17,546
edits
(+૧) |
No edit summary |
||
Line 317: | Line 317: | ||
'''રમેશ :''' ફક્ત આ જ કારણ નહિ - પણ થોડે અંશે આ કારણ તો ખરું જ. એ તારા અતિશય પ્રેમમાં મૂંઝાઈ ગયો, ને તેમાંથી છુટકારો મેળવવા માટે તેણે વિલાસ સાથે દોસ્તી કરી. | '''રમેશ :''' ફક્ત આ જ કારણ નહિ - પણ થોડે અંશે આ કારણ તો ખરું જ. એ તારા અતિશય પ્રેમમાં મૂંઝાઈ ગયો, ને તેમાંથી છુટકારો મેળવવા માટે તેણે વિલાસ સાથે દોસ્તી કરી. | ||
'''ગંગા :''' શું પુરુષની જાત છે. ચાહો તોયે દુઃખ અને ન ચાહો તોયે દુઃખ! (ગૌરીપ્રસાદ તરફ જોઈને) જો હું તમને ચાહવા માંડું તો તમે પણ આમ જ કરોને? | '''ગંગા :''' શું પુરુષની જાત છે. ચાહો તોયે દુઃખ અને ન ચાહો તોયે દુઃખ! (ગૌરીપ્રસાદ તરફ જોઈને) જો હું તમને ચાહવા માંડું તો તમે પણ આમ જ કરોને? | ||
ગૌરીપ્રસાદ: સારું છે કે તું મને એમાંનો સોમો ભાગ પણ નથી ચાહતી. | '''ગૌરીપ્રસાદ :''' સારું છે કે તું મને એમાંનો સોમો ભાગ પણ નથી ચાહતી. | ||
'''રમેશ :''' (હસીને) એટલે કે કાકી તમને ચાહતાં જ નથી એમ ને કાકા! | '''રમેશ :''' (હસીને) એટલે કે કાકી તમને ચાહતાં જ નથી એમ ને કાકા! | ||
'''ગૌરીપ્રસાદ :''' પૂછ એને! બોલ જોઈ તું ચાહે છે મને? અને ચાહે છે તો કેટલું ચાહે છે, રમેશને જવાબ આપ જોઈ? | |||
'''ગંગા :''' આવું પૂછતાંયે શરમ નથી આવતી? ( સૌ હસે છે ) | '''ગંગા :''' આવું પૂછતાંયે શરમ નથી આવતી? ( સૌ હસે છે ) | ||
'''રમેશ :''' મંજરી! તું મારી વાત સમજી તો શકે છે ને! | '''રમેશ :''' મંજરી! તું મારી વાત સમજી તો શકે છે ને! | ||
Line 514: | Line 514: | ||
'''દિનેશ :''' હા, હા, ઘણો જ લાંબો. | '''દિનેશ :''' હા, હા, ઘણો જ લાંબો. | ||
'''વિલાસ :''' એક દિવસ મેં તમને થોડે દૂરથી રસ્તા પર જોયા, પણ તમે તો મને જોઈ ન જોઈ કરીને જ ચાલ્યા ગયા. | '''વિલાસ :''' એક દિવસ મેં તમને થોડે દૂરથી રસ્તા પર જોયા, પણ તમે તો મને જોઈ ન જોઈ કરીને જ ચાલ્યા ગયા. | ||
'''ગૌરીપ્રસાદ :''' દિનેશ! આમ કેમ કર્યું? હું તો આવી સુંદર તક હાથમાંથી જવા જ ન દઉં. | |||
'''રમેશ :''' ખરી વાત છે Very unchivalrous on his part. | '''રમેશ :''' ખરી વાત છે Very unchivalrous on his part. | ||
'''દિનેશ :''' માફ કરજે, વિલાસ! પણ હું લાંબી નજરે જોઈ જ નથી શકતો. | '''દિનેશ :''' માફ કરજે, વિલાસ! પણ હું લાંબી નજરે જોઈ જ નથી શકતો. | ||
Line 523: | Line 523: | ||
'''મંજરી :''' વિલાસ! મારે તો તારો આભાર માનવાનો છે. | '''મંજરી :''' વિલાસ! મારે તો તારો આભાર માનવાનો છે. | ||
'''વિલાસ :''' મારો આભાર? શાને માટે? | '''વિલાસ :''' મારો આભાર? શાને માટે? | ||
મંજરી: દિનેશને સરસ paying દરદી શોધી આપવા માટે. | '''મંજરી :''' દિનેશને સરસ paying દરદી શોધી આપવા માટે. | ||
'''વિલાસ :''' દરદી? અને તે મેં દિનેશને શોધી આપ્યો? | '''વિલાસ :''' દરદી? અને તે મેં દિનેશને શોધી આપ્યો? | ||
'''મંજરી :''' શોંધી આપ્યો નહિ શોધી આ.....પી. | '''મંજરી :''' શોંધી આપ્યો નહિ શોધી આ.....પી. | ||
Line 582: | Line 582: | ||
'''વિલાસ :''' મંજરી તદ્દન મૂર્ખ છે, તદ્દન. ખેર, એ વાત જવા દે. | '''વિલાસ :''' મંજરી તદ્દન મૂર્ખ છે, તદ્દન. ખેર, એ વાત જવા દે. | ||
દિનેશ! આજે શું પ્રોગ્રામ છે? | દિનેશ! આજે શું પ્રોગ્રામ છે? | ||
'''દિનેશ :''' આજે તો મંજરી સાથે નાટક જોવા જવાનું છે. | |||
'''વિલાસ :''' મંજરી સાથે? અને હું? | '''વિલાસ :''' મંજરી સાથે? અને હું? | ||
'''દિનેશ :''' I had to વિલાસ! મન નથી પણ કોઈ વાર જવું પડે, તું ક્યાં નથી સમજતી? | '''દિનેશ :''' I had to વિલાસ! મન નથી પણ કોઈ વાર જવું પડે, તું ક્યાં નથી સમજતી? | ||
Line 588: | Line 588: | ||
'''મંજરી :''' માફ કરજે વિલાસ! હું એ લોકો સાથે જરા વાત કરવામાં રહી ગઈ. | '''મંજરી :''' માફ કરજે વિલાસ! હું એ લોકો સાથે જરા વાત કરવામાં રહી ગઈ. | ||
'''વિલાસ :''' કંઈ વાંધો નહિ. અહીં ડૉક્ટર સાહેબ હતા ને? | '''વિલાસ :''' કંઈ વાંધો નહિ. અહીં ડૉક્ટર સાહેબ હતા ને? | ||
{ | {{right|[મંજરી બેસે છે. માથું દબાવે છે]}} | ||
'''વિલાસ :''' કેમ મંજરી, માથું દુખે છે? | '''વિલાસ :''' કેમ મંજરી, માથું દુખે છે? | ||
'''મંજરી :''' હા, આજ ક્યારનુંય માથું ચડ્યું છે. વિલાસ, આજે રાતના તારે કંઈ ખાસ કામ છે? | '''મંજરી :''' હા, આજ ક્યારનુંય માથું ચડ્યું છે. વિલાસ, આજે રાતના તારે કંઈ ખાસ કામ છે? | ||
Line 599: | Line 599: | ||
'''દિનેશ :''' That's it. હું ઘરમાં આવ્યો ત્યારથી જ મને લાગ્યું હતું કે જરૂર કાંઈક છે ખરું. | '''દિનેશ :''' That's it. હું ઘરમાં આવ્યો ત્યારથી જ મને લાગ્યું હતું કે જરૂર કાંઈક છે ખરું. | ||
'''મંજરી :''' તમે આવ્યા ત્યારે કંઈ જ નહોતું. છેલ્લી દસ મિનિટમાં જ થયું છે. હાં તો વિલાસ! આજે અમે નાટકની ટિકિટ લીધી છે, ને હું તો જઈ શકું તેમ નથી લાગતું. એટલે જો મારે બદલે તું દિનેશને કંપની આપે તો? | '''મંજરી :''' તમે આવ્યા ત્યારે કંઈ જ નહોતું. છેલ્લી દસ મિનિટમાં જ થયું છે. હાં તો વિલાસ! આજે અમે નાટકની ટિકિટ લીધી છે, ને હું તો જઈ શકું તેમ નથી લાગતું. એટલે જો મારે બદલે તું દિનેશને કંપની આપે તો? | ||
{ | {{right|[પેલાં બન્ને એકબીજાની સામે જોઈને ખુશ થાય છે]}} | ||
'''મંજરી :''' કેમ જઈશ તું? | '''મંજરી :''' કેમ જઈશ તું? | ||
'''વિલાસ :''' હું જાઉં એમ તું કહે છે? હું તારી જગ્યા લઉં? I mean..... | '''વિલાસ :''' હું જાઉં એમ તું કહે છે? હું તારી જગ્યા લઉં? I mean..... | ||
Line 624: | Line 624: | ||
'''વિલાસ :''' માફ કર મંજરી! મારા મનમાં કંઈ નથી હં- | '''વિલાસ :''' માફ કર મંજરી! મારા મનમાં કંઈ નથી હં- | ||
'''મંજરી :''' ના રે ના. હોય શું? | '''મંજરી :''' ના રે ના. હોય શું? | ||
{ | {{right|[દિનેશ દવા લઈને આવે છે.]}} | ||
'''દિનેશ :''' લે આ દવા પી જા. | '''દિનેશ :''' લે આ દવા પી જા. | ||
'''મંજરી :''' દવાની કશી જ જરૂર નથી. | '''મંજરી :''' દવાની કશી જ જરૂર નથી. | ||
Line 636: | Line 636: | ||
'''દિનેશ :''' જો આમ છેડાઈ ન પડ! (અડકીને સુવાડે છે) સૂઈ જા જોઈ. આમ જો, તારું કપાળ કેવું ગરમ છે? સૂઈ જા જોઈ. | '''દિનેશ :''' જો આમ છેડાઈ ન પડ! (અડકીને સુવાડે છે) સૂઈ જા જોઈ. આમ જો, તારું કપાળ કેવું ગરમ છે? સૂઈ જા જોઈ. | ||
'''મંજરી :''' વારુ, વારુ, સૂઈ જાઉં છું. પછી કંઈ? | '''મંજરી :''' વારુ, વારુ, સૂઈ જાઉં છું. પછી કંઈ? | ||
{ | {{right|[મંજરી સોફા પર લાંબી થાય છે.]}} | ||
'''દિનેશ :''' ઊભી રહે જરા તક્રિયા સરખા ગોઠવી દઉં. વિલાસ! સામેનો તકિયો આપ તો ! | '''દિનેશ :''' ઊભી રહે જરા તક્રિયા સરખા ગોઠવી દઉં. વિલાસ! સામેનો તકિયો આપ તો ! | ||
[વિલાસ તકિેયો આપે છે. સોફામાં એક બે ગોઠવે છે. માથા નીચે તકિયા વગેરે મૂકે છે] | {{right|[વિલાસ તકિેયો આપે છે. સોફામાં એક બે ગોઠવે છે. માથા નીચે તકિયા વગેરે મૂકે છે]}} | ||
'''વિલાસ :''' દિનેશ! અંદરથી શાલ લાવીને ઓઢાડને..... (દિનેશ લેવા જાય છે) કેમ ફાવ્યું ને મંજરી! (દિનેશ શાલ લાવે છે) | '''વિલાસ :''' દિનેશ! અંદરથી શાલ લાવીને ઓઢાડને..... (દિનેશ લેવા જાય છે) કેમ ફાવ્યું ને મંજરી! (દિનેશ શાલ લાવે છે) | ||
'''દિનેશ :''' (ઓઢાડીને) Oh, my little darling! હવે ફાવ્યું ને! જો. હવે આ દવા પી લે, જો! | '''દિનેશ :''' (ઓઢાડીને) Oh, my little darling! હવે ફાવ્યું ને! જો. હવે આ દવા પી લે, જો! | ||
Line 651: | Line 651: | ||
[બન્ને જાય છે. ને તરત જ મંજરી સોફા પરથી ઊભી થાય છે ને તકિયા બકિયા આડાઅવળા ફેંકે છે. દવા ફેંકી દે છે. શાલ નાંખી દે છે] | [બન્ને જાય છે. ને તરત જ મંજરી સોફા પરથી ઊભી થાય છે ને તકિયા બકિયા આડાઅવળા ફેંકે છે. દવા ફેંકી દે છે. શાલ નાંખી દે છે] | ||
'''મંજરી :''' ઓહ ભગવાન. આ હવે નથી સહેવાતું, નથી રહેવાતું. | '''મંજરી :''' ઓહ ભગવાન. આ હવે નથી સહેવાતું, નથી રહેવાતું. | ||
{ | {{right|[કહીને છાતીફાટ રડે છે ને પડદો પડે છે]}} | ||
{{Rule|5em|height=2px}} | {{Rule|5em|height=2px}} |
edits