ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/ભરત સોલંકી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 9: Line 9:
સૌ પ્રથમ વાર ‘કંકાવટી’માં ‘અંદર તો અજવાળું એવું ચૌદ લોક હું ભાળું’ ગીત પ્રગટ થયું. આમ કવિતાથી થયેલી શરૂઆત પછી નિબંધનો ચસકો લાગ્યો. ‘હીરા માવાની વાડી’, ‘જગજીવન હરિ’, ‘ભજનની ભાવભીની રાતુ’ જેવા નિબંધો ‘તથાપિ’ અને શબ્દસર’માં  પ્રગટ થતાં સુપેરે નોંધ લેવાઈ. સુ.જો.સા.ફો.માં વાર્તા લખાતાં નિબંધમાંથી નીકળીને વાર્તા તરફ  મોકળાશ મળી. અધ્યાપનકાર્ય સાથે અધ્યયન થતું હતું એ અરસામાં સુમન શાહે ‘સન્નિધાન’ નામની પ્રવૃત્તિ શરૂ કરી તેમાં પચીસ જેટલી કાર્યશિબિરોમાં જોડાવાનું થયું. અનેક સર્જકો પ્રાધ્યાપકોની સાથે રહેવાનું બનતાં કળાપદાર્થની સમજ વધુને વધુ વિકસી. વળી સુમન શાહ પ્રેરિત સુરેશ જોષી સાહિત્ય વિચાર વાર્તાશિબિરોમાં આમંત્રણ મળતાં વાર્તાતત્ત્વ વિશે રસ પાડવા લાગ્યો. સુ.જો.સા.ફો.ની શિબિરમાં બે ત્રણ પેઢીના વાર્તાકારો સાથેનો સેતુ રચાયો અને વિવિધ સામયિકોમાં પ્રગટ થતી વાર્તાઓ ઉત્સાહરૂપ બની. તો બીજો પડાવ ‘જલારામદીપ’  મૅગેઝિનના વિશેષાંકમાં ભાવભીનું આમંત્રણ મળતું રહ્યું. નર્મદ સાહિત્ય સભા સુરતથી અપાતો ‘કેતન મુનશી પારિતોષિક’ પણ એટલો જ પ્રેરક રહ્યો.

તેમણે ‘સિતાંશુ યશશ્ચંદ્રની કવિતા’ (સંશોધન ૧૯૯૭), ‘આધુનિક ટૂંકીવાર્તામાં સન્નિધિકરણ’ (સંશોધન ૨૦૦૪), ‘સન્નિધાન સન્નિધાન’ પુસ્તક ૪થી ૯ (સહસંપાદન), ‘નવલકથા સન્નિધાન’ (સંપાદન), ‘શબ્દાયન’ (વિવેચન ૨૦૧૦), ‘કથાદર્શન’ (વિવેચન ૨૦૧૪), ‘રૂપાંતર’ (વાર્તાસંગ્રહ ૨૦૧૩)  ‘કાવ્યપથ’ (વિવેચન ૨૦૧૭) ‘કાકડો’ (વાર્તાસંગ્રહ ૨૦૧૭), ‘કૃતિભાવ’ (૨૦૨૦) અને ‘વીડિયો શૂટીંગ’ વાર્તાસંગ્રહ (૨૦૨૪) પુસ્તકો આપ્યાં છે.

તેમના વાર્તાસંગ્રહ ‘કાકડો’નો હિન્દી અનુવાદ ‘પ્રતિશોધ’ નામે મેહુલ પ્રજાપતિ અને આચલ યાદવે કર્યો છે. કૉલેજમાં સક્રિય અધ્યાપક તરીકે સતીશ વ્યાસ લિખિત કવિ ‘કાન્ત’ ઉપર આધારિત નાટક ‘જળને પડદે’નું મંચન યુનિવર્સિટીમાં કરાવ્યું. સુ.જો.સા.ફો.ના બે વાર્તાશિબિરો પાટણમાં કર્યા છે. દિલ્હી સાહિત્ય અકાદમીના યુવાગૌરવ તથા અનુવાદ માટેના એવૉર્ડ માટે ૨૦૧૫થી ૨૦૨૦ સુધી સેવાઓ આપી છે.

સાહિત્યસર્જનને ‘જમના શિશુ સદન’ વાર્તા માટે કમળાશંકર પંડ્યા ફાઉન્ડેશન ટ્રસ્ટ તરફથી દ્વિતીય પારિતોષિક (૨૦૧૩) ‘કાકડો’ વાર્તા માટે કમળાશંકર પંડ્યા ફાઉન્ડેશન ટ્રસ્ટ તરફથી દ્વિતીય પારિતોષિક (૨૦૧૪) ‘કાકડો’ વાર્તાસંગ્રહને કુમાર આર્ટ ફાઉન્ડેશન ગોધરા માટે રમણલાલ વ. દેસાઈ પારિતોષિક (૨૦૧૮) જેવાં પારિતોષિક પ્રાપ્ત થયાં છે.

‘સુરેશ જોષી વાર્તા ફોરમ’ અને ‘ઉત્તર ગુજરાત વાર્તાવર્તુળ’ના પરિપાક રૂપે ગુજરાતી સાહિત્યમાં વાર્તાકાર તરીકે પ્રવેશ મેળવનાર ડૉ. ભરત સોલંકી ‘આધુનિક ગુજરાતી ટૂંકી વાર્તામાં સન્નિધિકરણ’ વિષય પર સંશોધન કાર્ય કરતાં કરતાં અસંખ્ય વાર્તા વાચનમાંથી પસાર થયા. સુમન શાહના માર્ગદર્શન અને હૂંફથી ટૂંકી વાર્તા લેખનનો અભિગમ કેળવાયો.

Navigation menu