32,505
edits
No edit summary |
No edit summary |
||
| Line 90: | Line 90: | ||
'''ભાષાશૈલી :''' | '''ભાષાશૈલી :''' | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
મધ્યકાળમાં પ્રયોજાતી ભાષાનો સંસ્કૃતથી જુદી પાડવા અપભ્રંશને ‘ગુર્જરભાષા' એવું નામ આપનાર ભાલણ પ્રથમ છે. તે ‘દશમસ્કંધ'માં | મધ્યકાળમાં પ્રયોજાતી ભાષાનો સંસ્કૃતથી જુદી પાડવા અપભ્રંશને ‘ગુર્જરભાષા' એવું નામ આપનાર ભાલણ પ્રથમ છે. તે ‘દશમસ્કંધ'માં ‘ગુર્જર ભાખા' કહે છે તો ‘કાદંબરી’માં ‘કિહિ ભાલણ બુદ્ધિમાનિ કરી ગુજ્જર ભાખાઈ વિસ્તરી'- એમ કહે છે. ‘રામવિવાહ'માં ભાલણની ભાષાશક્તિના ચમકારા અનેક સ્થળે અનુભવાય છે. ભાલણને ઘટનાના આલેખનમાં વધુ રસ છે. તે પ્રેમાનંદની જેમ યથાપ્રસંગ વિસ્તારથી વર્ણન કરવા રોકાતો નથી. આ કૃતિમાં પ્રારંભનાં ૧૬ કડવાં સુધી તો ઝડપથી એક પછી એક ઘટનાઓનું નિરૂપણ કરે છે. ત્યાર બાદ અયોધ્યાથી દશરથ રાજા દ્વારા રામની જાન લઈ આવવાનો પ્રસંગ, જાનનું સામૈયું, વિવાહવિધિનું આલેખન જેવા પ્રસંગોનું વિસ્તારથી આલેખન કરે છે. કેટલાક પ્રસંગાલેખનમાં ભાલણની વર્ણનશક્તિનો પરિચય મળે છે જેમ કે, – | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem> | {{Block center|'''<poem> | ||
| Line 107: | Line 107: | ||
'''સમકાલીન જીવનરંગો :''' | '''સમકાલીન જીવનરંગો :''' | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘રામવિવાહ'માં યથાયોગ્ય પ્રસંગોમાં તત્કાલીન પરિવેશનું પ્રતિબિંબ જોવા મળે છે. યશ કે પૂજા-અર્ચનાનું જીવનમાં મહત્ત્વ, શ્રીરામની જાનના વર્ણનમાં એ સમયની વિવિધ જ્ઞાતિઓ-જાતિઓ, તેમનો વ્યવસાય, વિવાહ - માટેની વિધિઓ વગેરેમાં તત્કાલીન રીતરિવાજો, માન્યતાઓનું પ્રતિબિંબ જોવા મળે છે. મધ્યકાળની પ્રજાની ચમત્કાર તરફથી શ્રદ્ધા, દેવકૃપા વિશેની માન્યતા વગેરેનો પરિચય મળે છે. | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
'''વિશેષતા મર્યાદાઓ :''' | '''વિશેષતા મર્યાદાઓ :''' | ||