સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – લાભશંકર પુરોહિત/‘જટાયુ’માં પુરાકથાનું વિચલન: Difference between revisions

Jump to navigation Jump to search
+1
No edit summary
(+1)
Line 99: Line 99:
{{center|<nowiki>*</nowiki>}}
{{center|<nowiki>*</nowiki>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
દેશગત અને ભાષાગત વિભિન્નતા છતાં, સમયના લગભગ સમાન બિંદુએ સરજાતી- ‘જોનાથન લિવિંગ્સ્ટન સીગલ’ (૧૯૭૦). ‘જટાયુ' (૧૯૭૬) - ભિન્નભિન્ન સર્જકોની આ રચનાઓમાં, ભલે સંદર્ભભેદે પણ, વિચાર-કલ્પન – વૃત્તાંત કે ઉક્તિ વગેરેને આવરી લેતું જે બહુપરિમાણીય સામ્ય નજરે ચડે છે એને પ્રતિભાવંત સર્જકોની અંતગૂઢ સર્જનપ્રક્રિયાનાં ભીતરી સ્પંદનોની સમાન સરવાણીનું દ્યોતક માનવું રહ્યું. અન્યથા, રચનાક્રમે અનુકાલીન કૃતિ, પૂર્વકાલીન કૃતિથી પ્રેરિત કે/અને પ્રભાવિત હોવાની સંભાવના ઊભી થાય. બંને કૃતિ વચ્ચેનું બાહ્ય અને તદ્દન આકસ્મિક સામ્ય પણ ધ્યાન ખેંચે છે. બંને કૃતિના કથાનકો – જટાયુ અને જોનાથન વજનદાર દેહધારી પંખીઓ છે એટલું જ નહિ, ઉભયની પક્ષીજાતિ – ગીધ અને ગલપંખી- મુડદાભક્ષી (scavenger) પક્ષીવર્ગમાં આવે છે.*
દેશગત અને ભાષાગત વિભિન્નતા છતાં, સમયના લગભગ સમાન બિંદુએ સરજાતી- ‘જોનાથન લિવિંગ્સ્ટન સીગલ’ (૧૯૭૦). ‘જટાયુ' (૧૯૭૬) - ભિન્નભિન્ન સર્જકોની આ રચનાઓમાં, ભલે સંદર્ભભેદે પણ, વિચાર-કલ્પન – વૃત્તાંત કે ઉક્તિ વગેરેને આવરી લેતું જે બહુપરિમાણીય સામ્ય નજરે ચડે છે એને પ્રતિભાવંત સર્જકોની અંતગૂઢ સર્જનપ્રક્રિયાનાં ભીતરી સ્પંદનોની સમાન સરવાણીનું દ્યોતક માનવું રહ્યું. અન્યથા, રચનાક્રમે અનુકાલીન કૃતિ, પૂર્વકાલીન કૃતિથી પ્રેરિત કે/અને પ્રભાવિત હોવાની સંભાવના ઊભી થાય. બંને કૃતિ વચ્ચેનું બાહ્ય અને તદ્દન આકસ્મિક સામ્ય પણ ધ્યાન ખેંચે છે. બંને કૃતિના કથાનકો – જટાયુ અને જોનાથન વજનદાર દેહધારી પંખીઓ છે એટલું જ નહિ, ઉભયની પક્ષીજાતિ – ગીધ અને ગલપંખી- મુડદાભક્ષી (scavenger) પક્ષીવર્ગમાં આવે છે.*<ref>*સંદર્ભ માટે જુઓ

(i) 'Birds of the World', 73-75, 130-36

(ii) 'આપણાં સામાન્ય પક્ષીઓ', ૫૩-૫૫</ref>
(એમ તો બંને પુસ્તકોનાં આવરણ-પૃષ્ઠ પણ પાંખપ્રસારિત પક્ષીમુદ્રા ધરાવે છે.)

'જટાયુ'માં પુરાકથાનું પૂર્વ-વિચલન પ્રેરિત કે પ્રભાવિત હોય વા ન હોય એનાથી, જોકે, કૃતિના કલાનિબંધનને કશી અસર થતી નથી. મૂળ પુરાકથામાંથી કેવળ આછોતરું કથાબીજ ઉપાડી એની આજુબાજુ અર્થસંકેતોની અ-પૂર્વ સૃષ્ટિ કવિએ રચી આપી છે. વિવિધમૂળના કૃતિપુદ્ગલોનું સૌંદર્યસિદ્ધ રૂપાયન અહીં એણે સાધ્યું છે, અને એ દ્વારા કથાગત તત્કાલીનતામાંથી સંવેદનાગત સમકાલીનતાનો અર્થારોપ સિદ્ધ કરવામાં એમની કવિપ્રતિભાનો ચમકાર -ને ચમત્કાર પણ - અનુભવી શકાય છે. 'દૃષ્ટપૂર્વ અર્થો' પણ કાવ્યના શબ્દલોકમાં પ્રવેશે ત્યારે રસપરિગ્રહને કારણે, મધુમાસના નવપલ્લવિત વૃક્ષની જેમ સર્વથા નૂતનરૂપે જ ભાસિત થાય છે, એવા આનન્દવર્ધન-અભિપ્રાયની સુખદ પ્રતીતિ આ રચના કરાવી રહે છે.

Line 120: Line 122:
૪. 'જટાયુ' કાવ્યના અંતિમ ખંડકમાં કેવળ અશ્રદ્ધા નથી, ઉત્તરવાળાને આવવાની વિનંતિ છે. તેમજ એના આવવાની આશા પણ છે.' (પૃ.૧૦૨) રમેશ ઓઝાનું આ વિધાન ‘વિનંતિ' અને 'આશા' જેવા એકાત્મ ને ચલિત ચિદ્-વ્યાપારોને 'શ્રદ્ધા'ની સંકુલ અને પ્રમાણમાં સ્થાયી ગણી શકાય એવી ચિદવસ્થા સાથે સમાનાધિકરણમાં મૂકીને વિનંતી+આશા=શ્રદ્ધા, એવું સીધું સમીકરણ, જાણે કે, બાંધી આપે છે. તત્ત્વતઃ, અંતિમ ખંડકમાંના આશ્વાસક પ્રકીર્ણ ઉદ્ગારો, નાયકની અનસ્થામૂલક ચિદવસ્થાની સપાટી પર ઊઠતું કેવળ તરંગ-સ્ફુરણ છે. અંતિમ ખંડકોની ઉક્તિઓને છૂટી છૂટી નહિ, પણ તમામ ઉક્તિઓ/ઉદ્ગારોને સમગ્રભાવે લેતાં, એમાંથી પ્રાપ્ત જીવનવ્યવસ્થા પ્રત્યેની અનાસ્થા-અશ્રદ્ધા-વ્યંજિત નથી થતી? 'આ કેડા વિનાના વનથી કેટલું છેટું હશે અયોધ્યા? / આ અણસમજુ વન વચ્ચે મારે શું મરવાનું છે આમ?' – આ વેદનાકુલ આત્મપૃચ્છા કાંઈ આશાપૂત તત્ત્વજિજ્ઞાસા કે ઉપલબ્ધિના આહ્લાદક વિસ્મયનું પ્રશ્નોપનિષદ નથી જ, વળી અવબોધ માટે સર્વથા અક્ષમ એવા સાથીઓની વચ્ચે એમનું બોલવું તે પણ કેવળ અનુત્તરિત અભિવ્યક્તિ માત્ર છે, પ્રતિભાવ પ્રેરે એવું પ્રત્યાયન નથી. સપ્રાણ સંવેદનાના અનુબંધથી વ્યતિરિક્ત નિઃસંગ એકલતા, શૂન્યતા ને અભિશપ્ત જીવનની આવી નિયતિનો જાગતો બોધ એ, કવિતાના નિબંધનમાંથી પુરાકથા નિમિત્તે અશ્રદ્ધા-અનાસ્થાને ધ્વનિત કરે છે એમ માનવું સયુક્તિક લાગે છે. રમેશ ઓઝા પોતે એટલું સ્વીકારે છે કે, 'એને (જટાયુને) મૃત્યુની બીક નથી, એ તો એનું એક માત્ર સાર્થક જીવનકૃત્ય છે. (પૃ.૧૦૨) મૃત્યુને ‘સાર્થક જીવનકૃત્ય' (?) લેખવાની વાત પ્રાપ્ત જીવનવ્યવસ્થા પ્રત્યેની અનાસ્થાને સંકેતિત કરતી ન ગણાય?

{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>*સંદર્ભ માટે જુઓ

(i) 'Birds of the World', 73-75, 130-36
{{reflist}}
(ii) 'આપણાં સામાન્ય પક્ષીઓ', ૫૩-૫૫</poem>

{{right|એતદ્: ઓક્ટોબર-ડિસેમ્બર, ૧૯૮૮.}}

{{right|એતદ્: ઓક્ટોબર-ડિસેમ્બર, ૧૯૮૮.}}

Line 129: Line 130:

{{HeaderNav2
{{HeaderNav2
|previous = પુન:મૂલ્યાંકન : પ્રક્રિયા
|previous = લોકગીતની આસ્વાદ્યતા
|next = લોકગીતની આસ્વાદ્યતા
|next = વિધુરવિરહના કાવ્યબીજનું રચનાકર્મ

Navigation menu