ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/મીનાક્ષી ચંદારાણા: Difference between revisions

+ Pictures
(+ Text)

(+ Pictures)
Line 2: Line 2:
{{Heading|‘નવલા યુગે’ : મીનાક્ષી ચંદારાણા|આશિષ ચૌહાણ }}

[[File:Dipak Raval 2.jpg|200px|right]]
[[File:Minakshi Chandarana.jpg|200px|right]]

'''વાર્તાકારનો પરિચય :'''
'''વાર્તાકારનો પરિચય :'''
Line 27: Line 27:
{{Poem2Close}}
{{Poem2Close}}
'''‘નવલા યુગે’ વાર્તાસંગ્રહનો પરિચય :'''

[[File:Navla Yuge by Minakshi Chandarana - Book Cover.jpg|200px|left]]
{{Poem2Open}}
{{Poem2Open}}
આ વાર્તાસંગ્રહમાં કુલ ૧૫ વાર્તાઓ સમાવિષ્ટ છે. ‘નવલા યુગે’થી અંતિમ ‘આપણું પોતાનું માણહ’ બધી વાર્તાઓ પોતાની લાક્ષણિકતાથી જુદી તરી આવે છે. સંવેદનની દૃષ્ટિએ ભાવસહજ પાત્રો ઘેરા અવાજને ઘૂંટે છે. આંતરચેતનાને અભિવ્યક્ત કરવામાં દરેક પાત્ર કથાને ઓપ આપે છે.

Line 47: Line 47:
{{Poem2Close}}
{{Poem2Close}}
'''‘થેન્ક્યૂ નેહા’'''
'''‘થેન્ક્યૂ નેહા’'''
[[File:Thank You Neha by Minakshi Chandarana - Book Cover.jpg|200px|left]]
{{Poem2Open}}
{{Poem2Open}}
અમીરીમાં સુખ છે, શાંતિ નથી. સતત પરવા કરવી એવી જવાબદારી સ્વીકારીને નાયક સામાન્ય, મધ્યમ વર્ગના માણસની જેમ જીવવા માંગે છે. આ ઇચ્છા કથાનાયકના ઘરની સામે જ ફ્લેટમાં બિન્દાસ રહેતો સુકેતુ સામાન્ય શિક્ષકની નોકરી કરી, મુક્ત જીવન જીવે છે એ જોઈને સેવે છે. કથાનાયક વેપારી છે, પૈસાદાર છે. ધનસંપત્તિ અઢળક છે. આનંદથી જીવી નથી શકતો. એકવાર આઠ દિવસ ઘરેથી નીકળી જઈને પ્રવાસ કરે છે. સામાન્ય જીવન જીવે છે. સગવડ વગર જીવે છે અને મજા પડે છે. કુદરતનું સાન્નિધ્ય પણ પોતાની ઑફિસમાં કામ કરતી નેહા દ્વારા જ જાણવા મળે છે. બધું છોડીને જીવન જીવવાની ખરેખરી મજા છે, એ વાર્તાન્તે પ્રતિપાદિત થાય છે.

Line 63: Line 63:
{{right|– ડૉ. મહેન્દ્રસિંહ પરમાર}}

{{right|– ડૉ. મહેન્દ્રસિંહ પરમાર}}

{{Poem2Close}}
{{Poem2Close}}
'''સંદર્ભ :'''
'''સંદર્ભ :'''
<poem>:‘નવલા યુગે’, પ્રથમ આવૃત્તિ ૨૦૨૧, સાયુજ્ય પ્રકાશન, વડોદરા

:‘નવલા યુગે’, પ્રસ્તાવના – મહેન્દ્રસિંહ પરમાર</poem>

{{right|આશિષ ચૌહાણ}}

{{right|આશિષ ચૌહાણ}}

{{right|ગુજરાતીના પ્રાધ્યાપક}}

{{right|ગુજરાતીના પ્રાધ્યાપક}}

{{right|મો. ૯૯૨૪૪ ૩૯૬૩૮}}

{{right|મો. ૯૯૨૪૪ ૩૯૬૩૮}}

{{HeaderNav2

{{HeaderNav2
|previous = દીપક રાવલ
|previous = દીપક રાવલ
|next = દક્ષા પટેલ
|next = દક્ષા પટેલ