32,301
edits
No edit summary |
No edit summary |
||
| Line 24: | Line 24: | ||
૪:૧ સૌ પ્રથમ તો ઉત્તમતાને આસને બિરાજતી કવિતાની પ્રત્યક્ષ તાસીર કેવા ઘાટની છે તેનો ખ્યાલ આર્નલ્ડને અનુસરીને મેળવીએ. | ૪:૧ સૌ પ્રથમ તો ઉત્તમતાને આસને બિરાજતી કવિતાની પ્રત્યક્ષ તાસીર કેવા ઘાટની છે તેનો ખ્યાલ આર્નલ્ડને અનુસરીને મેળવીએ. | ||
કાવ્યપદાર્થની બાહ્યાંતર સમગ્ર ઘટના - કવિતાસાધક નોખનોખાં ઉપકરણોના આંતર સંયોજનનો મુખ્તેસર હેવાલ આપી, એમાંથી કવિતાની સચેતન મુદ્રા કઈ રીતે ઊપસતી આવે છે એનો એ નકશો દોરી આપે છે. | કાવ્યપદાર્થની બાહ્યાંતર સમગ્ર ઘટના - કવિતાસાધક નોખનોખાં ઉપકરણોના આંતર સંયોજનનો મુખ્તેસર હેવાલ આપી, એમાંથી કવિતાની સચેતન મુદ્રા કઈ રીતે ઊપસતી આવે છે એનો એ નકશો દોરી આપે છે. | ||
૪:૨ આર્નલ્ડ માને છે કે ઉત્તમ કવિતામાં વિચાર અને કળાની એકતા સિદ્ધ થવી જોઈએ. કવિતાને શાશ્વત ગૌરવ ને કીર્તિ અપાવનારું તત્ત્વ આ તેની સેન્દ્રિય એકતા છે. આ સૈન્દ્રિય એકતા તે કેવળ અમૂર્ત ખ્યાલ નથી. કવિતાની ભિન્ન ભિન્ન સામગ્રી એકરસ બનીને રચનામાં ઊતરે ત્યારે કવિતા આ 'અત્યંત ઊંચા કાવ્યગુણ' ('The very high- est poetical quality') ને પ્રાપ્ત કરે છે. આ ઊંચા કાવ્યગુણનું મૂળ અધિષ્ઠાન શામાં છે? રચનાના વસ્તુ (matter) અને અંતસ્તત્ત્વ (substance); રીત (manner) અને શૈલી (style)માં સ્તો. એક પક્ષે 'વસ્તુ' અને 'અંતસ્તત્ત્વ' તથા બીજે પક્ષે 'રીતિ' અને 'શૈલી’ના પારસ્પરિક સંવાદપૂર્ણ સંયોજનમાં જ ઉચ્ચ સૌન્દર્ય, ઔચિત્ય ને સામર્થ્ય રહ્યાં છે. આ ચતુર્વિધ ઘટકોની અન્વિતિનું આધારબળ છે ‘ઉચ્ચતર સત્ય અને ગાંભીર્ય'ના ગુણોને કારણે, એરિસ્ટોટલ પણ કવિતાને ઇતિહાસ કરતાં ચડિયાતા સ્થાને મૂકે છે. એરિસ્ટોટલના તદ્વિપયક ખ્યાલને પોતાના કાવ્યવિચાર સાથે સાંકળીને આર્નલ્ડ કહે છે: “સત્ય અને ગાંભીર્યની, વિશેષ માત્રામાં ઉપસ્થિતિને કારણે જ, ઉત્તમ કવિતાના અંતસ્તત્વ અને વસ્તુને વિશિષ્ટ મુદ્રા સાંપડે છે. '<ref>‘...the substance and matter of the best poetry acquire their special character from possessing, in an eminent degree, truth and seriousness.’ એજન, ૧૩</ref> સાથોસાથ, ‘ઉત્તમ કવિતાની શૈલી અને રીતિની વિશિષ્ટ ભંગિ પણ પદછટા (diction) અને ખાસ તો એના સાંદોલ લયગતિમાંથી (movement) પ્રગટતી હોય છે. | ૪:૨ આર્નલ્ડ માને છે કે ઉત્તમ કવિતામાં વિચાર અને કળાની એકતા સિદ્ધ થવી જોઈએ. કવિતાને શાશ્વત ગૌરવ ને કીર્તિ અપાવનારું તત્ત્વ આ તેની સેન્દ્રિય એકતા છે. આ સૈન્દ્રિય એકતા તે કેવળ અમૂર્ત ખ્યાલ નથી. કવિતાની ભિન્ન ભિન્ન સામગ્રી એકરસ બનીને રચનામાં ઊતરે ત્યારે કવિતા આ 'અત્યંત ઊંચા કાવ્યગુણ' ('The very high- est poetical quality') ને પ્રાપ્ત કરે છે. આ ઊંચા કાવ્યગુણનું મૂળ અધિષ્ઠાન શામાં છે? રચનાના વસ્તુ (matter) અને અંતસ્તત્ત્વ (substance); રીત (manner) અને શૈલી (style)માં સ્તો. એક પક્ષે 'વસ્તુ' અને 'અંતસ્તત્ત્વ' તથા બીજે પક્ષે 'રીતિ' અને 'શૈલી’ના પારસ્પરિક સંવાદપૂર્ણ સંયોજનમાં જ ઉચ્ચ સૌન્દર્ય, ઔચિત્ય ને સામર્થ્ય રહ્યાં છે. આ ચતુર્વિધ ઘટકોની અન્વિતિનું આધારબળ છે ‘ઉચ્ચતર સત્ય અને ગાંભીર્ય'ના ગુણોને કારણે, એરિસ્ટોટલ પણ કવિતાને ઇતિહાસ કરતાં ચડિયાતા સ્થાને મૂકે છે. એરિસ્ટોટલના તદ્વિપયક ખ્યાલને પોતાના કાવ્યવિચાર સાથે સાંકળીને આર્નલ્ડ કહે છે: “સત્ય અને ગાંભીર્યની, વિશેષ માત્રામાં ઉપસ્થિતિને કારણે જ, ઉત્તમ કવિતાના અંતસ્તત્વ અને વસ્તુને વિશિષ્ટ મુદ્રા સાંપડે છે. '<ref>‘...the substance and matter of the best poetry acquire their special character from possessing, in an eminent degree, truth and seriousness.’ એજન, ૧૩</ref> સાથોસાથ, ‘ઉત્તમ કવિતાની શૈલી અને રીતિની વિશિષ્ટ ભંગિ પણ પદછટા (diction) અને ખાસ તો એના સાંદોલ લયગતિમાંથી (movement) પ્રગટતી હોય છે.’<ref>‘...that to the style and manner of the best poetry their special character, their accent, is given by their diction, and even yet more, by their movement.' ४न, १३</ref> ચર્ચાની સગવડ ખાતર આપણે વસ્તુ-અંતસ્તત્ત્વ અને શૈલી-રીતિની શ્રેષ્ઠતામૂલક લાક્ષણિકતાઓ વચ્ચે ભલે ભેદ પાડીએ પરંતુ, હકીકતે તો, એ બંને પરસ્પરાશ્રયી અને જીવંતપણે ઉભય સંલગ્ન છે. “ઉત્તમ કવિતાના વસ્તુ અને અંતસ્તત્ત્વમાં રહેલી સત્ય અને ગાંભીર્યની શ્રેષ્ઠતામૂલક લાક્ષણિકતા શૈલી અને રીતિને ધારતી પદછટા અને સાંદોલ લયગતિની શ્રેષ્ઠમૂલક લાક્ષણિકતા સાથે અવિભાજ્ય રૂપે સંકળાયેલી છે.' | ||
<ref>‘...The superior character of truth and seriousness, in the matter and substance of the best poetry, is inseparable from the superiority of diction and movement marking its style and manner.' એજન, ૧૩.</ref>એ કારણે જ, આર્નલ્ડ, કવિતાના વસ્તુ અને અંતસ્તત્ત્વને માટે કાવ્યગત ઉચ્ચ સત્ય અને ગાંભીર્ય જેટલાં અનિવાર્ય છે એટલી જ આવશ્યકતા, એનાં શૈલી અને રીતિને, પદછટા અને સાંદોલ લયગતિની સંવાદભંગિની છે–એવો અભિપ્રાય ઉચ્ચારે છે. આથી, કવિતાની શૈલી અને રીતિમાં આંદોલન-સંચલનની માત્રા જેટલી ઓછી તેટલે અંશે તેના વિષય અને વિચારતત્ત્વને સત્ય અને ગાંભીર્યની ખોટ રહેવાની. આ રીતે, કવિતાના આંતર-અર્થ-ઉપાદાન (વસ્તુ અને અંતસ્તત્ત્વ)માં સૂક્ષ્મ રસાયણરૂપે રહેલાં સત્ય અને ગાંભીર્ય, તથા બાહ્ય-શબ્દ-ઉપાદાન (શૈલી અને રીતિ)ના ધારકબળ રૂપે રહેલા પદછટા અને સાંદોલ ગત્યાત્મકતાના ભીતરી અનુબંધને અનિવાર્ય ઠરાવી, ઉત્તમ કવિતાના આંતરબાહ્ય સંવિધાનનું વ્યાકરણ માંડી આપે છે. ઉત્તમ કવિતાના રચનાવિધાનનો આર્નલ્ડનો ખ્યાલ, આ પ્રકારની આકૃતિમાં મૂકી શકાય : | <ref>‘...The superior character of truth and seriousness, in the matter and substance of the best poetry, is inseparable from the superiority of diction and movement marking its style and manner.' એજન, ૧૩.</ref>એ કારણે જ, આર્નલ્ડ, કવિતાના વસ્તુ અને અંતસ્તત્ત્વને માટે કાવ્યગત ઉચ્ચ સત્ય અને ગાંભીર્ય જેટલાં અનિવાર્ય છે એટલી જ આવશ્યકતા, એનાં શૈલી અને રીતિને, પદછટા અને સાંદોલ લયગતિની સંવાદભંગિની છે–એવો અભિપ્રાય ઉચ્ચારે છે. આથી, કવિતાની શૈલી અને રીતિમાં આંદોલન-સંચલનની માત્રા જેટલી ઓછી તેટલે અંશે તેના વિષય અને વિચારતત્ત્વને સત્ય અને ગાંભીર્યની ખોટ રહેવાની. આ રીતે, કવિતાના આંતર-અર્થ-ઉપાદાન (વસ્તુ અને અંતસ્તત્ત્વ)માં સૂક્ષ્મ રસાયણરૂપે રહેલાં સત્ય અને ગાંભીર્ય, તથા બાહ્ય-શબ્દ-ઉપાદાન (શૈલી અને રીતિ)ના ધારકબળ રૂપે રહેલા પદછટા અને સાંદોલ ગત્યાત્મકતાના ભીતરી અનુબંધને અનિવાર્ય ઠરાવી, ઉત્તમ કવિતાના આંતરબાહ્ય સંવિધાનનું વ્યાકરણ માંડી આપે છે. ઉત્તમ કવિતાના રચનાવિધાનનો આર્નલ્ડનો ખ્યાલ, આ પ્રકારની આકૃતિમાં મૂકી શકાય : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
| Line 44: | Line 44: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
૪: ૩ આર્નલ્ડ, સત્ય અને ગાંભીર્ય જેવાં તત્ત્વોને ઉત્તમ કવિતા માટે સર્વથા અનિવાર્ય લેખે છે. આ તત્ત્વોના કવિતાગત વિનિયોગમાં જ કવિનું સર્જકત્વ કસોટીએ ચડે છે. આ બન્ને ગુણોને એ એટલા બધા મહત્ત્વના ગણાવે છે કે એના અભાવની સ્થિતિમાં કવિતા ઉત્તમતા ગુમાવી બેસે. વસ્તુદર્શન, જીવનવિવેચન જેવાં કાવ્યસાધક તત્ત્વો ઉપરાંત વ્યાપકતા, કૌશલ વગેરે કાવ્યગુણોથી લચી પડતી રચનામાં પણ 'ઉચ્ચ ગાંભીર્ય’ (High Seriouness)નો જો અભાવ હોય તો એવી કૃતિ ઉત્તમ કવિતાની કોટિમાં સ્વીકાર્ય બને નહિ. આ બાબતમાં તે ચોસરની કવિતાનો દાખલો આપે છે. ચોંસરની કવિતા વસ્તુદર્શન, જીવનવિવેચન ઉપરાંત બીજા અનેક કાવ્યગુણો ધરાવે છે, પણ ‘ઉચ્ચ ગાંભીર્ય’નો એમાં અભાવ છે; જ્યારે હોમર, દાન્તે અને શેક્સપિયરની રચનાઓમાં ‘ઉચ્ચ ગાંભીર્ય’ની સતત ઉપસ્થિતિ વરતાઈ આવે છે. એ કારણે જ, એ સૌ સર્જકોની કવિતા ઉત્તમતાને પ્રાપ્ત કરી શકી છે. | ૪: ૩ આર્નલ્ડ, સત્ય અને ગાંભીર્ય જેવાં તત્ત્વોને ઉત્તમ કવિતા માટે સર્વથા અનિવાર્ય લેખે છે. આ તત્ત્વોના કવિતાગત વિનિયોગમાં જ કવિનું સર્જકત્વ કસોટીએ ચડે છે. આ બન્ને ગુણોને એ એટલા બધા મહત્ત્વના ગણાવે છે કે એના અભાવની સ્થિતિમાં કવિતા ઉત્તમતા ગુમાવી બેસે. વસ્તુદર્શન, જીવનવિવેચન જેવાં કાવ્યસાધક તત્ત્વો ઉપરાંત વ્યાપકતા, કૌશલ વગેરે કાવ્યગુણોથી લચી પડતી રચનામાં પણ 'ઉચ્ચ ગાંભીર્ય’ (High Seriouness)નો જો અભાવ હોય તો એવી કૃતિ ઉત્તમ કવિતાની કોટિમાં સ્વીકાર્ય બને નહિ. આ બાબતમાં તે ચોસરની કવિતાનો દાખલો આપે છે. ચોંસરની કવિતા વસ્તુદર્શન, જીવનવિવેચન ઉપરાંત બીજા અનેક કાવ્યગુણો ધરાવે છે, પણ ‘ઉચ્ચ ગાંભીર્ય’નો એમાં અભાવ છે; જ્યારે હોમર, દાન્તે અને શેક્સપિયરની રચનાઓમાં ‘ઉચ્ચ ગાંભીર્ય’ની સતત ઉપસ્થિતિ વરતાઈ આવે છે. એ કારણે જ, એ સૌ સર્જકોની કવિતા ઉત્તમતાને પ્રાપ્ત કરી શકી છે. | ||
૪:૪ ભાવકની ચેતનાને શ્રદ્ધેય અને સંતર્પક નીવડનારું તત્ત્વ, આ 'ઉચ્ચ ગાંભીર્ય’ છે. કવિતાએ, જ્યારે, જીવનની આચારગતિ અને રીતિ('How to Live')નું કેવળ નિદિધ્યાસન કરવાનું નથી, નિરાકરણ પણ આપવાનું છે. એ માન્યતાના સંદર્ભમાં, કવિતા અંતર્ગત ઉચ્ચ ગાંભીર્યનો ખ્યાલ સર્વથા બંધબેસતો લાગે. આમ છતાં, ઉત્તમ કવિતાની ઘટનામાં મૂળભૂત તત્ત્વરૂપ આ ગાંભીર્યના સ્વરૂપ અંગેની કશી નક્કર ને ચોખ્ખી છાપ એની કાવ્યચર્ચામાંથી મળતી નથી. કાવ્યગત જીવનવિવેચનના નિયામક સત્ય અને સૌન્દર્યના કવિતા-નિયમો આ ઉચ્ચ ગાંભીર્યને કારણે સાંપડતા હોવાનું કહીને એ ઉમેરે છે : 'ઉચ્ચ ગાંભીર્ય પ્રગટે છે સંપૂર્ણ નિષ્ઠામાંથી.’ | ૪:૪ ભાવકની ચેતનાને શ્રદ્ધેય અને સંતર્પક નીવડનારું તત્ત્વ, આ 'ઉચ્ચ ગાંભીર્ય’ છે. કવિતાએ, જ્યારે, જીવનની આચારગતિ અને રીતિ('How to Live')નું કેવળ નિદિધ્યાસન કરવાનું નથી, નિરાકરણ પણ આપવાનું છે. એ માન્યતાના સંદર્ભમાં, કવિતા અંતર્ગત ઉચ્ચ ગાંભીર્યનો ખ્યાલ સર્વથા બંધબેસતો લાગે. આમ છતાં, ઉત્તમ કવિતાની ઘટનામાં મૂળભૂત તત્ત્વરૂપ આ ગાંભીર્યના સ્વરૂપ અંગેની કશી નક્કર ને ચોખ્ખી છાપ એની કાવ્યચર્ચામાંથી મળતી નથી. કાવ્યગત જીવનવિવેચનના નિયામક સત્ય અને સૌન્દર્યના કવિતા-નિયમો આ ઉચ્ચ ગાંભીર્યને કારણે સાંપડતા હોવાનું કહીને એ ઉમેરે છે : 'ઉચ્ચ ગાંભીર્ય પ્રગટે છે સંપૂર્ણ નિષ્ઠામાંથી.’ <ref> ‘...the high seriousness which comes from absolute sincerity' એજન, ૨૮-૯</ref> આ જીવનનિષ્ઠામાંથી પ્રભવ પામતા ઉચ્ચ ગાંભીર્યનું વજન જ રચનાને ઉત્તમતાની પાત્રતા અર્પે છે. આ જ સ્થળે, દાંતેની કવિતા સાથે બર્ન્સની કવિતાની તુલના કરતાં, બર્ન્સની કવિતામાં, 'અંતરતમ આત્મચેતનાના અવાજ'<ref>‘...a voice from the very inmost soul.' એજન, ૨૯</ref>નો અભાવ દર્શાવે છે. આમ, કવિ-સર્જકની માનવી તરીકેની સંપૂર્ણ જીવનનિષ્ઠામાંથી ઉચ્ચગાંભીર્ય પ્રગટતું હોય છે, અને કાવ્યરચનામાં સદાજાગ્રત કવિની પારદર્શી આત્મચેતનાના અંતર્નાદરૂપે ધ્વનિત થતું હોય છે–આવા પ્રકારનો આશય ફલિત થાય છે. | ||
૫:૧ કવિતાનું સર્જન, આર્નલ્ડના અભિપ્રાયે, ભલે કવિની સર્જનાત્મક શક્તિનું પરિણામ હોય, પરંતુ કવિતાની મહત્તાનો આધાર તો તેની કવિતાની વિવેચનાત્મક શક્તિ પર નિર્ભર છે, સર્જનાત્મક શક્તિ પર નહિ. કવિતા જીવનના ગહન વ્યાપક પ્રદેશોની માત્ર રજૂઆત નથી કરતી, તલસ્પર્શી વિવેચના પણ માંડી આપે છે, જીવનના કેવળ પ્રતિનિધાનમાં તો યથાવત્ સ્થિતિ અપેક્ષિત રહે; જ્યારે વિવેચન, વિવિધ ચિત્રો પ્રસ્તુત કરીને, એનું અર્થઘટન કરતાં કરતાં, તરતમલક્ષી મૂલ્યાંકન પણ કરી આપે. આ કારણે જીવનપદ્ધતિની સ્પષ્ટ દિશા પણ ભાવકને મળી રહે. આ દૃષ્ટિએ, ‘કવિતા, જીવનનું વિવેચન છે' : આવી વ્યાખ્યા એ બાંધે છે. | ૫:૧ કવિતાનું સર્જન, આર્નલ્ડના અભિપ્રાયે, ભલે કવિની સર્જનાત્મક શક્તિનું પરિણામ હોય, પરંતુ કવિતાની મહત્તાનો આધાર તો તેની કવિતાની વિવેચનાત્મક શક્તિ પર નિર્ભર છે, સર્જનાત્મક શક્તિ પર નહિ. કવિતા જીવનના ગહન વ્યાપક પ્રદેશોની માત્ર રજૂઆત નથી કરતી, તલસ્પર્શી વિવેચના પણ માંડી આપે છે, જીવનના કેવળ પ્રતિનિધાનમાં તો યથાવત્ સ્થિતિ અપેક્ષિત રહે; જ્યારે વિવેચન, વિવિધ ચિત્રો પ્રસ્તુત કરીને, એનું અર્થઘટન કરતાં કરતાં, તરતમલક્ષી મૂલ્યાંકન પણ કરી આપે. આ કારણે જીવનપદ્ધતિની સ્પષ્ટ દિશા પણ ભાવકને મળી રહે. આ દૃષ્ટિએ, ‘કવિતા, જીવનનું વિવેચન છે' : આવી વ્યાખ્યા એ બાંધે છે. | ||
૫:૨ 'તત્ત્વતઃ કવિતા, જીવનનું વિવેચન છે', એમ કહીને આર્નલ્ડ કવિતાની મહત્તા ને વ્યાપક્તા સ્થાપે છે. સહજ ઝીણી નજરે જોઈએ તો આ વ્યાખ્યાની સ્થાપના આર્નલ્ડની સમગ્ર વિવેચન કારકિર્દીનું પ્રધાન લક્ષ્ય રહ્યું લાગે. ભિન્ન ભિન્ન લેખોમાંના, કવિતા અંગેના ઉલ્લેખો પરથી આ વાતને સમર્થન મળે છે : | ૫:૨ 'તત્ત્વતઃ કવિતા, જીવનનું વિવેચન છે', એમ કહીને આર્નલ્ડ કવિતાની મહત્તા ને વ્યાપક્તા સ્થાપે છે. સહજ ઝીણી નજરે જોઈએ તો આ વ્યાખ્યાની સ્થાપના આર્નલ્ડની સમગ્ર વિવેચન કારકિર્દીનું પ્રધાન લક્ષ્ય રહ્યું લાગે. ભિન્ન ભિન્ન લેખોમાંના, કવિતા અંગેના ઉલ્લેખો પરથી આ વાતને સમર્થન મળે છે : | ||
અ ‘સમગ્ર સાહિત્યનો અંતિમ ઉદ્દેશ... જીવનનું વિવેચન છે. -‘જોબર્ટ’ (૧૮૬૪)<ref>‘...The end and aim of all literature is... a criticism of life." Joubert, 1964; Essays in Criticism(First Series), 303</ref> | અ ‘સમગ્ર સાહિત્યનો અંતિમ ઉદ્દેશ... જીવનનું વિવેચન છે. -‘જોબર્ટ’ (૧૮૬૪)<ref>‘...The end and aim of all literature is... a criticism of life." Joubert, 1964; Essays in Criticism(First Series), 303</ref> | ||
બ ‘'કવિતા, મૂલતઃ, જીવનનું વિવેચન છે', -'વર્ડ્ઝવર્થ’ (૧૮૭૯)<ref> | બ ‘'કવિતા, મૂલતઃ, જીવનનું વિવેચન છે', -'વર્ડ્ઝવર્થ’ (૧૮૭૯)<ref>‘...Poetry is at bottom a criticism of life. 'Wordsworth', 1869, (Second Series), 85</ref> | ||
ક 'કાવ્યગત સત્ય અને કાવ્યગત સૌન્દર્યના નિયમોના અનુલક્ષમાં, (કવિતા) એ જીવનનું વિવેચન છે. -‘કવિતાનો અભ્યાસ' (૧૮૮૦)<ref>'(poetry).. a criticism of life... under the conditions fixed by the laws of poetic truth and poetic beauty. The Study of Poetry, 1880, એજન, ૨૬-૯</ref> | ક 'કાવ્યગત સત્ય અને કાવ્યગત સૌન્દર્યના નિયમોના અનુલક્ષમાં, (કવિતા) એ જીવનનું વિવેચન છે. -‘કવિતાનો અભ્યાસ' (૧૮૮૦)<ref>'(poetry).. a criticism of life... under the conditions fixed by the laws of poetic truth and poetic beauty. The Study of Poetry, 1880, એજન, ૨૬-૯</ref> | ||
ડ (કવિતા) ‘જીવનનું વિવેચન છે અને એ કારણે, ગદ્ય સાથે-ગદ્ય કંઈ બીજું જ છે-એનો ભેદ છે. ઘણાં વર્ષો પહેલાં મેં ‘જીવનનું વિવેચન' એવો શબ્દપ્રયોગ સૌ પ્રથમ કર્યો ત્યારે મારા મનમાં સાહિત્યમાત્રનો ખ્યાલ હતો; એકલી કવિતાનો નહિ. મેં કહ્યું હતું કે સમગ્ર સાહિત્યનો અંતિમ ઉદ્દેશ જો કોઈ ધ્યાનપૂર્વક લેખે તો જીવનના વિવેચન સિવાય અન્ય કશો નથી. અને એ સાચું પણ છે. ગદ્ય વા પદ્ય, કોઈ પણ માધ્યમ દ્વારા પ્રગટ થતાં આપણા સમગ્ર ઉચ્ચારણોનો મુખ્ય અને અંતિમ હેતુ, ખરે જ જીવનનું વિવેચન છે...ગદ્ય કરતાં કવિતાની ભેદકતા દર્શાવતી સમુચિત વ્યાખ્યા તરીકે આ લક્ષણ બહુ કામ આવે તેમ નથી, એ હું કબૂલ કરું છું. આમ છતાં, આ સત્યનું વિસ્મરણ કરવાથી કવિતા કદી સમૃદ્ધ થઈ શકે નહિ. કવિતામાં જીવનનું વિવેચન કાવ્યગત સત્ય અને કાવ્યગત સૌન્દર્યના નિયમોના અનુલક્ષમાં થતું હોય છે.” – 'બાયરન’ (૧૮૮૧)<ref>‘... that it is a criticism of life, and that I make it to be thereby distinguished from prose, which is something else. So far from it, that when I first used this expression, a criticism of life, now many years ago, it was to literature in general that 1 applied it. and not to poetry in special. 'The end and aim of all literature,' I said, 'is, if one considers it attentively, nothing but that, a criticism of life.' And so it surely is; the main end and aim of all our utterance, whether in prose or in verse, is surely a criti cism of life... I admit towards an adequate definition of poetry as distinguished from prose by that truth.... and poetry can never prosper if it is forgotten. In poetry.... the criticism of life has to be made confirmably to the laws of poetic truth and poetic beauty." - 'Byron', (1881), એજન, ૧૧૦</ref> | ડ (કવિતા) ‘જીવનનું વિવેચન છે અને એ કારણે, ગદ્ય સાથે-ગદ્ય કંઈ બીજું જ છે-એનો ભેદ છે. ઘણાં વર્ષો પહેલાં મેં ‘જીવનનું વિવેચન' એવો શબ્દપ્રયોગ સૌ પ્રથમ કર્યો ત્યારે મારા મનમાં સાહિત્યમાત્રનો ખ્યાલ હતો; એકલી કવિતાનો નહિ. મેં કહ્યું હતું કે સમગ્ર સાહિત્યનો અંતિમ ઉદ્દેશ જો કોઈ ધ્યાનપૂર્વક લેખે તો જીવનના વિવેચન સિવાય અન્ય કશો નથી. અને એ સાચું પણ છે. ગદ્ય વા પદ્ય, કોઈ પણ માધ્યમ દ્વારા પ્રગટ થતાં આપણા સમગ્ર ઉચ્ચારણોનો મુખ્ય અને અંતિમ હેતુ, ખરે જ જીવનનું વિવેચન છે...ગદ્ય કરતાં કવિતાની ભેદકતા દર્શાવતી સમુચિત વ્યાખ્યા તરીકે આ લક્ષણ બહુ કામ આવે તેમ નથી, એ હું કબૂલ કરું છું. આમ છતાં, આ સત્યનું વિસ્મરણ કરવાથી કવિતા કદી સમૃદ્ધ થઈ શકે નહિ. કવિતામાં જીવનનું વિવેચન કાવ્યગત સત્ય અને કાવ્યગત સૌન્દર્યના નિયમોના અનુલક્ષમાં થતું હોય છે.” – 'બાયરન’ (૧૮૮૧)<ref>‘... that it is a criticism of life, and that I make it to be thereby distinguished from prose, which is something else. So far from it, that when I first used this expression, a criticism of life, now many years ago, it was to literature in general that 1 applied it. and not to poetry in special. 'The end and aim of all literature,' I said, 'is, if one considers it attentively, nothing but that, a criticism of life.' And so it surely is; the main end and aim of all our utterance, whether in prose or in verse, is surely a criti cism of life... I admit towards an adequate definition of poetry as distinguished from prose by that truth.... and poetry can never prosper if it is forgotten. In poetry.... the criticism of life has to be made confirmably to the laws of poetic truth and poetic beauty." - 'Byron', (1881), એજન, ૧૧૦</ref> | ||
| Line 62: | Line 62: | ||
૭:૨ આર્નલ્ડ માને છે કે ધર્મ, તત્ત્વજ્ઞાન અને વિજ્ઞાન કરતાં કવિતાને ઊંચે આસને સ્થાપવામાં એની આ વિશિષ્ટ વિવેચનાત્મક શક્તિ કારણરૂપ છે. કવિતામાં પ્રગટ થતું જીવનવિવેચન આદર્શો-વિચારોને વ્યક્ત કરે છે એ સાચું, પણ આદર્શો-વિચારોને કવિતામાં કેવળ વ્યક્ત કરવામાં જ કવિની સર્ગશક્તિની સફળતા સમાઈ જતી નથી. સૂક્ષ્મ સિદ્ધાન્તો, જડ વીગતો, કાચા પ્રસંગો કે વાસ્તવનાં જાડાં ચિત્રો પ્રસ્તુત કરવાથી જીવનનું વિવેચન સિદ્ધ થતું નથી, પરંતુ કવિતા તો જીવનની સંકુલતા ને જટિલતાનાં ચિત્રો સરહસ્ય પ્રસ્તુત કરતી રહે છે. જીવનના નિર્ણાયક અને નિયામક સિદ્ધાંતોની કે નિયમોની આદેશાત્મક વા સૂત્રાત્મક રજૂઆત તો તત્ત્વજ્ઞાન કે નીતિશાસ્ત્રના વિષય હોઈ શકે. કોરા સિદ્ધાંતો, આદર્શો કે વિચારોનું શુષ્ક વ્યાપ્તિબંધન પણ જીવનવિવેચનરૂપ કવિતામાં ઉદિષ્ટ નથી. કવિતા તો જીવનસ્થિતિનાં અનેકવિધ ચિત્રોની ભાતીગળ સૃષ્ટિમાં આ અમૂર્ત આદર્શો -વિચારોને ગૂઢ પણ ધ્વન્યાત્મક રૂપે આલેખે છે. વળી, કવિતા જીવનનાં ભાવાત્મક સ્થિત્યંતરોને કેવળ ચિત્રરૂપે આલેખીને બેસી રહેતી નથી; એના અંતગૂઢ અર્થોને પણ, પોતાના સ્વકીય કાનૂનો - સત્ય અને સૌન્દર્યના કાવ્યનિયમો - ની મર્યાદામાં રહીને, ઉકેલી આપે છે. પ્રકીર્ણ, પૃથક્ ને ખંડરૂપ દીસતી સંકુલ અને અવિશદ ભાવસ્થિતિઓમાં પ્રચ્છન્નરૂપે ગુંથાયેલા આદર્શો-વિચારોને તે વિશદ અને પારદર્શીરૂપે વ્યંજિત કરી આપે છે; ને આ રીતે આદર્શોનો સરળ સુગમરૂપે જીવનની પ્રત્યક્ષતામાં અનુવાદ થતાં, ભાવસ્થિતિઓ જીવનની અપૃથસ્તા, સમગ્રતા ને અવિકલતાનો અર્થબોધ કરાવી આપતી હોય છે. આ પ્રકારે, કવિતારૂપ વિવેચનનો મહત્ત્વનો પ્રદેશ છે અર્થઘટનનો.<ref>‘.... poetry to interpret life for us. Essays in Criticism, Second Series, 2</ref> | ૭:૨ આર્નલ્ડ માને છે કે ધર્મ, તત્ત્વજ્ઞાન અને વિજ્ઞાન કરતાં કવિતાને ઊંચે આસને સ્થાપવામાં એની આ વિશિષ્ટ વિવેચનાત્મક શક્તિ કારણરૂપ છે. કવિતામાં પ્રગટ થતું જીવનવિવેચન આદર્શો-વિચારોને વ્યક્ત કરે છે એ સાચું, પણ આદર્શો-વિચારોને કવિતામાં કેવળ વ્યક્ત કરવામાં જ કવિની સર્ગશક્તિની સફળતા સમાઈ જતી નથી. સૂક્ષ્મ સિદ્ધાન્તો, જડ વીગતો, કાચા પ્રસંગો કે વાસ્તવનાં જાડાં ચિત્રો પ્રસ્તુત કરવાથી જીવનનું વિવેચન સિદ્ધ થતું નથી, પરંતુ કવિતા તો જીવનની સંકુલતા ને જટિલતાનાં ચિત્રો સરહસ્ય પ્રસ્તુત કરતી રહે છે. જીવનના નિર્ણાયક અને નિયામક સિદ્ધાંતોની કે નિયમોની આદેશાત્મક વા સૂત્રાત્મક રજૂઆત તો તત્ત્વજ્ઞાન કે નીતિશાસ્ત્રના વિષય હોઈ શકે. કોરા સિદ્ધાંતો, આદર્શો કે વિચારોનું શુષ્ક વ્યાપ્તિબંધન પણ જીવનવિવેચનરૂપ કવિતામાં ઉદિષ્ટ નથી. કવિતા તો જીવનસ્થિતિનાં અનેકવિધ ચિત્રોની ભાતીગળ સૃષ્ટિમાં આ અમૂર્ત આદર્શો -વિચારોને ગૂઢ પણ ધ્વન્યાત્મક રૂપે આલેખે છે. વળી, કવિતા જીવનનાં ભાવાત્મક સ્થિત્યંતરોને કેવળ ચિત્રરૂપે આલેખીને બેસી રહેતી નથી; એના અંતગૂઢ અર્થોને પણ, પોતાના સ્વકીય કાનૂનો - સત્ય અને સૌન્દર્યના કાવ્યનિયમો - ની મર્યાદામાં રહીને, ઉકેલી આપે છે. પ્રકીર્ણ, પૃથક્ ને ખંડરૂપ દીસતી સંકુલ અને અવિશદ ભાવસ્થિતિઓમાં પ્રચ્છન્નરૂપે ગુંથાયેલા આદર્શો-વિચારોને તે વિશદ અને પારદર્શીરૂપે વ્યંજિત કરી આપે છે; ને આ રીતે આદર્શોનો સરળ સુગમરૂપે જીવનની પ્રત્યક્ષતામાં અનુવાદ થતાં, ભાવસ્થિતિઓ જીવનની અપૃથસ્તા, સમગ્રતા ને અવિકલતાનો અર્થબોધ કરાવી આપતી હોય છે. આ પ્રકારે, કવિતારૂપ વિવેચનનો મહત્ત્વનો પ્રદેશ છે અર્થઘટનનો.<ref>‘.... poetry to interpret life for us. Essays in Criticism, Second Series, 2</ref> | ||
૭:૩ પરંતુ એકલા અર્થઘટનમાં કવિતાગત વિવેચનકાર્ય પૂરું થતું નથી. અર્થઘટનની સાથે તારતમ્ય ને મૂલ્યાંકનની કામગીરી પણ કવિતારૂપ જીવનવિવેચનમાં થવા પામતી હોય છે. કવિતામાં વ્યક્ત થતાં જીવનનાં વિવિધ ને અનેકરંગી આદર્શચિત્રોનાં પરસ્પર તેમ જ પ્રત્યક્ષ જીવન સાથેનાં સાદૃશ્ય અને વિરોધ, જીવનસ્થિતિમાંના તરતમભાવ ને સારાસાર દર્શનનો ખ્યાલ રજૂ કરે છે. આ જ કારણે, આર્નલ્ડ કવિતામાં ઉચ્ચ-અવચ; સઘન-અર્ધધન-રિક્ત; સત્ય-અસત્ય-અર્ધસત્ય; આ સૌ વચ્ચેના ભેદને મહત્ત્વનો માને છે. એટલું જ નહિ પણ, ‘'કવિતા, અવચને મુકાબલે ઉચ્ચ, રિક્ત કે અર્ધધનને મુકાબલે સઘન અને અસત્ય કે અર્ધસત્યને મુકાબલે સત્યઃ આ સૌ તત્ત્વોનું જેટલા પ્રમાણમાં વહન કરી શકે તેટલા પ્રમાણમાં તેની જીવનવિવેચન ક્ષમતાનો આધાર રહેશે.’<ref>'And the criticism of life will be of power in proportion as poetry conveying it is excellent rather than inferior, sound rather than unsound or half-true.' એજન, ૩</ref> આમ, અહીં જીવનસત્ત્વ અને જીવનતત્ત્વના તારતમ્યનો ખ્યાલ મુખ્યતઃ વ્યક્ત થાય છે. ઉચ્ચ, સઘન ને સત્યની તારવણી આખરે તો, વિરોધી ને નકારાત્મક અંશોને પડછે ઉપસાવીને વિશેષ દૃઢ પ્રકારે થાય. આ રીતે, કવિતારૂપ જીવનવિવેચન એકદેશીય નહિ, અનેકદેશીય પાર્શ્વભૂમિકામાં તારતમ્યનો આધાર લઈ મૂલ્યાંકનનું રૂપ ધારણ કરે. | ૭:૩ પરંતુ એકલા અર્થઘટનમાં કવિતાગત વિવેચનકાર્ય પૂરું થતું નથી. અર્થઘટનની સાથે તારતમ્ય ને મૂલ્યાંકનની કામગીરી પણ કવિતારૂપ જીવનવિવેચનમાં થવા પામતી હોય છે. કવિતામાં વ્યક્ત થતાં જીવનનાં વિવિધ ને અનેકરંગી આદર્શચિત્રોનાં પરસ્પર તેમ જ પ્રત્યક્ષ જીવન સાથેનાં સાદૃશ્ય અને વિરોધ, જીવનસ્થિતિમાંના તરતમભાવ ને સારાસાર દર્શનનો ખ્યાલ રજૂ કરે છે. આ જ કારણે, આર્નલ્ડ કવિતામાં ઉચ્ચ-અવચ; સઘન-અર્ધધન-રિક્ત; સત્ય-અસત્ય-અર્ધસત્ય; આ સૌ વચ્ચેના ભેદને મહત્ત્વનો માને છે. એટલું જ નહિ પણ, ‘'કવિતા, અવચને મુકાબલે ઉચ્ચ, રિક્ત કે અર્ધધનને મુકાબલે સઘન અને અસત્ય કે અર્ધસત્યને મુકાબલે સત્યઃ આ સૌ તત્ત્વોનું જેટલા પ્રમાણમાં વહન કરી શકે તેટલા પ્રમાણમાં તેની જીવનવિવેચન ક્ષમતાનો આધાર રહેશે.’<ref>'And the criticism of life will be of power in proportion as poetry conveying it is excellent rather than inferior, sound rather than unsound or half-true.' એજન, ૩</ref> આમ, અહીં જીવનસત્ત્વ અને જીવનતત્ત્વના તારતમ્યનો ખ્યાલ મુખ્યતઃ વ્યક્ત થાય છે. ઉચ્ચ, સઘન ને સત્યની તારવણી આખરે તો, વિરોધી ને નકારાત્મક અંશોને પડછે ઉપસાવીને વિશેષ દૃઢ પ્રકારે થાય. આ રીતે, કવિતારૂપ જીવનવિવેચન એકદેશીય નહિ, અનેકદેશીય પાર્શ્વભૂમિકામાં તારતમ્યનો આધાર લઈ મૂલ્યાંકનનું રૂપ ધારણ કરે. | ||
૭:૪ કવિતા સંકુલ-સૂક્ષ્મ જીવનઘટનાનું અર્થઘટન ને મૂલ્યાંકન કરી આપે છે તદ્વિષયક વિવેચન વ્યાપાર દ્વારા, પરંતુ ભાવકજગત સાથે એનો નિકટનો નાતો થવા પામે છે વિવેચનાંતર્ગત નિરાકર્તૃવ્યાપારને કારણે. અર્થઘટન ને મૂલ્યાંકનમાં જીવનવિવેચનની પૂર્ણતા નથી. જીવનસ્થિતિના આંતરિક ને પારસ્પરિક અર્થો ઉકેલી આપીને, એની હેયોપાદેયતાને એ સ્પષ્ટપણે પ્રસ્તુત કરે છે, અને એમ કરતાં કરતાં જીવનની કૂટ સમસ્યાઓનો તોડ કાઢી આપી એના નિરાકરણનો માર્ગ પણ એ ચીંધી આપે છે. અને એ રીતે, કાવ્યરૂપ જીવનવિવેચન સમાધાનાત્મક અર્થ પણ ધરાવે છે. અમૂર્ત આદર્શો અને વાસ્તવવ્યવહાર વચ્ચેનું અંતર પૂરી, પ્રત્યક્ષ આચારમાં પણ આદર્શો કઈ રીતે વ્યવહૃત થઈ શકે એની જાણકારી પ્રાપ્ત કરાવવાની શક્તિને, આર્નલ્ડ, કવિતાની એક મહત્ત્વની શક્તિ તરીકે ઘટાવે છે. આદર્શોને જીવન સાથે સાંકળી દેવાના કાર્યને કવિની કવિત્વશક્તિની ચરમતા તરીકે એ અવારનવાર ઉલ્લેખે છે. મહાન વિચારો, સિદ્ધાંતો કે આદર્શોની રજૂઆત જ પર્યાપ્ત નથી; પણ આ આદર્શો-વિચારોના જીવનલક્ષી વિનિયોગની સ્પષ્ટ સૂઝ પણ કવિતા આપી રહેતી હોય છે. અને એ રીતે, ‘માનવી વિશે, પ્રકૃતિ વિશે, અને માનવ જીવન વિશે’ના(On man, on nature, and on human life- Wordsworth) આદર્શોનો અન્વય સાધી આપીને, 'કેમ જીવવું' (how to live)ના પ્રશ્નનું નિરાકરણ કરીને, જીવનને અર્થપૂર્ણ મે સવિશેષ રઢિયાળું બનાવે છે. એટલું જ નહિ કવિતાની આ વિવેચનશક્તિ જ શતઘા વ્યાધિથી પીડાતી વેદનાકુલ માનવજાતને, ચોગરદમ વિપત્તિ ને વિષણતાના વાતાવરણ વચ્ચે 4, ઊંડું આશ્વાસન ને જીવનબળ આપતી રહે છે. કવિતાની નોળવેલ જ ફુગ્સ માનવ-તાના ઊંડા ધાને રુઝાવી, વિશ્રાંતિ ને વિશ્રબ્ધિનો શીતળ અનુભવ કરાવીને પ્રાણધારણશક્તિની કામગીરી પણ બજાવે છે. કવિતામાંથી સાંપડતાં, 'સાંત્વન અને વિશ્રાંતિ તેની વિવેચનશક્તિના પ્રમાણ પર નિર્ભર રહેશે, | ૭:૪ કવિતા સંકુલ-સૂક્ષ્મ જીવનઘટનાનું અર્થઘટન ને મૂલ્યાંકન કરી આપે છે તદ્વિષયક વિવેચન વ્યાપાર દ્વારા, પરંતુ ભાવકજગત સાથે એનો નિકટનો નાતો થવા પામે છે વિવેચનાંતર્ગત નિરાકર્તૃવ્યાપારને કારણે. અર્થઘટન ને મૂલ્યાંકનમાં જીવનવિવેચનની પૂર્ણતા નથી. જીવનસ્થિતિના આંતરિક ને પારસ્પરિક અર્થો ઉકેલી આપીને, એની હેયોપાદેયતાને એ સ્પષ્ટપણે પ્રસ્તુત કરે છે, અને એમ કરતાં કરતાં જીવનની કૂટ સમસ્યાઓનો તોડ કાઢી આપી એના નિરાકરણનો માર્ગ પણ એ ચીંધી આપે છે. અને એ રીતે, કાવ્યરૂપ જીવનવિવેચન સમાધાનાત્મક અર્થ પણ ધરાવે છે. અમૂર્ત આદર્શો અને વાસ્તવવ્યવહાર વચ્ચેનું અંતર પૂરી, પ્રત્યક્ષ આચારમાં પણ આદર્શો કઈ રીતે વ્યવહૃત થઈ શકે એની જાણકારી પ્રાપ્ત કરાવવાની શક્તિને, આર્નલ્ડ, કવિતાની એક મહત્ત્વની શક્તિ તરીકે ઘટાવે છે. આદર્શોને જીવન સાથે સાંકળી દેવાના કાર્યને કવિની કવિત્વશક્તિની ચરમતા તરીકે એ અવારનવાર ઉલ્લેખે છે. મહાન વિચારો, સિદ્ધાંતો કે આદર્શોની રજૂઆત જ પર્યાપ્ત નથી; પણ આ આદર્શો-વિચારોના જીવનલક્ષી વિનિયોગની સ્પષ્ટ સૂઝ પણ કવિતા આપી રહેતી હોય છે. અને એ રીતે, ‘માનવી વિશે, પ્રકૃતિ વિશે, અને માનવ જીવન વિશે’ના(On man, on nature, and on human life- Wordsworth) આદર્શોનો અન્વય સાધી આપીને, 'કેમ જીવવું' (how to live)ના પ્રશ્નનું નિરાકરણ કરીને, જીવનને અર્થપૂર્ણ મે સવિશેષ રઢિયાળું બનાવે છે. એટલું જ નહિ કવિતાની આ વિવેચનશક્તિ જ શતઘા વ્યાધિથી પીડાતી વેદનાકુલ માનવજાતને, ચોગરદમ વિપત્તિ ને વિષણતાના વાતાવરણ વચ્ચે 4, ઊંડું આશ્વાસન ને જીવનબળ આપતી રહે છે. કવિતાની નોળવેલ જ ફુગ્સ માનવ-તાના ઊંડા ધાને રુઝાવી, વિશ્રાંતિ ને વિશ્રબ્ધિનો શીતળ અનુભવ કરાવીને પ્રાણધારણશક્તિની કામગીરી પણ બજાવે છે. કવિતામાંથી સાંપડતાં, 'સાંત્વન અને વિશ્રાંતિ તેની વિવેચનશક્તિના પ્રમાણ પર નિર્ભર રહેશે,<ref>‘...the consolation and stay will be of power in proportion to the power of criticism of life.'<br>- Essays in Criticism, Second Series, 3</ref> એવા આર્નલ્ડના કથનના ગર્ભમાં, કવિતારૂપ વિવેચનની સાંત્વનામૂલક નિરાકર્તૃશક્તિ અને વિશ્રાંતિમૂલક ધારણશક્તિના અર્થો સંનિહિત છે. | ||
૭:૫ ‘પણ સર્જકતાની શ્રેષ્ઠ સિદ્ધિ માટે આદર્શોના જીવનલક્ષી વિનિયોગ કરતાંયે કંઈક વિશેષ અપેક્ષિત છે. આ વિનિયોગ કાવ્યગત સત્ય અને કાવ્યગત સૌન્દર્યના નિયમોને વશવર્તી હોવો જોઈએ.’<ref>'But for supreme poetical success more is required than the pow erful application of ideas to life it must be an application under the conditions fixed by the law of poetical truth and poetical beauty.' એજન, ૨૮-૨૯</ref> એટલે કવિતાગત જીવનવિવેચન વ્યુત્પન્ન વિદ્વત્તાનો ભાર વહેતી કેવળ તર્કપૂત સિદ્ધાંતચર્ચા કે શાસ્ત્રમીમાંસા નથી, આ વિવેચનવ્યાપારનું પ્રવર્તન તો નિશ્ચિત પ્રકારની શરતને અનિવાર્ય લેખે છે. આ શરત છે કાવ્યગત સત્ય અને કાવ્યગત સૌન્દર્યના નિયમોની સતત હાજરી. કાવ્યગત સત્ય અને સૌન્દર્યના નિયમોની શિસ્ત તળે અભિવ્યક્ત થવાનું કબૂલે તો જ આદર્શોના જીવનલક્ષી વિનિયોગનું નિરૂપણ (કે વિવેચન) કવિતારૂપ પામી શકે. આર્નલ્ડની કવિતા વ્યાખ્યામાંની આ શરત પ્રત્યે અનવધાનને કારણે એનો ખ્યાલ કેટલીક વાર નિંદાયો પણ છે. પરંતુ વિવેચનપ્રવર્તનની નિયત ભૂમિકાની આ અનિવાર્ય અપેક્ષા તરફ એણે વારંવાર ધ્યાન દોર્યું છે. કવિતાની પ્રભાવકતાની વાત કરતાં એ નોંધે છે. “ઉત્તમ કવિતામાં.. રચનાત્મક, ધારણાત્મક અને આનંદાત્મક શક્તિ જોવા મળશે.!'<ref>‘...the best poetry will be found to have a power of forming. sustaing and delighting... 'એજન, ૩</ref> અહીં કવિતાંતર્ગત જીવનવિવેચનનું મર્મસ્વરૂપ પ્રગટ થાય છે. કવિતાની રચનાત્મક ને ધારણાત્મક શક્તિનું અધિષ્ઠાન છે કાવ્યગત સત્ય, અને આનન્દાત્મક શક્તિનું ધારક બળ છે કાવ્યગત સૌન્દર્ય. આપણને પરિચિત એવી પરિભાષામાં કહીએ તો ‘કાન્તાસમ્મિતતયોપદેશ' કવિતામાંથી જડતો હોય છે જીવન વિવેચનમાંના કાવ્યગત સત્યને કારણે; અને પરનિવૃત્તિ લાઘતી હોય છે કાવ્યગત સૌન્દર્યને કારણે. એ રીતે જોઈએ તો નકરો ઉપદેશ કે સાવ એકાકી આનંદ, આર્નલ્ડની વિચારણામાં કાવ્યફલ તરીકે સ્વીકાર્ય ગણાય નહિ. સત્ય અને સૌંદર્યના કાવ્યનિયમોની ખડી ચોકી હેઠળ બિરાજમાન કવિતામાં ઉપદેશ અને આનંદની સહોપસ્થિતિ અને સાયુજ્ય ઇષ્ટ છે. આ સત્યપ્રસૂત ઉપદેશ ભાવકને રચના અને સ્થિરતાનું સામર્થ્ય બક્ષે, જ્યારે સૌન્દર્યપ્રસૂત આનંદ, સંરચના અને સુસ્થિતતાને રસાત્મક પુટ આપી રહે. કવિતાગત જીવનવિવેચનની આ વિશિષ્ટ લાક્ષણિકતા છે. સત્ય ને સૌન્દર્યના નિયમોની ગેરહાજરીમાં જીવનવિવેચન કારગત નીવડી શકે નહિ. તત્ત્વજ્ઞાન અને ઈતિહાસ કરતાં કવિતાની ભેદકતા આ સત્ય સૌંદર્યના નિયમોના પ્રયોજનમાં રહી છે. કોઈ પણ કવિ જીવનની ગાઢ અને ગહન અનુભૂતિને, સત્ય-સૌંદર્યના પરિવેશમાં વ્યંજનાગર્ભ રીતે પ્રગટ કરી શકવાની જેટલી ક્ષમતા રાખે તેટલે અંશે તેની કવિતા સાચી દિશામાં ગતિ કરતી બને. | ૭:૫ ‘પણ સર્જકતાની શ્રેષ્ઠ સિદ્ધિ માટે આદર્શોના જીવનલક્ષી વિનિયોગ કરતાંયે કંઈક વિશેષ અપેક્ષિત છે. આ વિનિયોગ કાવ્યગત સત્ય અને કાવ્યગત સૌન્દર્યના નિયમોને વશવર્તી હોવો જોઈએ.’<ref>'But for supreme poetical success more is required than the pow erful application of ideas to life it must be an application under the conditions fixed by the law of poetical truth and poetical beauty.' એજન, ૨૮-૨૯</ref> એટલે કવિતાગત જીવનવિવેચન વ્યુત્પન્ન વિદ્વત્તાનો ભાર વહેતી કેવળ તર્કપૂત સિદ્ધાંતચર્ચા કે શાસ્ત્રમીમાંસા નથી, આ વિવેચનવ્યાપારનું પ્રવર્તન તો નિશ્ચિત પ્રકારની શરતને અનિવાર્ય લેખે છે. આ શરત છે કાવ્યગત સત્ય અને કાવ્યગત સૌન્દર્યના નિયમોની સતત હાજરી. કાવ્યગત સત્ય અને સૌન્દર્યના નિયમોની શિસ્ત તળે અભિવ્યક્ત થવાનું કબૂલે તો જ આદર્શોના જીવનલક્ષી વિનિયોગનું નિરૂપણ (કે વિવેચન) કવિતારૂપ પામી શકે. આર્નલ્ડની કવિતા વ્યાખ્યામાંની આ શરત પ્રત્યે અનવધાનને કારણે એનો ખ્યાલ કેટલીક વાર નિંદાયો પણ છે. પરંતુ વિવેચનપ્રવર્તનની નિયત ભૂમિકાની આ અનિવાર્ય અપેક્ષા તરફ એણે વારંવાર ધ્યાન દોર્યું છે. કવિતાની પ્રભાવકતાની વાત કરતાં એ નોંધે છે. “ઉત્તમ કવિતામાં.. રચનાત્મક, ધારણાત્મક અને આનંદાત્મક શક્તિ જોવા મળશે.!'<ref>‘...the best poetry will be found to have a power of forming. sustaing and delighting... 'એજન, ૩</ref> અહીં કવિતાંતર્ગત જીવનવિવેચનનું મર્મસ્વરૂપ પ્રગટ થાય છે. કવિતાની રચનાત્મક ને ધારણાત્મક શક્તિનું અધિષ્ઠાન છે કાવ્યગત સત્ય, અને આનન્દાત્મક શક્તિનું ધારક બળ છે કાવ્યગત સૌન્દર્ય. આપણને પરિચિત એવી પરિભાષામાં કહીએ તો ‘કાન્તાસમ્મિતતયોપદેશ' કવિતામાંથી જડતો હોય છે જીવન વિવેચનમાંના કાવ્યગત સત્યને કારણે; અને પરનિવૃત્તિ લાઘતી હોય છે કાવ્યગત સૌન્દર્યને કારણે. એ રીતે જોઈએ તો નકરો ઉપદેશ કે સાવ એકાકી આનંદ, આર્નલ્ડની વિચારણામાં કાવ્યફલ તરીકે સ્વીકાર્ય ગણાય નહિ. સત્ય અને સૌંદર્યના કાવ્યનિયમોની ખડી ચોકી હેઠળ બિરાજમાન કવિતામાં ઉપદેશ અને આનંદની સહોપસ્થિતિ અને સાયુજ્ય ઇષ્ટ છે. આ સત્યપ્રસૂત ઉપદેશ ભાવકને રચના અને સ્થિરતાનું સામર્થ્ય બક્ષે, જ્યારે સૌન્દર્યપ્રસૂત આનંદ, સંરચના અને સુસ્થિતતાને રસાત્મક પુટ આપી રહે. કવિતાગત જીવનવિવેચનની આ વિશિષ્ટ લાક્ષણિકતા છે. સત્ય ને સૌન્દર્યના નિયમોની ગેરહાજરીમાં જીવનવિવેચન કારગત નીવડી શકે નહિ. તત્ત્વજ્ઞાન અને ઈતિહાસ કરતાં કવિતાની ભેદકતા આ સત્ય સૌંદર્યના નિયમોના પ્રયોજનમાં રહી છે. કોઈ પણ કવિ જીવનની ગાઢ અને ગહન અનુભૂતિને, સત્ય-સૌંદર્યના પરિવેશમાં વ્યંજનાગર્ભ રીતે પ્રગટ કરી શકવાની જેટલી ક્ષમતા રાખે તેટલે અંશે તેની કવિતા સાચી દિશામાં ગતિ કરતી બને. | ||
૭:૬ ભાવકને સાંત્વન ને સમાશ્રય પ્રદાન કરવાની કવિતાની શક્તિનો આધાર, મહીંથી પ્રગટ થતી જીવનવિવેચનની શક્તિ પર અવલંબે છે; ને આ કવિતાગત વિવેચનને આલંબન છે કાવ્યગત સત્ય અને સૌંદર્યના નિયમોનું. એટલે કવિતાનો આખોયે ઠાઠ આખરે મંડાય છે સત્ય-સૌંદર્યના નિયમો ઉપર, તો પછી આ કાવ્યગત સત્ય અને સૌંદર્યના નિયમો વળી શી ચીજ છે? આર્નલ્ડે નામ પાડીને વાત કરી નથી, પણ આદર્શોના કાવ્યાત્મક નિરૂપણ માટે 'આવશ્યક શરત' જેવા આ કાવ્યનિયમો ઉચ્ચ ગાંભીર્યને કારણે સાંપડતા હોવાનું વ્યવહિત સૂચન એના લખાણમાંથી મળે છે. અને આ ઉચ્ચ ગાંભીર્ય સિદ્ધ થતું હોય છે કવિ-સર્જકની માનવી તરીકેની સંપૂર્ણ જીવન-નિષ્ઠામાંથી. આ રીતે જોઈએ તો ઉત્તમ કવિતા વિશેનો આર્નલ્ડનો અભિપ્રાય આખરે ઠરે છે કવિની માનવી તરીકેની આંતરનિષ્ઠાની ભોંય પર. | ૭:૬ ભાવકને સાંત્વન ને સમાશ્રય પ્રદાન કરવાની કવિતાની શક્તિનો આધાર, મહીંથી પ્રગટ થતી જીવનવિવેચનની શક્તિ પર અવલંબે છે; ને આ કવિતાગત વિવેચનને આલંબન છે કાવ્યગત સત્ય અને સૌંદર્યના નિયમોનું. એટલે કવિતાનો આખોયે ઠાઠ આખરે મંડાય છે સત્ય-સૌંદર્યના નિયમો ઉપર, તો પછી આ કાવ્યગત સત્ય અને સૌંદર્યના નિયમો વળી શી ચીજ છે? આર્નલ્ડે નામ પાડીને વાત કરી નથી, પણ આદર્શોના કાવ્યાત્મક નિરૂપણ માટે 'આવશ્યક શરત' જેવા આ કાવ્યનિયમો ઉચ્ચ ગાંભીર્યને કારણે સાંપડતા હોવાનું વ્યવહિત સૂચન એના લખાણમાંથી મળે છે. અને આ ઉચ્ચ ગાંભીર્ય સિદ્ધ થતું હોય છે કવિ-સર્જકની માનવી તરીકેની સંપૂર્ણ જીવન-નિષ્ઠામાંથી. આ રીતે જોઈએ તો ઉત્તમ કવિતા વિશેનો આર્નલ્ડનો અભિપ્રાય આખરે ઠરે છે કવિની માનવી તરીકેની આંતરનિષ્ઠાની ભોંય પર. | ||