બાળ કાવ્ય સંપદા/કોણે ?: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 3: Line 3:


{{Block center|<poem>
{{Block center|<poem>
નીલેરા આભની રૂપાળી જાજમે
નીલેરા આભની રૂપાળી જાજમે
ચમકંતા તારલા કોણે ગૂંથ્યા ?
ચમકંતા તારલા કોણે ગૂંથ્યા ?
વહેલી પરોઢના પૂરવના બારણે
વહેલી પરોઢના પૂરવના બારણે
કુમકુમનાં પગલાં કોણે કર્યાં ?
કુમકુમનાં પગલાં કોણે કર્યાં ?
સંધ્યાની સાડીના ફરફરતા પાલવે
સંધ્યાની સાડીના ફરફરતા પાલવે
ગુલાબી રંગ આ કોણે પૂર્યા ?
ગુલાબી રંગ આ કોણે પૂર્યા ?
મંદ મંદ વાયરે ઝૂલતા આ ફૂલને
મંદ મંદ વાયરે ઝૂલતા આ ફૂલને
મીઠેરાં સ્મિતદાન કોણે દીધાં ?
મીઠેરાં સ્મિતદાન કોણે દીધાં ?
પૂનમની રાતના ખીલે છે પોયણાં
પૂનમની રાતના ખીલે છે પોયણાં
એ પોયણાંને ખીલતાં કોણે કીધાં ?
એ પોયણાંને ખીલતાં કોણે કીધાં ?
વહેતી સરિત નિત ગુંજે છે ગીતડાં,
વહેતી સરિત નિત ગુંજે છે ગીતડાં,
એ ગીતો મધુરતમ કોણે કીધાં ?
એ ગીતો મધુરતમ કોણે કીધાં ?
સાગરની કાયાને સુંદર સોહાવતાં
સાગરની કાયાને સુંદર સોહાવતાં
શ્વેત શ્વેત મોજાં કોણે કીધાં ?
શ્વેત શ્વેત મોજાં કોણે કીધાં ?
તિમિરભર્યા મુજ હૈયાને ઓરડે
તિમિરભર્યા મુજ હૈયાને ઓરડે
ઝળહળતાં તેજ આ કોણે કીધાં ?
ઝળહળતાં તેજ આ કોણે કીધાં ?
</poem>}}
</poem>}}
<br>
<br>

Navigation menu