32,505
edits
(+ Pictures) |
No edit summary |
||
| Line 9: | Line 9: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
'''સાહિત્યસર્જન :''' | '''સાહિત્યસર્જન :''' | ||
{{Poem2Open}} | |||
બાળસાહિત્ય અને ગઝલસર્જનમાં અજાણ્યું ન હોય એવું નામ ટૂંકી વાર્તા સર્જન તરીકે પણ ઢળે છે. વાર્તાઓનો સંગ્રહ થયા પહેલાં કેટલાંક સામયિકોમાં તેમની વાર્તાઓ, ગઝલ, લેખ, વ્યંગ્ય, માહિતીલેખો, નિબંધ અને વાર્તાઓ છપાતી રહી છે. જેમ કે, ‘નવનીત સમર્પણ’, ‘ચાંદની’, ‘અખંડાનંદ’, ‘શબ્દસૃષ્ટિ’, ‘ઉદ્દેશ’, ‘સ્ત્રી’, ‘મમતા’, ‘છાલક’ વગેરે. તેમનું સાહિત્યસર્જન ખરેખર તો ૨૦૦૫થી શરૂ થાય છે. પછી કશુંક નવું નવું સાહિત્ય ખેડાણ તેઓ કરતા રહ્યા છે. જાણે કે એ સ્વભાવમાં જ ન હોય! આ સંદર્ભ તેમને ટૂંકી વાર્તાના સર્જનમાં કામ લાગે છે. | |||
{{Poem2Close}} | |||
'''ગઝલસંગ્રહ :''' | '''ગઝલસંગ્રહ :''' | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||