિ-રસાકૃતિનું નિર્માણ થવું ઘટે. આ રસાકૃતિ-રસાકારના તેમણે ચતુર્વિધ પ્રકારો નોંધ્યા છે. અલબત્ત, તે ચુસ્ત શાસ્ત્રીય ધોરણે આપ્યા નથી. તેઓ દોરામાં મણકા પરોવવા જેવો આકાર; માળા-મેરનો આકાર; પટારામાં પેટી અને પેટીમાં દાબડી – એવો આકાર તથા મહાનદનો આકાર – એવા આકારો નવલકથાના આપે છે. | |||
<ref> | રામનારાયણ ‘સરસ્વતીચંદ્ર’ના આકારને મહાનદના આકાર તરીકે ઓળખાવે છે તેને સુરેશ જોષી ‘ફોલ્સ એનાલૉજી’<ref>૨૪૪. કથોપકથન, ૧૯૬૯, પૃ. ૫૦.</ref>કહે છે, જે ચિંત્ય મુદ્દો છે. ‘મહાનદ’ કહેતાં ’ઑર્ગેનાઇઝ્ડ સ્ટ્રકચર’થી જુદું સ્ટ્રકચર જરૂર સૂચવાય છે અને તેની સંકુલતાનો, તેની નિજી આકાર-અપેક્ષાઓ અને તદનુવર્તી પૂર્તિને ક્રિયાસંદર્ભ પણ સૂચવાય છે. રામનારાયણ નવલકથામાં લેખકનો પોતાનો આગવો દૃષ્ટિકોણ – ‘પોઇન્ટ ઑફ વ્યૂ’ હોય તે પર ભાર મૂકે છે. | ||
રામનારાયણે ઐતિહાસિક નવલકથામાં ઐતિહાસિક સમયને સજીવન કરી આપવાની લેખકની કળા પર ભાર મૂક્યો છે.<ref>૨૪૫. આલોચના, પૃ.૧૮૦.</ref> ઐતિહાસિક નવલકથાના લેખકને ઐતિહાસિક વસ્તુ પસંદ કરતાં જેમ કેટલીક મર્યાદાઓ – કેટલાંક બંધનો આવે છે, તેમ કેટલીક સવલતો પણ તેથી મળે છે. એક વાર નવલકથાકાર ઇતિહાસનું વસ્તુ પસંદ કરે તો તે પછી એની મર્યાદાઓ પણ તેણે સ્વીકારવી જેઈએ.<ref>૨૪૬. એજન, પૃ. ૧૮૨.</ref> ઐતિહાસિક નવલકથામાંયે જે જીવનશક્તિ હોય છે તે તો લેખકની જ સર્જનશક્તિના પ્રતાપે હોય છે. તે નવલકથા પણ જીવે છે તો પોતામાંથી વ્યક્ત થતા માનવજીવનના રહસ્યથી; જેનું નિરૂપણ સ્પષ્ટ રીતે લેખકની સર્જકતા પર નિર્ભર હોય છે.<ref>૨૪૭. એજન, પૃ. ૧૮૨.</ref> રામનારાયણ ઐતિહાસિક કલાકૃતિઓમાંયે અકસ્માતનું તત્ત્વ, કલ્પનાતત્ત્વ વગેરેની સહોપસ્થિતિ નકારતા નથી, બલકે અમુક પરિસ્થિતિમાં એની ઇષ્ટતા ને અનિવાર્યતાયે વરતાતી હોય છે. | |||
રામનારાયણે ‘શિશુ અને સખી’ કૃતિને નિમિત્તે આત્મકથા અને કાવ્યનાં દૃષ્ટિબિન્દુઓ વચ્ચેના ભેદની કેટલીક મામિક ચર્ચા કરી છે.<ref>૨૪૮. સાહિત્યવિમર્શ, પૃ. ૩૪૯.</ref> આત્મકથા પાસેની અપેક્ષાઓ અને તેના પ્રશ્નોના આગવા રૂપનો તેઓ બળવાન સંકેત આપે છે. | |||
રામનારાયણે ઐતિહાસિક નવલકથામાં ઐતિહાસિક સમયને સજીવન કરી આપવાની લેખકની કળા પર ભાર મૂક્યો છે.૨૪૫ ઐતિહાસિક નવલકથાના લેખકને ઐતિહાસિક વસ્તુ પસંદ કરતાં જેમ કેટલીક મર્યાદાઓ – કેટલાંક બંધનો આવે છે, તેમ કેટલીક સવલતો પણ તેથી મળે છે. એક વાર નવલકથાકાર ઇતિહાસનું વસ્તુ પસંદ કરે તો તે પછી એની મર્યાદાઓ પણ તેણે સ્વીકારવી જેઈએ.૨૪૬ ઐતિહાસિક નવલકથામાંયે જે જીવનશક્તિ હોય છે તે તો લેખકની જ સર્જનશક્તિના પ્રતાપે હોય છે. તે નવલકથા પણ જીવે છે તો પોતામાંથી વ્યક્ત થતા માનવજીવનના રહસ્યથી; જેનું નિરૂપણ સ્પષ્ટ રીતે લેખકની સર્જકતા પર નિર્ભર હોય છે.૨૪૭ રામનારાયણ ઐતિહાસિક કલાકૃતિઓમાંયે અકસ્માતનું તત્ત્વ, કલ્પનાતત્ત્વ વગેરેની સહોપસ્થિતિ નકારતા નથી, બલકે અમુક પરિસ્થિતિમાં એની ઇષ્ટતા ને અનિવાર્યતાયે વરતાતી હોય છે. | |||
રામનારાયણે ‘શિશુ અને સખી’ કૃતિને નિમિત્તે આત્મકથા અને કાવ્યનાં દૃષ્ટિબિન્દુઓ વચ્ચેના ભેદની કેટલીક મામિક ચર્ચા કરી છે.૨૪૮ આત્મકથા પાસેની અપેક્ષાઓ અને તેના પ્રશ્નોના આગવા રૂપનો તેઓ બળવાન સંકેત આપે છે. | |||
રામનારાયણે લોકસાહિત્ય વિશે જે થોડું અછડતું વિચાર્યું છે તેમાં લોકસાહિત્યને તેઓ સાહિત્ય તથા ઇતિહાસની સામગ્રીરૂપે જોવાનું વલણ જે અપનાવે છે તે ધ્યાનાર્હ છે. તેઓ ‘લોકગીત’ની આલોચના નિમિતે આપણા કાવ્યસાહિત્યને જનસમાજથી અતડાપણા—અલગપણાને કારણે જે નુકસાન થઈ રહ્યું છે તેનોયે નિર્દેશ કરે છે. | રામનારાયણે લોકસાહિત્ય વિશે જે થોડું અછડતું વિચાર્યું છે તેમાં લોકસાહિત્યને તેઓ સાહિત્ય તથા ઇતિહાસની સામગ્રીરૂપે જોવાનું વલણ જે અપનાવે છે તે ધ્યાનાર્હ છે. તેઓ ‘લોકગીત’ની આલોચના નિમિતે આપણા કાવ્યસાહિત્યને જનસમાજથી અતડાપણા—અલગપણાને કારણે જે નુકસાન થઈ રહ્યું છે તેનોયે નિર્દેશ કરે છે. | ||
રામનારાયણ પરભાષામાંથી સુંદર કૃતિઓનો – શિષ્ટ ગ્રંથોનો અનુવાદ થાય – એમાં સાહિત્યની સેવાનો ભાવ જુએ છે.૨૪૯ તેઓ એક ઠેકાણે વૃત્તનું ભાષાંતર વૃત્તમાં જ શોભતું હોવાનું એક નોંધપાત્ર નિરીક્ષણ રજૂ કરે છે.૨૫૦ વળી તેઓ ‘ખોવાયેલા તારા’ની વાર્તાઓનું અવલોકન કરતાં વિદેશી વાર્તાઓનું ગુજરાતી સ્વરૂપાંતર કરતાં જે ફેરફારો કરાય છે તે સામે સૈદ્ધાંતિક વાંધો પણ ઉઠાવે છે. | રામનારાયણ પરભાષામાંથી સુંદર કૃતિઓનો – શિષ્ટ ગ્રંથોનો અનુવાદ થાય – એમાં સાહિત્યની સેવાનો ભાવ જુએ છે.<ref>૨૪૯. કાવ્યની શક્તિ, પૃ. ૨૫૧.</ref> તેઓ એક ઠેકાણે વૃત્તનું ભાષાંતર વૃત્તમાં જ શોભતું હોવાનું એક નોંધપાત્ર નિરીક્ષણ રજૂ કરે છે.<ref>૨૫૦. નભોવિહાર, પૃ. ૧૯૬.</ref> વળી તેઓ ‘ખોવાયેલા તારા’ની વાર્તાઓનું અવલોકન કરતાં વિદેશી વાર્તાઓનું ગુજરાતી સ્વરૂપાંતર કરતાં જે ફેરફારો કરાય છે તે સામે સૈદ્ધાંતિક વાંધો પણ ઉઠાવે છે. | ||
રામનારાયણે ‘સરસ્વતીચંદ્ર’ના સંક્ષેપનો આમુખ લખતાં સંક્ષેપની ક્રિયા વિશે ભૂગોળની પરિભાષામાં સુંદર વાત કરી છે. તેઓ લખે છે : | રામનારાયણે ‘સરસ્વતીચંદ્ર’ના સંક્ષેપનો આમુખ લખતાં સંક્ષેપની ક્રિયા વિશે ભૂગોળની પરિભાષામાં સુંદર વાત કરી છે. તેઓ લખે છે : | ||
“સંક્ષેપની પ્રક્રિયા એ માત્ર બાદબાકીની પ્રક્રિયા જેવી યાંત્રિક ક્રિયા નથી. એક મોટા વર્તુલની અંદર બરાબર વચમાં એક બીજું નાનું વર્તુલ દોરવું હોય, તો મોટા વર્તુલનું મધ્યબિન્દુ શોધીને જ ટૂંકી ત્રિજ્યાથી દોરી શકાય, તેમ સંક્ષેપની ક્રિયા માત્ર ટાંચણ કે સાર જેવી નથી, પણ મૂળનું રહસ્ય પકડી ટૂંકી ત્રિજ્યાએ આખી વાર્તા ફરી લખવાની ક્રિયા જેવી છે. તેથી મૂળ લેખકની બધી કલા સંક્ષેપને અનુરૂપ થઈ આવે જ.” | “સંક્ષેપની પ્રક્રિયા એ માત્ર બાદબાકીની પ્રક્રિયા જેવી યાંત્રિક ક્રિયા નથી. એક મોટા વર્તુલની અંદર બરાબર વચમાં એક બીજું નાનું વર્તુલ દોરવું હોય, તો મોટા વર્તુલનું મધ્યબિન્દુ શોધીને જ ટૂંકી ત્રિજ્યાથી દોરી શકાય, તેમ સંક્ષેપની ક્રિયા માત્ર ટાંચણ કે સાર જેવી નથી, પણ મૂળનું રહસ્ય પકડી ટૂંકી ત્રિજ્યાએ આખી વાર્તા ફરી લખવાની ક્રિયા જેવી છે. તેથી મૂળ લેખકની બધી કલા સંક્ષેપને અનુરૂપ થઈ આવે જ.” | ||
(સાહિત્યાલોક, પૃ ૧૫૪-૫૫) | (સાહિત્યાલોક, પૃ ૧૫૪-૫૫) | ||
રામનારાયણે આ રીતે સાહિત્યનાં મૂળભૂત તત્ત્વોની ચર્ચાથી માંડીને ભાષાતત્ત્વની, અનુવાદ-સંક્ષેપાદિ પ્રક્રિયાઓને યથાપ્રસંગ ચર્ચાવિચારણા આપી છે. ૧૯૨૨થી ૧૯૫૫ સુધીના ગાળામાં રામનારાયણે જે કંઈ લખ્યું એમાં એમનું વિવેચન ઇયત્તા તેમ જ ગુણવત્તાની દૃષ્ટિએ સૌથી વધુ પ્રભાવક રહ્યું છે. અનંતરાય રાવળે વિવેચનને એમની ‘સર્વવ્યાપી પ્રવૃત્તિ’ તરીકે ઓળખાવ્યું છે.૨૫૧ ઉમાશંકરે ‘કોઈ શાળા સાથે સંબંધ ન હોય, પણ સાહિત્યપદારથ સાથે સૂક્ષ્મ સંબંધ બંધાઈ ગયો હોય એવા વિવેચકોના ઉત્તમ દાખલા’ઓમાં આનંદશંકરની સાથે રામનારાયણની યોગ્ય રીતે જ ગણના કરી છે.૨૫૨ રામનારાયણ, કાન્તિલાલ કાલાણી નોંધે છે તેમ, ‘આગલા પંડિતયુગ અને ગાંધીયુગના | રામનારાયણે આ રીતે સાહિત્યનાં મૂળભૂત તત્ત્વોની ચર્ચાથી માંડીને ભાષાતત્ત્વની, અનુવાદ-સંક્ષેપાદિ પ્રક્રિયાઓને યથાપ્રસંગ ચર્ચાવિચારણા આપી છે. ૧૯૨૨થી ૧૯૫૫ સુધીના ગાળામાં રામનારાયણે જે કંઈ લખ્યું એમાં એમનું વિવેચન ઇયત્તા તેમ જ ગુણવત્તાની દૃષ્ટિએ સૌથી વધુ પ્રભાવક રહ્યું છે. અનંતરાય રાવળે વિવેચનને એમની ‘સર્વવ્યાપી પ્રવૃત્તિ’ તરીકે ઓળખાવ્યું છે.<ref>૨૫૧. સમાલોચના, પૃ. ૪૦.</ref> ઉમાશંકરે ‘કોઈ શાળા સાથે સંબંધ ન હોય, પણ સાહિત્યપદારથ સાથે સૂક્ષ્મ સંબંધ બંધાઈ ગયો હોય એવા વિવેચકોના ઉત્તમ દાખલા’ઓમાં આનંદશંકરની સાથે રામનારાયણની યોગ્ય રીતે જ ગણના કરી છે.<ref>૨૫૨. પ્રતિરશબ્દ, ૧૯૬૭, પૃ. ૧૨.</ref> રામનારાયણ, કાન્તિલાલ કાલાણી નોંધે છે તેમ, ‘આગલા પંડિતયુગ અને ગાંધીયુગના સેતુ’<ref>૨૫૩. રામનારાયણ વિ. પાઠકની સાહિત્યસિદ્ધિ, પૃ. ૧૫૨.</ref> રૂ૫ વિવેચક છે. એમનું ચિંતક-માનસ, એમનું પાંડિત્ય પંડિતયુગની પરંપરાનું સ્મરણ કરાવે છે તો એમની રજૂઆતરીતિ-ગદ્યશૈલી ગાંધીયુગીન સંસ્કારોનો પ્રભાવ દાખવે છે. ખરી રીતે તો એમના માનસમાં, એમના લખાણની આંતરશિસ્તમાંયે ગાંધીયુગીન સત્ત્વબળનો પ્રભાવ જોઈ શકાય. રામનારાયણમાં ઊંચા પ્રકારની રસિકતા અને સૂક્ષ્મ તાર્કિકતા, કલાકૃતિ સાથેની ઊંડી તદાત્મતા અને શાસ્ત્રકારની તટસ્થતા, સમુદાર દર્શન અને અભ્યાસપૂત આકલન—આ સર્વથી એમની વિવેચનામાં સમતુલા અને શ્રદ્ધેયતાનો ગુણ પ્રતીત થાય છે. એમની વિવેચનામાં શાસ્ત્રનું શિસ્ત છે, શાસ્ત્રજાડ્યજનિત કુંઠિતતા નથી. એમની વિવેચનામાં જીવનની અખિલાઈના સંદર્ભમાં કલાકૃતિના સત્ય માટેનો આગ્રહ છે પણ ક્યાંય કલાસૌન્દર્ય પ્રત્યેનો દ્રોહ કે બેઅદબી નથી. એમના સમગ્ર વિવેચનમાં દર્શનની રસલક્ષિતા સાથે નિરૂપણની વિશદતા –પારદર્શિતા ધ્યાનાર્હ છે. દંભ, જાડ્ય, આછકલાઈ અને અધૈર્ય — આ ચારેય કલારિપુઓથી એમનું વિવેચન, શું વસ્તુ (મૅટર) પરિત્વે કે શું રીતિ (મૅનર) પરત્વે, હમેશાં બચીને વેગળું જ ચાલ્યું છે અને તેથી એમનું વિવેચન પાંડિત્યભારનું નહિ પણ આસ્વાદજનિત પ્રફુલ્લતાનું દ્યોતક બની રહે છે; એમાં શાસ્ત્રકારની બૌદ્ધિક તેજસ્વિતા સાથે સહૃદયની ભાવોષ્મા સમન્વિત રૂપે બરોબર અનુભવાય છે. આ વાત વીગતે જ્યોતીન્દ્ર દવેના શબ્દોમાં રજૂ કરીએ તો ‘તર્કબદ્ધતા, પ્રમાણબુદ્ધિ, રસજ્ઞતા, સુગ્રાહ્યતા, સાંગોપાંગ નિરૂપણ, રાગદ્વેષવિમુક્તિ, સિદ્ધાંતચર્ચામાં ઊંડાણ, સોદાહરણ સ્પષ્ટ રજૂઆત, કૃતિના હાર્દની સમજૂતી, અમૂર્તને મૂર્ત બનાવતી સંગીન વિચારણા, સંશોધનની પ્રબળ વૃત્તિ, કશું ન સમજાય એવું ભાગ્યે જ હોઈ શકે એવી માન્યતા ને તેને આધારે જ્યાં ન થઈ શકે ત્યાં બધે સમર્થનના દુરાગ્રહ વિનાનું અર્થઘટન વિવેચક રામનારાયણનાં વિશિષ્ટ લક્ષણો ગણાવી શકાય.”<ref>૨૫૪. શ્રી ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, એપ્રિલ-જૂન, ૧૯૬૪, પૃ. ૭૬-૭૭.</ref> | ||
<ref>૨૫૪. શ્રી ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, એપ્રિલ-જૂન, ૧૯૬૪, પૃ. ૭૬-૭૭.</ref> | |||
રામનારાયણ સાહિત્યકૃતિનું ઊંડું ને વ્યાપક રીતે દર્શન કરતાં-કરાવતાં એમની વિવેચનામાં તત્ત્વલક્ષિતા ને સૌન્દર્યલક્ષિતા, વસ્તુલક્ષિતા ને રીતિ-લક્ષિતા, આંતરદર્શન ને બહિર્દર્શન—આ બધાંનું એક સમન્વિત પ્રતિભાવરૂપ આપે છે; એમાં યથાવશ્યક દેશકાળની પરંપરાનાં તેમ તુલનાયોગ્ય પરિસ્થિતિઓનાં સંદર્ભપરિમાણોય ઉમેરાતાં – પ્રસ્તુત થતાં જણાય છે; અને એ બધાને પરિણામે એમનું વિવેચન કલાકૃતિના સૌન્દર્યબળનો યથાશક્ય ખ્યાલ આપી સ્વધર્મપૂત બનતું અનુભવાય છે. આ અનુભવમાં રામનારાયણની ગદ્યશૈલીનોયે ફાળો ઓછો નથી. સુંદરમે એમના વિવેચનાત્મક નિબંધોની આ શૈલીનું સુંદર શબ્દોમાં બયાન કર્યું છે. તેઓ લખે છે : | રામનારાયણ સાહિત્યકૃતિનું ઊંડું ને વ્યાપક રીતે દર્શન કરતાં-કરાવતાં એમની વિવેચનામાં તત્ત્વલક્ષિતા ને સૌન્દર્યલક્ષિતા, વસ્તુલક્ષિતા ને રીતિ-લક્ષિતા, આંતરદર્શન ને બહિર્દર્શન—આ બધાંનું એક સમન્વિત પ્રતિભાવરૂપ આપે છે; એમાં યથાવશ્યક દેશકાળની પરંપરાનાં તેમ તુલનાયોગ્ય પરિસ્થિતિઓનાં સંદર્ભપરિમાણોય ઉમેરાતાં – પ્રસ્તુત થતાં જણાય છે; અને એ બધાને પરિણામે એમનું વિવેચન કલાકૃતિના સૌન્દર્યબળનો યથાશક્ય ખ્યાલ આપી સ્વધર્મપૂત બનતું અનુભવાય છે. આ અનુભવમાં રામનારાયણની ગદ્યશૈલીનોયે ફાળો ઓછો નથી. સુંદરમે એમના વિવેચનાત્મક નિબંધોની આ શૈલીનું સુંદર શબ્દોમાં બયાન કર્યું છે. તેઓ લખે છે : | ||
“પંડિતયુગની અભ્યાસનિષ્ઠા, ગાંધીયુગની સંયમિતતા અને તેમની પોતાની જ વિશદ અને અનાચ્છાદિત બુદ્ધિશક્તિનો મેળ તેમનાં લખાણોમાં જોવા મળે છે, તેમની સુસંપન્ન તર્કશક્તિ તેમના લખાણમાં વિચારની એક પારદર્શક સુરેખતા પ્રગટાય છે. વાણીનાં ઓજસ કે શૈલીના ત્રિભંગો કરતાં તેઓ પોતાના તત્ત્વના નિર્મળ નિરાડંબર આલેખનથી જ પોતાનું કાર્ય સાધે છે. તેમના લખાણને અંતે તત્ત્વનો હમેશાં વિશદ અધિગમ થાય છે... નિર્મલ અને નિરભ્ર રીતે રજૂ થતા વિચારનો પોતાનો પણ એક રસ હોય છે, સમર્થ રીતે સીધે સીધો વસ્તુનો પ્રકાશ કરતી લખાવટ તત્ત્વપ્રાપ્તિનો એક દ્યુતિમય શાન્ત ભાવ જન્માવે છે. અને તે પણ એક નાનોસૂનો રસ નથી. ‘કાવ્યની શક્તિ’ તથા ‘આપણા વિવેચનના કેટલા કૂટ પ્રશ્નો’માં પાઠકની આ શક્તિનો પરિચય થાય છે.” | “પંડિતયુગની અભ્યાસનિષ્ઠા, ગાંધીયુગની સંયમિતતા અને તેમની પોતાની જ વિશદ અને અનાચ્છાદિત બુદ્ધિશક્તિનો મેળ તેમનાં લખાણોમાં જોવા મળે છે, તેમની સુસંપન્ન તર્કશક્તિ તેમના લખાણમાં વિચારની એક પારદર્શક સુરેખતા પ્રગટાય છે. વાણીનાં ઓજસ કે શૈલીના ત્રિભંગો કરતાં તેઓ પોતાના તત્ત્વના નિર્મળ નિરાડંબર આલેખનથી જ પોતાનું કાર્ય સાધે છે. તેમના લખાણને અંતે તત્ત્વનો હમેશાં વિશદ અધિગમ થાય છે... નિર્મલ અને નિરભ્ર રીતે રજૂ થતા વિચારનો પોતાનો પણ એક રસ હોય છે, સમર્થ રીતે સીધે સીધો વસ્તુનો પ્રકાશ કરતી લખાવટ તત્ત્વપ્રાપ્તિનો એક દ્યુતિમય શાન્ત ભાવ જન્માવે છે. અને તે પણ એક નાનોસૂનો રસ નથી. ‘કાવ્યની શક્તિ’ તથા ‘આપણા વિવેચનના કેટલા કૂટ પ્રશ્નો’માં પાઠકની આ શક્તિનો પરિચય થાય છે.” | ||
(સાહિત્યચિંતન, ૧૯૭૮, પૃ. ૩૪૦-૩૪૧) | (સાહિત્યચિંતન, ૧૯૭૮, પૃ. ૩૪૦-૩૪૧) | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||