9,286
edits
(Created page with "{{SetTitle}} {{Heading| ૨ | }} {{Poem2Open}} બીજે દિવસે મ્યુનિસિપાલિટીના પ્રમુખ શિવશંકર સાથે મુલાકાત થઈ. આ ગામના જીર્ણપણા સાથે કોઈ રીતે મેળ ન લે એટલો બધો તે સુઘડ હતો. તાજી હજામત કરેલો ચહેરો જેવો સુઘડ લાગે તે...") |
No edit summary |
||
| Line 32: | Line 32: | ||
‘ભલે ભલે…’ સુનંદાની ધીરજ એકદમ ખૂટી પડી. | ‘ભલે ભલે…’ સુનંદાની ધીરજ એકદમ ખૂટી પડી. | ||
શિવશંકર ચાલ્યો ગયો, પણ સુનંદા ને લાગ્યું, પોતાની અકળામણ પાછળનો તેના પ્રત્યેની અરુચિનો ભાવ તે પામી ગયો છે. | શિવશંકર ચાલ્યો ગયો, પણ સુનંદા ને લાગ્યું, પોતાની અકળામણ પાછળનો તેના પ્રત્યેની અરુચિનો ભાવ તે પામી ગયો છે. | ||
<center> '''*''' </center> | |||
ત્રણેક દિવસમાં સુનંદા નવા સ્થળ ને નવા કામ સાથે ઠીક ઠીક ગોઠવાઈ ગઈ. અહીં કશું ખાસ ન ગમે કે સીધેસીધું ખૂંચે તેવું નહોતું. માત્ર શિવશંકર તેને કુમારથી તદ્દન ઊંધો લાગ્યો, એકદમ જ ઢંકાયેલો. એને સરખી રીતે ઓળખવા માટે કેટલાયે જુદા જુદા ખૂણેથી જુદા જુદા સમયે તેને જોવાથી જરૂર પડે. | ત્રણેક દિવસમાં સુનંદા નવા સ્થળ ને નવા કામ સાથે ઠીક ઠીક ગોઠવાઈ ગઈ. અહીં કશું ખાસ ન ગમે કે સીધેસીધું ખૂંચે તેવું નહોતું. માત્ર શિવશંકર તેને કુમારથી તદ્દન ઊંધો લાગ્યો, એકદમ જ ઢંકાયેલો. એને સરખી રીતે ઓળખવા માટે કેટલાયે જુદા જુદા ખૂણેથી જુદા જુદા સમયે તેને જોવાથી જરૂર પડે. | ||
કુમારે પણ કહ્યું : ‘દીદી, આ ગામમાં ઘણા સારા માણસો છે, અને ઘણા ખરાબ માણસો પણ છે. એમાંથી કેટલાક ખુલ્લા ખરાબ છે અને કેટલાક છાના. આ શિવશંકરથી સંભાળજો. તમે બહુ ભોળાં છો, એટલે આગળથી કહી દઉં છું.’ | કુમારે પણ કહ્યું : ‘દીદી, આ ગામમાં ઘણા સારા માણસો છે, અને ઘણા ખરાબ માણસો પણ છે. એમાંથી કેટલાક ખુલ્લા ખરાબ છે અને કેટલાક છાના. આ શિવશંકરથી સંભાળજો. તમે બહુ ભોળાં છો, એટલે આગળથી કહી દઉં છું.’ | ||