31,397
edits
(+1) |
No edit summary |
||
| Line 3: | Line 3: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘જલરવ' એ વારિજ લુહારનો ગઝલસંગ્રહ છે. જેનું પ્રકાશન પ્રવીણ પ્રકાશન પ્રા. લિ., રાજકોટમાં થયું છે. જેની પ્રથમ આવૃત્તિ ૨૦૨૧ છે. તેમનો પ્રથમ ગઝલસંગ્રહ ૧૯૮૭માં ‘ગોરમ્ભો’ પ્રગટ થયા પછી ચોવીસ વર્ષ પછી એમની પાસેથી બીજો ગઝલસંગ્રહ મળે છે. આ ગઝલસંગ્રહમાં કુલ ૧૦૦ ગઝલોનો સમાવેશ થયો છે. ગોરમ્ભો ૧૯૮૭, જલરવ-૨૦૨૧ આ બે ગઝલસંગ્રહ છે. આ ઉપરાંત ‘આ કે તે’ ગઝલસંગ્રહ, ‘માછલીનું માછલીમાં રૂપાંતર' અછાંદસ કાવ્યસંગ્રહ તથા | ‘જલરવ' એ વારિજ લુહારનો ગઝલસંગ્રહ છે. જેનું પ્રકાશન પ્રવીણ પ્રકાશન પ્રા. લિ., રાજકોટમાં થયું છે. જેની પ્રથમ આવૃત્તિ ૨૦૨૧ છે. તેમનો પ્રથમ ગઝલસંગ્રહ ૧૯૮૭માં ‘ગોરમ્ભો’ પ્રગટ થયા પછી ચોવીસ વર્ષ પછી એમની પાસેથી બીજો ગઝલસંગ્રહ મળે છે. આ ગઝલસંગ્રહમાં કુલ ૧૦૦ ગઝલોનો સમાવેશ થયો છે. ગોરમ્ભો ૧૯૮૭, જલરવ-૨૦૨૧ આ બે ગઝલસંગ્રહ છે. આ ઉપરાંત ‘આ કે તે’ ગઝલસંગ્રહ, ‘માછલીનું માછલીમાં રૂપાંતર' અછાંદસ કાવ્યસંગ્રહ તથા ‘ધૂળની ઢગલીઓ’ અને ‘મ્હેકતી ખુશ્બુ’ આ તેમના નિબંધસંગ્રહ પ્રકાશ્યમાં છે. | ||
વારિજ લુહારનો જન્મ ૧-૬-૧૯૫૬માં અમરેલી જિલ્લાના ધારી તાલુકાનાં કૂબડા ગામે થયો હતો. એમનું પૂરું નામ વાઘજીભાઈ લાખાભાઈ લુહાર છે. ૧૯૭૫માં કલેક્ટર કચેરી, અમરેલી ખાતે કારકુનના મૌખિક ઇન્ટરવ્યૂ સમયે વાતચીતમાં કહ્યું હતું કે : હું ગઝલ લખું છું ત્યારે તેમણે ગઝલ સંભળાવવા કહ્યું હતું. ત્યારથી તેમનો ગઝલ પરત્વેનો ભાવ તીવ્ર બન્યો. ૧૯૭૫માં બે વર્ષ મહેસૂલ ખાતામાં રાજુલા અને કોડીનારમાં એક વર્ષ નોકરી કરી. ત્યાંથી છટણીનો સમય પસાર કર્યા બાદ તેઓ શિક્ષણ ખાતામાં નિમણૂક પામ્યા હતા. ત્યાંથી તેઓ ૨૦-૫-૧૯૭૮માં અધ્યાપન મંદિર, વડિયામાં જોડાય છે. આટલી જીવનસફરમાં તેમનાં વીસ વર્ષ ખર્ચાઈ જાય છે. ૧૯૮૫માં બે વર્ષ બાબરા ખાતે, ત્યાંથી ધોરાજી ૧૯૮૭-૧૯૯૯ સુધી તેઓ અપ-ડાઉન કરે છે. આમ આ સમયમાં જિવાતી જિંદગીને જીવંત રહેવા મળે છે. | વારિજ લુહારનો જન્મ ૧-૬-૧૯૫૬માં અમરેલી જિલ્લાના ધારી તાલુકાનાં કૂબડા ગામે થયો હતો. એમનું પૂરું નામ વાઘજીભાઈ લાખાભાઈ લુહાર છે. ૧૯૭૫માં કલેક્ટર કચેરી, અમરેલી ખાતે કારકુનના મૌખિક ઇન્ટરવ્યૂ સમયે વાતચીતમાં કહ્યું હતું કે : હું ગઝલ લખું છું ત્યારે તેમણે ગઝલ સંભળાવવા કહ્યું હતું. ત્યારથી તેમનો ગઝલ પરત્વેનો ભાવ તીવ્ર બન્યો. ૧૯૭૫માં બે વર્ષ મહેસૂલ ખાતામાં રાજુલા અને કોડીનારમાં એક વર્ષ નોકરી કરી. ત્યાંથી છટણીનો સમય પસાર કર્યા બાદ તેઓ શિક્ષણ ખાતામાં નિમણૂક પામ્યા હતા. ત્યાંથી તેઓ ૨૦-૫-૧૯૭૮માં અધ્યાપન મંદિર, વડિયામાં જોડાય છે. આટલી જીવનસફરમાં તેમનાં વીસ વર્ષ ખર્ચાઈ જાય છે. ૧૯૮૫માં બે વર્ષ બાબરા ખાતે, ત્યાંથી ધોરાજી ૧૯૮૭-૧૯૯૯ સુધી તેઓ અપ-ડાઉન કરે છે. આમ આ સમયમાં જિવાતી જિંદગીને જીવંત રહેવા મળે છે. | ||
આ સમય દરમિયાન વડિયા ખાતે ‘મન્સૂલ વેલાર'નો ‘શામ-એ-ગઝલ', મુંબઈના સુરેશ જોષીનો ‘સુગમ સંગીત’ અને વડિયા છોડતાં પહેલાં સંત સાહિત્યના મર્મજ્ઞ ‘નિરંજન રાજ્યગુરુ'ના કાર્યક્રમોમાં જવાનું થાય છે. આ રીતે સાહિત્ય અને કળા સાથેનું જોડાણ થતું જાય છે. શ્રી જનક ત્રિવેદી સાથે ‘સરધાસ'ના બે અંક કાઢે છે. નાના અમસ્થા ગામમાં રહીને સાહિત્યિક પ્રવૃત્તિ સાથે સાહિત્યનું સર્જન કરે છે. ત્યાંથી તેઓ રાજકોટ આવીને વસે છે. આ સમય તેમના જીવન માટે અમૂલ્ય હતો. | આ સમય દરમિયાન વડિયા ખાતે ‘મન્સૂલ વેલાર'નો ‘શામ-એ-ગઝલ', મુંબઈના સુરેશ જોષીનો ‘સુગમ સંગીત’ અને વડિયા છોડતાં પહેલાં સંત સાહિત્યના મર્મજ્ઞ ‘નિરંજન રાજ્યગુરુ'ના કાર્યક્રમોમાં જવાનું થાય છે. આ રીતે સાહિત્ય અને કળા સાથેનું જોડાણ થતું જાય છે. શ્રી જનક ત્રિવેદી સાથે ‘સરધાસ'ના બે અંક કાઢે છે. નાના અમસ્થા ગામમાં રહીને સાહિત્યિક પ્રવૃત્તિ સાથે સાહિત્યનું સર્જન કરે છે. ત્યાંથી તેઓ રાજકોટ આવીને વસે છે. આ સમય તેમના જીવન માટે અમૂલ્ય હતો. | ||