સંસ્કૃતિ સૂચિ/સ્વાધ્યાય: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading| 26.  સ્વાધ્યાય અને સમીક્ષા    | (# નિશાનીવાળા સંલેખ પુસ્તક/ સામયિકની ટૂંકી નોંધ/ પરિચય અને * નિશાનીવાળા સંલેખ પુસ્તકની પ્રસ્તાવના/ આમુખ છે)  }}
{{Heading| 26.  સ્વાધ્યાય અને સમીક્ષા    | }}
 
<center> "(નોંધ : ‘સંસ્કૃતિ’માં ‘સ્વાધ્યાય અને સમીક્ષા’ વિભાગમાં, તેમજ પાછળના વર્ષોમાં સમીક્ષાનું કાર્ય ‘બે અવલોકનો’, ‘અવલોકનો અને નિરીક્ષણો’ – એવા શીર્ષક્થી થયું છે, તો આ ત્રણે શીર્ષકો નીચે આવતાં પુસ્તક- પ્રસ્તાવના, અવલોકન/ ટૂંકીનોંધ, સામયિકનોંધ વગેરેનો વર્ણાનુક્રમે સમાવેશ આ વિભાગમાં કરેલો છે. જો શીર્ષક મૂળકૃતિને સૂચવતું હોય તો શીર્ષક યથાવત રાખ્યું છે, પણ જયારે શીર્ષકમાં કૃતિનામનો સમાવેશ ન થયો હોય ત્યારે કૃતિનામના વર્ણાનુક્રમે સૂચિમાં મૂકેલ છે. કૃતિનામ પછી કૃતિના લેખક/ સંપાદક/  અનુવાદકનું નામ કૌંસમાં આપેલું છે. ત્યારબાદ લેખ/ નોંધનું મૂળ શીર્ષક અને લેખ/ નોંધના લેખકનું નામ આપેલ છે. છેલ્લે માસ, વર્ષ અને પૃષ્ઠ નંબર આપેલો છે. અંતે જયાં # નિશાની મૂકી છે તે સંલેખ પુસ્તક/ સામયિકની ટૂંકી નોંધ/ પરિચય અને * નિશાનીવાળા સંલેખ પુસ્તકની પ્રસ્તાવના/ આમુખ છે તેમ જાણવું.
દા.ત.
સતી (રવીન્દ્રનાથ ઠાકુર, અનુ. નગીનદાસ પારેખ)/ હૃદયનું ધર્મદર્શન; ઉ. જો.; જૂન48/232-236; *
1. સતી – કૃતિનામ
2. () માં લેખક, અનુવાદકનું નામ
3. / નિશાની પછી લેખ/ નોંધનું શીર્ષક
4. ઉ. જો. – લેખના લેખક
5. માસ, વર્ષ અને પૃષ્ઠ નંબર
6. * નિશાની દર્શાવે છે કે આ લેખ પુસ્તકની પ્રસ્તાવના છે.
 
ક્યારેક એક જ કૃતિ ઉપર એકથી વધારે લેખ/ નોંધ હોય ત્યારે તેની વિગત એક્સાથે મળી રહે તે હેતુથી આ સૂચિમાં કૃતિનામ હેઠળ દરેક લેખ/ નોંધને એકસાથે મૂકવામાં આવેલા છે.
દા.ત.
માનવીની ભવાઈ (પન્નાલાલ પટેલ); ઉ. જો.; જાન્યુ48/33-34; નવલકથા
  - તૃપ્તિનો ઘૂંટ; દર્શક; માર્ચ52/113-115
- વાર્તાકલા; સુન્દરમ્; ડિસે48/467-468
‘માનવીની ભવાઈ’ પર લખાયેલા ત્રણ લેખોનો સમાવેશ અહીં થયેલો છે. જેમાં ૧લા લેખનું શીર્ષક ‘માનવીની ભવાઈ’, ૨જાનું ‘તૃપ્તિનો ઘૂંટ’ અને ૩જાનું ‘વાર્તાકલા’ છે.)
"</center>


{| class="wikitable sortable"
{| class="wikitable sortable"
Line 834: Line 852:
| હોલ્મ્સ અને. લૅસ્કીનાં પત્રો/ સ્વાધ્યાય  || જસ્ટીસ ફેલીક્સ ફ્રાન્કકુર્ટર, અનુ. રવિશંકર સં. ભટ્ટ || ઑક્ટો53/394-396
| હોલ્મ્સ અને. લૅસ્કીનાં પત્રો/ સ્વાધ્યાય  || જસ્ટીસ ફેલીક્સ ફ્રાન્કકુર્ટર, અનુ. રવિશંકર સં. ભટ્ટ || ઑક્ટો53/394-396
|}
|}
<br>
{{HeaderNav2
|previous = પત્રમ્
|next = વિશેષાંક
}}
<br>

Navigation menu