32,301
edits
No edit summary |
No edit summary |
||
| Line 36: | Line 36: | ||
૫:૨ ‘તત્ત્વતઃ કવિતા, જીવનનું વિવેચન છે', એમ કહીને આર્નલ્ડ કવિતાની મહત્તા ને વ્યાપક્તા સ્થાપે છે. સહજ ઝીણી નજરે જોઈએ તો આ વ્યાખ્યાની સ્થાપના આર્નલ્ડની સમગ્ર વિવેચન કારકિર્દીનું પ્રધાન લક્ષ્ય રહ્યું લાગે. ભિન્ન ભિન્ન લેખોમાંના, કવિતા અંગેના ઉલ્લેખો પરથી આ વાતને સમર્થન મળે છે : | ૫:૨ ‘તત્ત્વતઃ કવિતા, જીવનનું વિવેચન છે', એમ કહીને આર્નલ્ડ કવિતાની મહત્તા ને વ્યાપક્તા સ્થાપે છે. સહજ ઝીણી નજરે જોઈએ તો આ વ્યાખ્યાની સ્થાપના આર્નલ્ડની સમગ્ર વિવેચન કારકિર્દીનું પ્રધાન લક્ષ્ય રહ્યું લાગે. ભિન્ન ભિન્ન લેખોમાંના, કવિતા અંગેના ઉલ્લેખો પરથી આ વાતને સમર્થન મળે છે : | ||
અ ‘સમગ્ર સાહિત્યનો અંતિમ ઉદ્દેશ... જીવનનું વિવેચન છે. -‘જોબર્ટ’ (૧૮૬૪)<ref>‘...The end and aim of all literature is... a criticism of life." Joubert, 1964; Essays in Criticism(First Series), 303</ref> | અ ‘સમગ્ર સાહિત્યનો અંતિમ ઉદ્દેશ... જીવનનું વિવેચન છે. -‘જોબર્ટ’ (૧૮૬૪)<ref>‘...The end and aim of all literature is... a criticism of life." Joubert, 1964; Essays in Criticism(First Series), 303</ref> | ||
બ | બ ‘કવિતા, મૂલતઃ, જીવનનું વિવેચન છે', -‘વર્ડ્ઝવર્થ’ (૧૮૭૯)<ref>‘...Poetry is at bottom a criticism of life. ‘Wordsworth', 1869, (Second Series), 85</ref> | ||
ક ‘કાવ્યગત સત્ય અને કાવ્યગત સૌન્દર્યના નિયમોના અનુલક્ષમાં, (કવિતા) એ જીવનનું વિવેચન છે. -‘કવિતાનો અભ્યાસ' (૧૮૮૦)<ref>'(poetry).. a criticism of life... under the conditions fixed by the laws of poetic truth and poetic beauty. The Study of Poetry, 1880, એજન, ૨૬-૯</ref> | ક ‘કાવ્યગત સત્ય અને કાવ્યગત સૌન્દર્યના નિયમોના અનુલક્ષમાં, (કવિતા) એ જીવનનું વિવેચન છે. -‘કવિતાનો અભ્યાસ' (૧૮૮૦)<ref>'(poetry).. a criticism of life... under the conditions fixed by the laws of poetic truth and poetic beauty. The Study of Poetry, 1880, એજન, ૨૬-૯</ref> | ||
ડ (કવિતા) ‘જીવનનું વિવેચન છે અને એ કારણે, ગદ્ય સાથે-ગદ્ય કંઈ બીજું જ છે-એનો ભેદ છે. ઘણાં વર્ષો પહેલાં મેં ‘જીવનનું વિવેચન' એવો શબ્દપ્રયોગ સૌ પ્રથમ કર્યો ત્યારે મારા મનમાં સાહિત્યમાત્રનો ખ્યાલ હતો; એકલી કવિતાનો નહિ. મેં કહ્યું હતું કે સમગ્ર સાહિત્યનો અંતિમ ઉદ્દેશ જો કોઈ ધ્યાનપૂર્વક લેખે તો જીવનના વિવેચન સિવાય અન્ય કશો નથી. અને એ સાચું પણ છે. ગદ્ય વા પદ્ય, કોઈ પણ માધ્યમ દ્વારા પ્રગટ થતાં આપણા સમગ્ર ઉચ્ચારણોનો મુખ્ય અને અંતિમ હેતુ, ખરે જ જીવનનું વિવેચન છે...ગદ્ય કરતાં કવિતાની ભેદકતા દર્શાવતી સમુચિત વ્યાખ્યા તરીકે આ લક્ષણ બહુ કામ આવે તેમ નથી, એ હું કબૂલ કરું છું. આમ છતાં, આ સત્યનું વિસ્મરણ કરવાથી કવિતા કદી સમૃદ્ધ થઈ શકે નહિ. કવિતામાં જીવનનું વિવેચન કાવ્યગત સત્ય અને કાવ્યગત સૌન્દર્યના નિયમોના અનુલક્ષમાં થતું હોય છે.” – ‘બાયરન’ (૧૮૮૧)<ref>‘... that it is a criticism of life, and that I make it to be thereby distinguished from prose, which is something else. So far from it, that when I first used this expression, a criticism of life, now many years ago, it was to literature in general that 1 applied it. and not to poetry in special. ‘The end and aim of all literature,' I said, 'is, if one considers it attentively, nothing but that, a criticism of life.' And so it surely is; the main end and aim of all our utterance, whether in prose or in verse, is surely a criti cism of life... I admit towards an adequate definition of poetry as distinguished from prose by that truth.... and poetry can never prosper if it is forgotten. In poetry.... the criticism of life has to be made confirmably to the laws of poetic truth and poetic beauty." - ‘Byron', (1881), એજન, ૧૧૦</ref> | ડ (કવિતા) ‘જીવનનું વિવેચન છે અને એ કારણે, ગદ્ય સાથે-ગદ્ય કંઈ બીજું જ છે-એનો ભેદ છે. ઘણાં વર્ષો પહેલાં મેં ‘જીવનનું વિવેચન' એવો શબ્દપ્રયોગ સૌ પ્રથમ કર્યો ત્યારે મારા મનમાં સાહિત્યમાત્રનો ખ્યાલ હતો; એકલી કવિતાનો નહિ. મેં કહ્યું હતું કે સમગ્ર સાહિત્યનો અંતિમ ઉદ્દેશ જો કોઈ ધ્યાનપૂર્વક લેખે તો જીવનના વિવેચન સિવાય અન્ય કશો નથી. અને એ સાચું પણ છે. ગદ્ય વા પદ્ય, કોઈ પણ માધ્યમ દ્વારા પ્રગટ થતાં આપણા સમગ્ર ઉચ્ચારણોનો મુખ્ય અને અંતિમ હેતુ, ખરે જ જીવનનું વિવેચન છે...ગદ્ય કરતાં કવિતાની ભેદકતા દર્શાવતી સમુચિત વ્યાખ્યા તરીકે આ લક્ષણ બહુ કામ આવે તેમ નથી, એ હું કબૂલ કરું છું. આમ છતાં, આ સત્યનું વિસ્મરણ કરવાથી કવિતા કદી સમૃદ્ધ થઈ શકે નહિ. કવિતામાં જીવનનું વિવેચન કાવ્યગત સત્ય અને કાવ્યગત સૌન્દર્યના નિયમોના અનુલક્ષમાં થતું હોય છે.” – ‘બાયરન’ (૧૮૮૧)<ref>‘... that it is a criticism of life, and that I make it to be thereby distinguished from prose, which is something else. So far from it, that when I first used this expression, a criticism of life, now many years ago, it was to literature in general that 1 applied it. and not to poetry in special. ‘The end and aim of all literature,' I said, 'is, if one considers it attentively, nothing but that, a criticism of life.' And so it surely is; the main end and aim of all our utterance, whether in prose or in verse, is surely a criti cism of life... I admit towards an adequate definition of poetry as distinguished from prose by that truth.... and poetry can never prosper if it is forgotten. In poetry.... the criticism of life has to be made confirmably to the laws of poetic truth and poetic beauty." - ‘Byron', (1881), એજન, ૧૧૦</ref> | ||
| Line 67: | Line 67: | ||
- Critical Approaches to Literature By David Daiches. 131</ref> એની કાવ્યવિભાવનામાં ભાવનિષ્ઠ સામાજિક ઉપકારકતાનો ઉપક્રમ મૂળમાં જ ગુંથાયેલો રહે છે, એ કારણે જ જીવન-વિવેચન, નીતિ, આદર્શો વગેરે તત્ત્વોને કવિતામાં પાયાની શરત તરીકે માનીને એ આગળ ચાલે છે. આ સંજોગોમાં, કવિતાની નિતાન્ત નિરપેક્ષ ચિકિત્સા-કાવ્યસર્જનની બારીક આંટીઘૂંટી, કાવ્યઘટનામાં મૂળભૂત લઘુતમ લક્ષણોનો પૂરો ખ્યાલ એની વિચારણામાંથી જડતો નથી. આ સામાજિક ઉપકારકતા ને જીવનલક્ષિતાના અતિ આગ્રહને કારણે જ, આર્નલ્ડનો કવિતાવિચાર, ‘ઉત્તમ કવિતા'ની આસપાસ ફરતો રહ્યો છે. કવિતાની ઉત્તમતાની જિકર કરવામાંથી જ, ગૌણ કે ઊતરતી કક્ષાની કવિતા તરફ અમથી નજર સુદ્ધાં નાખવાની ફુરસદ એને મળતી નથી! ઉત્તમ કવિતા એ સમગ્ર કવિતા નથી. કવિતાસૃષ્ટિમાં ઉત્તમતાને શિખરે બિરાજતી ગણીગાંઠી રચનાઓ સિવાય અલંકાર, ચાતુરી, કલ્પના, ચમત્કાર, એકાકી ઊર્મિ, ભાવ, ચિત્ર- આવાં હજાર હજાર બુબુદોને ઊંચી નીચી સપાટી પર લહેરાવતી, અસંખ્ય નાની મોટી કવિતાઓ પણ, પોતાના સ્વતંત્ર વ્યક્તિત્વને કારણે, સાહિત્યજગતમાં અસ્તિત્વ ધરાવતી હોય છે. ઉત્તમ કવિતાયે મૂળમાં કવિતા તો છે જ. કવિતા તરીકેના એના આ સર્વસાધારણ સ્વરૂપનો બહુ ઓછો ખ્યાલ આર્નલ્ડની વિચારણામાં મળે છે. કવિતાની ઉત્તમતાની ચર્ચાના ધખારામાં આ કવિતાસાધારણની અને સાધારણ કવિતાની લગભગ ઉપેક્ષા થતી રહી છે. કવિતા સૃષ્ટિમાં, ઉત્તમ કવિતાના આ લગભગ એકાધિકારની સ્થાપનાના આર્નલ્ડના અભિનિવેશને કારણે જ, સ્કોટ જેમ્સ, ‘બધી ટેકરીઓએ આલ્પ્સ પર્વત થવું જોઈએ, એવી અપેક્ષા યોગ્ય છે ખરી?'- એવો મમરો વાજબી રીતે જ મૂકે છે.”<ref>‘...whether it is fair to demand that all hills should be Alps.' - The Making of Literature R.A.Scott-James, 281<br> | - Critical Approaches to Literature By David Daiches. 131</ref> એની કાવ્યવિભાવનામાં ભાવનિષ્ઠ સામાજિક ઉપકારકતાનો ઉપક્રમ મૂળમાં જ ગુંથાયેલો રહે છે, એ કારણે જ જીવન-વિવેચન, નીતિ, આદર્શો વગેરે તત્ત્વોને કવિતામાં પાયાની શરત તરીકે માનીને એ આગળ ચાલે છે. આ સંજોગોમાં, કવિતાની નિતાન્ત નિરપેક્ષ ચિકિત્સા-કાવ્યસર્જનની બારીક આંટીઘૂંટી, કાવ્યઘટનામાં મૂળભૂત લઘુતમ લક્ષણોનો પૂરો ખ્યાલ એની વિચારણામાંથી જડતો નથી. આ સામાજિક ઉપકારકતા ને જીવનલક્ષિતાના અતિ આગ્રહને કારણે જ, આર્નલ્ડનો કવિતાવિચાર, ‘ઉત્તમ કવિતા'ની આસપાસ ફરતો રહ્યો છે. કવિતાની ઉત્તમતાની જિકર કરવામાંથી જ, ગૌણ કે ઊતરતી કક્ષાની કવિતા તરફ અમથી નજર સુદ્ધાં નાખવાની ફુરસદ એને મળતી નથી! ઉત્તમ કવિતા એ સમગ્ર કવિતા નથી. કવિતાસૃષ્ટિમાં ઉત્તમતાને શિખરે બિરાજતી ગણીગાંઠી રચનાઓ સિવાય અલંકાર, ચાતુરી, કલ્પના, ચમત્કાર, એકાકી ઊર્મિ, ભાવ, ચિત્ર- આવાં હજાર હજાર બુબુદોને ઊંચી નીચી સપાટી પર લહેરાવતી, અસંખ્ય નાની મોટી કવિતાઓ પણ, પોતાના સ્વતંત્ર વ્યક્તિત્વને કારણે, સાહિત્યજગતમાં અસ્તિત્વ ધરાવતી હોય છે. ઉત્તમ કવિતાયે મૂળમાં કવિતા તો છે જ. કવિતા તરીકેના એના આ સર્વસાધારણ સ્વરૂપનો બહુ ઓછો ખ્યાલ આર્નલ્ડની વિચારણામાં મળે છે. કવિતાની ઉત્તમતાની ચર્ચાના ધખારામાં આ કવિતાસાધારણની અને સાધારણ કવિતાની લગભગ ઉપેક્ષા થતી રહી છે. કવિતા સૃષ્ટિમાં, ઉત્તમ કવિતાના આ લગભગ એકાધિકારની સ્થાપનાના આર્નલ્ડના અભિનિવેશને કારણે જ, સ્કોટ જેમ્સ, ‘બધી ટેકરીઓએ આલ્પ્સ પર્વત થવું જોઈએ, એવી અપેક્ષા યોગ્ય છે ખરી?'- એવો મમરો વાજબી રીતે જ મૂકે છે.”<ref>‘...whether it is fair to demand that all hills should be Alps.' - The Making of Literature R.A.Scott-James, 281<br> | ||
‘ફલશ્રુતિ’ પૃ. ૧૪૮ થી ૧૭૨.</ref> ‘કવિતા' સંજ્ઞા દ્વારા પણ એને ઉદિષ્ટ છે સર્જનાત્મક સાહિત્ય માત્ર. કલ્પનોત્થ સાહિત્યના પ્રકાર વિશેષ તરીકે ‘કવિતા'ની ચર્ચા, ઘણે ભાગે, સ્પષ્ટરેખ બનતી નથી. આ ઉપરાંત, સત્ય અને ગાંભીર્યની અમૂર્ત ચર્ચામાં પણ તેની કાવ્યવિચારણા ઘણી વખત અટવાતી રહે છે. | ‘ફલશ્રુતિ’ પૃ. ૧૪૮ થી ૧૭૨.</ref> ‘કવિતા' સંજ્ઞા દ્વારા પણ એને ઉદિષ્ટ છે સર્જનાત્મક સાહિત્ય માત્ર. કલ્પનોત્થ સાહિત્યના પ્રકાર વિશેષ તરીકે ‘કવિતા'ની ચર્ચા, ઘણે ભાગે, સ્પષ્ટરેખ બનતી નથી. આ ઉપરાંત, સત્ય અને ગાંભીર્યની અમૂર્ત ચર્ચામાં પણ તેની કાવ્યવિચારણા ઘણી વખત અટવાતી રહે છે. | ||
* ૧૧:૧ જો કે એફ.આર.લેવિસ, આર્નલ્ડના વિવેચનને ‘સહેજ ચડિયાતા ચોપાનિયા' ૪૩ તરીકે ઓળખાવે છે, આમ છતાં કાવ્યવિવેચનની પરંપરામાં આર્નલ્ડની વિવેચનાનો સાવ કાંકરો કાઢી નખાય તેમ તો, નથી; પલટાતી જતી કાવ્યવિભાવનાના વિકાસમાં, આર્નલ્ડનું ઐતિહાસિક મૂલ્ય પણ છે. એમણે કવિતાની સમગ્ર વિચારણા સમાજ ને જીવનની ભૂમિકા પર રહીને કરી છે. વિજ્ઞાનની કેટલીક આશ્ચર્યકારક ઉપલબ્ધિઓને કારણે બદલાતા જતા સામાજિક અને વૈયક્તિક જીવનસંદર્ભના એ સાક્ષી હતા. ધર્મ તથા વિજ્ઞાનની પરિવર્તિત સ્થિતિના પ્રકાશમાં કવિતાની ઉપકારકતાને નિહાળવાની એમની દૃષ્ટિ, એકલા કાવ્યવિચારકની નહિ, સમાજચિંતકની પણ રહી છે. એ કારણે જ સત્ય અને ગાંભીર્ય, નીતિ અને આદર્શો : આ સૌ ખ્યાલો એની કવિતાવિચારણામાં કેન્દ્રસ્થાને ‘Wheher it is fair to demand that all hills should be Alps.' કવિતાની આ પ્રકારની થોડીક એકાંગી કહી શકાય તેવી ચર્ચાની ઊણપ અંગે આર્નલ્ડના મનમાં પણ સંદેહ તો છે જ. ‘Poems'ની બીજી આવૃત્તિની પ્રસિદ્ધિટાણે (૧૮૫૪) પ્રસ્તાવનાની પૂર્તિ રૂપે જોડેલી ‘જાહેરાત'માં એનો નિર્દેશ પણ એણે કર્યો છે. એ કબૂલે છે કે કાવ્યવિષય અંગેના પોતાના અભિપ્રાયો ઊર્મિકવિતા(Lyrical)ને કેવી રીતે અને કેટલે અંશે લાગુ પડે તે વણસ્પકર્યો પ્રશ્ન રહી ગયો છે. એ સ્થળે ઉક્ત ચર્ચા પ્રસ્તુત નથી અને તે માટે સમય પણ નથી એમ કહીને એની ચર્ચા તત્પૂરતી તો ટાળે છે; પરંતુ પાછળના સમયમાં પણ, ‘ઉત્તમ કવિતા' સિવાયની સાધારણ કવિતા - ઊર્મિકવિતા સંબંધે ‘વણસ્પરર્યો પ્રશ્ન' વણસ્પશ્યોં જ રહી ગયો છે.રહે છે. કવિતાની આકૃતિ, અભિવ્યક્તિ, અન્ય કળાઓનાં ઉપકરણો સાથે એનો ભેદ- આ સૌ તરફ એણે ઓછું ધ્યાન આપ્યું છે, એ તો આપણી આજની વિકસિત કાવ્યદૃષ્ટિને ખૂંચે. | <nowiki>*</nowiki>૧૧:૧ જો કે એફ.આર.લેવિસ, આર્નલ્ડના વિવેચનને ‘સહેજ ચડિયાતા ચોપાનિયા' ૪૩ તરીકે ઓળખાવે છે, આમ છતાં કાવ્યવિવેચનની પરંપરામાં આર્નલ્ડની વિવેચનાનો સાવ કાંકરો કાઢી નખાય તેમ તો, નથી; પલટાતી જતી કાવ્યવિભાવનાના વિકાસમાં, આર્નલ્ડનું ઐતિહાસિક મૂલ્ય પણ છે. એમણે કવિતાની સમગ્ર વિચારણા સમાજ ને જીવનની ભૂમિકા પર રહીને કરી છે. વિજ્ઞાનની કેટલીક આશ્ચર્યકારક ઉપલબ્ધિઓને કારણે બદલાતા જતા સામાજિક અને વૈયક્તિક જીવનસંદર્ભના એ સાક્ષી હતા. ધર્મ તથા વિજ્ઞાનની પરિવર્તિત સ્થિતિના પ્રકાશમાં કવિતાની ઉપકારકતાને નિહાળવાની એમની દૃષ્ટિ, એકલા કાવ્યવિચારકની નહિ, સમાજચિંતકની પણ રહી છે. એ કારણે જ સત્ય અને ગાંભીર્ય, નીતિ અને આદર્શો : આ સૌ ખ્યાલો એની કવિતાવિચારણામાં કેન્દ્રસ્થાને ‘Wheher it is fair to demand that all hills should be Alps.' કવિતાની આ પ્રકારની થોડીક એકાંગી કહી શકાય તેવી ચર્ચાની ઊણપ અંગે આર્નલ્ડના મનમાં પણ સંદેહ તો છે જ. ‘Poems'ની બીજી આવૃત્તિની પ્રસિદ્ધિટાણે (૧૮૫૪) પ્રસ્તાવનાની પૂર્તિ રૂપે જોડેલી ‘જાહેરાત'માં એનો નિર્દેશ પણ એણે કર્યો છે. એ કબૂલે છે કે કાવ્યવિષય અંગેના પોતાના અભિપ્રાયો ઊર્મિકવિતા(Lyrical)ને કેવી રીતે અને કેટલે અંશે લાગુ પડે તે વણસ્પકર્યો પ્રશ્ન રહી ગયો છે. એ સ્થળે ઉક્ત ચર્ચા પ્રસ્તુત નથી અને તે માટે સમય પણ નથી એમ કહીને એની ચર્ચા તત્પૂરતી તો ટાળે છે; પરંતુ પાછળના સમયમાં પણ, ‘ઉત્તમ કવિતા' સિવાયની સાધારણ કવિતા - ઊર્મિકવિતા સંબંધે ‘વણસ્પરર્યો પ્રશ્ન' વણસ્પશ્યોં જ રહી ગયો છે.રહે છે. કવિતાની આકૃતિ, અભિવ્યક્તિ, અન્ય કળાઓનાં ઉપકરણો સાથે એનો ભેદ- આ સૌ તરફ એણે ઓછું ધ્યાન આપ્યું છે, એ તો આપણી આજની વિકસિત કાવ્યદૃષ્ટિને ખૂંચે. | ||
૧૧:૨ કાવ્યમીમાંસાની લાંબી પરંપરામાં આર્નલ્ડ, પૂર્વ પક્ષે, કૉલરિજ, વર્ઝવર્થ જેવા રંગદર્શી ને કૌતુકરાગી વિવેચકો તો ઉત્તરપક્ષે, એલિયટ, રિચર્ડ્ઝ જેવા નિરપેક્ષ વસ્તુવાદી કાવ્યચિંતકોની મધ્યમાં - કળાદૃષ્ટિએ અને વિચારદૃષ્ટિએ – ઊભે છે. કળાકૃતિ તરીકે કવિતાની અખંડતા ને એકતા, સત્ય ને ગાંભીર્યના ખ્યાલો પુરોગામી વિવેચન પરંપરામાંથી તેને સાંપડયા છે; તો સામાજિક જીવનસંદર્ભમાં કવિતાની ઉપકારકતા, જીવનવિવેચનની મહત્તાનો ખ્યાલ એણે પોતે ઉપસાવ્યો છે. કવિતાની ઉત્તમતાનાં કેટલાંક ધોરણો પણ આ વિશિષ્ટ સંદર્ભમાં એણે બાંધી આપ્યાં છે, અને એમ કરીને કવિતાને કૌતુકરાગના સ્વચ્છંદ પ્રવાહમાંથી ઊંચકીને સૌષ્ઠવપ્રિયતાના પ્રાંગણમાં પ્રતિષ્ઠિત કરી છે. | ૧૧:૨ કાવ્યમીમાંસાની લાંબી પરંપરામાં આર્નલ્ડ, પૂર્વ પક્ષે, કૉલરિજ, વર્ઝવર્થ જેવા રંગદર્શી ને કૌતુકરાગી વિવેચકો તો ઉત્તરપક્ષે, એલિયટ, રિચર્ડ્ઝ જેવા નિરપેક્ષ વસ્તુવાદી કાવ્યચિંતકોની મધ્યમાં - કળાદૃષ્ટિએ અને વિચારદૃષ્ટિએ – ઊભે છે. કળાકૃતિ તરીકે કવિતાની અખંડતા ને એકતા, સત્ય ને ગાંભીર્યના ખ્યાલો પુરોગામી વિવેચન પરંપરામાંથી તેને સાંપડયા છે; તો સામાજિક જીવનસંદર્ભમાં કવિતાની ઉપકારકતા, જીવનવિવેચનની મહત્તાનો ખ્યાલ એણે પોતે ઉપસાવ્યો છે. કવિતાની ઉત્તમતાનાં કેટલાંક ધોરણો પણ આ વિશિષ્ટ સંદર્ભમાં એણે બાંધી આપ્યાં છે, અને એમ કરીને કવિતાને કૌતુકરાગના સ્વચ્છંદ પ્રવાહમાંથી ઊંચકીને સૌષ્ઠવપ્રિયતાના પ્રાંગણમાં પ્રતિષ્ઠિત કરી છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||