ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/સાગર શાહ: Difference between revisions

Jump to navigation Jump to search
+1
No edit summary
(+1)
Line 45: Line 45:
લેખક સાગર શાહની વાર્તાઓમાંથી પસાર થતાં નિશ્ચિતરૂપે બે ભૂમિકાઓ સ્પષ્ટ થાય છે. આંતરિક અભિવ્યક્તિ તેમ જ સામાજિક નિસ્બત સાથે લખાયેલ તેમની વાર્તાઓ કલાની દૃષ્ટિએ પણ સદ્ધર છે. પ્રથમ સંગ્રહની વાર્તાઓમાં સતત અવઢવ વચ્ચે વિહરતી લેખિની એ પછીની વાર્તાઓમાં વધુ સશક્ત બની છે. લેખક પાસે સ્પષ્ટ ખ્યાલો છે. આલેખન થકી સાગર શાહ રેખાઓ દોરી આપે છે. તેમાંથી ચિત્ર મેળવવાની છૂટ વાચકને મળે છે. વાર્તામાં વાર્તા કહેવાની તેમની શૈલી તેમના લેખનની લાક્ષણિકતા રહી છે અને ભાષાની સાહજિકતા તેમની વાર્તાઓની ખાસિયત રહી છે, જે નોંધપાત્ર છે. આગામી સમયમાં આ યુવા વાર્તાકાર પાસેથી અનન્ય સાહિત્યકૃતિઓ મળતી રહે તેવી અપેક્ષા રહે છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
પ્રિયંકા જોશી
{{right|પ્રિયંકા જોશી}}

બી.કૉમ., કમ્પ્યુટરમાં અનુસ્નાતક
{{right|બી.કૉમ., કમ્પ્યુટરમાં અનુસ્નાતક}}

વાર્તાકાર, કવિયિત્રી
{{right|વાર્તાકાર, કવિયિત્રી}}

સુગમ સંગીત તથા ફોટોગ્રાફીનો શોખ
{{right|સુગમ સંગીત તથા ફોટોગ્રાફીનો શોખ}}

અમદાવાદ
{{right|અમદાવાદ}}

priyankajoshi૦૦૭.mail@gmail.com,
{{right|priyankajoshi૦૦૭.mail@gmail.com, }}

મો. ૯૪૨૯૨ ૨૧૬૭૭
{{right|મો. ૯૪૨૯૨ ૨૧૬૭૭}}

{{HeaderNav2

|previous = વિશાલ ભાદાણી

|next = આનંદ ઠાકર

{{HeaderNav2
|previous = કલ્પેશ પટેલ
|next = છાયા ત્રિવેદી

Navigation menu