32,256
edits
No edit summary |
No edit summary |
||
| Line 66: | Line 66: | ||
“મમ્મીઓનું સ્થાન વીજળીના ગોળામાં રહેલા પેલા બે પાતળા વાયરો જેવું છે. એ ગોળો જ્યારે ઝળહળ થાય છે ત્યારે એ વાયરો કોઈને નથી દેખાતા જેને લીધે એને રોશની મળી છે.” (‘ટ્રોફી’, ભીનું ભીનું વાદળ) | “મમ્મીઓનું સ્થાન વીજળીના ગોળામાં રહેલા પેલા બે પાતળા વાયરો જેવું છે. એ ગોળો જ્યારે ઝળહળ થાય છે ત્યારે એ વાયરો કોઈને નથી દેખાતા જેને લીધે એને રોશની મળી છે.” (‘ટ્રોફી’, ભીનું ભીનું વાદળ) | ||
એમણે આપેલી ઉપમા ધ્યાનાકર્ષક છે. ‘લાગણીના સરનામા જેવી એની પત્ની’, ‘પડીકા ઉપર બાંધેલી ઇચ્છાની દોરી’ રાહતના છાંટા આદિ આકર્ષક લાગે છે પરંતુ એનો વિશેષ ઉપયોગ એકવિધતાનો અનુભવ કરાવે છે, એ વિશે ટકોર કરતા રમેશ ર. દવે લખે છે : “મૂંઝવણનો ધુમાડો, ક્રોધના કાજળની લકીરો, સ્મિતનો ઉંબર, વાતોના સોફા, આદરનો પર્વત, સળગતા તીર સમી વીજળી, સિંહગર્જના સમો વાદળ ગડગડાટ, હાથીની સૂંઢ સમી મેઘધારા. | એમણે આપેલી ઉપમા ધ્યાનાકર્ષક છે. ‘લાગણીના સરનામા જેવી એની પત્ની’, ‘પડીકા ઉપર બાંધેલી ઇચ્છાની દોરી’ રાહતના છાંટા આદિ આકર્ષક લાગે છે પરંતુ એનો વિશેષ ઉપયોગ એકવિધતાનો અનુભવ કરાવે છે, એ વિશે ટકોર કરતા રમેશ ર. દવે લખે છે : “મૂંઝવણનો ધુમાડો, ક્રોધના કાજળની લકીરો, સ્મિતનો ઉંબર, વાતોના સોફા, આદરનો પર્વત, સળગતા તીર સમી વીજળી, સિંહગર્જના સમો વાદળ ગડગડાટ, હાથીની સૂંઢ સમી મેઘધારા. | ||
અલબત્ત, આ અલંકારણ ક્વચિત એકવિધ પણ ભાસે છે એનાથી બચવું ભલું!”<ref>૭. ‘ટુકડો’, પ્રસ્તાવના, રમેશ ર દવે. પૃ. છ</ref> | |||
અમુકવાર શબ્દ પસંદગીમાં થાપ ખાઈ જવાઈ છે. જેમ કે ‘ઉપશમન’ વાર્તામાં એમણે વાપરેલ શબ્દ છે, મગજની મંજૂષા, ત્યાં સ્મરણની મંજૂષા વિશેષ યોગ્ય લાગે. તો અન્યત્ર યોજેલ ઉપમા : ‘પ્રશ્નોનો કાનખજૂરો’, ‘સમયનું ધુમ્મસ’ આદિ વિશેષ લાભપ્રદ નીવડતી નથી. આવાં અનેક ઉદાહરણો નોંધી શકાય એમ છે. | અમુકવાર શબ્દ પસંદગીમાં થાપ ખાઈ જવાઈ છે. જેમ કે ‘ઉપશમન’ વાર્તામાં એમણે વાપરેલ શબ્દ છે, મગજની મંજૂષા, ત્યાં સ્મરણની મંજૂષા વિશેષ યોગ્ય લાગે. તો અન્યત્ર યોજેલ ઉપમા : ‘પ્રશ્નોનો કાનખજૂરો’, ‘સમયનું ધુમ્મસ’ આદિ વિશેષ લાભપ્રદ નીવડતી નથી. આવાં અનેક ઉદાહરણો નોંધી શકાય એમ છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||