ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/જયેશ ભોગાયતા: Difference between revisions

Jump to navigation Jump to search
+1
(+1)
 
(+1)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|ઉત્કટ પણ બળકટ નહીં<br>સમગ્રલક્ષી મૂલ્યાંકન : <br>વાર્તાકાર ઉત્પલ ભાયાણી|કિશન પટેલ}}
{{Heading|વાર્તાકાર : જયેશ ભોગાયતા|હીરેન્દ્ર પંડ્યા}}

[[File:Utpal Bhayani 1.jpg|200px|right]]  
[[File:Jayesh Bhogayata 2.jpg|200px|right]]  
 
<poem>
વાર્તાકાર : જયેશ ભોગાયતા
'''વાર્તાસંગ્રહ : ‘હરકાન્ત મલ્કાની આફ્રિકા ગયો નથી’ (ઈ. ૨૦૧૨)'''
 
'''સર્જક પરિચય : જયેશ ભોગાયતા'''</poem>
હીરેન્દ્ર પંડ્યા
{{Poem2Open}}
 
વાર્તાસંગ્રહ : ‘હરકાન્ત મલ્કાની આફ્રિકા ગયો નથી’ (ઈ. ૨૦૧૨)
સર્જક પરિચય : જયેશ ભોગાયતા
વિવેચક, વાર્તાકાર, કવિ અને કથાસાહિત્યના મર્મી ડૉ. જયેશ ભોગાયતાનો જન્મ ૧૭ એપ્રિલ, ૧૯૫૪ના રોજ ભાણવડ, જામખંભાળિયામાં. પ્રાથમિક શિક્ષણ જામખંભાળિયા અને વેરાડમાં. ડી. કે. વી. આટ્‌ર્સ ઍન્ડ સાયન્સ કૉલેજ, જામનગરમાં બી.એ. અને ભાષાસાહિત્યભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટમાં એમ.એ. (સુવર્ણચંદ્રક વિજેતા). ભાષાસાહિત્યભવન, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદમાં પ્રો. સુમન શાહના માર્ગદર્શન હેઠળ ‘આધુનિક ગુજરાતી ટૂંકીવાર્તામાં ઘટનાતત્ત્વનું નિરૂપણ’ વિષયમાં શોધકાર્ય કર્યું. આટ્‌ર્સ કૉલેજ, શામળાજીમાં અધ્યાપક તરીકે જોડાયા ત્યાર બાદ એમ. એમ. ગાંધી આટ્‌ર્સ ઍન્ડ કૉમર્સ કૉલેજ, કાલોલમાં સેવા આપ્યા બાદ એમ. એસ. યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં રીડર તરીકે જોડાયા. પ્રોફેસર અને વિભાગાધ્યક્ષ તરીકે ૧૪ જૂન, ૨૦૧૪માં નિવૃત્ત થયા. વર્ષ ૨૦૧૦થી ૨૦૧૨ દરમિયાન યુ.જી.સી.ના મેજર રિસર્ચ પ્રોજેક્ટમાં સંશોધનકાર્ય કર્યું. ઉપરાંત યુ.જી.સી. દ્વારા સન્માનિત ‘પ્રોફેસર ઈમેરિટ્‌સ’નો ઍવૉર્ડ પણ પ્રાપ્ત કર્યો. ‘હરકાન્ત મલ્કાની આફ્રિકા ગયો નથી’ (ઈ. ૨૦૧૨) નામનો વાર્તાસંગ્રહ તેમની પાસેથી મળે છે. આ ઉપરાંત તેમની પાસેથી એક કાવ્યસંગ્રહ ‘આપ ઓળખની વાર્તા’ (ઈ. ૨૦૧૩) મળે છે. જેને ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પુરસ્કાર એનાયત થયો હતો.  તેમના ગહન અભ્યાસને દર્શાવતો શોધનિબંધ ‘આધુનિક ગુજરાતી ટૂંકીવાર્તામાં ઘટનાતત્ત્વનું નિરૂપણ’ ઈ. ૨૦૦૧માં પ્રગટ થયો. સપ્ટેમ્બર, ૨૦૦૫થી તેમણે ‘તથાપિ’ નામના ત્રૈમાસિકનું સંપાદન શરૂ કર્યું. હાલમાં તેમણે ‘ગુજરાતી નવલકથા પરિચય કોશ’નું(એકત્ર ફાઉન્ડેશન) સંકલન-સંપાદન કર્યું, જેમાં ૧૮૦ વર્ષની ગુજરાતી નવલકથા સર્જનકાળને સમાવી લેતા ઐતિહાસિક ક્રમ અનુસાર ૧૫૩ નવલકથા વિશેનાં અધિકૃત અધિકરણોનો સમાવેશ થાય છે. હાલમાં તેઓ ‘ગુજરાતી ટૂંકી વાર્તા વહેણ અને વળાંકો’ (એકત્ર ફાઉન્ડેશન) શીર્ષકથી ગુજરાતી નવલિકા સર્જનયાત્રાનું સંકલન-સંપાદન કરી રહ્યા છે.   

વિવેચક તરીકે તેમનાં પુસ્તકો આ મુજબ છે : ‘અનુબંધ’ (ઈ. ૨૦૦૧), ‘કથાનુસંધાન’ (ઈ. ૨૦૦૪), ‘આવિર્ભાવ’ (ઈ. ૨૦૦૬) ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત, ‘અર્થવ્યક્તિ’ (ઈ. ૨૦૦૮) ‘વાચનવ્યાપાર’ (ઈ. ૨૦૧૧) ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત, ‘અભિવ્યાપ્તિ’ (ઈ. ૨૦૧૯) ‘અનુસંધાન’ (ઈ. ૨૦૨૨). આ ઉપરાંત તેમની પાસેથી કેટલાંક નોંધપાત્ર સંપાદન પણ મળે છે. જે આ મુજબ છે : ‘સંક્રાતિઃ સર્જાતી ગુજરાતી ટૂંકીવાર્તાનું સંપાદન’ (ઈ. ૧૯૯૪), ‘સ્વરૂપસન્નિધાન’ (ઈ. ૧૯૯૯) સહસંપાદન, ‘કલામીમાંસા સન્નિધાન’ (ઈ. ૨૦૦૨) સહસંપાદન, ‘નિરૂપણરીતિકેન્દ્રી ગુજરાતી વાર્તાસંચય’ ભાગ-૧, ૨ (ઈ. ૨૦૦૫), ‘કિશોર જાદવની વાર્તાઓ’ (ઈ. ૨૦૧૦), રામચંદ્ર શુક્લ સંપાદિત ‘નવલિકા સંગ્રહઃ પુસ્તક પહેલું અને બીજું’ની બીજી આવૃત્તિનું સંપાદન (ઈ. ૨૦૧૧) ‘ગુજરાતી નવલિકાચયન ૨૦૧૧’ (ઈ. ૨૦૧૩), ‘ગુજરાતી સાહિત્ય વિવેચનમાં ટૂંકીવાર્તાની સ્વરૂપવિચારણા’ ખંડ ૧ અને ૨ (ઈ. ૨૦૧૬), તથા ‘ધૂમકેતુ પૂર્વેની ગુજરાતી ટૂંકીવાર્તા’ (ઈ. ૨૦૧૭). પૂર્વ અને પશ્ચિમની મીમાંસાના સિદ્ધાંતોનો વિનિયોગ અને એ દ્વારા વાર્તાની કલાત્મકતા સિદ્ધ કરતાં તત્ત્વોની તપાસ એ તેમની ટૂંકી વાર્તાની વિવેચનની ધરી છે.

{{Poem2Close}}  
કૃતિ પરિચય :  
'''કૃતિ પરિચય :''' <br>
૧. ‘હરકાન્ત મલ્કાની આફ્રિકા ગયો નથી’  (ઈ. ૨૦૧૨)
'''૧. ‘હરકાન્ત મલ્કાની આફ્રિકા ગયો નથી’  (ઈ. ૨૦૧૨)'''
[[File:Harkant Malkani Africa Gayo Nathi by Jayesh Bhogayata - Book Cover.jpg|200px|right]]
{{Poem2Open}}
વાર્તાસંગ્રહમાં કુલ નવ વાર્તાઓ છે. નવમાંથી છ વાર્તાઓમાં ‘હું’નું કથનકેન્દ્ર છે. બે વાર્તા ‘એક સુગંધી લીલું માંજર’ અને ‘કલ્યાણજીની મૂર્તિ’માં પૌત્રની નજરે દાદાનું નિરૂપણ થયું છે. ‘બીડી બુઝાતી નથી’માં દોહિત્રની નજરે નાનાનાં બે રૂપ આલેખ્યાં છે. ‘બંગલો’ વાર્તામાં બધી જ ઘટનાઓ પુત્રની નજરે રજૂ થઈ છે. બાળકોની નિર્દોષ સૃષ્ટિની પડખે મોટેરાંઓની રહસ્યમયી સૃષ્ટિ મૂકી આપીને વાર્તાકારે સંકુલ સૃષ્ટિ રચી છે.  

રાજેન્દ્રસિંહ ગોહિલ આ સંગ્રહ વિશે લખે છે, ‘સાંપ્રત વાર્તા પ્રવાહમાં દલિત, નારી ને ગ્રામચેતનાના ચવાયેલા – ચુંથાયેલા વિષયોના કાળમાં આ વાર્તાઓ વસ્તુ, અભિવ્યક્તિ ને નિરૂપણરીતિની દૃષ્ટિએ નવીન ભાત પાડે છે.’   

Line 59: Line 57:
આ સંગ્રહમાં નારીપાત્રોનો લગભગ અભાવ છે, વાર્તાઓમાં કૌટુંબિક પરિવેશ હોવા છતાં. આ અભાવ પણ સૂચક છે. પુરુષપ્રધાન કુટુંબ વ્યવસ્થામાં નારીનું હોવું ન હોવું સરખું જ છે એ વાતનો સંકેત આ અભાવથી મળે છે. વાર્તાકારની ભાષાને જોઈએ તો, તેઓ નાનાં નાનાં સાદાં સરળ વિધાનોથી વાર્તા રચે છે. સંકેતોથી સભર તેમની વાર્તાઓમાં સંકુલ વાક્યો પ્રમાણમાં નહિવત્‌ છે. તેઓ સ્પર્શ, સ્વાદ, સુગંધ, સ્મૃતિઓને ગૂંથી લઈને પરિવેશ રચવામાં નિપુણ છે.

વિપુલ પુરોહિત કહે છે, ‘વાર્તાપ્રેમી ભાવકોએ એકવાર તો આ હરકાન્ત મલ્કાનીને ચોક્કસ મળવા જેવું છે. ગુજરાતી ભાષામાં ટૂંકીવાર્તાનું સ્વરૂપ દરેક દાયકે સશક્ત વાર્તાકારોથી સમૃદ્ધ થતું રહ્યું છે તે આપણે જાણીએ છીએ. જયેશ ભોગાયતા ‘હરકાન્ત મલ્કાની આફ્રિકા ગયો નથી’ સંગ્રહની વાર્તાઓથી સશક્ત વાર્તાકારની પ્રતીતિ કરાવવામાં સફળ રહ્યા છે.’ (‘શબ્દસૃષ્ટિ’, નવેમ્બર-૨૦૧૩)

આમ, કથાસાહિત્યના અભ્યાસી જયેશ ભોગાયતા કોઈ વાદ કે વિભાવનામાં બંધાયા વિના ચુસ્ત સમયસંકલના, સ્વરૂપ અંગેની સભાનતા, કથનકેન્દ્ર અને કથકની પસંદગી તથા વિષયને અનુરૂપ પરિવેશના નિરૂપણ વડે રહસ્યમય વાતાવરણ રચીને મનુષ્યની સંપત્તિ માટેની લાલસા, જીવનની અનુત્તર રહેતી પરિસ્થિતિઓ અને રહસ્યમયતા આલેખવા મથતા ગુજરાતી નવલિકાક્ષેત્રે નવો ચીલો ચાતરતા સર્જક બની રહે છે.           

ડૉ. હીરેન્દ્ર પંડ્યા
{{Poem2Close}}            
નવલકથાકાર, વિવેચક,
{{right|ડૉ. હીરેન્દ્ર પંડ્યા}}
આસિસ્ટન્ટ પ્રોફેસર,
{{right|નવલકથાકાર, વિવેચક,}}
આટ્‌ર્સ ઍન્ડ કૉમર્સ કૉલેજ, વડનગર
{{right|આસિસ્ટન્ટ પ્રોફેસર,}}
મો. ૭૪૦૫૮ ૮૨૦૯૭
{{right|આટ્‌ર્સ ઍન્ડ કૉમર્સ કૉલેજ, વડનગર}}
Email : hirendra.pandya@gmail.com
{{right|મો. ૭૪૦૫૮ ૮૨૦૯૭}}
 
{{right|Email : hirendra.pandya@gmail.com}}
 
<br>
<br>{{HeaderNav2
{{HeaderNav2
|previous = કાનજી પટેલ
|previous = વિનોદ ગાંધી
|next = વિનોદ ગાંધી
|next = બિંદુ ભટ્ટ
}}
}}

Navigation menu