અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા/ભાલણકૃત ‘રામવિવાહ' આખ્યાન: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
No edit summary
Line 4: Line 4:
'''સમય :'''
'''સમય :'''
{{Poem2Open}}
{{Poem2Open}}
મધ્યકાલીન સર્જક અને સાહિત્યકૃતિ માટે સૌથી મોટો પ્રશ્ન હોય તો તેના સમયનિર્ધારણનો. ભાલણના જીવન અને કવનકાળ અંગે પણ જુદાજુદા મતો પ્રર્વતે છે. આ અંગે એકાધિક અભ્યાસુઓએ સંશોધન કરીને પોતાના અભિપ્રાયો દર્શાવ્યા છે. જેમાં વ્રજલાલ કાલિદાસ શાસ્ત્રી, નર્મદ તથા કેશવ હર્ષદ ધ્રુવે ભાલણના સમય અંગે સંકેત કરવાનો પ્રયત્ન કર્યો છે. આ પછી નારાયણ ભારતી નામના સંશોધકે ઈ.સ.૧૮૮૭માં ‘પ્રાચીન કાવ્યત્રૈમાસિક'માં ભાલણકૃત 'સપ્તશતી' સંપાદિત કરીને સાથે ભાલણના જીવનવિષયક વિગતો અને સમય અંગે નિર્દેશ કર્યો છે. નારાયણ ભારતીની વિગતોનું સમર્થન કરીને મધ્યકાલીન સાહિત્યના સંશોધક-સંપાદક રામલાલ ચુ. મોદી ઈ.સ. ૧૪૦૫થી ૧૪૮૯ સુધીનો ભાલણનો જીવનકાળ ગણાવે છે. ત્યાર બાદ કે. કા. શાસ્ત્રી ભાલણની સમગ્ર કવિતાનો ઊંડો અભ્યાસ કરીને ભાલણનો કવનકાળ ઈ.સ. ૧૫૦૦થી ૧૫૫૦ સુધીનો ગણાવે છે. તો જેઠાલાલ ત્રિવેદી, રામલાલ ચુ. મોદીના મતને સમર્થન આપે છે. ક. મા. મુનશી પણ ભાલણનો સમયખંડ ૧૫મી સદીમાં માને છે. આ બધા અભિપ્રાયોનો તથા ભાલણના સાહિત્ય સર્જનનો ઊંડો અભ્યાસ કરીને બળવંત જાની ભાલણનો સમય ઈ.સ. ૧૪૬૦થી ૧૫૧૦ સુધીનો ગણાવે છે. તેઓ ભાલણકૃત 'રામવિવાહ આખ્યાન' સૌપ્રથમ વાર પુસ્તકરૂપે પ્રગટ કરે છે.
મધ્યકાલીન સર્જક અને સાહિત્યકૃતિ માટે સૌથી મોટો પ્રશ્ન હોય તો તેના સમયનિર્ધારણનો. ભાલણના જીવન અને કવનકાળ અંગે પણ જુદાજુદા મતો પ્રર્વતે છે. આ અંગે એકાધિક અભ્યાસુઓએ સંશોધન કરીને પોતાના અભિપ્રાયો દર્શાવ્યા છે. જેમાં વ્રજલાલ કાલિદાસ શાસ્ત્રી, નર્મદ તથા કેશવ હર્ષદ ધ્રુવે ભાલણના સમય અંગે સંકેત કરવાનો પ્રયત્ન કર્યો છે. આ પછી નારાયણ ભારતી નામના સંશોધકે ઈ.સ.૧૮૮૭માં ‘પ્રાચીન કાવ્યત્રૈમાસિક'માં ભાલણકૃત ‘સપ્તશતી' સંપાદિત કરીને સાથે ભાલણના જીવનવિષયક વિગતો અને સમય અંગે નિર્દેશ કર્યો છે. નારાયણ ભારતીની વિગતોનું સમર્થન કરીને મધ્યકાલીન સાહિત્યના સંશોધક-સંપાદક રામલાલ ચુ. મોદી ઈ.સ. ૧૪૦૫થી ૧૪૮૯ સુધીનો ભાલણનો જીવનકાળ ગણાવે છે. ત્યાર બાદ કે. કા. શાસ્ત્રી ભાલણની સમગ્ર કવિતાનો ઊંડો અભ્યાસ કરીને ભાલણનો કવનકાળ ઈ.સ. ૧૫૦૦થી ૧૫૫૦ સુધીનો ગણાવે છે. તો જેઠાલાલ ત્રિવેદી, રામલાલ ચુ. મોદીના મતને સમર્થન આપે છે. ક. મા. મુનશી પણ ભાલણનો સમયખંડ ૧૫મી સદીમાં માને છે. આ બધા અભિપ્રાયોનો તથા ભાલણના સાહિત્ય સર્જનનો ઊંડો અભ્યાસ કરીને બળવંત જાની ભાલણનો સમય ઈ.સ. ૧૪૬૦થી ૧૫૧૦ સુધીનો ગણાવે છે. તેઓ ભાલણકૃત ‘રામવિવાહ આખ્યાન' સૌપ્રથમ વાર પુસ્તકરૂપે પ્રગટ કરે છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
'''જીવન :'''
'''જીવન :'''
{{Poem2Open}}
{{Poem2Open}}
ભાલણના જીવન અંગે પણ જુદાજુદા મત પ્રર્વતે છે. આ સમગ્રને કેન્દ્રમાં રાખી મધ્યકાલીન સાહિત્યના ઊંડા અભ્યાસી બળવંત જાનીએ કેટલીક શ્રદ્ધેય માહિતી પૂરી પાડી છે. ભાલણ પાટણનો વતની, જ્ઞાતિએ મોઢ બ્રાહ્મણ અને અવટ કે ત્રવાડી હશે, ભાલણને ઉદ્ધવ અને વિષ્ણુદાસ નામે બે પુત્રો હશે. તે બહોળો સંયુક્ત પરિવાર ધરાવતો હશે, વૈદિક ધર્મ પ્રત્યે શ્રદ્ધાવાન ભાલણ શિવ, શક્તિ, કૃષ્ણ અને રામભક્તિમાં શ્રદ્ધા ધરાવતો હશે. તે સંસ્કૃત અને પુરાણોનું પણ જ્ઞાન ધરાવતો હશે. વિવિધ માનવીય ભાવો અને બાળમાનસને ઉત્તમ રીતે અનુભવી શકતો હશે. તે સંસ્કૃત અને પુરાણોનું પણ જ્ઞાન ધરાવતો હશે. - આ બધી જ વિગતોનાં કોઈ ને કોઈ પ્રમાણો ભાલણની જુદીજુદી કૃતિઓમાં સાંપડે છે.

'મામકી આખ્યાન'ના અંતે
‘મામકી આખ્યાન'ના અંતે
“પૂન તણો પાટણમાં ઠામ, એક વાર બોલો જે જે રામ”- જેવી વિગત મળે છે.
“પૂન તણો પાટણમાં ઠામ, એક વાર બોલો જે જે રામ”- જેવી વિગત મળે છે.
ભાલણના બે પુત્રો ઉદ્ભવ અને વિષ્ણુદાસ બંને પિતાનો વારસો જાળવે છે. ગુજરાતી આખ્યાન પરંપરામાં તેમની નોંધ લેવાય છે. તેમની રચનાઓમાંથી તેઓ ભાલણપુત્ર હોવાની વિગત મળે છે. ઉદ્ધવ ‘બ્રબ્રુવાહન આખ્યાન'માં કહે છે...

“કર જોડીને કહે આનંદે ભાલણ સુત ઓધવદાસ” તો વિષ્ણુદાસના 'રામાયણ ઉત્તરખંડ'માં-
“કર જોડીને કહે આનંદે ભાલણ સુત ઓધવદાસ” તો વિષ્ણુદાસના ‘રામાયણ ઉત્તરખંડ'માં-
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|'''<poem>“ઉત્તરકાંડ સંપૂર્ણ સુણતાં ઊપજે મન ઉલ્લાસ  
{{Block center|'''<poem>“ઉત્તરકાંડ સંપૂર્ણ સુણતાં ઊપજે મન ઉલ્લાસ  
Line 22: Line 22:
{{Poem2Open}}
{{Poem2Open}}
ભાલણના સમગ્ર સર્જનને વિષયસામગ્રીની દૃષ્ટિએ બળવંત જાની નીચે પ્રમાણે વિભાજિત કરે છે. (૧) રામકથાનક પર આધારિત રચનાઓ (૨) કૃષ્ણકથાનક પર આધારિત રચનાઓ (૩) શિવકથાનક પર આધારિત રચનાઓ (૪) શક્તિકથાનક પર આધારિત રચનાઓ અને અન્ય કથાનક પર આધારિત રચનાઓ ભાલણ પાસેથી મળે છે, જેમાં

* સળંગબંધની રચાનાઓમાં : (૧) શિવ-ભીલડી સંવાદ (૨) દ્રૌપદીવસ્ત્રાહરણ (૩) કૃષ્ણવિષ્ટિ.
<nowiki>*</nowiki> સળંગબંધની રચાનાઓમાં : (૧) શિવ-ભીલડી સંવાદ (૨) દ્રૌપદીવસ્ત્રાહરણ (૩) કૃષ્ણવિષ્ટિ.
* કડવાંબંધની રચનાઓ એટલે કે આખ્યાન સ્વરૂપની રચનાઓમાં ૧. રામવિવાહ આખ્યાન, ૨. મામકી આખ્યાન, ૩. રામાયણ, ૪. ચંડી આખ્યાન, ૫. મૃગી આખ્યાન, ૬. જાલંધર આખ્યાન, ૭, ધ્રુવ આખ્યાન, ૮, નળાખ્યાન, ૯, કાદંબરી આખ્યાન (સારાનુવાદ).
<nowiki>*</nowiki> કડવાંબંધની રચનાઓ એટલે કે આખ્યાન સ્વરૂપની રચનાઓમાં ૧. રામવિવાહ આખ્યાન, ૨. મામકી આખ્યાન, ૩. રામાયણ, ૪. ચંડી આખ્યાન, ૫. મૃગી આખ્યાન, ૬. જાલંધર આખ્યાન, ૭, ધ્રુવ આખ્યાન, ૮, નળાખ્યાન, ૯, કાદંબરી આખ્યાન (સારાનુવાદ).
* કડવાંપદ-મિશ્રબંધની રચનાઓમાં ‘દશમસ્કંધ'નો સમાવેશ થાય છે. પદબંધની રચનાઓ એટલે કે છૂટક પદોની રચનાઓમાં રામબાલચિરતનાં પદો તથા પ્રકીર્ણ અન્ય છૂટક પદોનો સમાવેશ થાય છે જેમાં કૃષ્ણલીલાને આલેખતાં પદો મળે છે.  
<nowiki>*</nowiki> કડવાંપદ-મિશ્રબંધની રચનાઓમાં ‘દશમસ્કંધ'નો સમાવેશ થાય છે. પદબંધની રચનાઓ એટલે કે છૂટક પદોની રચનાઓમાં રામબાલચિરતનાં પદો તથા પ્રકીર્ણ અન્ય છૂટક પદોનો સમાવેશ થાય છે જેમાં કૃષ્ણલીલાને આલેખતાં પદો મળે છે.  
{{Poem2Close}}
{{Poem2Close}}
''''રામવિવાહ આખ્યાન' :'''
''''રામવિવાહ આખ્યાન' :'''

Navigation menu