સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – લાભશંકર પુરોહિત/ઔરંગઝેબની સંગીતશત્રુતા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
Line 13: Line 13:
(૧) ‘ઔરંગઝેબ સંગીતનો દ્રોહી નહિ; રાગ-રંગ અથવા ભ્રષ્ટ અને અશ્લીલ ગીતોનો શત્રુ હતો.'

'મુગલ બાદશાહોં કી હિંદી', ૪૬
'મુગલ બાદશાહોં કી હિંદી', ૪૬
આચાર્ય ચંદ્રબલિ પાંડે
આચાર્ય ચંદ્રબલિ પાંડે
(૨) 'પીર, ફકીર કે સંત તરીકે પોતાની જાતને ઓળખાવવા માટેનો ઔરંગઝેબનો પ્રયત્ન રાજકીય હતો અને એની ધૂનમાં એણે પોતાના દરબારમાં સંગીતનો નિષેધ કર્યો હતો, પરંતુ એના જનાનખાનાની વાત જુદી જ હતી. ત્યાં તો રાગરંગ અને સંગીતની મહેફિલ જામતી રહેતી.'

‘ઔરંગઝેબ કા સંગીતપ્રેમ', લે. આચાર્ય બૃહસ્પતિ (ધર્મયુગ ૨૫ ઓક્ટો. ૧૯૫૮)

(૩) ‘ગમે તે કારણે ઔરંગઝેબે સંગીતનો નિષેધ કર્યો હોય, પણ એના દરબારમાંથી

એનો પૂર્ણતઃ બહિષ્કાર તો નહોતો થયો. એનો કાશ્મીરી સૂબેદાર ફરીદુલ્લા કટ્ટર મુસલમાન હતો. ઔરંગઝેબની ધાર્મિક નીતિનો એ સમર્થક હોવા છતાં સંગીતનો એ પ્રેમી હતો. ‘રાગદર્પણ' નામે એનો ગ્રંથ ખ્યાત છે. એ પરથી પણ માહિતી મળે છે કે ઔરંગઝેબના દરબારમાં ખુશહાલખાં સરસસેન, સુખીસેન વગેરે સંગીતકારો હતા.'

Line 42: Line 42:
{{center|<nowiki>*</nowiki>}}
{{center|<nowiki>*</nowiki>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
રાજ્યનાં શાસન અને સુરક્ષાની જવાબદારી જેના શિરે હોય એ શાસકની કર્તવ્યજાગૃતિ અને કલારુચિના અગ્રતાક્રમને લગતાં એક પ્રાચીન પ્રકરણને અહીં ટાંકું ? કૃષ્ણની ગેરહાજરીમાં શાલ્વે જ્યારે દ્વારકા પર આક્રમણ કર્યું ને છેક દ્વારકાના પાદર લગી એની સેના આવી પહોંચી ત્યારે એનો સામનો કરવાની તૈયારી વેળાના પ્રસંગે વ્યાસ આમ લખે છે
રાજ્યનાં શાસન અને સુરક્ષાની જવાબદારી જેના શિરે હોય એ શાસકની કર્તવ્યજાગૃતિ અને કલારુચિના અગ્રતાક્રમને લગતાં એક પ્રાચીન પ્રકરણને અહીં ટાંકું ? કૃષ્ણની ગેરહાજરીમાં શાલ્વે જ્યારે દ્વારકા પર આક્રમણ કર્યું ને છેક દ્વારકાના પાદર લગી એની સેના આવી પહોંચી ત્યારે એનો સામનો કરવાની તૈયારી વેળાના પ્રસંગે વ્યાસ આમ લખે છે :
{{Poem2Close}} :
{{Poem2Close}}
{{Block center|<poem>आघोषितं च नगरे न पातव्या सुरेति वै ।  

प्रमादं परिरक्षद्भिद्रुग्रसेनोद्धवादिभिः ।। १२ ।।</poem>}}

Navigation menu