સુમન શાહ સાહિત્યસંપુટ/૩. કિશોર પટેલ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| સુમન શાહ સાહિત્યસંપુટ માટે | એમની ચૂંટેલી છ વાર્તાઓ વિશે સ્વાધ્યાયલેખ

'''કિશોર પટેલ''' }} {{Poem2Open}} ગુજરાતી ટૂંકી વાર્તાના વિવિધ તબક્કાઓની દૃષ્ટિએ જોઈએ તો સુમન શાહ ચોથા તબક્ક...")

No edit summary

Line 11: Line 11:
સુમનભાઈએ એમની સમગ્ર વાર્તાઓમાં મુખ્યત્વે ટૂંકી વાર્તાના સ્વરૂપ ક્ષેત્રે નોંધનીય કામ કર્યું છે.

પ્રસ્તુત સ્વાધ્યાયલેખમાં જે છ વાર્તાઓની ચર્ચા થઈ છે એમાંની એક પણ વાર્તા આદિ-મધ્ય-અંતનું માળખું હોય એવા પરંપરાગત સ્વરૂપમાં નથી. આ વાર્તાઓમાં બોલચાલની ભાષાના પ્રયોગો અને અતિવાસ્તવવાદી ચિત્રાત્મક કથનશૈલી ધ્યાનાકર્ષક છે.

'''૧. ટોમેન (ptomaine) (અવરશુંકેલુબ, ૧૯૭૬)'''

અંગ્રેજી શબ્દ ટોમેન (ptomaine) નો અર્થ ડિક્શનરીમાં આ પ્રમાણે છેઃ વનસ્પતિ અને પ્રાણીજન્ય પદાર્થ સડી ગયા પછી આવતો એનો સ્વાદ અને એની ગંધ.

Line 18: Line 18:
આ વાર્તાનું દરેક વાક્ય એક સ્વતંત્ર વાર્તા છે. વાર્તામાં કુલ જેટલાં વાક્યો છે એટલી વાર્તાઓ છે એમ કહી શકાય. દરેક વાર્તાના નાયક જુદા જુદા છે. ફક્ત એક વાર એક વાર્તાનાં બે પાત્રોનું પુનરાવર્તન થયું છે. એ છે પોંગા પંડિત અને પ્રિન્સેસ ઓફ પટિયાલા. એક વાર પોંગા પંડિત પ્રિન્સેસને પૌગંડાવસ્થા એટલે કે બાળપણની અવસ્થા વિશે સમજણ આપી રહ્યા છે ને બીજી વાર એટલે કે વાર્તાના અંતમાં પોંગા પંડિત પ્રિન્સેસને ડિક્શનરીમાં ટોમેન (ptomaine) શબ્દનો અર્થ તપાસવાનું કહે છે.

આવી એબ્સર્ડ વાર્તાનું અર્થઘટન કરવું મુશ્કેલ છે. આ વાર્તા માટે એકંદરે કંઈક એવું કહી શકાય કે કોઈ પણ ક્ષણે વિશ્વમાં જુદાં જુદાં સ્થળે જુદી જુદી ઘટનાઓ બન્યા કરતી હોય છે. સ્વાભાવિક છે કે દરેક સ્થળે પરિસ્થિતિ એકમેકથી જુદી હોવાની. વળી, આ સ્થિતિઓ એકબીજા સાથે સંકળાયેલી હોય જ એવું જરૂરી નથી હોતું. સૃષ્ટિનું ચક્ર અવિરત ચાલતું રહે છે.

'''૨. ચાહવું એટલે ચાહવું (જૅન્તી-હંસા સિમ્ફ્ની, ૧૯૯૨)'''

વાર્તાસંગ્રહ ‘જૅન્તી-હંસા સિમ્ફ્ની’માંની તમામ વાર્તાઓ જૅન્તી અને હંસાના દાંપત્યજીવનની ખાટીમીઠી વાતો અંગેની છે. ‘ચાહવું એટલે ચાહવું’ સંગ્રહની અંતિમ વાર્તા છે.

Line 31: Line 31:
છતાં એને શંકા છે, પણ પછી એને થાય છે કે ચાહવું એટલે ચાહવું.

વાર્તાનો સૂર છેઃ ચાહવું એટલે ચાહવું, પ્રેમને કોઈ શરતોમાં બાંધી ન શકાય.

'''૩. લવરી (કાગારોળ અન્લિમિટેડ, ૨૦૧૦)'''

ભય. મૃત્યુનો ભય.
ભય. મૃત્યુનો ભય.
Line 40: Line 40:
વાસ્તવિકતામાં દવા લેવા અંગે એ પત્ની જોડે પણ દલીલો કરતો રહે છે.

ટૂંકમાં, મૃત્યુનો ભય માણસની વિચારપ્રક્રિયાને વેરવિખેર કરી નાખે છે.

'''૪. યાત્રા-૧ (ઢીસૂમ ઢીસૂમ, ૨૦૧૪)'''
'''૪. યાત્રા-૧ (ઢીસૂમ ઢીસૂમ, ૨૦૧૪)'''
આ વાર્તા આજના સામાન્ય માણસની સંઘર્ષમય જીવનયાત્રાની ઝાંખી કરાવે છે.

Line 54: Line 54:
હીજડાઓ લોકો પાસે પૈસા ઉઘરાવે છે. અહીં વાર્તાકારે આ ત્રીજી જાતિને (ઈતર લિંગના લોકોને) સમાજે બહિષ્કૃત કરી છે તે વિશે ટકોર કરી છે. સમાજે ન તો એમને પોતાનો હિસ્સો ગણ્યો છે ન એમના માટે આજીવિકાનો કોઈ માર્ગ ખુલ્લો રાખ્યો છે.

કોઈ એક ક્ષણે નાયક બસમાંથી ઊતરી જાય અને જ્યાંથી શરૂઆત કરી હતી એ બસસ્ટોપ પરથી યાત્રા ફરી આરંભ કરે છે એટલે કે જીવનચક્ર અવિરત ચાલતું રહે છે.

'''૫. યાત્રા-૨ (ઢીસૂમ ઢીસૂમ, ૨૦૧૪)'''
'''૫. યાત્રા-૨ (ઢીસૂમ ઢીસૂમ, ૨૦૧૪)'''
યાત્રા ૧ની જેમ અહીં પણ બસપ્રવાસમાં બનતી ઘટનાઓનું ચિત્રણ છે.

Line 63: Line 63:
નાયિકા યુવાન વયની સ્મૃતિ વાગોળે છે. એક સાયકલસવાર મીઠી મીઠી વાતો કરીને એને ભોળવે છે. એ ઉંમર જ એવી હોય છે કે કુદરતી રીતે જ વિરુદ્ધ લિંગ પ્રતિ જાતીય આકર્ષણ અનુભવાય. આવા કિસ્સાઓમાં પછી બને છે એવું કે છોકરાઓનું કંઈ બગડતું નથી પણ સમાજમાં કન્યાઓને “એ તો ચાલતી છે” અથવા “ચાલુ છે” એવું કહીને વગોવાય છે.

આમ આ વાર્તામાં કન્યાઓની, એમને પટાવવા પેંતરા કરતા જુવાનિયાઓની માનસિકતા પર લેખકે પ્રકાશ પાડ્યો છે.

'''૬. યાત્રા-૩ (ઢીસૂમ ઢીસૂમ, ૨૦૧૪)'''
'''૬. યાત્રા-૩ (ઢીસૂમ ઢીસૂમ, ૨૦૧૪)'''
આ વાર્તામાં કથક જન્મતાં જ માતા દ્વારા ત્યજી દેવાયેલું એક કમનસીબ બાળક છે. વાર્તાનો નાયક આપણા દેશનાં એવાં અગણિત બાળકોનો પ્રતિનિધિ છે, જેમના કોઈ વાલી હોતા નથી. એવાં બાળકો કોઈકની અનુકંપાથી ઊછરી જતાં હોય છે. કથક પણ એમ જ ઉછરેલો છે. એવાં બાળકો મોટપણે નોકરીધંધે લાગે, પણ કામના સ્થળે કાયમ ત્રીજા સ્થાને, એટલે કે એમનું ક્યાંય વજન પડતું ન હોય.

Navigation menu