અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા/ભાલણકૃત ‘રામવિવાહ' આખ્યાન: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 26: Line 26:
<nowiki>*</nowiki> કડવાંપદ-મિશ્રબંધની રચનાઓમાં ‘દશમસ્કંધ'નો સમાવેશ થાય છે. પદબંધની રચનાઓ એટલે કે છૂટક પદોની રચનાઓમાં રામબાલચિરતનાં પદો તથા પ્રકીર્ણ અન્ય છૂટક પદોનો સમાવેશ થાય છે જેમાં કૃષ્ણલીલાને આલેખતાં પદો મળે છે.  
<nowiki>*</nowiki> કડવાંપદ-મિશ્રબંધની રચનાઓમાં ‘દશમસ્કંધ'નો સમાવેશ થાય છે. પદબંધની રચનાઓ એટલે કે છૂટક પદોની રચનાઓમાં રામબાલચિરતનાં પદો તથા પ્રકીર્ણ અન્ય છૂટક પદોનો સમાવેશ થાય છે જેમાં કૃષ્ણલીલાને આલેખતાં પદો મળે છે.  
{{Poem2Close}}
{{Poem2Close}}
''''રામવિવાહ આખ્યાન' :'''
'''‘રામવિવાહ આખ્યાન' :'''
{{Poem2Open}}
{{Poem2Open}}
ભાલણે 'રામવિવાહ આખ્યાન'ની રચના માટે મુખ્યત્વે 'વાલ્મીકિ રામાયણ'ના બાલકાંડને કેન્દ્રમાં રાખ્યો હોવાનું જણાય છે. ક્યાંક અલ્પ ફેરફારો નજરે પડે છે. જેમાં કોઈ તત્કાલીન કૃતિનો પ્રભાવ પણ હોઈ શકે. આ આખ્યાન ૨૧ કડવાં અને ૨૭૦ કડીઓમાં રચાયું છે. બળવંત જાનીએ આ આખ્યાનની એકમાત્ર હસ્તપ્રત ભો. જે. વિદ્યાભવન, અમદાવાદમાંથી પ્રાપ્ત કરી તેને પ્રથમ વાર પુસ્તકરૂપે ૨૦૦૪માં પ્રકાશિત કરી છે.
ભાલણે ‘રામવિવાહ આખ્યાન'ની રચના માટે મુખ્યત્વે ‘વાલ્મીકિ રામાયણ'ના બાલકાંડને કેન્દ્રમાં રાખ્યો હોવાનું જણાય છે. ક્યાંક અલ્પ ફેરફારો નજરે પડે છે. જેમાં કોઈ તત્કાલીન કૃતિનો પ્રભાવ પણ હોઈ શકે. આ આખ્યાન ૨૧ કડવાં અને ૨૭૦ કડીઓમાં રચાયું છે. બળવંત જાનીએ આ આખ્યાનની એકમાત્ર હસ્તપ્રત ભો. જે. વિદ્યાભવન, અમદાવાદમાંથી પ્રાપ્ત કરી તેને પ્રથમ વાર પુસ્તકરૂપે ૨૦૦૪માં પ્રકાશિત કરી છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
'''કથાનક :'''
'''કથાનક :'''
Line 36: Line 36:
'''આરંભ અને અંત :'''
'''આરંભ અને અંત :'''
{{Poem2Open}}
{{Poem2Open}}
આખ્યાન વિષયમાં કાવ્ય તો ભાલણની પહેલાં પણ રચાયાં છતાં 'આખ્યાન' નામ પાડીને એમાં પણ એને કડવાબંધથી પ્રચલિત કરવાનું સૌપ્રથમ શ્રેય ભાલણના ફાળે જાય છે.
આખ્યાન વિષયમાં કાવ્ય તો ભાલણની પહેલાં પણ રચાયાં છતાં ‘આખ્યાન' નામ પાડીને એમાં પણ એને કડવાબંધથી પ્રચલિત કરવાનું સૌપ્રથમ શ્રેય ભાલણના ફાળે જાય છે.
'રામવિવાહ'ના પ્રારંભમાં જ કવિ પરંપરા પ્રમાણે મંગળાચરણ આપે છે. પ્રથમ કડવામાં જ કવિ રામને પ્રણામ કરીને પછી વિઘ્નહર્તા ગણપતિની સ્તુતિ કરે છે...
'રામવિવાહ'ના પ્રારંભમાં જ કવિ પરંપરા પ્રમાણે મંગળાચરણ આપે છે. પ્રથમ કડવામાં જ કવિ રામને પ્રણામ કરીને પછી વિઘ્નહર્તા ગણપતિની સ્તુતિ કરે છે...
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 59: Line 59:
'''કથા પ્રસંગોની ગૂંથણી :'''
'''કથા પ્રસંગોની ગૂંથણી :'''
{{Poem2Open}}
{{Poem2Open}}
'રામવિવાહ'માં ભાલણે નાયક રામના વ્યક્તિત્વને સંપૂર્ણ રીતે પ્રગટ કરવા એક પછી એક ઉચિત પ્રસંગોની ગૂંથણી કરી છે. વિશ્વામિત્ર ઋષિની રામની વીરતા પર શ્રદ્ધા, દશરથ રાજાની મૂંઝવણ, અસુરોનો વધ જેવા પ્રસંગોમાં રામનું એક ઉત્તમ વીર નાયક તરીકેનું ચરિત્ર પ્રગટે છે. અહલ્યાના ઉદ્ધારની કથા એક ઉપકથાની જેમ આલેખાઈ છે. ભાલણે ૯-૧૦-૧૧ એમ ત્રણ કડવામાં આ કથા સુંદર રીતે વણી લીધી છે. જેમાં રામનો એક દેવપુરુષ તરીકેનો પરિચય કરાવ્યો છે. નાવિકનો પ્રસંગ મૂકી કવિએ રામના ભગવદ્ સ્વરૂપનાં દર્શન કરાવ્યાં છે. ત્યાર બાદ રાવણનું સીતાને વરવાની ઇચ્છાથી ગુપ્ત રીતે શિવધનુષ્ય જોવા આવવાનો પ્રસંગ રસિક રીતે આલેખાયો છે. સીતાનો રામ પ્રત્યેનો સ્નેહ, જનકરાજા દ્વારા દશરથરાજાને જાન લઈ આવવાનું આમંત્રણ, જાનનું આગમન, અંતે જનક રાજા દ્વારા ચારે પુત્રીઓનું ચારે ભાઈઓ સાથે લગ્ન જેવા પ્રસંગો કવિએ સુંદર રીતે મૂકી આપ્યા છે. રામના ભવ્ય વ્યક્તિત્વને અનુરૂપ ઉચિત કથાપ્રસંગોને ગૂંથી આપી કવિએ એક સળંગ રસપ્રદ આખ્યાનકૃતિ રચી આપી છે. ભાલણ પ્રસંગના ચિત્રણ કરતાં પ્રસંગનિરૂપણ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરતા જણાય છે. ઘટનાઓનું ઝડપથી આલેખન કરે છે.
‘રામવિવાહ'માં ભાલણે નાયક રામના વ્યક્તિત્વને સંપૂર્ણ રીતે પ્રગટ કરવા એક પછી એક ઉચિત પ્રસંગોની ગૂંથણી કરી છે. વિશ્વામિત્ર ઋષિની રામની વીરતા પર શ્રદ્ધા, દશરથ રાજાની મૂંઝવણ, અસુરોનો વધ જેવા પ્રસંગોમાં રામનું એક ઉત્તમ વીર નાયક તરીકેનું ચરિત્ર પ્રગટે છે. અહલ્યાના ઉદ્ધારની કથા એક ઉપકથાની જેમ આલેખાઈ છે. ભાલણે ૯-૧૦-૧૧ એમ ત્રણ કડવામાં આ કથા સુંદર રીતે વણી લીધી છે. જેમાં રામનો એક દેવપુરુષ તરીકેનો પરિચય કરાવ્યો છે. નાવિકનો પ્રસંગ મૂકી કવિએ રામના ભગવદ્ સ્વરૂપનાં દર્શન કરાવ્યાં છે. ત્યાર બાદ રાવણનું સીતાને વરવાની ઇચ્છાથી ગુપ્ત રીતે શિવધનુષ્ય જોવા આવવાનો પ્રસંગ રસિક રીતે આલેખાયો છે. સીતાનો રામ પ્રત્યેનો સ્નેહ, જનકરાજા દ્વારા દશરથરાજાને જાન લઈ આવવાનું આમંત્રણ, જાનનું આગમન, અંતે જનક રાજા દ્વારા ચારે પુત્રીઓનું ચારે ભાઈઓ સાથે લગ્ન જેવા પ્રસંગો કવિએ સુંદર રીતે મૂકી આપ્યા છે. રામના ભવ્ય વ્યક્તિત્વને અનુરૂપ ઉચિત કથાપ્રસંગોને ગૂંથી આપી કવિએ એક સળંગ રસપ્રદ આખ્યાનકૃતિ રચી આપી છે. ભાલણ પ્રસંગના ચિત્રણ કરતાં પ્રસંગનિરૂપણ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરતા જણાય છે. ઘટનાઓનું ઝડપથી આલેખન કરે છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
'''પાત્રાલેખન :'''
'''પાત્રાલેખન :'''
{{Poem2Open}}
{{Poem2Open}}
'રામવિવાહ'માં રામનું એક વિરલ પાત્ર પ્રગટી આવે છે. કવિ વિવિધ પ્રસંગો દ્વારા રામના વ્યક્તિત્વનાં વિવિધ પાસાંઓ પ્રગટાવે છે. જેમાં કુશળ યોદ્ધા, આજ્ઞાકારી પુત્ર, ઉત્તમ શિષ્ય, ધર્મ રક્ષક, દેવપુરુષ, ઉદ્ધારક, ભક્ત પર કૃપા કરનાર જેવાં વિવિધ પાસાંઓનો પરિચય થાય છે. આખ્યાનમાં નિરૂપાયેલી મહત્તમ ઘટનાઓમાં રામનું વ્યક્તિત્વ પ્રગટી આવે છે. તો સાથે-સાથે ગૌણપાત્રોમાં પુત્રવત્સલ દશરથ, ઋષિવિશ્વામિત્ર, કુલગુરુ શિષ્ટ, લક્ષ્મણ, રાજા જનક, સીતા, નાવિક, ગૌતમઋષિ, અહલ્યા, રાવણ વગેરે પાત્રોની સ્વાભવગત રેખાઓ સુંદર રીતે પ્રગટે છે. આ બધાં જ પાત્રો આખ્યાનના કથાનકને વધારે વેગવંતું અને રસદાયક બનાવે છે.
‘રામવિવાહ'માં રામનું એક વિરલ પાત્ર પ્રગટી આવે છે. કવિ વિવિધ પ્રસંગો દ્વારા રામના વ્યક્તિત્વનાં વિવિધ પાસાંઓ પ્રગટાવે છે. જેમાં કુશળ યોદ્ધા, આજ્ઞાકારી પુત્ર, ઉત્તમ શિષ્ય, ધર્મ રક્ષક, દેવપુરુષ, ઉદ્ધારક, ભક્ત પર કૃપા કરનાર જેવાં વિવિધ પાસાંઓનો પરિચય થાય છે. આખ્યાનમાં નિરૂપાયેલી મહત્તમ ઘટનાઓમાં રામનું વ્યક્તિત્વ પ્રગટી આવે છે. તો સાથે-સાથે ગૌણપાત્રોમાં પુત્રવત્સલ દશરથ, ઋષિવિશ્વામિત્ર, કુલગુરુ શિષ્ટ, લક્ષ્મણ, રાજા જનક, સીતા, નાવિક, ગૌતમઋષિ, અહલ્યા, રાવણ વગેરે પાત્રોની સ્વાભવગત રેખાઓ સુંદર રીતે પ્રગટે છે. આ બધાં જ પાત્રો આખ્યાનના કથાનકને વધારે વેગવંતું અને રસદાયક બનાવે છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
'''રસનિરૂપણ :'''
'''રસનિરૂપણ :'''
Line 90: Line 90:
'''ભાષાશૈલી :'''
'''ભાષાશૈલી :'''
{{Poem2Open}}
{{Poem2Open}}
મધ્યકાળમાં પ્રયોજાતી ભાષાનો સંસ્કૃતથી જુદી પાડવા અપભ્રંશને 'ગુર્જરભાષા' એવું નામ આપનાર ભાલણ પ્રથમ છે. તે 'દશમસ્કંધ'માં 'ગુર્જર ભાખા' કહે છે તો ‘કાદંબરી’માં ‘કિહિ ભાલણ બુદ્ધિમાનિ કરી ગુજ્જર ભાખાઈ વિસ્તરી'- એમ કહે છે. 'રામવિવાહ'માં ભાલણની ભાષાશક્તિના ચમકારા અનેક સ્થળે અનુભવાય છે. ભાલણને ઘટનાના આલેખનમાં વધુ રસ છે. તે પ્રેમાનંદની જેમ યથાપ્રસંગ વિસ્તારથી વર્ણન કરવા રોકાતો નથી. આ કૃતિમાં પ્રારંભનાં ૧૬ કડવાં સુધી તો ઝડપથી એક પછી એક ઘટનાઓનું નિરૂપણ કરે છે. ત્યાર બાદ અયોધ્યાથી દશરથ રાજા દ્વારા રામની જાન લઈ આવવાનો પ્રસંગ, જાનનું સામૈયું, વિવાહવિધિનું આલેખન જેવા પ્રસંગોનું વિસ્તારથી આલેખન કરે છે. કેટલાક પ્રસંગાલેખનમાં ભાલણની વર્ણનશક્તિનો પરિચય મળે છે જેમ કે, –
મધ્યકાળમાં પ્રયોજાતી ભાષાનો સંસ્કૃતથી જુદી પાડવા અપભ્રંશને ‘ગુર્જરભાષા' એવું નામ આપનાર ભાલણ પ્રથમ છે. તે ‘દશમસ્કંધ'માં 'ગુર્જર ભાખા' કહે છે તો ‘કાદંબરી’માં ‘કિહિ ભાલણ બુદ્ધિમાનિ કરી ગુજ્જર ભાખાઈ વિસ્તરી'- એમ કહે છે. 'રામવિવાહ'માં ભાલણની ભાષાશક્તિના ચમકારા અનેક સ્થળે અનુભવાય છે. ભાલણને ઘટનાના આલેખનમાં વધુ રસ છે. તે પ્રેમાનંદની જેમ યથાપ્રસંગ વિસ્તારથી વર્ણન કરવા રોકાતો નથી. આ કૃતિમાં પ્રારંભનાં ૧૬ કડવાં સુધી તો ઝડપથી એક પછી એક ઘટનાઓનું નિરૂપણ કરે છે. ત્યાર બાદ અયોધ્યાથી દશરથ રાજા દ્વારા રામની જાન લઈ આવવાનો પ્રસંગ, જાનનું સામૈયું, વિવાહવિધિનું આલેખન જેવા પ્રસંગોનું વિસ્તારથી આલેખન કરે છે. કેટલાક પ્રસંગાલેખનમાં ભાલણની વર્ણનશક્તિનો પરિચય મળે છે જેમ કે, –
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|'''<poem>
{{Block center|'''<poem>

Navigation menu