32,937
edits
(+1) |
No edit summary |
||
| Line 12: | Line 12: | ||
'''કૃતિ પરિચય :''' <br> | '''કૃતિ પરિચય :''' <br> | ||
'''૧. ‘હરકાન્ત મલ્કાની આફ્રિકા ગયો નથી’ (ઈ. ૨૦૧૨)''' | '''૧. ‘હરકાન્ત મલ્કાની આફ્રિકા ગયો નથી’ (ઈ. ૨૦૧૨)''' | ||
[[File:Harkant Malkani Africa Gayo Nathi by Jayesh Bhogayata - Book Cover.jpg|200px| | [[File:Harkant Malkani Africa Gayo Nathi by Jayesh Bhogayata - Book Cover.jpg|200px|left]] | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
વાર્તાસંગ્રહમાં કુલ નવ વાર્તાઓ છે. નવમાંથી છ વાર્તાઓમાં ‘હું’નું કથનકેન્દ્ર છે. બે વાર્તા ‘એક સુગંધી લીલું માંજર’ અને ‘કલ્યાણજીની મૂર્તિ’માં પૌત્રની નજરે દાદાનું નિરૂપણ થયું છે. ‘બીડી બુઝાતી નથી’માં દોહિત્રની નજરે નાનાનાં બે રૂપ આલેખ્યાં છે. ‘બંગલો’ વાર્તામાં બધી જ ઘટનાઓ પુત્રની નજરે રજૂ થઈ છે. બાળકોની નિર્દોષ સૃષ્ટિની પડખે મોટેરાંઓની રહસ્યમયી સૃષ્ટિ મૂકી આપીને વાર્તાકારે સંકુલ સૃષ્ટિ રચી છે. | વાર્તાસંગ્રહમાં કુલ નવ વાર્તાઓ છે. નવમાંથી છ વાર્તાઓમાં ‘હું’નું કથનકેન્દ્ર છે. બે વાર્તા ‘એક સુગંધી લીલું માંજર’ અને ‘કલ્યાણજીની મૂર્તિ’માં પૌત્રની નજરે દાદાનું નિરૂપણ થયું છે. ‘બીડી બુઝાતી નથી’માં દોહિત્રની નજરે નાનાનાં બે રૂપ આલેખ્યાં છે. ‘બંગલો’ વાર્તામાં બધી જ ઘટનાઓ પુત્રની નજરે રજૂ થઈ છે. બાળકોની નિર્દોષ સૃષ્ટિની પડખે મોટેરાંઓની રહસ્યમયી સૃષ્ટિ મૂકી આપીને વાર્તાકારે સંકુલ સૃષ્ટિ રચી છે. | ||