ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/ગિરિમા ધારેખાન: Difference between revisions

Jump to navigation Jump to search
+1
(Created page with "{{SetTitle}} {{Heading|વાર્તાકાર : ગિરિમા ઘારેખાન |કોશા રાવલ}} 200px|right {{Poem2Open}} સમકાલીન વાર્તાલેખનમાં ગિરિમાબહેન આગવું સ્થાન ધરાવે છે. લોકહૃદયમાં આવકાર પામે એવી વાર્તા કહેવાની કુનેહ એમની પ...")

(+1)
Line 2: Line 2:
{{Heading|વાર્તાકાર : ગિરિમા ઘારેખાન |કોશા રાવલ}}

[[File:Utpal Bhayani 1.jpg|200px|right]]
[[File:Girima Gharekhan.jpg|200px|right]]

{{Poem2Open}}
{{Poem2Open}}
Line 26: Line 26:
ગિરિમા ઘારેખાનનું વાર્તાવિશ્વ :
ગિરિમા ઘારેખાનનું વાર્તાવિશ્વ :
લેખિકા પાસેથી અનેકવિધ વિષયોની વાર્તા મળી છે. એમની વાર્તાના વિષયો મોટાભાગે સાંપ્રત સામાજિક સમસ્યાઓ સાથે વણાયેલા છે. મધ્યમ વર્ગનાં પાત્રોના નાનામોટા સંઘર્ષોની રજૂઆત કરતી વેળા એ લેખિકાની શુચિતા અને સ્નેહસભર જીવનદૃષ્ટિ વાર્તાઓની લાક્ષણિકતા બની રહે છે. આ સંદર્ભે કિરીટ દૂધાતનું વિધાન નોંધનીય છે : “એમની નમ્રતા અને શાલીન વ્યવહાર એમને વાર્તાલેખનમાં સતત નવું નવું કરવા પ્રેરતાં રહ્યાં છે. એમની વાર્તાઓ આજના સમયની શહેરી નારીનાં વિવિધ સંવેદનો સુપેરે વ્યક્ત  કરે છે.”<ref>૧. ‘ભીનું ભીનું વાદળ’ : બેક કવર,  કિરીટ દૂધાત</ref>

[[File:Tukado by Girima Gharekhan - Book Cover.jpg|200px|left]]
રઘુવીર ચૌધરી એમના પ્રથમ વાર્તાસંગ્રહ ‘ટુકડો’ને આવકાર આપતા, એમની ‘સાહિત્યવિમર્શ’ કૉલમમાં લખ્યું છે : ‘પ્રથમ વાર્તાસંગ્રહમાં વ્યક્તિત્વ, મન, દાંપત્ય, કુટુંબ, સમાજ, દેશ અને દુનિયાનો આવો અંદાજ ભાગ્યે જ જોવા મળે. આવા અને અભિવ્યક્તિના તાણાવાળામાં ક્યાંય ગૂંચ કે સાંધોના વર્તાય એવું બને? બન્યું છે કારણ કે ગિરિમાબહેન અનુભવ અને સ્વાધ્યાયની દીર્ઘકાલીન મૂડી ધરાવે છે.”

વિષયવસ્તુ : “એમની વાર્તાઓમાં વીતી ગયેલી વેળાનાં, હૈયા મહીં સંઘરાયેલાં મધુરાં સંવેદનો અને માઠા દિવસો દરમિયાન એ જ હૈયાએ  બળતરામાં કેવું શેકાવું પડ્યું હતું – એનાં સ્મરણો આલેખવાં ગમે છે.”

Line 36: Line 36:
“વાર્તા સુનંદાબેનના ચિંતિત મનની છે. વાર્તામાં ઊભું થતું ટૅન્શન ભાવક માટે વાર્તારસ મેળવવાનું માધ્યમ બને છે. સરળ ઘટનાક્રમનો ઉપયોગ કરી રચેલી વાર્તા લેખકની વાર્તાસૂઝનું ઉદાહરણ છે. વાર્તાની ગતિ, ઓછાં પાત્રો, જરૂરી સંવાદો વાર્તાને વધુ વાચકો સુધી પહોંચાડવા સક્ષમ બનાવે છે.”<ref>૪. ‘લંબચોરસ લાગણીઓ’, પ્રસ્તાવના, દિવાન ઠાકોર </ref>

‘અખંડ સૌભાગ્યવતી’ : (વા. સં. : ટુકડો)ની સરોજે આજીવન પતિની સેવા કરવામાં જાત ઘસી નાંખી છતાં એ કદી સુખની છાલક ન પામી. સૌભાગ્યવતી સરોજને પાડોશી વિધવા સ્ત્રીઓનું સ્વતંત્ર રહેવાનું સુખ પોતાના સુખથી મોટું લાગે છે. અખંડ ‘સૌભાગ્ય’નું દુર્ભાગ્ય પામેલી સરોજ જીવનભર પતિની સરમુખત્યારશાહીને લીધે મનથી જીવવાનો અબળખો અધૂરો લઈ મૃત્યુ પામે છે. આમ જે સૌભાગ્ય ગણાય, એ પતિ જ દુર્ભાગ્યપૂર્ણ હતા. સરોજનું કડવું જીવનસત્ય અહીં સંવેદનશીલતા સાથે આલેખાયું છે.

[[File:Lamb-choras Lagani-o by Girima Gharekhan - Book Cover.jpg|200px|left]]
‘આંખથી મોટું આંસુ’ : (વા. સં : ભીનું ભીનું વાદળ) “ઘણી બધી બહેનો પોતાના ઉરમાં અજન્મા રચનાઓ સમાવીને જ જીવે છે. તમે એવી સ્ત્રીને વાર્તામાં કંડારી આપી.” આવું વિધાન જે વાર્તા માટે મીનલ દવે કરે છે એ વાર્તાનું નામ છે : ‘આંખથી મોટું આંસુ’૫ અહીં વાર્તા પોતે કથક બની વાત કહે છે. ન લખાયેલી વાર્તાની પ્રસવની વેદનાની વાત આ વાર્તામાં રજૂ થઈ છે. વાર્તા લખવા બેસેલી મીતુની અધૂરી લખાયેલ વાર્તાનાં પાનાં પે’લીવાર મમ્મી ફાડી નાંખે છે. બીજીવાર પતિના ડરને લીધે વાર્તા અધૂરી રહી જાય છે. ફરી જ્યારે વાર્તા પૂરી થવામાં હોય ત્યારે તેનાં બાળકો ચિન્ટુ અને રમ્યા તેના પર લીટા કરી ટુકડા કરી નાંખે છે. આમ, વાર્તાની સામયિકના પાને પ્રગટવાની ઇચ્છા અધૂરી રહી જાય છે. પણ હવે વાર્તા મીતુમાં સમાઈ ગઈ છે. આમ કહી લેખિકા વાર્તાના પ્રગટ થવાની ક્ષણનું સાહજિક પ્રગટીકરણ કરે છે.

[[File:Bhinun-Bhinun VadaL by Girima Gharekhan - Book Cover.jpg|200px|left]]
ઘરસંસારમાં પોતાને ઓગાળી દેતી સ્ત્રીને એની અંદર ઢબુરાઈ ગયેલી સંવેદનાઓને વ્યક્ત કરવાનો કદી મોકો મળતો નથી, એ વેદનાની વાત સંયતતાથી કરી છે. વાર્તાકથક નિર્જીવ વસ્તુને બનાવવાના પ્રયોગમાં તાજગી વર્તાય છે. એમની અન્ય એક વાર્તામાં પણ એમણે નિર્જીવ છતને વાર્તાકથક બનાવી છે.

‘ચંદેરી’ (વા. સં. : ભીનું ભીનું વાદળ) પિતાની સેવાચાકરી કરવા માટે જીવનભર કુંવારી રહેતી શ્યામાને તેની બંને પરણેલી મોટી બહેનો કેટલી ટેકન ફોર ગ્રાન્ટેડ લે છે, એ વાત ચંદેરી સાડીના સંદર્ભે કરવામાં આવી છે. ભત્રીજીના લગ્નમાં નીતા દીદીને ચંદેરી સાડી અને અપરિણીત શ્યામા અને સાદો ડ્રેસ આપતી મોટી બહેન જમવામાં જગલો અને કૂટવામાં ભગલોની જે નીતિ અપનાવે છે. આવી અગણિત નાનીમોટી વાતોથી શ્યામા કેટલી દુઃખી થાય છે, એ અહીં કહેવાયું છે. એની સંવેદનાઓનું સતત શોષણ કરાયું છે, એની ઇચ્છા અનિચ્છાની પરવા કર્યા વિના તેને નાના મોટા દરેક કામમાં જોતરી દેનાર બહેનો, શ્યામાનાં આશા અરમાનો પ્રત્યે બેપરવાહ બની અને માત્ર પોતાનો સ્વાર્થ જુએ છે. મૂંગે મોંએ અરમાનોની આહુતિ આપનારી શ્યામાની વેદના વાચકોના હૃદયમાં ચોટ પહોંચાડે એવી રીતે રજૂ થઈ છે. આવું જ સંવેદન ‘બાણશય્યા’ વાર્તાની નાયિકા અપરિણીત રહી માની સેવા કરતાં નીલુ આન્ટીનું છે. નીલુ આન્ટીનાં ભાઈ-બહેનનાં પાત્રો દ્વારા આપણી ધોવાઈ રહેલી પારિવારિકતા ઉજાગર થાય છે.<ref>‘લંબચોરસ લાગણીઓ’, પ્રસ્તાવના, દિવાન ઠાકોર </ref> (‘ટુકડો’ અભિપ્રાય; રમેશ ર. દવે પૃ. ૧૫.)

[[File:Adhunika by Girima Gharekhan - Book Cover.jpg|200px|left]]
આધુનિકા સંગ્રહની ‘સ્વીકાર’ વાર્તામાં અઢાર વર્ષની મેઘાની સાવકી મા નહિ, સાચી મા થવા મથતી ઊર્મિની પ્રેમની શક્તિનો છેવટે વિજય થાય છે. મેઘા એને મા તરીકે સ્વીકારે છે, એવી વાત છે. તો ‘અમૃતધારા’ વાર્તામાં (વાર્તાસંગ્રહ : આધુનિકા) લતાબહેનને કચરાપેટીમાંથી મળેલા નવજાત શિશુનો વલવલાટ એમની જિંદગીની દિશા બદલી નાખે છે, આવા નવજાત શિશુ માટે મિલ્ક બૅન્ક ચાલુ કરવાની નવી દિશા એમના મૃતપ્રાય લાગતાં જીવનમાં સ્વયમ્‌ અમૃતધારા ઘોળે છે. ‘સેફટી ફર્સ્ટ’માં મિતાને સામાજિક કારણોસર ફરજિયાત બહારગામ જવું પડે તેમ છે, પરીક્ષાને કારણે દીકરી કોષાને લઈ જઈ શકાય તેમ નથી. મીતાને દીકરીની સલામતીની ચિંતા કોરી ખાય છે. અનેક વિકલ્પો વિચાર્યા પછી મિતા, કોષાને તેની ટ્યૂશન  શિક્ષિકાના ઘરે મૂકવાનું નક્કી કરે છે, જ્યાં શિક્ષિકા દ્વારા જ એનું શારીરિક શોષણ થાય છે. બહુ ડાહ્યા, બહુ ખરડાય અહીં સાચું ઠરે છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
Line 75: Line 75:

'''સંદર્ભો :'''
'''સંદર્ભો :'''
{{reflist}}

{{right|કોશા રાવલ}}

{{right|એમ.એ., પીએચ.ડી.}}

{{right|વાર્તાકાર, સંશોધક}}

કોશા રાવલ
{{right|વડોદરા}}

એમ.એ., પીએચ.ડી.
{{right|મો. ૯૭૨૪૩ ૪૧૨૨૦}}

વાર્તાકાર, સંશોધક
વડોદરા
મો. ૯૭૨૪૩ ૪૧૨૨૦

{{HeaderNav2

{{HeaderNav2
|previous = કાનજી પટેલ
|previous = સત્યજિત શર્મા
|next = વિનોદ ગાંધી
|next = ધરમાભાઈ શ્રીમાળી

Navigation menu