4,520
edits
(+1) |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
| Line 15: | Line 15: | ||
વાર્તાકારે Tom Clancyનું એક અવતરણ મૂક્યું છે : ‘The difference between reality and fiction is that fictoin has to make sense.’ Tom Clancyનું આ અવતરણ વાસ્તવિકતા અને ફિક્શનમાં ભેદ પાડી પાડીને ફિક્શનનું મૂળ કાર્ય શું છે તે દર્શાવે છે. has to make sense અર્થ આપવાનું. ગ્રહણક્ષમ બનાવવાનું ઉત્તમ ગડાની વાર્તાઓ reality અને factionના સંયોજનથી નવો અર્થ નિષ્પન્ન કરે છે. જગત વિશે નવો અર્થ, મનુષ્ય વિશે નવો અર્થો. | વાર્તાકારે Tom Clancyનું એક અવતરણ મૂક્યું છે : ‘The difference between reality and fiction is that fictoin has to make sense.’ Tom Clancyનું આ અવતરણ વાસ્તવિકતા અને ફિક્શનમાં ભેદ પાડી પાડીને ફિક્શનનું મૂળ કાર્ય શું છે તે દર્શાવે છે. has to make sense અર્થ આપવાનું. ગ્રહણક્ષમ બનાવવાનું ઉત્તમ ગડાની વાર્તાઓ reality અને factionના સંયોજનથી નવો અર્થ નિષ્પન્ન કરે છે. જગત વિશે નવો અર્થ, મનુષ્ય વિશે નવો અર્થો. | ||
આ વાર્તાસંગ્રહમાં કુલ ૧૩ વાર્તાઓ છે. એમની એક અગ્રંથસ્થ ટૂંકી વાર્તા ‘અણધારણા’ ‘સાહચાર્ય’ વાર્ષિક ૨૦૧૭માં પ્રગટ થઈ હતી. તંત્રી ભારત નાયક. | આ વાર્તાસંગ્રહમાં કુલ ૧૩ વાર્તાઓ છે. એમની એક અગ્રંથસ્થ ટૂંકી વાર્તા ‘અણધારણા’ ‘સાહચાર્ય’ વાર્ષિક ૨૦૧૭માં પ્રગટ થઈ હતી. તંત્રી ભારત નાયક. | ||
ઉત્તમ ગડા મારા ખાસ મિત્ર હતા. એમનો વાર્તાસંગ્રહ આવ્યો ત્યારે અમે ફોન પર લાંબી વાત કરી હતી. પ્રસ્તુત સંગ્રહને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરનો વર્ષ ૨૦૧૬નો પ્રથમ પુરસ્કાર મળ્યો છે. ઉત્તમ ગડાની પ્રથમ ટૂંકી વાર્તા ‘અશ્વારોહણ’ સુરેશ હ. જોષી સંપાદિત ‘સાયુજ્ય’ વાર્ષિકી અંક માર્ચ, | ઉત્તમ ગડા મારા ખાસ મિત્ર હતા. એમનો વાર્તાસંગ્રહ આવ્યો ત્યારે અમે ફોન પર લાંબી વાત કરી હતી. પ્રસ્તુત સંગ્રહને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરનો વર્ષ ૨૦૧૬નો પ્રથમ પુરસ્કાર મળ્યો છે. ઉત્તમ ગડાની પ્રથમ ટૂંકી વાર્તા ‘અશ્વારોહણ’ સુરેશ હ. જોષી સંપાદિત ‘સાયુજ્ય’ વાર્ષિકી અંક માર્ચ, ૧૯૮૩માં પ્રગટ થઈ હતી એ વાર્તા મેં ‘સંક્રાન્તિ’ સર્જાતી ગુજરાતી પ્રતિનિધિ વાર્તા (પ્ર. આ. ૧૯૯૪) વાર્તા સંપાદન માટે પસંદ કરી હતી. આશરે ૩૩ વર્ષ પછી એમનો વાર્તાસંગ્રહ પ્રગટ થયો. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત ‘ગુજરાતી નવલિકાચયન’ વર્ષ ૨૦૧૧માં એમની ‘સૅક્સ ઍન્ડ ધ સિટી’ વાર્તા (પ્રથમ પ્રકાશન ‘એતદ્’ના જુલાઈ-સપ્ટેમ્બર, ૨૦૧૧) પસંદ કરી હતી. આ રીતે ઉત્તમ ગડાની વાર્તાઓ સાથે મારો ગાઢ અનુબંધ રહ્યો છે. અમેરિકામાં એમનું અચાનક મૃત્યુ થયું તે જાણીને મને ખૂબ દુઃખ થયું હતું. આજે જ્યારે એમની વાર્તાઓ વિશે લખતો હોઉં છું ત્યારે મને વારંવાર મન થઈ આવે છે કે ઉત્તમ ગડા હયાત હોત તો એમની વાર્તાઓ વાંચતાં વાંચતાં જે મૂંઝવણો થાય છે તેના વિશે વાતો કરી લેત, પણ જ્યારે યાદ આવે કે ઉત્તમભાઈ તો નથી હવે ત્યારે મન ખિન્ન બની જાય છે. | ||
ઉત્તમ ગડાની ચૌદ વાર્તાઓ વાંચી લીધા પછી ભાવક તરીકે તમારા મગજમાં તરંગો જન્મે છે. એમની વાર્તાસૃષ્ટિમાં રહ્યા પછી વાસ્તવિક જગતનો અર્થ બદલાઈ જાય છે. તેમાં ખાસ કરીને માનવીય સંબંધોમાં રહેલી અનેક વિસંગતિઓનું સત્ય અનુભવીએ છીએ. એમની પાત્રસૃષ્ટિ તદ્દન નવી છે. એ કોઈ વર્ગના પ્રતિનિધિ નથી. એ માનવીય છે, મહાનગરના છે, દેશના છે વિદેશના છે. પાત્રો માનસિક રીતે ક્ષુબ્ધ છે. એકલાં છે, વિખૂટાં પડેલાં છે, શંકાશીલ છે, દમિત છે, લગ્નવિચ્છેદના દુઃખથી પીડાય છે. અજંપો છે, શૂન્ય છે, તો કેટલાંક પાત્રો નિર્દોષ છે, પોતાના જીવનમાં સુખી છે, પૈસાની લાલચ નથી, પ્લૅટૉનિક લવની શક્તિ આજીવન એકલતામાં, પ્રતીક્ષામાં ગાળી નાખે છે. | ઉત્તમ ગડાની ચૌદ વાર્તાઓ વાંચી લીધા પછી ભાવક તરીકે તમારા મગજમાં તરંગો જન્મે છે. એમની વાર્તાસૃષ્ટિમાં રહ્યા પછી વાસ્તવિક જગતનો અર્થ બદલાઈ જાય છે. તેમાં ખાસ કરીને માનવીય સંબંધોમાં રહેલી અનેક વિસંગતિઓનું સત્ય અનુભવીએ છીએ. એમની પાત્રસૃષ્ટિ તદ્દન નવી છે. એ કોઈ વર્ગના પ્રતિનિધિ નથી. એ માનવીય છે, મહાનગરના છે, દેશના છે વિદેશના છે. પાત્રો માનસિક રીતે ક્ષુબ્ધ છે. એકલાં છે, વિખૂટાં પડેલાં છે, શંકાશીલ છે, દમિત છે, લગ્નવિચ્છેદના દુઃખથી પીડાય છે. અજંપો છે, શૂન્ય છે, તો કેટલાંક પાત્રો નિર્દોષ છે, પોતાના જીવનમાં સુખી છે, પૈસાની લાલચ નથી, પ્લૅટૉનિક લવની શક્તિ આજીવન એકલતામાં, પ્રતીક્ષામાં ગાળી નાખે છે. | ||
દરેક વાર્તાનું ઘટનાતત્ત્વ અનોખું છે, એકબીજાથી સાવ અલગ પ્રકારનું છે. એમની વાર્તાનો ઘટનાવેગ વાચકને વાર્તા સાથે બાંધી રાખે છે. વાર્તાનો મેલોડ્રામેટિક ઘટનાક્રમ સપાટ નથી સંકુલ છે. એ ઘટનાક્રમનો અનુભવ જગતે કે મનુષ્યનો માન્ય અર્થ કે માન્ય ધારણાને તોડી નાખે છે ને નવું દર્શન કરાવે છે. વાર્તાના ઘટનાક્રમનું ચાલકબળ અકસ્માતો છે ખરા, પરંતુ એ અકસ્માતો પાછળ બળ છે માનવીય વૃત્તિઓનું, ઇચ્છાઓનું, વિકૃત વર્તનોનું. તેને કારણે અકસ્માતો ગૌણ બની ગયા છે ને તેમના વડે વ્યંજિત અર્થ માનવનિયતિની કરુણતાનો છે. | દરેક વાર્તાનું ઘટનાતત્ત્વ અનોખું છે, એકબીજાથી સાવ અલગ પ્રકારનું છે. એમની વાર્તાનો ઘટનાવેગ વાચકને વાર્તા સાથે બાંધી રાખે છે. વાર્તાનો મેલોડ્રામેટિક ઘટનાક્રમ સપાટ નથી સંકુલ છે. એ ઘટનાક્રમનો અનુભવ જગતે કે મનુષ્યનો માન્ય અર્થ કે માન્ય ધારણાને તોડી નાખે છે ને નવું દર્શન કરાવે છે. વાર્તાના ઘટનાક્રમનું ચાલકબળ અકસ્માતો છે ખરા, પરંતુ એ અકસ્માતો પાછળ બળ છે માનવીય વૃત્તિઓનું, ઇચ્છાઓનું, વિકૃત વર્તનોનું. તેને કારણે અકસ્માતો ગૌણ બની ગયા છે ને તેમના વડે વ્યંજિત અર્થ માનવનિયતિની કરુણતાનો છે. | ||