32,256
edits
(+1) |
No edit summary |
||
| Line 24: | Line 24: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ ઉપરાંત ‘અખંડઆનંદ’ની ૨૦૧૬ વર્ષની શ્રેષ્ઠ વાર્તામાં એમની ‘ત્રણ પિયર’ વાર્તા પસંદ થઈ. સુરત વાર્તાસ્પર્ધામાં ‘પુરાવા’ ૨૦૧૬માં, કેતન મુનશી વાર્તા સ્પર્ધા ‘ટુકડો’ ૨૦૧૬માં, વિશ્વા વાર્તા હરીફાઈમાં ‘પંક્ચર’ ૨૦૧૭માં, કચ્છ શક્તિ ચિત્રલેખા વાર્તાસ્પર્ધા, પ્રથમ પારિતોષિક ‘એ આંખો’ (૨૦૧૯)ને મળ્યું. શોપીઝન નવલિકા સ્પર્ધામાં ‘બધું બરાબર છે ને?’ (૨૦૧૯) વાર્તા પોંખાઈ. | આ ઉપરાંત ‘અખંડઆનંદ’ની ૨૦૧૬ વર્ષની શ્રેષ્ઠ વાર્તામાં એમની ‘ત્રણ પિયર’ વાર્તા પસંદ થઈ. સુરત વાર્તાસ્પર્ધામાં ‘પુરાવા’ ૨૦૧૬માં, કેતન મુનશી વાર્તા સ્પર્ધા ‘ટુકડો’ ૨૦૧૬માં, વિશ્વા વાર્તા હરીફાઈમાં ‘પંક્ચર’ ૨૦૧૭માં, કચ્છ શક્તિ ચિત્રલેખા વાર્તાસ્પર્ધા, પ્રથમ પારિતોષિક ‘એ આંખો’ (૨૦૧૯)ને મળ્યું. શોપીઝન નવલિકા સ્પર્ધામાં ‘બધું બરાબર છે ને?’ (૨૦૧૯) વાર્તા પોંખાઈ. | ||
ગિરિમા ઘારેખાનનું વાર્તાવિશ્વ : | {{Poem2Close}} | ||
'''ગિરિમા ઘારેખાનનું વાર્તાવિશ્વ :''' | |||
{{Poem2Open}} | |||
લેખિકા પાસેથી અનેકવિધ વિષયોની વાર્તા મળી છે. એમની વાર્તાના વિષયો મોટાભાગે સાંપ્રત સામાજિક સમસ્યાઓ સાથે વણાયેલા છે. મધ્યમ વર્ગનાં પાત્રોના નાનામોટા સંઘર્ષોની રજૂઆત કરતી વેળા એ લેખિકાની શુચિતા અને સ્નેહસભર જીવનદૃષ્ટિ વાર્તાઓની લાક્ષણિકતા બની રહે છે. આ સંદર્ભે કિરીટ દૂધાતનું વિધાન નોંધનીય છે : “એમની નમ્રતા અને શાલીન વ્યવહાર એમને વાર્તાલેખનમાં સતત નવું નવું કરવા પ્રેરતાં રહ્યાં છે. એમની વાર્તાઓ આજના સમયની શહેરી નારીનાં વિવિધ સંવેદનો સુપેરે વ્યક્ત કરે છે.”<ref>૧. ‘ભીનું ભીનું વાદળ’ : બેક કવર, કિરીટ દૂધાત</ref> | લેખિકા પાસેથી અનેકવિધ વિષયોની વાર્તા મળી છે. એમની વાર્તાના વિષયો મોટાભાગે સાંપ્રત સામાજિક સમસ્યાઓ સાથે વણાયેલા છે. મધ્યમ વર્ગનાં પાત્રોના નાનામોટા સંઘર્ષોની રજૂઆત કરતી વેળા એ લેખિકાની શુચિતા અને સ્નેહસભર જીવનદૃષ્ટિ વાર્તાઓની લાક્ષણિકતા બની રહે છે. આ સંદર્ભે કિરીટ દૂધાતનું વિધાન નોંધનીય છે : “એમની નમ્રતા અને શાલીન વ્યવહાર એમને વાર્તાલેખનમાં સતત નવું નવું કરવા પ્રેરતાં રહ્યાં છે. એમની વાર્તાઓ આજના સમયની શહેરી નારીનાં વિવિધ સંવેદનો સુપેરે વ્યક્ત કરે છે.”<ref>૧. ‘ભીનું ભીનું વાદળ’ : બેક કવર, કિરીટ દૂધાત</ref> | ||
[[File:Tukado by Girima Gharekhan - Book Cover.jpg|200px|left]] | [[File:Tukado by Girima Gharekhan - Book Cover.jpg|200px|left]] | ||