ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/મીનાક્ષી ચંદારાણા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 17: Line 17:
{{Poem2Close}}
{{Poem2Close}}
'''બાળસાહિત્ય :'''
'''બાળસાહિત્ય :'''
{{Poem2Open}}
‘હેઈ! હેઈ!’ (બાળકાવ્યસંગ્રહ, ૨૦૦૭), ‘વારતા રે વારતા’ (બાળવાર્તા સંગ્રહ, ૨૦૦૮), ‘ટિકુંભાઈ! ચાલો, પરીલોકમાં’ (બાળવાર્તાઓ, ૨૦૨૨), ‘અલકમલકથી ઊપડ્યું ઝરણું’ (બાળકાવ્ય સંગ્રહ, ૨૦૨૨).
‘હેઈ! હેઈ!’ (બાળકાવ્યસંગ્રહ, ૨૦૦૭), ‘વારતા રે વારતા’ (બાળવાર્તા સંગ્રહ, ૨૦૦૮), ‘ટિકુંભાઈ! ચાલો, પરીલોકમાં’ (બાળવાર્તાઓ, ૨૦૨૨), ‘અલકમલકથી ઊપડ્યું ઝરણું’ (બાળકાવ્ય સંગ્રહ, ૨૦૨૨).
સંપાદન :
{{Poem2Close}}
'''‘અહીંથી ગયા એ રણ તરફ’ (પ્રખર પ્રતિબદ્ધ શિવકુમાર આચાર્યનાં પરિચિતોનો સ્મૃતિ-સંચય, ૨૦૧૪)
'''સંપાદન :'''
{{Poem2Open}}
‘અહીંથી ગયા એ રણ તરફ’ (પ્રખર પ્રતિબદ્ધ શિવકુમાર આચાર્યનાં પરિચિતોનો સ્મૃતિ-સંચય, ૨૦૧૪)
‘સરસ્વતીવંદના’ (૧૧૫ શેરની દીર્ઘ ગઝલ) દીવાને-એ–ઝેબુન્નિસ્સા (ઔરંગઝેબની પુત્રી ઝેબુન્નિસ્સાની કવિતાઓ, ૨૦૨૨)
‘સરસ્વતીવંદના’ (૧૧૫ શેરની દીર્ઘ ગઝલ) દીવાને-એ–ઝેબુન્નિસ્સા (ઔરંગઝેબની પુત્રી ઝેબુન્નિસ્સાની કવિતાઓ, ૨૦૨૨)
ઉપર્યુક્ત સાહિત્યસર્જન માટે તેઓને જુદાંજુદાં પારિતોષિકો પણ મળ્યાં છે. જેમ કે,
ઉપર્યુક્ત સાહિત્યસર્જન માટે તેઓને જુદાંજુદાં પારિતોષિકો પણ મળ્યાં છે. જેમ કે,
‘સાંજને સૂને ખૂણે’ ગઝલસંગ્રહ માટે પારિતોષિક, ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદ તેમ જ કાવ્યસંગત, વડોદરા દ્વારા ૨૦૧૫માં ‘હેઈ! હેઈ’ બાળ કાવ્યસંગ્રહ માટે ગુજરાત સાહિત્ય અકાદમીનું પારિતોષિક-૨૦૦૭, ‘વારતા રે વારતા’ ગુજરાત સાહિત્ય અકાદમી, ૨૦૦૮, ‘ગિરા ગુર્જરી’ પારિતોષિક ટૂંકી વાર્તા માટે, ૨૦૦૬, ‘પ્રગતિ મિત્રમંડળ’ વાર્તાસ્પર્ધા-૨૦૦૭ પારિતોષિક, ગઝલવિશ્વઃ સપ્ટે.-ઑક્ટો. ૨૦૦૮, અંકની શ્રેષ્ઠ ગઝલનું પારિતોષિક, ‘સ્ત્રી’ ટૂંકીવાર્તા સ્પર્ધા-૨૦૦૬ પારિતોષિક.  

તાજેતરમાં ઉષાબેન ઉપાધ્યાય પ્રેરિત, સ્થાપિત-સ્ત્રીઓ દ્વારા અને સ્ત્રીઓ માટે કાર્યરત સંસ્થા ‘જૂઈ મેળો’ દ્વારા વિશ્વભારતી સંસ્થાના નેજા હેઠળ ‘નવલા યુગે’ વાર્તાસંગ્રહને ‘શ્રીમતી સ્મિતાબેન કિરીટભાઈ શાહ’ નવલિકા પારિતોષિક ૫૦૦૦/-રૂ. ૩૦-૦૩-૨૦૨૪ના રોજ મુંબઈમાં વિશેષ સમારંભમાં એનાયત થયું.'''
તાજેતરમાં ઉષાબેન ઉપાધ્યાય પ્રેરિત, સ્થાપિત-સ્ત્રીઓ દ્વારા અને સ્ત્રીઓ માટે કાર્યરત સંસ્થા ‘જૂઈ મેળો’ દ્વારા વિશ્વભારતી સંસ્થાના નેજા હેઠળ ‘નવલા યુગે’ વાર્તાસંગ્રહને ‘શ્રીમતી સ્મિતાબેન કિરીટભાઈ શાહ’ નવલિકા પારિતોષિક ૫૦૦૦/-રૂ. ૩૦-૦૩-૨૦૨૪ના રોજ મુંબઈમાં વિશેષ સમારંભમાં એનાયત થયું.
{{Poem2Close}}
'''વાર્તાકારનો યુગસંદર્ભ :'''
'''વાર્તાકારનો યુગસંદર્ભ :'''
{{Poem2Open}}
{{Poem2Open}}