32,505
edits
(+1) |
(+1) |
||
| Line 14: | Line 14: | ||
“કર જોડીને કહે આનંદે ભાલણ સુત ઓધવદાસ” તો વિષ્ણુદાસના 'રામાયણ ઉત્તરખંડ'માં- | “કર જોડીને કહે આનંદે ભાલણ સુત ઓધવદાસ” તો વિષ્ણુદાસના 'રામાયણ ઉત્તરખંડ'માં- | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>“ઉત્તરકાંડ સંપૂર્ણ સુણતાં ઊપજે મન ઉલ્લાસ | {{Block center|'''<poem>“ઉત્તરકાંડ સંપૂર્ણ સુણતાં ઊપજે મન ઉલ્લાસ | ||
કર જોડી ભાલણસુત વિનવે નિજ સેવક વિષ્ણુદાસ"</poem>}} | કર જોડી ભાલણસુત વિનવે નિજ સેવક વિષ્ણુદાસ"</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
જેવી વિગત મળે છે. | જેવી વિગત મળે છે. | ||
| Line 39: | Line 39: | ||
'રામવિવાહ'ના પ્રારંભમાં જ કવિ પરંપરા પ્રમાણે મંગળાચરણ આપે છે. પ્રથમ કડવામાં જ કવિ રામને પ્રણામ કરીને પછી વિઘ્નહર્તા ગણપતિની સ્તુતિ કરે છે... | 'રામવિવાહ'ના પ્રારંભમાં જ કવિ પરંપરા પ્રમાણે મંગળાચરણ આપે છે. પ્રથમ કડવામાં જ કવિ રામને પ્રણામ કરીને પછી વિઘ્નહર્તા ગણપતિની સ્તુતિ કરે છે... | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>“શ્રીરામ પ્રણમું શ્રી લંબોદર, | {{Block center|'''<poem>“શ્રીરામ પ્રણમું શ્રી લંબોદર, | ||
સુખ ને સંપત્તિ કરે. | સુખ ને સંપત્તિ કરે. | ||
હરસુત સ્વામી તમને વિનવું રે.” | હરસુત સ્વામી તમને વિનવું રે.” | ||
</poem>}} | </poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ભાલણ આખ્યાનના અંતે ફલશ્રુતિ આપે છે… | ભાલણ આખ્યાનના અંતે ફલશ્રુતિ આપે છે… | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>“વિવાહ રામ લક્ષ્મણ તણો જે કરે શ્રવણે પાન | {{Block center|'''<poem>“વિવાહ રામ લક્ષ્મણ તણો જે કરે શ્રવણે પાન | ||
તે માત ઉદરે આવે નહીં રે લક્ષ ચોરાસી ખાણ ।। | તે માત ઉદરે આવે નહીં રે લક્ષ ચોરાસી ખાણ ।। | ||
શીખ ગાએ સાંભળે તે વૈકુંઠ પામે વાસ | શીખ ગાએ સાંભળે તે વૈકુંઠ પામે વાસ | ||
નવ રાગ સોહામણા પદબંધ લીલ વિલાસ ।।“ | નવ રાગ સોહામણા પદબંધ લીલ વિલાસ ।।“ | ||
</poem>}} | </poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અંતે ભાલણ પોતાનું નામ દર્શાવે છે... | અંતે ભાલણ પોતાનું નામ દર્શાવે છે... | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> | {{Block center|'''<poem> | ||
“ધન્ય ગુરુની ક્રિયા એ પુરણ હવા સાર | “ધન્ય ગુરુની ક્રિયા એ પુરણ હવા સાર | ||
કર જોડી કહે ભાલણ જન પદબંધ કરાં વિસ્તાર /”</poem>}} | કર જોડી કહે ભાલણ જન પદબંધ કરાં વિસ્તાર /”</poem>'''}} | ||
'''કથા પ્રસંગોની ગૂંથણી :''' | '''કથા પ્રસંગોની ગૂંથણી :''' | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 69: | Line 69: | ||
‘રામવિવાહ'માં વીરરસ, વાત્સલ્ય, વિપ્રલંભ શૃંગાર, અદ્ભુતરસ અને હાસ્યરસનું નિરૂપણ જોવા મળે છે. પ્રેમાનંદની જેમ ભાલણને રસનિરૂપણકલા હસ્તગત નથી છતાં પણ પ્રસંગોચિત રસાનુભવ થાય છે. નાયક રામના પરાક્રમ આલેખનમાં વીરરસની પ્રતીતિ થાય છે. તાડકા, મારિચ અને સુબાહુ જેવા રાક્ષસોનો વધ, શિવધનુષ્યનો ભંગ વગેરે પ્રસંગોમાં ક્ષત્રિય વીરને શોભે એવું રામનું વ્યક્તિત્વ પ્રગટે છે. પુત્ર રામ પ્રત્યેના પિતા દશરથરાજાના સ્નેહમાં વાત્સલ્યરસની પ્રતીતિ થાય છે. બાળક રામને કેવી રીતે અસુરો સામે યુદ્ધ કરવા જવા દેવા તેની ચિંતામાં પિતાનો અપાર પુત્રપ્રેમ પ્રગટે છે. ઇન્દ્ર દ્વારા ગૌતમઋષિનું રૂપ લેવું, બિલાડાના રૂપે ભાગવું, રામના ચરણસ્પર્શથી પથ્થરથી શિલામાંથી અહલ્યામાં રૂપાંતર થવું, દેવો દ્વારા આકશમાંથી પુષ્પવર્ષા થવી, રાવણનું ગુપ્ત રીતે જનકપુરીમાં પ્રવેશવું વગેરે પ્રસંગોમાં અદ્ભુત રસનો અનુભવ થાય છે. ક્યાંક ક્યાંક હાસ્યરસની સેર પણ વર્તાય છે. જેમ કે નાવિક દ્વારા રામને પોતાની હોડીમાં બેસાડી નદી પાર ઉતારવાની ના, ચરણસ્પર્શથી હોડી સ્ત્રી બની જવાની તેની શંકા, બે સ્ત્રીઓનું પોતે ભરણપોષણ કેવી રીતે કરશે તેની ચિંતા જેમ કે, | ‘રામવિવાહ'માં વીરરસ, વાત્સલ્ય, વિપ્રલંભ શૃંગાર, અદ્ભુતરસ અને હાસ્યરસનું નિરૂપણ જોવા મળે છે. પ્રેમાનંદની જેમ ભાલણને રસનિરૂપણકલા હસ્તગત નથી છતાં પણ પ્રસંગોચિત રસાનુભવ થાય છે. નાયક રામના પરાક્રમ આલેખનમાં વીરરસની પ્રતીતિ થાય છે. તાડકા, મારિચ અને સુબાહુ જેવા રાક્ષસોનો વધ, શિવધનુષ્યનો ભંગ વગેરે પ્રસંગોમાં ક્ષત્રિય વીરને શોભે એવું રામનું વ્યક્તિત્વ પ્રગટે છે. પુત્ર રામ પ્રત્યેના પિતા દશરથરાજાના સ્નેહમાં વાત્સલ્યરસની પ્રતીતિ થાય છે. બાળક રામને કેવી રીતે અસુરો સામે યુદ્ધ કરવા જવા દેવા તેની ચિંતામાં પિતાનો અપાર પુત્રપ્રેમ પ્રગટે છે. ઇન્દ્ર દ્વારા ગૌતમઋષિનું રૂપ લેવું, બિલાડાના રૂપે ભાગવું, રામના ચરણસ્પર્શથી પથ્થરથી શિલામાંથી અહલ્યામાં રૂપાંતર થવું, દેવો દ્વારા આકશમાંથી પુષ્પવર્ષા થવી, રાવણનું ગુપ્ત રીતે જનકપુરીમાં પ્રવેશવું વગેરે પ્રસંગોમાં અદ્ભુત રસનો અનુભવ થાય છે. ક્યાંક ક્યાંક હાસ્યરસની સેર પણ વર્તાય છે. જેમ કે નાવિક દ્વારા રામને પોતાની હોડીમાં બેસાડી નદી પાર ઉતારવાની ના, ચરણસ્પર્શથી હોડી સ્ત્રી બની જવાની તેની શંકા, બે સ્ત્રીઓનું પોતે ભરણપોષણ કેવી રીતે કરશે તેની ચિંતા જેમ કે, | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>“નાવિક વળતો બોલિયો સાંભલો મારા સ્વામ | {{Block center|'''<poem>“નાવિક વળતો બોલિયો સાંભલો મારા સ્વામ | ||
સાથ સહુ કે નાન્યે બેસો નહીં, બેસારું રામ । | સાથ સહુ કે નાન્યે બેસો નહીં, બેસારું રામ । | ||
વારતા મેં સાંભલી છે ચરણ રેણથી અપાર | વારતા મેં સાંભલી છે ચરણ રેણથી અપાર | ||
| Line 76: | Line 76: | ||
સ્ત્રી થાતા વાર ન લાગે કાષ્ટ પાષાણ એક ।। | સ્ત્રી થાતા વાર ન લાગે કાષ્ટ પાષાણ એક ।। | ||
આજીવકા ભાગે મારી આગે એક સ્ત્રી છે ઘેર | આજીવકા ભાગે મારી આગે એક સ્ત્રી છે ઘેર | ||
બે મિલને સુ જમે હું શી કરું તાં પેર ।।"</poem>}} | બે મિલને સુ જમે હું શી કરું તાં પેર ।।"</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
જ્યારે રાવણ ગુપ્ત રીતે શિવધનુષ્ય જોવા માટે અયોધ્યામાં પ્રવેશે છે અને ધનુષ્યને ઉપાડવા જતાં તેના હાથ ધનુષ્ય નીચે ફસાઈ જાય છે - તે પ્રસંગાલેખનમાં હાસ્ય અનુભવાય છે. તો સીતાના રામ પ્રત્યેના સ્નેહમાં વિપ્રલંભ શૃંગારનો અનુભવ થાયે જેમકે, | જ્યારે રાવણ ગુપ્ત રીતે શિવધનુષ્ય જોવા માટે અયોધ્યામાં પ્રવેશે છે અને ધનુષ્યને ઉપાડવા જતાં તેના હાથ ધનુષ્ય નીચે ફસાઈ જાય છે - તે પ્રસંગાલેખનમાં હાસ્ય અનુભવાય છે. તો સીતાના રામ પ્રત્યેના સ્નેહમાં વિપ્રલંભ શૃંગારનો અનુભવ થાયે જેમકે, | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> | {{Block center|'''<poem> | ||
“વચન સુણીને જાનકી તે ગોખે આવી જોય | “વચન સુણીને જાનકી તે ગોખે આવી જોય | ||
રામ લક્ષ્મણ નવણે નીરખી ચંતાતુર મંન હોય | રામ લક્ષ્મણ નવણે નીરખી ચંતાતુર મંન હોય | ||
ધીખ પિતા પણ શો કરો ધનુષ કઠિન પીષ્ટ કઠોર | ધીખ પિતા પણ શો કરો ધનુષ કઠિન પીષ્ટ કઠોર | ||
કેમલ કરે કંમ ધરી શો. શકશે રઘુનાથજી કિશોર ।।"</poem>}} | કેમલ કરે કંમ ધરી શો. શકશે રઘુનાથજી કિશોર ।।"</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પુત્ર રામ પ્રત્યેની પિતા દશરથની ચિંતામાં વાત્સલ્યની સાથેસાથે આછો કરુણ પણ વર્તાય છે. આ યથાપ્રસંગ રસાનુભવ થાય છે. | પુત્ર રામ પ્રત્યેની પિતા દશરથની ચિંતામાં વાત્સલ્યની સાથેસાથે આછો કરુણ પણ વર્તાય છે. આ યથાપ્રસંગ રસાનુભવ થાય છે. | ||
| Line 92: | Line 92: | ||
મધ્યકાળમાં પ્રયોજાતી ભાષાનો સંસ્કૃતથી જુદી પાડવા અપભ્રંશને 'ગુર્જરભાષા' એવું નામ આપનાર ભાલણ પ્રથમ છે. તે 'દશમસ્કંધ'માં 'ગુર્જર ભાખા' કહે છે તો ‘કાદંબરી’માં ‘કિહિ ભાલણ બુદ્ધિમાનિ કરી ગુજ્જર ભાખાઈ વિસ્તરી'- એમ કહે છે. 'રામવિવાહ'માં ભાલણની ભાષાશક્તિના ચમકારા અનેક સ્થળે અનુભવાય છે. ભાલણને ઘટનાના આલેખનમાં વધુ રસ છે. તે પ્રેમાનંદની જેમ યથાપ્રસંગ વિસ્તારથી વર્ણન કરવા રોકાતો નથી. આ કૃતિમાં પ્રારંભનાં ૧૬ કડવાં સુધી તો ઝડપથી એક પછી એક ઘટનાઓનું નિરૂપણ કરે છે. ત્યાર બાદ અયોધ્યાથી દશરથ રાજા દ્વારા રામની જાન લઈ આવવાનો પ્રસંગ, જાનનું સામૈયું, વિવાહવિધિનું આલેખન જેવા પ્રસંગોનું વિસ્તારથી આલેખન કરે છે. કેટલાક પ્રસંગાલેખનમાં ભાલણની વર્ણનશક્તિનો પરિચય મળે છે જેમ કે, – | મધ્યકાળમાં પ્રયોજાતી ભાષાનો સંસ્કૃતથી જુદી પાડવા અપભ્રંશને 'ગુર્જરભાષા' એવું નામ આપનાર ભાલણ પ્રથમ છે. તે 'દશમસ્કંધ'માં 'ગુર્જર ભાખા' કહે છે તો ‘કાદંબરી’માં ‘કિહિ ભાલણ બુદ્ધિમાનિ કરી ગુજ્જર ભાખાઈ વિસ્તરી'- એમ કહે છે. 'રામવિવાહ'માં ભાલણની ભાષાશક્તિના ચમકારા અનેક સ્થળે અનુભવાય છે. ભાલણને ઘટનાના આલેખનમાં વધુ રસ છે. તે પ્રેમાનંદની જેમ યથાપ્રસંગ વિસ્તારથી વર્ણન કરવા રોકાતો નથી. આ કૃતિમાં પ્રારંભનાં ૧૬ કડવાં સુધી તો ઝડપથી એક પછી એક ઘટનાઓનું નિરૂપણ કરે છે. ત્યાર બાદ અયોધ્યાથી દશરથ રાજા દ્વારા રામની જાન લઈ આવવાનો પ્રસંગ, જાનનું સામૈયું, વિવાહવિધિનું આલેખન જેવા પ્રસંગોનું વિસ્તારથી આલેખન કરે છે. કેટલાક પ્રસંગાલેખનમાં ભાલણની વર્ણનશક્તિનો પરિચય મળે છે જેમ કે, – | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> | {{Block center|'''<poem> | ||
તાંહાં લગ્ન મનોહર લીધું, રાઘવજીએ મલ સ્નાન જ કીધું | તાંહાં લગ્ન મનોહર લીધું, રાઘવજીએ મલ સ્નાન જ કીધું | ||
પેહર્યા પેહર્યા તિતાંબર સાર, પેહર્યા તાણ સકલ સંણગાર ॥ | પેહર્યા પેહર્યા તિતાંબર સાર, પેહર્યા તાણ સકલ સંણગાર ॥ | ||
| Line 98: | Line 98: | ||
કોને ઝલકે નરના કપાલ, કેડે લગણ આંતરડાની માલ | કોને ઝલકે નરના કપાલ, કેડે લગણ આંતરડાની માલ | ||
હસ્તી ચર્મતણાં વાસન, કાલી રાત્રી જાણી એ જયમ ધન ॥ | હસ્તી ચર્મતણાં વાસન, કાલી રાત્રી જાણી એ જયમ ધન ॥ | ||
</poem>}} | </poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ભાલણ અંત્યાનુપ્રાસ, ઉત્પ્રેક્ષા જેવા અલંકારો સહજ પ્રયોજે છે- | ભાલણ અંત્યાનુપ્રાસ, ઉત્પ્રેક્ષા જેવા અલંકારો સહજ પ્રયોજે છે- | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> | {{Block center|'''<poem> | ||
ધનુષ્ય બાહાર ણી દીસ માહાં વિકરાલ | ધનુષ્ય બાહાર ણી દીસ માહાં વિકરાલ | ||
શેષનાગ જાણીયે સૂતો છે ધ્રૂજ્યા બહુ ભૂપાલ ।।</poem>}} | શેષનાગ જાણીયે સૂતો છે ધ્રૂજ્યા બહુ ભૂપાલ ।।</poem>'''}} | ||
'''સમકાલીન જીવનરંગો :''' | '''સમકાલીન જીવનરંગો :''' | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 120: | Line 120: | ||
૪. ગુજરાતી સાહિત્ય: મધ્યાકાલીન, લેખક - અનંતરાય રાવળ | ૪. ગુજરાતી સાહિત્ય: મધ્યાકાલીન, લેખક - અનંતરાય રાવળ | ||
૫. ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ—મધ્યાકાલીન, લેખક પ્રસાદ બ્રહ્મભટ્ટ | ૫. ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ—મધ્યાકાલીન, લેખક પ્રસાદ બ્રહ્મભટ્ટ | ||
</poem> | </poem> | ||
{{center|❖}} | {{center|❖}} | ||
{{right|(‘અધીત : સત્તર’)}}<br><br> | {{right|(‘અધીત : સત્તર’)}}<br><br> | ||