સંસ્કૃતિ સૂચિ/આવરણપૃષ્ઠ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 781: Line 781:




:'''ક.''' [[સંસ્કૃતિ સૂચી/આવરણપૃષ્ઠ/ગદ્ય-પદ્ય|ગદ્ય-પદ્ય]]<br>
:'''ક.''' સંસ્કૃતિ સૂચી/આવરણપૃષ્ઠ/ગદ્ય-પદ્ય<br>
 
{| class="wikitable sortable"
! લેખ/ નોંધ શીર્ષક !! કવિ/લેખક/અનુવાદક/સંકલન  !! મહિનો, વર્ષ, પૃષ્ઠ નં. 
|-
| અણુયુગ - ભયનો કે આશાનો ? || બર્ટ્રાન્ડ રસેલ  || ઑકટૉ51/પૂ.પા.4
|-
| અપરિણીતા (કાવ્ય) || વિપિન પરીખ || સપ્ટે71/પૂ.પા.3
|-
| અમેરિકા, ઓ અમેરિકા (કાવ્ય) || હસમુખ પાઠક || મે68/પૂ.પા.4
|-
| અમેરિકામાં સ્વતંત્ર પત્રકારત્વ પરનો ભય  || મૅરી મેક્કાર્થી  || જુલાઈ53/પૂ.પા.4
|-
| અવશ વિજ્ઞાન (અણુબૉમ્બ) (ગદ્ય) || તંત્રી  || એપ્રિલ48/આ.પૃ.
|-
| અશુદ્ધ કવિતા ભણી (કાવ્ય) || પાબ્લો નેરુદા, અનુ. ભોળાભાઈ પટેલ || નવે71/પૂ.પા.3
|-
| અંગ્રેજી વિશે  || વિનોબા ભાવે || જુલાઈ59/પૂ.પા.4
|-
| અંગ્રેજીનું શું? || ગાંધીજી  || ઑગ59/પૂ.પા.4
|-
| અંધકાર (કાવ્ય) || યૉસેફ મેકવાન || ફેબ્રુ64/પૂ.પા.3
|-
| આ માર્ગ... (સત્યનો માર્ગ) || ગાંધીજી  || જુલાઈ69/પૂ.પા.4
|-
| આ લેખકોને થયું શું છે ?  || હૅરોલ્ડ સ્ટ્રોસ  || ઑગ52/પૂ.પા.4
|-
| આઇઝન હોવર ઉવાચ, યુ.પી.એ.નો સંદેશ  || આઇઝન હોવર || ફેબ્રુ53/પૂ.પા.4
|-
| આકાશ - ઘેર બેઠાં ગંગા (ગદ્ય) || ગાંધીજી  || ઑક્ટો48/આ.પૃ.
|-
| આકાશ (કાવ્ય) || ઉ. જો.  || મે75/પૂ.પા.4
|-
| આખી પ્રજાની વાણી  || બ. ક. ઠાકોર || એપ્રિલ52/પૂ.પા.4
|-
| આજે ભણીને કોઈને જીવતાં આવડતું નથી || રવિશંકર મહારાજ || જાન્યુ52/પૂ.પા.4
|-
| આટલું તો આવડવું જ જોઈએ  || જી. ડી. એચ. કોલ  || જાન્યુ51/પૂ.પા.4
|-
| આત્મસંતોષવૃત્તિ - સૌથી મોટો ભય  || સર્વપલ્લી રાધાકૃષ્ણન્ || ઑકટો52/પૂ.પા.4
|-
| આદિ શિલ્પીને (કાવ્ય) || પ્રજારામ રાવળ || જુલાઈ67/પૂ.પા.3
|-
| આધુનિક વિજ્ઞાન સારા માટે છે કે નરસા માટે?  || સી. એ. ક્રાઉલ્સન  || જૂન52/પૂ.પા.4
|-
| આધ્યાત્મિક ક્રાન્તિનું કાર્ય (ભૂદાનયજ્ઞ) || આચાર્ય જીવતરામ કૃપાલાની || જૂન53/પૂ.પા.4
|-
| આનંદનું ઉત્પાદન (ગદ્ય) || રાજગોપાલાચારી ચક્રવર્તી  || જૂન48/આ.પૃ.
|-
| આપણા ચિન્તકો : સમષ્ટિ ભાવનાનું વિશ્વસંગીત || આનન્દશંકર ધ્રુવ || ફેબ્રુ55/પૂ.પા.4
|-
| આપણો ધ્યાનમંત્ર-સત્યમેવ જયતે! || કાકા કાલેલકર  || ફેબ્રુ50/પૂ.પા.4
|-
| આપણો સ્વભાવદોષ  || કાકા કાલેલકર  || એપ્રિલ50/પૂ.પા.4
|-
| આફ્રિકન રાષ્ટ્રગીત (ગુજરાતીમાં અનુ. ) || સંપા. ચીમન વ્યાસ || માર્ચ58/પૂ.પા.4
|-
| આરમ્ભના ઉચ્ચાર  || ગગનવિહારી મહેતા  || સપ્ટે59/પૂ.પા.3
|-
| આવો ! (પદ્ય) || ઉ. જો.  || સપ્ટે58/આ.પૃ.
|-
| આહુતિરૂપ કર્મ || પી. એ. વાડીઆ || માર્ચ52/પૂ.પા.4
|-
| ઇચ્છામૃત્યુ (કાવ્ય) || હસમુખ પાઠક || મે68/પૂ.પા.3
|-
| ઉદ્યાન (કાવ્ય) || ડોમ મોરાઈસ, અનુ. રાધેશ્યામ શર્મા || જુલાઈ71/પૂ.પા.4
|-
| ઉપલબ્ધિ અને અભિવ્યક્તિ || અબૂ સઈદ ઐયુબ, અનુ. નગીનદાસ પારેખ || એપ્રિલ71/પૂ.પા.4
|-
| ઊગરવાનો માર્ગ  || વિલિયમ વૉગ્ટ  || મે51/પૂ.પા.4
|-
| એ ખજાનાની ચાવી (ગદ્ય) || આચાર્ય આનન્દશંકર ધ્રુવ  || નવે48/આ.પૃ.
|-
| એ તે કેવો ગુજરાતી ? (કાવ્ય)  || ઉ. જો.  || મે60/પૂ.પા.3
|-
| એક અછડતો કટાક્ષ ('રવીન્દ્ર સૌરભ'માંથી) || રવીન્દ્રનાથ ઠાકુર, અનુ. કાકા કાલેલકર || એપ્રિલ59/પૂ.પા.4
|-
| એક આત્મકથન || સર્વપલ્લી રાધાકૃષ્ણન || મે62/પૂ.પા.4
|-
| એક આંખમાં - (કાવ્ય) || જગદીશ ત્રિવેદી || ઑગ71/પૂ.પા.3
|-
| એક જગત માટેની અદમ્ય અભીપ્સા || મિલોવન જિલાસ || એપ્રિલ58/પૂ.પા.4
|-
| એક પડછાયો (કાવ્ય)  || નલિન રાવળ || ઑક્ટો61/પૂ.પા.3
|-
| એક પ્રસંગ || કાકા કાલેલકર || એપ્રિલ61/પૂ.પા.4
|-
| એક બાળક હતો || નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા  || સપ્ટે59/પૂ.પા.4
|-
| એક માત્ર મહત્ત્વાકાંક્ષા (હિંદનું નિર્માણકાર્ય) || જવાહરલાલ નેહરુ || જૂન64/પૂ.પા.4
|-
| એષઃ દેવો... (પદ્ય) || શ્વેતાશ્વતર ઉપનિષદ  || માર્ચ48/આ.પૃ.
|-
| અર્ઘ્ય : ઑપરેશન થિયેટરમાંનો એક અનુભવ || એમ. ડી. દેસાઈ || સપ્ટે60/પૂ.પા.3
|-
| ઓ મારી કુલદીપિકા (કાવ્ય)  || સુંદરજી ગો. બેટાઈ || નવે60/પૂ.પા.3
|-
| કરારને મોકળા દિલથી અજમાયશ આપો (ભારત - પાકિસ્તાન કરાર) || સરદાર વલ્લભભાઈ પટેલ  || મે50/પૂ.પા.4
|-
| કર્તવ્ય (કાવ્ય) || મુકુન્દરાય પારાશર્ય || ઑક્ટો69/પૂ.પા.3
|-
| કર્મ || રવીન્દ્રનાથ ઠાકુર, અનુ. નગીનદાસ પારેખ || એપ્રિલ70/પૂ.પા.4
|-
| કલાકારનું ચિન્તન  || અન્તોન ચેખૉવ || જાન્યુ60/પૂ.પા.4
|-
| કલાકારનો સ્વધર્મ || આલબેર કામુ || ઑગ58/પૂ.પા.4
|-
| કલાનું સ્વરૂપ  || ગૌરીપ્રસાદ ચુ. ઝાલા || મે59/પૂ.પા.4
|-
| કાંઈ વધુ (કાવ્ય) || પાબ્લો નેરુદા, અનુ. રાધેશ્યામ શર્મા || ઑગ71/પૂ.પા.3
|-
| કીકી (કાવ્ય) || સ્નેહરશ્મિ || જૂન65/પૂ.પા.3
|-
| કે પછી ? (કાવ્ય) || જગદીશ જોશી || એપ્રિલ72/પૂ.પા.3
|-
| કેળવણીએ મારો હાથ ઝાલ્યો || નાનાભાઈ ભટ્ટ  || જાન્યુ62/પૂ.પા.4
|-
| કોકિલને (કાવ્યકંડિકા) || મુકુન્દરાય પારાશર્ય || એપ્રિલ60/પૂ.પા.3
|-
| કોની કોની છે ગુજરાત ? (ગુજરાત રાજ્ય સ્થાપના) || કાકા કાલેલકર || જૂન60/પૂ.પા.4, 233
|-
| ક્યાં ? (કાવ્ય) || યૉસેફ મેકવાન || ફેબ્રુ64/પૂ.પા.3
|-
| ક્રાંતિની હવા || વિનોબા ભાવે  || ડિસે58/પૂ.પા.4
|-
| ખેતી અને ખાદી વગેરે ગ્રામઉદ્યોગોનો સંબંધ || કિશોરલાલ મશરૂવાળા || મે53/પૂ.પા.4
|-
| ગાયત્ર : મધ્યાહ (કાવ્ય) || નિરંજન ભગત || જાન્યુ58/પૂ.પા.3
|-
| ગાંધી-પાથેય || ગાંધીજી || ઑક્ટો68/પૂ.પા.4
|-
| ગુજરાતવાસીઓને  || રવિશંકર મહારાજ, નાનાભાઈ ભટ્ટ, પં. સુખલાલજી || સપ્ટે58/પૂ.પા.4
|-
| ગુસ્તાવ ફલોબેરને (કાવ્ય) || ચુનીલાલ મડિયા || ડિસે58/પૂ.પા.3
|-
| ગુહ્યં બ્રહ્મ... (પદ્ય) || મહાભારત  || જાન્યુ48/આ.પૃ.
|-
| ગોપીજી...મથુરા ના ગયાં ? (કાવ્ય) || મુકુન્દરાય પારાશર્ય || જાન્યુ71/પૂ.પા.3
|-
| ગોવિંદ સખારામ સરદેસાઈ || આર. સી. મજુમદાર || જૂન65/પૂ.પા.4
|-
| ગ્રામવિદ્યાપીઠ  || કાન્તિલાલ જોષી  || માર્ચ51/પૂ.પા.4
|-
| ઘર (કાવ્ય) || રામચંદ્ર બ. પટેલ || જૂન68/પૂ.પા.3
|-
| ઘર (તાળું ઉઘાડી દ્વાર હડસેલી...) (કાવ્ય) || જગદીશ ત્રિવેદી || એપ્રિલ65/પૂ.પા.3
|-
| ચરણરજ (કાવ્ય) || રામપ્રસાદ શુક્લ || ઑક્ટો59/પૂ.પા.3
|-
| ચહેરો (કાવ્ય) || ઉ. જો.  || ઑગ65/પૂ.પા.3
|-
| ચંડીદાસ કહે... (પદ્ય) || ચંડીદાસ || જાન્યુ48/આ.પૃ.
|-
| ચીનનાં સુવચનો  ||  - || માર્ચ50/પૂ.પા.4
|-
| જનતા (કાવ્ય) || સ્નેહરશ્મિ || એપ્રિલ77/પૂ.પા.3
|-
| જયંતિ દલાલની પ્રથમ પુણ્યતિથિ પ્રસંગે (કાવ્ય) || નલિન રાવળ || સપ્ટે71/પૂ.પા.3
|-
| જવાબદારીઓ અને હક્કો (યુવાધન) || ઓરટેગા ગેસેટ || ઑક્ટો53/પૂ.પા.4
|-
| જળસંપત્તિનો ઉપયોગ  || ઉપેન્દ્ર ભટ્ટ  || જૂન51/પૂ.પા.4
|-
| જાતીયતા - રસનો એક માત્ર વિષય ?  || સી. ઈ. એમ જોડ.  || નવે51/પૂ.પા.4
|-
| જીવનદેવતા || રવીન્દ્રનાથ ઠાકુર, અનુ. સુરેશ હ. જોષી || ફેબ્રુ62/પૂ.પા.4
|-
| જીવનશક્તિનો યથાર્થ અનુભવ || પં. સુખલાલજી સંઘવી || માર્ચ59/પૂ.પા.4
|-
| જેમાં સૌ કોઈ સરખા વિજયી નીવડે  || જવાહરલાલ નેહરુ  || ઑક્ટો60/પૂ.પા.4
|-
| જોજો, જરા સંભાળજો (કાવ્ય) || સુરેશ દલાલ || જુલાઈ59/પૂ.પા.3
|-
| ટૂંકી વાર્તા || ધૂમકેતુ || એપ્રિલ65/પૂ.પા.3
|-
| ડાયરીનું એક પાનું (કાવ્ય) || જગદીશ ત્રિવેદી || જૂન64/પૂ.પા.3
|-
| તપ અને સંયમ (ગદ્ય) || ગાંધીજી  || ઑગ48/આ.પૃ.
|-
| તમારે ગુજરાત જોવું છે ? || વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી  || સપ્ટે60/પૂ.પા.4
|-
| તાપીની રેલ - ૧૯૫૯ (બારે મેઘ પડ્યાં...) (કાવ્ય) || ચંપકલાલ વ્યાસ  || ઑક્ટો59/પૂ.પા.3
|-
| દાન્તે/અનંત જીવનનો કવિ || ક્રોચે, બેનેડેટો || મે65/પૂ.પા.4
|-
| 'નવો અંધકાર યુગ' ટાળીએ  || સર્વપલ્લી રાધાકૃષ્ણન || જુલાઈ50/પૂ.પા.4
|-
| ...નામે એક કુમારી (કાવ્ય)  || દિનેશ કોઠારી || જુલાઈ71/પૂ.પા.3
|-
| નિજલીલા : આજ અમે - (કાવ્ય)  || સ્નેહરશ્મિ || ઑગ68/પૂ.પા.3
|-
| નિજલીલા : કૈલાસ છોડી - , ૫. શેઠાણી ગુજરીમાં - (કાવ્ય)  || સ્નેહરશ્મિ || ઑગ68/પૂ.પા.3
|-
| નિજલીલા : દામકામનો - (કાવ્ય) || સ્નેહરશ્મિ || ઑગ68/પૂ.પા.3
|-
| નિજલીલા : લોકસભામાં - (કાવ્ય) || સ્નેહરશ્મિ || ઑગ68/પૂ.પા.3
|-
| નિજલીલા : શેઠાણી ગુજરીમાં -  || સ્નેહરશ્મિ || ઑગ68/પૂ.પા.3
|-
| નિયતિ - હે ! (કાવ્ય) || ફકીર મહમંદ મનસુરી || ડિસે58/પૂ.પા.3
|-
| નેતૃત્વના ત્રણ પાયા  || સ્વામી વિવેકાનંદ  || ડિસે52/પૂ.પા.4
|-
| પડછાયો (કાવ્ય) || સ્નેહરશ્મિ || ઑગ65/પૂ.પા.3
|-
| પત્રમ પુષ્પમ્ : ગાંધીજી અને 'આત્મસિદ્ધિશાસ્ત્ર' (શ્રીમદ્ રાજચંદ) || ત્રિભુવન વિરજીભાઈ હેમાણી || નવે68/પૂ.પા.3
|-
| પત્રમ પુષ્પમ્ : પારસી ગુજરાતી શબ્દો (કરાંચીવાળા ફિરોજશાહ મહેતાને લખેલા પત્રનો અંશ) || કાકા કાલેલકર || જૂન67/પૂ.પા.3
|-
| પત્રમ પુષ્પમ્ : વા. મો. શાહની નજરે ગાંધીજીનું 'નવજીવન' || ત્રિભુવન વીરજીભાઈ હેમાણી || મે69/પૂ.પા.3
|-
| પુન : - પુન : - પુન : - પુન : -  (કાવ્ય) || નિનુ મઝુમદાર  || એપ્રિલ60/પૂ.પા.3
|-
| સમયરંગ : પૂંઠા પરનું ચિત્ર ('ગુજરાતદર્શન' - પ્રદર્શન, ભાવનગર) || તંત્રી || ફેબ્રુ61/પૂ.પા.3
|-
| પ્રકાશ છે જ છે  || આલ્બેર કામુ || ફેબ્રુ60/પૂ.પા.4
|-
| પ્રજ્ઞાજીવન  || ગોવર્ધનરામ મા. ત્રિપાઠી  || માર્ચ60/પૂ.પા.4
|-
| પ્રાણશક્તિ || રવીન્દ્રનાથ ઠાકુર || નવે52/પૂ.પા.4
|-
| પ્રાથમિક શાળામાં અંગ્રેજી દાખલ કરવાનો વિરોધ (ચોથા નઈ તાલીમ સંમેલનના ઠરાવમાંથી) || તંત્રી  || માર્ચ53/પૂ.પા.4
|-
| પ્રાદેશિક વિરુદ્ધ પ્રાન્તીય ર્દષ્ટિકોણ || ઉ. જો.  || ઑક્ટો61/પૂ.પા.4
|-
| પ્રાપ્તિ અને અપ્રાપ્તિ || રવીન્દ્રનાથ ઠાકુર, અનુ. નગીનદાસ પારેખ || જૂન71/પૂ.પા.4
|-
| ફરજિયાત ભરતી થયેલા યોદ્ધાની કવિતા (કાવ્ય)  || રુઈ નોગાર, અંગ્રેજી અનુ. ફિલીપ્પા રમઝી , ગુજ. અનુ. : રાધેશ્યામ શર્મા  || જાન્યુ72/પૂ.પા.3
|-
| બર્ટ્રાન્ડ રસેલની ફ્રીમને લીધેલી મુલાકાત/સત્યશોધન અને સહિષ્ણુતા || બર્ટ્રાન્ડ રસેલ || જૂન59/પૂ.પા.4
|-
| બુદ્ધિમાનોનું બુદ્ધિમાંદ્ય || કાકા કાલેલકર || જૂન58/પૂ.પા.4
|-
| બે કાવ્યો : કેટકેટલા દિવસ તું... (કાવ્ય) || જીવનાનંદ દાસ, અનુ. ભોળાભાઈ પટેલ || ઑક્ટો71/પૂ.પા.3
|-
| બે કાવ્યો : કેટલાય દિવસ સંધ્યાના..., (કાવ્ય) || જીવનાનંદ દાસ, અનુ. ભોળાભાઈ પટેલ || ઑક્ટો71/પૂ.પા.3
|-
| બે દુનિયા વચ્ચે  || એનાયરિન બિવાન  || જાન્યુ53/પૂ.પા.4
|-
| બે સર - રિઆલિસ્ટ ગીતો : ૧. દરિયો; ૨. તડકો (કાવ્ય) || સિતાંશુ યશશ્ચંદ્ર || ડિસે63/પૂ.પા.3
|-
| બ્રહ્મયાત્રા (ઉપનિષદોમાં જીવનચિંતન) || કાકા કાલેલકર  || એપ્રિલ60/પૂ.પા.4
|-
| ભાઈકાકા (ભાઈલાલભાઈ ડા. પટેલ) || ઉ. જો.  || એપ્રિલ70/પૂ.પા.3
|-
| ભારતીય સમન્વય  || સુનીતિકુમાર ચાટુર્જ્યા  || નવે53/પૂ.પા.4
|-
| ભાવી વિશ્વનાગરિકો || સર્વપલ્લી રાધાકૃષ્ણન  || જુલાઈ60/પૂ.પા.4
|-
| ભુલસૂધાર || તંત્રી || એપ્રિલ65/પૂ.પા.3
|-
| 'મનેર માનુષ' ('શાંતિનિકેતન', ખંડ-૩) || રવીન્દ્રનાથ ઠાકુર, અનુ. નગીનદાસ પારેખ || જૂન68/પૂ.પા.4
|-
| માનવઅધિકારો || યુનેસ્કો || ફેબ્રુ52/પૂ.પા.4
|-
| માનવઅધિકારો  || હૅરોલ્ડ લાસ્કી  || જુલાઈ51/પૂ.પા.4
|-
| માનવનું સ્વરૂપ || તંત્રી || જાન્યુ50/પૂ.પા.4
|-
| માનવમન || જહૉન નેફ || ડિસે53/પૂ.પા.4
|-
| મારા જીવતરની ખોજ  || નાનાભાઈ ભટ્ટ || નવે60/પૂ.પા.4
|-
| મારી આ જવાનીમાં (કાવ્ય) || શેખાદમ આબુવાલા || ફેબ્રુ58/પૂ.પા.3
|-
| માંહ્યલો સાબદો નથી  || આર. જે. ઝેડ. ઉવેર્બ્લોવ્સકી || ઑગ53/પૂ.પા.4
|-
| મુઝે જિંદગીસે કોઈ શિકાયત નહીં || જવાહરલાલ નેહરુ || જૂન64/પૂ.પા.4
|-
| મુદ્રણકલા - સંસ્કારઘડતરનું મહત્ત્વનું સાધન  || બચુભાઈ રાવત  || સપ્ટે51/પૂ.પા.4
|-
| મુંબઈ (કાવ્ય) || નલિન રાવળ || ઑક્ટો61/પૂ.પા.3
|-
| મુંબઈની વર્ષા (કાવ્ય) || મેઘનાદ હ. ભટ્ટ  || ઑક્ટો59/પૂ.પા.3
|-
| મૃત્યુ એક કારકુનનું (કાવ્ય) || વિપિન પરીખ || ઑગ71/પૂ.પા.3
|-
| યુનિવર્સિટી અને યુગમાનસનું ઘડતર || રૉબર્ટ એમ. હચિન્સ  || સપ્ટે50/પૂ.પા.4
|-
| રણ (કાવ્ય) || સ્નેહરશ્મિ || ઑગ65/પૂ.પા.3
|-
| રત્નાવલીનો પત્ર (કાવ્ય) || રઘુવીર ચૌધરી || ડિસે63/પૂ.પા.3
|-
| રાત્રિપક્ષી (કાવ્ય) || ચંપકલાલ વ્યાસ || ફેબ્રુ64/પૂ.પા.3
|-
| રેશમી (કાવ્ય)  || પ્રજારામ રાવળ || માર્ચ71/પૂ.પા.3
|-
| ર્દઢસંકલ્પ અર્થે ઉદબોધન || કાકા કાલેલકર || મે58/પૂ.પા.4
|-
| લેખક : પ્રજાસંસ્કારનો ફુવારો  || રમણલાલ વ. દેસાઈ  || નવે50/પૂ.પા.4
|-
| 'લોકશાહીને વધુ શુદ્ધ બનાવવા' માટેનાં સૂચનો  || વિનોબા ભાવે  || ફેબ્રુ59/પૂ.પા.4
|-
| લોકશાળા  || નાનાભાઈ ભટ્ટ  || જુલાઈ52/પૂ.પા.4
|-
| વાર્તામાં હેતુ જુઓ તો તે તમારો છે - મારો નથી  || રવીન્દ્રનાથ ઠાકુર || ઑગ61/પૂ.પા.4
|-
| વાસન્તિક અભિન્દનમ્ (કાવ્ય) || વિદ્યાઅલંકાર શંકરદેવ || જૂન68/પૂ.પા.3
|-
| વિચાર પર શ્રદ્ધા || વિનોબા ભાવે || જુલાઈ58/પૂ.પા.4
|-
| વિજ્ઞાન અને અધ્યાત્મ || જવાહરલાલ નેહરુ || જાન્યુ59/પૂ.પા.4
|-
| વિજ્ઞાન યુગની સ્થિતપ્રજ્ઞતા || વિનોબા ભાવે || નવે58/પૂ.પા.4
|-
| વિજ્ઞાનને અહિંસાનું અનુપાન  || વિનોબા ભાવે || જાન્યુ59/પૂ.પા.4
|-
| વેદના (કાવ્ય) || હરીન્દ્ર દવે || સપ્ટે71/પૂ.પા.3
|-
| વેળા છે વાવણીની (કાવ્ય) || ન્હાનાલાલ દલપતરામ કવિ || ડિસે59/પૂ.પા.4
|-
| વૈશાલીનો સંદેશ || પં. સુખલાલજી સંઘવી || એપ્રિલ53/પૂ.પા.4
|-
| વ્યક્તિત્વની પરિપૂર્ણતા  || કવિ ઇકબાલ, અનુ. સય્યિદ અઝીમુદ્દીન 'મુનાદી' || જૂન61/પૂ.પા.4
|-
| વ્યાધિનિદાન (કાવ્ય) || મિરોસ્લાવ હોલુબ, અંગ્રેજી અનુ. જોર્જ થેઈનર, ગુજ. અનુ. રાધેશ્યામ શર્મા || માર્ચ71/પૂ.પા.3
|-
| શબ્દબ્રહ્મ (કાવ્ય) || કૃષ્ણલાલ શ્રીધરાણી || ઑગ60/પૂ.પા.4
|-
| શિક્ષણમાં માતૃભાષા જ માતાનું દૂધ છે. || રવીન્દ્રનાથ ઠાકુર || એપ્રિલ62/પૂ.પા.4
|-
| શુદ્ધ-શુદ્ધતર-શુદ્ધતમની સાધના || કેશવલાલ હ. ધ્રુવ || ઑક્ટો59/પૂ.પા.4
|-
| શેરીરસ્તો (કાવ્ય) || સાલ્વાતોર કવાસીમોદો, અનુ. રાધેશ્યામ શર્મા || સપ્ટે71/પૂ.પા.3
|-
| શ્રદ્ધાનો ઢોંગ (માનવ - અહંકાર અને મહત્ત્વાકાંક્ષા) || કેદારનાથ || ઑગ51/પૂ.પા.4
|-
| સત્પુરુષ, તત્પુરુષ, ઉત્પુરુષ || વિનોબા ભાવે || સપ્ટે62/પૂ.પા.4
|-
| સત્યનિષ્ઠા || કાકા કાલેલકર || ફેબ્રુ58/પૂ.પા.4
|-
| સત્યનો સાથ (ગદ્ય) || ખલીલ જિબ્રાન  || મે48/આ.પૃ.
|-
| સદગત આચાર્ય સ. જ. ભાગવત || ઉ. જો.  || ફેબ્રુ73/પૂ.પા.3
|-
| સમિધ (કાવ્ય)  || ઉ. જો.  || એપ્રિલ60/પૂ.પા.3
|-
| સરદારનાં સુવચનો  || સરદાર વલ્લ્ભભાઈ પટેલ  || નવે49/પૂ.પા.4
|-
| સરોવર (કાવ્ય) || હસમુખ પાઠક || ઑગ65/પૂ.પા.3
|-
| સર્જનાત્મક એકાન્ત  || સ્ટીફન સ્પેન્ડર  || એપ્રિલ51/પૂ.પા.4
|-
| સર્વધર્મી સંસ્કૃતિ  || કાકા કાલેલકર  || નવે61/પૂ.પા.4
|-
| સર્વોદયલક્ષી લોકશાહી સમાજવાદ || આચાર્ય જાવડેકર || જૂન50/પૂ.પા.4
|-
| સાહિત્યમાં સાર્વભૌમ નવજીવન  || કાકા કાલેલકર || મે61/પૂ.પા.4
|-
| સુખી દુનિયા (કુદરત અને માનવવિકાસ) || બર્ટ્રાન્ડ રસેલ  || મે52/પૂ.પા.4
|-
| સુન્દરમનું ઘર (કાવ્ય) || ઉ. જો.  || જૂન75/પૂ.પા.4
|-
| સુંદરથી આવૃત (કાવ્ય)  || સ્વપ્નસ્થ' || ફેબ્રુ64/પૂ.પા.3
|-
| સ્થાનિક - પ્રાદેશિક સંશોધનકેન્દ્રોની અગત્ય || આચાર્ય ધનંજય ગાડગીલ  || સપ્ટે53/પૂ.પા.4
|-
| સ્વરાજ્યનું ચિત્ર : ૧૯૨૧માં અને... || નરસિંહભાઈ પરીખ  || ડિસે50/પૂ.પા.4
|-
| હરિશ્ચન્દ્ર ભટ્ટને (કાવ્ય)  || સ્વપ્નસ્થ' || એપ્રિલ60/પૂ.પા.3
|-
| હિંદની મહત્તા (ગદ્ય) || રાજગોપાલાચારી || ડિસે48/આ.પૃ.
|-
| હિંમતભર્યા કાર્યની જરૂર || સર્વપલ્લી રાધાકૃષ્ણન્ || સપ્ટે52/પૂ.પા.4
|-
| હું ગુર્જર ભારતવાસી (કાવ્ય) || ઉ. જો.  || મે60/પૂ.પા.4
|-
| ...હું નથી ગયો (કાવ્ય) || હરીન્દ્ર દવે || જુલાઈ71/પૂ.પા.3
|-
| હું મથુરા નહીં જઉં... (કાવ્ય) || મુકુન્દરાય પારાશર્ય || જાન્યુ71/પૂ.પા.3
|-
| હું મને ખોદી શકું જો... (કાવ્ય) || ચંદ્રકાન્ત શેઠ || ઑગ71/પૂ.પા.3
|-
| હું માગું છું ગુણવત્તા (વિદ્યાર્થીઓની ગુણવત્તા) || જવાહરલાલ નેહરુ  || ફેબ્રુ51/પૂ.પા.4
|-
| હે મારા ચિત્ત -  || રવીન્દ્રનાથ ઠાકુર, અનુ. નગીનદાસ પારેખ || માર્ચ71/પૂ.પા.4
|}

Navigation menu