31,397
edits
(+1) |
No edit summary |
||
| Line 28: | Line 28: | ||
દલિતોને વરસોથી તેમના યોગ્ય જીવનથી દૂર રખાયા છે. ત્યારે તેમને મળેલી અન્યાયી ને અમાનવીય પીડામાં મૌન રહ્યા છે. તેમની આ મૌન અવસ્થાની ભીતર ચેતનાનો સાગર સૂસવાતો તેની ચરમસીમાએ છે. આ પીડાઓ વીસમી સદીમાં આવ્યા તોય પીછો નથી છોડતી. દુઃખી કરે છે. તેઓ હવે શબ્દોનીય શરમ રાખશે નહીં. સામી છાતીએ બોલશે. માટે તમામ રીતે કરેલાં બંધ કમાડ હવે ખોલો. પોતાનામાં સમાવો. આ મને તો કવિએ કરેલું વિનંતીગીત લાગ્યું છે. તેમાં હળવાશથી મુકાયેલ, સ્પર્શોથી શરમાતા શબ્દો, રવરવતી વેદના, પાંપણનાં દ્વાર, જીવતરના લીરેલીરાયે, ભીતરના ઓરડામાં બાઝ્યાં છે જાળાં, ભોગળનું થાકવું ને રસ્સીનો વળ વગેરે જેવા શબ્દસૌંદર્યની ભીતર મુકાયેલ દલિતોનું વાસ્તવિક જીવન અર્થસભર બન્યું છે. | દલિતોને વરસોથી તેમના યોગ્ય જીવનથી દૂર રખાયા છે. ત્યારે તેમને મળેલી અન્યાયી ને અમાનવીય પીડામાં મૌન રહ્યા છે. તેમની આ મૌન અવસ્થાની ભીતર ચેતનાનો સાગર સૂસવાતો તેની ચરમસીમાએ છે. આ પીડાઓ વીસમી સદીમાં આવ્યા તોય પીછો નથી છોડતી. દુઃખી કરે છે. તેઓ હવે શબ્દોનીય શરમ રાખશે નહીં. સામી છાતીએ બોલશે. માટે તમામ રીતે કરેલાં બંધ કમાડ હવે ખોલો. પોતાનામાં સમાવો. આ મને તો કવિએ કરેલું વિનંતીગીત લાગ્યું છે. તેમાં હળવાશથી મુકાયેલ, સ્પર્શોથી શરમાતા શબ્દો, રવરવતી વેદના, પાંપણનાં દ્વાર, જીવતરના લીરેલીરાયે, ભીતરના ઓરડામાં બાઝ્યાં છે જાળાં, ભોગળનું થાકવું ને રસ્સીનો વળ વગેરે જેવા શબ્દસૌંદર્યની ભીતર મુકાયેલ દલિતોનું વાસ્તવિક જીવન અર્થસભર બન્યું છે. | ||
'સમજણની વાટ' નામે રચના મને ગમતાં દલિતગીતોમાંની એક છે. દલિતને રસ્તો સમજવાનો ભાવ અહીં વ્યક્ત થયો છે. હજુ તેઓ દોજખભર્યાં ભીતરના જીવતરને સમજી શક્યા નથી. ત્યાં બહારનું જીવન કેવી રીતે સમજે, તેથી કવિ કહે છે કે, 'હજી સમજણની વાટ ઘણી દૂર છે.' અહીં 'વાટ' શબ્દના ઘણા અર્થ થાય છે, (વાટ એટલે (૧) રાહ જોવી (૨) રસ્તો (૩) દિવેટ) મંજિલે પહોંચવાની સમજણનો મૂળ માર્ગ ઘણો દૂર છે ત્યાં મંજિલ પામવાની વાત ક્યાં કરવી? કારણ જુઓ, | 'સમજણની વાટ' નામે રચના મને ગમતાં દલિતગીતોમાંની એક છે. દલિતને રસ્તો સમજવાનો ભાવ અહીં વ્યક્ત થયો છે. હજુ તેઓ દોજખભર્યાં ભીતરના જીવતરને સમજી શક્યા નથી. ત્યાં બહારનું જીવન કેવી રીતે સમજે, તેથી કવિ કહે છે કે, 'હજી સમજણની વાટ ઘણી દૂર છે.' અહીં 'વાટ' શબ્દના ઘણા અર્થ થાય છે, (વાટ એટલે (૧) રાહ જોવી (૨) રસ્તો (૩) દિવેટ) મંજિલે પહોંચવાની સમજણનો મૂળ માર્ગ ઘણો દૂર છે ત્યાં મંજિલ પામવાની વાત ક્યાં કરવી? કારણ જુઓ, | ||
સુક્કા આ સમદરમાં તરફડતી માછલી ને મગરમચ્છોનું ઘણું શૂર છે. | {{Poem2Close}} | ||
હજી સમજણની વાટ ઘણી દૂર છે! | {{Block center|<poem>સુક્કા આ સમદરમાં તરફડતી માછલી ને મગરમચ્છોનું ઘણું શૂર છે. | ||
હજી સમજણની વાટ ઘણી દૂર છે!</poem>}} | |||
{{Poem2Open}} | |||
અહીં કવિ બે પરિમાણો (દૃશ્યો) યોજે છે. એક બાજુ દલિતજીવન સુક્કા થઈ ગયેલ સાગરમાં જેમ માછલી તરફડે તેમ તરફડે છે. તેને જીવવું છે. જ્યારે બીજી બાજુ બહાર કિનારા પર મગરમચ્છો તેનો શિકાર કરવા તેની રાહ જોઈને બેઠા છે. આમ, દલિતોનું તો માછલીની જેમ બંને બાજુએથી મોત જ છે. એમાંથી બચવાનો રસ્તો કઠિન છે, એટલી વાત સમજવી ઘણી દૂર છે. કારણ કે રસ્તામાં તેને કેવી પીડા જીરવવી પડે છે, કેવાં દુ:ખો સહેવા પડે છે. તેની વાચા પછીની ગીતપંક્તિઓમાં છે. જુઓ, | અહીં કવિ બે પરિમાણો (દૃશ્યો) યોજે છે. એક બાજુ દલિતજીવન સુક્કા થઈ ગયેલ સાગરમાં જેમ માછલી તરફડે તેમ તરફડે છે. તેને જીવવું છે. જ્યારે બીજી બાજુ બહાર કિનારા પર મગરમચ્છો તેનો શિકાર કરવા તેની રાહ જોઈને બેઠા છે. આમ, દલિતોનું તો માછલીની જેમ બંને બાજુએથી મોત જ છે. એમાંથી બચવાનો રસ્તો કઠિન છે, એટલી વાત સમજવી ઘણી દૂર છે. કારણ કે રસ્તામાં તેને કેવી પીડા જીરવવી પડે છે, કેવાં દુ:ખો સહેવા પડે છે. તેની વાચા પછીની ગીતપંક્તિઓમાં છે. જુઓ, | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||