9,289
edits
No edit summary |
No edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 47: | Line 47: | ||
કુમાર આખો ઓરડો ભરાય તેટલું હસ્યો, પણ સુનંદાથી હસાયું નહિ. | કુમાર આખો ઓરડો ભરાય તેટલું હસ્યો, પણ સુનંદાથી હસાયું નહિ. | ||
‘દીદી, સત્યભાઈએ આજે એક બહુ જ સરસ વાત કહી. કહે : આપણું બીજાને આપી દેવું, તેમાં જ આપણી સંપત્તિ રહેલી છે. સંગ્રહ કરવામાં નહિ, આપતા જવામાં આનંદ છે, અને આ આપવાનું તે ધનનાણું નહિ પણ આપણું હૃદય જ. એક સરસ બાઉલગીત તેમણે સંભળાવ્યું. મેં આખુંયે યાદ કરી લીધું. મારી સ્મરણશક્તિ બહુ સતેજ છે, એનો પુરાવો તમને આપું, દીદી? સાંભળો… | ‘દીદી, સત્યભાઈએ આજે એક બહુ જ સરસ વાત કહી. કહે : આપણું બીજાને આપી દેવું, તેમાં જ આપણી સંપત્તિ રહેલી છે. સંગ્રહ કરવામાં નહિ, આપતા જવામાં આનંદ છે, અને આ આપવાનું તે ધનનાણું નહિ પણ આપણું હૃદય જ. એક સરસ બાઉલગીત તેમણે સંભળાવ્યું. મેં આખુંયે યાદ કરી લીધું. મારી સ્મરણશક્તિ બહુ સતેજ છે, એનો પુરાવો તમને આપું, દીદી? સાંભળો… | ||
<poem> | |||
સબારે બાસરે ભાલો, નઈલે તોમાર | સબારે બાસરે ભાલો, નઈલે તોમાર | ||
મનેર કાલો ઘુચબે ના રે! | મનેર કાલો ઘુચબે ના રે! | ||
| Line 70: | Line 70: | ||
‘હા દીદી, તેમણે કહેલું : જે દુઃખ ઈશ્વરે મોકલ્યું હોય છે, તે તો માણસને ઊંચે લઈ જવા સારુ જ આવ્યું હોય છે. પણ જે દુઃખ માણસ પોતે ઊભાં કરી લે છે; પોતાના ખ્યાલો, માન્યતાઓ, જીદને કારણે, ગાંઠને હઠને કારણે, જાતે કરીને જીવનને વિચારોના પિંજરમાં ગૂંગળાવી દઈને જે દુઃખ ઊભાં કરે છે, તે તેનું તેજ હણી નાખે છે. દુઃખ આવે ત્યારે માણસ તેને જ પોતાનું સર્વસ્વ બનાવી લે છે. પછી તે દુઃખ બોજો બની તેને કચડી નાખે છે. પણ દુઃખ આવે ત્યારે જીવનને એની સાથે એકરૂપ બનાવી દેવાની કશી જરૂર તો હોતી નથી! દુઃખથી અળગાં રહીને, તેની પાસે થઈને પસાર થઈ જઈ શકાય છે. એમણે ટાગોરની બે પંક્તિઓ કહેલી તે મને હજુ પણ યાદ છે : | ‘હા દીદી, તેમણે કહેલું : જે દુઃખ ઈશ્વરે મોકલ્યું હોય છે, તે તો માણસને ઊંચે લઈ જવા સારુ જ આવ્યું હોય છે. પણ જે દુઃખ માણસ પોતે ઊભાં કરી લે છે; પોતાના ખ્યાલો, માન્યતાઓ, જીદને કારણે, ગાંઠને હઠને કારણે, જાતે કરીને જીવનને વિચારોના પિંજરમાં ગૂંગળાવી દઈને જે દુઃખ ઊભાં કરે છે, તે તેનું તેજ હણી નાખે છે. દુઃખ આવે ત્યારે માણસ તેને જ પોતાનું સર્વસ્વ બનાવી લે છે. પછી તે દુઃખ બોજો બની તેને કચડી નાખે છે. પણ દુઃખ આવે ત્યારે જીવનને એની સાથે એકરૂપ બનાવી દેવાની કશી જરૂર તો હોતી નથી! દુઃખથી અળગાં રહીને, તેની પાસે થઈને પસાર થઈ જઈ શકાય છે. એમણે ટાગોરની બે પંક્તિઓ કહેલી તે મને હજુ પણ યાદ છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | |||
તુમિ જત ભાર દિયે છો એ ભાર કરિયા દિયે છો સોજા, | તુમિ જત ભાર દિયે છો એ ભાર કરિયા દિયે છો સોજા, | ||
આમિ જત ભાર જમિયે તુલેછિ, સકલિ હયે છે બોજા. |
આમિ જત ભાર જમિયે તુલેછિ, સકલિ હયે છે બોજા. | ||