ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/ભરત સોલંકી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+ Text)
 
No edit summary
Line 2: Line 2:
{{Heading|વાર્તાકાર ભરત સોલંકી|‘શિલ્પી’ બુરેઠા}}

[[File:Raish Maniyar.jpg|200px|right]]   
[[File:Bharat Solanki 2.jpg|200px|right]]   
{{Poem2Open}}
{{Poem2Open}}

Line 23: Line 23:
‘એક સર્જક તરીકે મેં ભાવકવશવર્તી વાર્તાઓ લખી છે કૃતકતાથી, દુર્બોધતાથી કે કલાત્મકતા જેવા ભારેખમ શબ્દોથી અળગા રહી વાર્તાયોગ્ય વિષયવસ્તુને શક્ય એટલી માત્રામાં સર્જનાત્મક બનાવીને પ્રગટ કરવાનો પ્રયત્ન કર્યો છે.’ (‘કાકડો’, પૃ. ૫–૬)  

ડૉ. ભરત સોલંકીના બે વાર્તાસંગ્રહોમાં અનુક્રમે ‘રૂપાંતર’ની આઠ અને ‘કાકડો’માં ચૌદ કુલ બાવીસમાંથી રૂપાંતરની પુનઃ સમાવિષ્ઠ સાત બાદ કરતા કુલ પંદર વાર્તાઓ મળે છે.

[[File:Rupantar by Bharat Solanki - Book Cover.jpg|200px|left]]
જે વાર્તાના શીર્ષકથી સંગ્રહનું શીર્ષક પસંદ કરવામાં આવ્યું છે એ વાર્તા  ‘રૂપાંતર’ પ્રથમ પુરુષ એકવચનથી કહેવાયેલી છે. વાર્તાનાયક શહેરમાંથી  પોતાના વતન ગામમાં ધાર્મિક પ્રસંગે ઘરે આવે છે. વર્ષો પછી વતનમાં આવતાં સ્મૃતિપટ પર સ્મૃતિઓ ઉભરાય છે. નગરચેતના અને ગ્રામચેતનાનું સન્નિધિકરણ યોજાયું છે. બાળપણના દોસ્ત કાળિયાની પરિસ્થિતિ જોઈ માતા દેવીના પ્રકોપથી ડરીને ગામની બહાર રહેવા જવાની સ્થાનિક વહેમ અને ગ્રામજનોની શ્રદ્ધાને આલેખે છે. કાળિયાના કહેવા મુજબ ઘરમાંથી એક એક જણનો ભોગ લેતી માતાના કારણે, વહેમના કારણે તે માતાજીના મઢથી દૂર પ્લોટમાં રહેવા આવે છે. લુખ્ખો સૂકો રોટલો ખાતો કાળિયો માતાને ઘીનો દીવો કાયમ પૂરતો રહે છે. આ કાળુની શ્રદ્ધા અકબંધ છે. છતાં દેવ તરફથી તેની ગરીબ પરિસ્થિતિમાં કશો જ ફેરફાર નહીં પડતાં નાયકની શ્રદ્ધા ડગમગી જાય છે. બસ આ દેવને પથ્થરમાં રૂપાંતર પામતા અનુભવે છે.

[[File:Kakado by Bharat Solanki - Book Cover.jpg|200px|left]]
‘કાકડો’ વાર્તા બીમાર પડેલા કથાનાયકની કમ્પાઉન્ડર સલમાન દ્વારા લેવાતી કાળજીથી વાર્તા શરૂ થાય છે. દસેક વર્ષ પહેલાંના ફ્લેશબૅકમાં અમદાવાદના નિવાસ દરમિયાન ફ્લેટની નીચે ગેરેજમાં કામ કરતા સુલેમાનના ઘર જેવા સંબંધો રમખાણના સમયે બદલાઈ જતું વર્તન મારો.. કાપો.. સાલે કાફર.. જેવા શબ્દો દ્વારા વ્યક્ત થતી ધાર્મિક કટ્ટરતા અને ગેલેરીમાં ફેંકાયેલા કાકડાથી જીવતે જીવ મારી નાખવા તૈયાર થયેલા સુલેમાનની કોમવાદી આગ હૃદયમાં સળગતી જ રહે છે. દસેક વર્ષના સલમાન અને સુલેમાનના વ્યક્તિત્વનો વિરોધાભાસ સંન્નિધિકરણ રચાયું છે. વાર્તાના અંતે પોતાના વર્ગશિક્ષકની તબિયત માટે આકરા રોજા રાખી  બીમાર પડતા સિપાહી હાજીમિયાંના ઘરે જઈ નાયક રોજા છોડાવે છે. કોમી એકતાના સુખદ અંત સાથે વાર્તા પૂરી થાય છે.

તુરી સુરેશકુમાર માંગીલાલ ‘કાકડો’ વાર્તા માટે લખે છે, ‘ગુજરાતી ટૂંકી વાર્તામાં આ પ્રકારનું વિષયવસ્તુ ધરાવતી વાર્તા ભાગ્યે જ જોવા મળે છે. આ વાર્તા અનુઆધુનિક સમયમાં વિષયવસ્તુ તથા અભિવ્યક્તિની દૃષ્ટિએ નૂતન છે તથા કોમવાદથી કોમી એખલાસની વાર્તા બને છે તે આ વાર્તાનું નોંધપાત્ર પાસું છે.’ (‘નોલેજ કન્સર્ટીઅમ ઑફ ગુજરાત-૩૩’ ડિસેમ્બર-જાન્યુઆરી ૨૦૨૦)

Navigation menu