અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/ગુજરાતી ગઝલ : રૂપવિધાન: Difference between revisions

Jump to navigation Jump to search
+1
(+1)
(+1)
 
Line 21: Line 21:
{{Poem2Open}}
{{Poem2Open}}
'''શેર :''' ગઝલનું કલેવર શેરથી રચાય છે. શેર એટલે બે પંક્તિની એક કડી. દરેક શેર સ્વતંત્ર હોય છે. એમાં નિરૂપાતું ભાવવિશ્વ પ્રત્યેક શેરમાં સ્વતંત્ર હોય છે.{{Poem2Close}}  
'''શેર :''' ગઝલનું કલેવર શેરથી રચાય છે. શેર એટલે બે પંક્તિની એક કડી. દરેક શેર સ્વતંત્ર હોય છે. એમાં નિરૂપાતું ભાવવિશ્વ પ્રત્યેક શેરમાં સ્વતંત્ર હોય છે.{{Poem2Close}}  
{{Block center|<poem>પીઠામાં મારું માન સતત હાજરીથી છે.
{{Block center|'''<poem>પીઠામાં મારું માન સતત હાજરીથી છે.
મસ્જિદમાં રોજ જાઉં તો કોણ આવકાર દે{{right|{{gap}}- મરીઝ}}</poem>}}
મસ્જિદમાં રોજ જાઉં તો કોણ આવકાર દે{{right|{{gap}}- મરીઝ}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
શેરને સમજવા માટે બેત, મિસરઅ, ફર્દ અને કલામ, મત્લઅ અને મકતઅ વગેરે શબ્દોની સમજ હોવી જોઈએ. એ બાબતની પણ અહીં નોંધ લેવી ઘટે.
શેરને સમજવા માટે બેત, મિસરઅ, ફર્દ અને કલામ, મત્લઅ અને મકતઅ વગેરે શબ્દોની સમજ હોવી જોઈએ. એ બાબતની પણ અહીં નોંધ લેવી ઘટે.
'''રદીફ-કાફિયા :''' ગઝલનો પ્રત્યેક શેર બે ચરણનો બનેલો હોય છે. તેમાં બીજી, ચોથી, છઠ્ઠી, આઠમી એમ દરેક શેરની બીજી પંક્તિમાં રદીફ અને કાફિયાની યોજના કરવામાં આવે છે. રદીફ એટલે અનુપ્રાસ, કાફિયા એટલે પ્રાસ.
'''રદીફ-કાફિયા :''' ગઝલનો પ્રત્યેક શેર બે ચરણનો બનેલો હોય છે. તેમાં બીજી, ચોથી, છઠ્ઠી, આઠમી એમ દરેક શેરની બીજી પંક્તિમાં રદીફ અને કાફિયાની યોજના કરવામાં આવે છે. રદીફ એટલે અનુપ્રાસ, કાફિયા એટલે પ્રાસ.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>બસ દુર્દશાનો એટલો આભાર હોય છે  
{{Block center|'''<poem>બસ દુર્દશાનો એટલો આભાર હોય છે  
જેને મળું છું મુજથી સમજદાર હોય છે{{right|{{gap}}- મરીઝ}}</poem>}}
જેને મળું છું મુજથી સમજદાર હોય છે{{right|{{gap}}- મરીઝ}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આ શેરની બન્ને પંક્તિમાં ‘હોય છે’ શબ્દસમૂહ રદીફ છે, જ્યારે 'આભાર', 'સમજદાર' તેના કાફિયા છે. રદીફ અને કાફિયા એક કરતાં વધુ શબ્દોના પણ બનેલા હોઈ શકે છે. રદીફ અને કાફિયા ગઝલ રચનામાં વ્યવસ્થાસાધવાનું કામ કરે છે પણ રદીફ સ્થિર હોય છે. જ્યારે કાફિયા બદલાતા રહે છે. રદીફને કારણે પ્રવાહિતા આવે છે અને કાવ્યપઠન વખતે લય અને સંગીતને કારણે એક આગવો માહોલ ઊભો થાય છે. રદીફને તકિયા કલામ પણ કહી શકાય.

Line 42: Line 42:
દા.ત.,
દા.ત.,
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>જિંદગીના રસને પીવામાં કરો જલ્દી ‘મરીઝ’  
{{Block center|'''<poem>જિંદગીના રસને પીવામાં કરો જલ્દી ‘મરીઝ’  
એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે.{{right|{{gap}}- મરીઝ}}</poem>}}
એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે.{{right|{{gap}}- મરીઝ}}</poem>'''}}

{{Block center|<poem>હું તો આ મહેફિલ મહીં આવીને મૂંઝાયો હતો,  
{{Block center|'''<poem>હું તો આ મહેફિલ મહીં આવીને મૂંઝાયો હતો,  
ત્યાં તમારું નામ બોલાયું, બહુ સારું થયું. {{right|{{gap}}- ગની દહીંવાળા}}</poem>}}
ત્યાં તમારું નામ બોલાયું, બહુ સારું થયું. {{right|{{gap}}- ગની દહીંવાળા}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
(૨) કવિ પાસે પ્રેમદૃષ્ટિ હોય છે. પ્રેમરસથી એ જીવનને ઓળખે છે, અપનાવે છે, પ્રકૃતિનાં તત્ત્વોને રમણીયતાથી ભરીને તે રજૂ કરતો હોય છે. કવિ પાસે કલ્પનાનું અને સૌંદર્યનું સત્ય હોય છે. તેમાં કવિની ચેતનાનું બળ ભળે છે, વ્યક્તિત્ત્વનું તેજ પણ ઉમેરાય છે. તેથી જીવનના ખમીરને અને ગંભીર ચિંતનને ખુમારી સાથે કવિ ગઝલમાં અભિવ્યક્ત કરતો હોય છે. જે શેરમાં આવું વિચારસૌંદર્ય સઘળી કવિપ્રતિભા સાથે પ્રગટતું હોય તે શેર ઉત્તમ બને છે.

{{Block center|<poem>ટોળે વળે છે કોઈની દીવાનગી ઉપર,  
{{Block center|'''<poem>ટોળે વળે છે કોઈની દીવાનગી ઉપર,  
દુનિયાના લોક કેવા મિલનસાર હોય છે.{{right|{{gap}}- મરીઝ}}</poem>}}
દુનિયાના લોક કેવા મિલનસાર હોય છે.{{right|{{gap}}- મરીઝ}}</poem>'''}}
{{Block center|<poem>કોઈ રણને ઠોકર તો મારી જુએ,  
{{Block center|'''<poem>કોઈ રણને ઠોકર તો મારી જુએ,  
છે સંભવ કે મીઠું ઝરણ નીકળે {{right|{{gap}}- આદિલ મન્સૂરી}} </poem>}}
છે સંભવ કે મીઠું ઝરણ નીકળે {{right|{{gap}}- આદિલ મન્સૂરી}} </poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
(૩) જે શેરમાં પ્રવાહિતા, લયમાધુર્ય, સ્વરવ્યંજનોની સંવાદી ગૂંથણી, ચોક્કસ તાલ, વ્યક્ત થયેલા ભાવોમાં ભરતી, લખાતી નહીં પણ બોલાતી ભાષાના ઉચ્ચારવાળા શબ્દો, કર્ણપ્રિયતા, સરળ પદાવલિ વગેરે વાનાં હોય તેવા શેરમાં મૌસિકી છે તેમ કહી શકાય. આમ સંગીતાત્મકતા શેરને અસરકારક, શ્રવણક્ષમ અને રસદાર બનાવે છે. એમાં સંગીતનું તત્ત્વ અને લયલીલા પણ એટલાં જ અગત્યનાં છે જેનાથી ગઝલમાં ગેયતા આવે છે.

{{Block center|<poem>મને એવી રીતે કઝા યાદ આવી  
{{Block center|'''<poem>મને એવી રીતે કઝા યાદ આવી  
{{Block center|<poem>કોઈ એમ સમજે દવા યાદ આવી{{right|{{gap}}- મરીઝ}}</poem>}}
કોઈ એમ સમજે દવા યાદ આવી{{right|{{gap}}- મરીઝ}}</poem>'''}}
હું ચાંદની રાતે નીકળ્યો’તો ને મારી સફર ચર્ચાઈ ગઈ  
{{Block center|'''<poem>હું ચાંદની રાતે નીકળ્યો’તો ને મારી સફર ચર્ચાઈ ગઈ  
કંઈ મંઝિલ પણ મશહૂર હતી કંઈ રસ્તા પણ બદનામ હતા{{right|{{gap}}- સૈફ}}</poem>}}
કંઈ મંઝિલ પણ મશહૂર હતી કંઈ રસ્તા પણ બદનામ હતા{{right|{{gap}}- સૈફ}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
(૪) સંસારની અસારતા, જીવનની ક્ષણભંગુરતા અને પરમ તત્ત્વ પ્રત્યેની આર જેમાં વ્યક્ત થાય છે તે ગઝલો ઈશ્કે હકીકી કહેવાય છે. કવિ ઈશ્વરને માશૂક અને પોતાને આશિક ગણી પોતાના ભાવો રજૂ કરે છે.
(૪) સંસારની અસારતા, જીવનની ક્ષણભંગુરતા અને પરમ તત્ત્વ પ્રત્યેની આર જેમાં વ્યક્ત થાય છે તે ગઝલો ઈશ્કે હકીકી કહેવાય છે. કવિ ઈશ્વરને માશૂક અને પોતાને આશિક ગણી પોતાના ભાવો રજૂ કરે છે.
Line 67: Line 67:
દા. ત.,
દા. ત.,
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>કટુ રસ છે છતાં કહેવું પડે છે કે મજાનો છે  
{{Block center|'''<poem>કટુ રસ છે છતાં કહેવું પડે છે કે મજાનો છે  
હસીને જિંદગીનો જામ મોઢે માંડવાનો છે{{right|{{gap}}- ગની દહીંવાળા}}</poem>}}
હસીને જિંદગીનો જામ મોઢે માંડવાનો છે{{right|{{gap}}- ગની દહીંવાળા}}</poem>'''}}
{{Block center|<poem>એ જ છે પ્રશ્ન કોણ કોનું છે?
{{Block center|'''<poem>એ જ છે પ્રશ્ન કોણ કોનું છે?
હું ય મારો નથી પરાયો છું {{right|{{gap}}- અમૃત ઘાયલ}}</poem>}}
હું ય મારો નથી પરાયો છું {{right|{{gap}}- અમૃત ઘાયલ}}</poem>'''}}
{{Block center|<poem>સૌ પથ્થરોના બોજ તો ઊંચકી લીધા અમે  
{{Block center|'''<poem>સૌ પથ્થરોના બોજ તો ઊંચકી લીધા અમે  
અમને નમાવવા હો તો ફૂલોનો ભાર દે.{{right|{{gap}}- મરીઝ}}</poem>}}
અમને નમાવવા હો તો ફૂલોનો ભાર દે.{{right|{{gap}}- મરીઝ}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ગઝલ યા શેરમાં એક પણ શબ્દ-સમૂહ બિન-જરૂરી હોવો જોઈએ નહિ. જો તેમ થાય તો શેરનું સૌંદર્ય નષ્ટ થાય છે. બિન-જરૂરી, આગંતુક શબ્દોને ‘અરૂઝ'માં ‘ભરતીના શબ્દ' કહેવામાં આવે છે. ગઝલ એ સંક્ષેપમાં-લાઘવમાં કહેવાની રચના છે. લાઘવને લીધે શેરમાં અસર, ચોટ, વેધકતા ઊભી થાય છે. જે શાયરની લાઘવની કળા પરત્વે પૂરેપૂરી વફાદારી હોય તે શાયરના શેર અથવા ગઝલ વેધક, અસરકારક, ચોટદાર અને યાદગાર બની રહે છે.

{{Block center|<poem>મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ;
{{Block center|'''<poem>મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ;
આંગળી જળમાંથી નીકળી ને જગા પુરાઈ ગઈ.{{right|{{gap}}- ઓજસ પાલનપુરી}}</poem>}}
આંગળી જળમાંથી નીકળી ને જગા પુરાઈ ગઈ.{{right|{{gap}}- ઓજસ પાલનપુરી}}</poem>'''}}

{{Block center|<poem>આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના  
{{Block center|'''<poem>આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના  
ફૂલો એ બીજું કૈં નથી, પગલાં વસંતનાં{{right|{{gap}}- મનોજ ખંડેરિયા}}</poem>}}
ફૂલો એ બીજું કૈં નથી, પગલાં વસંતનાં{{right|{{gap}}- મનોજ ખંડેરિયા}}</poem>'''}}

{{Block center|<poem>કોને ખબર કે સાંજ હવે કઈ રીતે થશે,  
{{Block center|'''<poem>કોને ખબર કે સાંજ હવે કઈ રીતે થશે,  
ઝાકળને લાલ સૂર્ય નડ્યો છે સવારથી.{{right|{{gap}}- હરીન્દ્ર દવે}}</poem>}}
ઝાકળને લાલ સૂર્ય નડ્યો છે સવારથી.{{right|{{gap}}- હરીન્દ્ર દવે}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
(૬) શેરમાં કાંઈ સીધેસીધી વાત રજૂ થતી નથી. પરંતુ જે-તે વાત, ભાવ કે વિચાર સાંકેતિક રીતે રજૂ થતાં હોય છે. આ માટે શાયર ભાવપ્રતીકો યોજે છે. આ ભાવપ્રતીકો સબળ અને સક્ષમ હોય તો ગઝલનો શેર વ્યક્તિલક્ષી મટીને વૈશ્વિક સંદર્ભ ખડો કરે છે. આવેગ કે આવેશની મુખરતા નહીં પણ ભાવની સૂક્ષ્મ વ્યંજના ગઝલને કવિતાની કોટિ સુધી પહોંચાડે છે.

Line 90: Line 90:
વાતચીત કે વાર્તાલાપની શૈલી, આત્મગાન, સંબોધન, પ્રત્યક્ષતા, સચોટતા અને આત્મીયતા દ્વારા શાયર શેરની રચનામાં ચોટ પેદા કરે છે.
વાતચીત કે વાર્તાલાપની શૈલી, આત્મગાન, સંબોધન, પ્રત્યક્ષતા, સચોટતા અને આત્મીયતા દ્વારા શાયર શેરની રચનામાં ચોટ પેદા કરે છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>તબીબોને કહી દો કે માથું ન મારે દરદ સાથે સીધો પરિચય છે મારો  
{{Block center|'''<poem>તબીબોને કહી દો કે માથું ન મારે દરદ સાથે સીધો પરિચય છે મારો  
હકીકતમાં હું એવો રોગી છું જેને બહુ સારી પેઠે દવા ઓળખે છે.{{right|{{gap}}-શૂન્ય પાલનપુરી}}</poem>}}
હકીકતમાં હું એવો રોગી છું જેને બહુ સારી પેઠે દવા ઓળખે છે.{{right|{{gap}}-શૂન્ય પાલનપુરી}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ક્યારેક જીવનદર્શનનો એક ઝબકારો, સૂક્ષ્મ અનુભૂતિની એક લકીર, કોઈક મર્મસ્પર્શી ચિત્ર જેમાં રજૂ થયું હોય તે શેર ચોટદાર નીવડે છે.
ક્યારેક જીવનદર્શનનો એક ઝબકારો, સૂક્ષ્મ અનુભૂતિની એક લકીર, કોઈક મર્મસ્પર્શી ચિત્ર જેમાં રજૂ થયું હોય તે શેર ચોટદાર નીવડે છે.
{{Poem2Close}}  
{{Poem2Close}}  
{{Block center|<poem>કોઈ કાંટો કા ક્યા કરે શિકવા  
{{Block center|'''<poem>કોઈ કાંટો કા ક્યા કરે શિકવા  
મૈંને ફૂલો સે ઝખ્મ ખાએ હૈ!{{right|{{gap}}- બેતાબ અલીપુરી}}</poem>}}  
મૈંને ફૂલો સે ઝખ્મ ખાએ હૈ!{{right|{{gap}}- બેતાબ અલીપુરી}}</poem>'''}}  
{{Poem2Open}}
{{Poem2Open}}
ગઝલમાં પ્રણયના મસ્ત ભાવોનું આલેખન થતું હોય છે. તે ઉપરાંત ખુમારી, ખુવારી, સ્નેહ સમર્પણ, વતનપરસ્તી, દેશદાઝ, વતનપ્રેમ, દોસ્તી, દુશ્મની, માનવીય ભાવના વગેરે ભાવોનું મુક્તપણે આલેખન થતું જોવા મળે છે. લૌકિક પ્રણયની તૃપ્તિ, અલૌકિક પ્રણયની પ્યાસ, આસ્તિકતા, નાસ્તિકતા, મૃત્યુ, પુનઃજન્મ, અનંત પ્રતીક્ષા, ક્રોધ, ક્ષમાથી માંડી જીવાત્માના પરમાત્મા મિલનના તલસાટ સુધીના વિવિધ સ્તરીય ભાવો ગઝલમાં આલેખાય છે. વેદના, વિષાદ તેમજ આનંદની સીમાના બેવડા રંગો પણ ગઝલમાં ઘૂંટાતા જોવા મળે છે.

Line 102: Line 102:
શેરની બે પંક્તિમાં જ્યારે ભાવ, અર્થ અને ભાષાનું ત્રિદલ રચાય છે તે જ ગઝલનો મિજાજ છે અને તેનો વિશેષ છે.
શેરની બે પંક્તિમાં જ્યારે ભાવ, અર્થ અને ભાષાનું ત્રિદલ રચાય છે તે જ ગઝલનો મિજાજ છે અને તેનો વિશેષ છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>કિસી હસીનાકે માસૂમ ઈશ્કમેં ‘અખ્તર’  
{{Block center|'''<poem>કિસી હસીનાકે માસૂમ ઈશ્કમેં ‘અખ્તર’  
જવાની ક્યા હૈ મૈં સબ કુછ તબાહ કર લૂંગા.{{right|{{gap}}- અહેસાન દાનિશ}}</poem>}}
જવાની ક્યા હૈ મૈં સબ કુછ તબાહ કર લૂંગા.{{right|{{gap}}- અહેસાન દાનિશ}}</poem>'''}}

{{Block center|<poem>પડદાની સાથે સાથે હતો ઇંતેઝાર પણ  
{{Block center|'''<poem>પડદાની સાથે સાથે હતો ઇંતેઝાર પણ  
પડદો હટી ગયો તો ઉદાસી વધી ગઈ.{{right|{{gap}}-હરીન્દ્ર દવે}}</poem>}}
પડદો હટી ગયો તો ઉદાસી વધી ગઈ.{{right|{{gap}}-હરીન્દ્ર દવે}}</poem>'''}}

{{center|'''સમૂહ માધ્યમની કલા તરીકે ગઝલ'''}}
{{center|'''સમૂહ માધ્યમની કલા તરીકે ગઝલ'''}}

Navigation menu